
PO.ICDS.PANCHMAHALS
@Panchmahalsicds
Followers
28
Following
70
Media
36
Statuses
48
Joined August 2024
"સહી પોષણ દેશ રોશન"ના સંકલ્પ સાથે થશે સુપોષિત ગુજરાતનું નિર્માણ !! માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી ના દિશાદર્શન હેઠળ બાળકના સર્વાંગીણ વિકાસ માટે પ્રારંભિક બાળ સંભાળ તેમજ શ્રેષ્ઠતમ શિક્ષણ પ્રદાન કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. #PoshanAbhiyaan
#PoshanMaah2025
0
7
13
તા. 25/09/2025 ના રોજ નારી સંમેલન જાંબુઘોડા મા કરવામાં આવ્યું.50 કિશોરી હાજર . શાળા માં ના જતી કિશોરીઓ ને પુનઃ પ્રવેશ અંગે તથા કૌશલ્ય વર્ધન કેન્દ્ર માં એડમિશન લેવા તથા ITI ma પ્રવેશ મેળવવા પ્રોત્સાહન આપ્યું. @MinistryWCD @WCDGujarat @CollectorGodhra @ddo_panchmahal
0
1
2
આજ રોજ CDPO મેડમશ્રી દ્વારા ગોધરા ઘટક -૨ ના પૂર્ણા યોજના અંતર્ગત ગોધરા ઘટક- ૨ ની કિશોરીઓને ગોલ્લાવ iti ની રૂબરૂ મુલાકાત કરાવી તેમજ પોષણ અને સ્થુળતા વિશે સમજૂતી આપી @MinistryWCD
@WCDGujarat
@CollectorGodhra
@ddo_panchmahal
0
0
1
આજરોજ પૂર્ણાકન્સલ્ટન અને મુખ્યસેવિકા,જિલ્લો પંચમહાલસેજોજીતપુરા દ્વારા જીતપૂરા સેજા ની કિશોરીને પૂર્ણા યોજના,પોષણ માસ,અને આરોગ્ય પોષણ શિક્ષણ વિશે સમજ આપી અનેHB કેમ્પનું આયોજન કરીને તમામ કિશોરીઓની HBચેકઅપ પણ કરવામાં આવ્યું.@MinistryWCD @WCDGujarat @CollectorGodhra @ddo_panchmahal
0
0
0
રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી અંતર્ગત પોષણ ઉત્સવ 2025નો શહેરા ઘટક કક્ષા કાર્યક્રમ નું આયોજન મિલેટ અને ટી.એચ.આરની વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું તેમજ ઘટક કક્ષાએ ૧થી ૩ નંબર આપવામાં આવેલ અને પોષણ સપથ લેવામાં આવ્યા.@MinistryWCD @WCDGujarat @CollectorGodhra @ddo_panchmahal
0
0
0
તા.24/9/25નારોજ હાલોલતાલુકા પંચાયત સભાગૃહમાં પોષણઉત્સવ2025હાલોલઘટક કક્ષાનો કાર્યક્રમમાં TDOસાહેબશ્રી, તાલુકાપ્રમુખશ્રી,તાલુકા જિલ્લા પંચાયતના સભ્યશ્રી,ભાજપ પાર્ટીના પ્રમુખશ્રી, CDPO મેડમશ્રી, icds ના તમામ સ્ટાફ હાજરી આપી.@MinistryWCD @WCDGujarat @CollectorGodhra @ddo_panchmahal
0
0
1
આજરોજ કાલોલ ઘટક કક્ષાનો પોષણઉત્સવ 2025વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં હાજર રહેલ અને વિજેતા બેનોને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. @MinistryWCD @WCDGujarat @CollectorGodhra @ddo_panchmahal
0
0
0
આજ રોજ મોરવા હડફ ઘટક કક્ષાનો પોષણ ઉત્સવ -2025 અંતર્ગત મિલેટ્સ માંથી વાનગી નિદર્શન કાર્યક્રમ પોષણ ઉત્સવ ની ઉજવણી કરવા માં આવી @MinistryWCD
@WCDGujarat
@CollectorGodhra
@ddo_panchmahal
0
0
0
આજ રોજ જિલ્લા પૂર્ણા કન્સલટન્ટ દ્વારા મહેલોલ સ્કૂલ માં પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી.જેમાં પોષણ માસ નો સેટકોમ બતાવવા માં આવ્યો તેમજ પોષણ અંગે ચર્ચા કરવામાં આવી . @MinistryWCD
@WCDGujarat
@CollectorGodhra
@ddo_panchmahal
0
0
0
આજરોજ ગોધરા ઘટકકક્ષા નો પોષણ ઉત્સવ -૨૦૨૫ અંતર્ગત THR અને મિલેટ્સ માંથી વિવિધ વાનગીઓ બનાવી હતી આ કાર્યક્રમમાં જિલ્લામાંથી ડિસ્ટ્રીક કોડીનેટર તેમજ NRC માંથી અપેક્ષાબેન સાથે CDPO મેડમશ્રીઓ, તથા તમામ ઓફિસ સ્ટાફ હાજર રહેલ હતો. @MinistryWCD @WCDGujarat @CollectorGodhra @ddo_panchmahal
0
0
0
આજ રોજ જિલ્લા પૂર્ણા કન્સલટન્ટ દ્વારા નવચેતન ઇંગ્લિશ સ્કૂલ બાહીની મુલાકાત કરવા માં આવી જેમાં 15થી 18 વર્ષ ની 150 જેટલી શાળા એ જતી કિશોરીને સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયા અંતર્ગત પોષણ વિશે સમજ આપવામાં આવી @MinistryWCD @WCDGujarat @CollectorGodhra @ddo_panchmahal
0
0
1
3
9
15
બાળકોના સર્વાંગીણ અને સમાવેશક વિકાસનો આધારસ્તંભ બની અરવલ્લીના મોડાસાની ભોઈવાડા આંગણવાડી !! બાળકોના યોગ્ય પોષણ સાથે જરૂરી કાળજી દાખવી એમને મનોરંજન અને શિક્ષણના માધ્યમથી શારીરિક તેમજ માનસિક વિકાસના પાયાને મજબૂતી પ્રદાન કરવાનું કાર્ય પ્રેરણાત્મક છે. સુપોષિત ગુજરાત બનાવવામાં
1
4
33
યશસ્વી વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબ દ્વારા આપવામાં આવેલ "સ્વચ્છ ભારત" નિર્માણના સંદેશને નાગરિકોએ પોતાની નૈતિક જવાબદારી સમજીને આત્મસાત કર્યો છે !! ત્યારે, માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી ના નેતૃત્વ હેઠળ રાજ્યસ્તરે આયોજિત "સ્વચ્છતા હી સેવા-2025" ઝુંબેશમાં સક્રિયપણે
0
1
6
આજરોજ તા.18/09/25 ના રોજ પોષણ માસના કેલેન્ડર મુજબ પંચમહાલ જિલ્લા પૂર્ણા કન્સલટન્ટ દ્વારા ગોધરા ના સાંપા સેજાના બારિયા ફળિયું આંગણવાડી કેન્દ્રની મુલાકાત દરમ્યાન કિશોરીઓ તેમજ બાળકોનું વજન ઊંચાઈ અને BMI કરવામાં આવ્યું @MinistryWCD
@WCDGujarat
@CollectorGodhra
@ddo_panchmahal
0
0
0
પોષણ અભિયાન અંતર્ગત ૦૮માં રાષ્ટીય પોષણ માસ ૨૦૨૫ નો પંચમહાલ જીલ્લાા કક્ષાનો કાર્યક્રમ શહેરા તાલુકાના વાઘજીપુર ગામેથી શુભારંભ કરવામાં આવ્યું. @MinistryWCD @WCDGujarat @CollectorGodhra @ddo_panchmahal
0
0
1
પોષણ અભિયાન અંતર્ગત ૦૮માં રાષ્ટીય પોષણ માસ ૨૦૨૫ નો પંચમહાલ જીલ્લા ના તમામ આંગણવાડી કેન્દ્ર સ્તરે શુભારંભ @MinistryWCD @WCDGujarat @CollectorGodhra @ddo_panchmahal
0
0
1
પૂર્વપ્રાથમિકશિક્ષણનીપ્રવૃતિનાભાગરૂપે જિલ્લાનાવિવિધઆંગણવાડી કેન્દ્રોમાંથીમમુજબની પ્રવૃતિઓ કરાવવામાંઆવેછેજેમાંઆકારો ની ઓળખઅનેબાળકોના નાનાસ્નાયુઓનાવિકાસ માટેઆસપાસનાવાતાવરણ માંઉપલબ્ધચીજવસ્તુઓથીવિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવે છે@MinistryWCD @WCDGujarat @CollectorGodhra @ddo_panchmahal
0
0
1
માન.મંત્રીશ્રી @irushikeshpatel ની અધ્યક્ષપદે યોજાયેલ VCમા તા.૧૭/૦૯ થી તા.૦૨/૧૦ દરમિયાન "સ્વસ્થ નારી,સશક્ત પરિવાર અભિયાન" હેઠળ તમામ મહિલાઓ માટે આરોગ્ય સંસ્થા પર મેડિકલ કેમ્પો,જાગૃતિ કાર્યક્રમો & પોષણ પ્રવૃતિઓ,આરોગ્યલક્ષી સેવાઓનુ આયોજન કરવા અંગે મળેલ જરૂરી સૂચનાઓની નોંધ લીધી.
0
2
12