
Chirag Thakor
@_chiragthakor_
Followers
1K
Following
9K
Media
2K
Statuses
4K
ગાંધીનગર દક્ષિણ ના મતવિસ્તારમાં જુદાં-જુદાં ધાર્મિક પ્રસંગોમાં ગાંધીનગર દક્ષિણ ના ધારાસભ્યશ્રી @AlpeshThakor_ એ હાજરી આપી આશિર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી. ધાર્મિક ભાવના ભક્તિ અને દિવ્ય શક્તિથી ભરેલો આ પાવન પ્રસંગ આત્માને શાંતિ અને આશિર્વાદની અનુભૂતિ કરાવનારો રહ્યો.
0
0
4
મારા મતવિસ્તારમાં જુદાં-જુદાં ધાર્મિક પ્રસંગોમાં હાજરી આપી આશિર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી. ધાર્મિક ભાવના, ભક્તિ અને દિવ્ય શક્તિથી ભરેલો આ પાવન પ્રસંગ આત્માને શાંતિ અને આશિર્વાદની અનુભૂતિ કરાવનારો રહ્યો.
2
3
23
ગુજરાત સરકારના મંત્રી અને સાથી ધારાસભ્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ની ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે પસંદગી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન...
8
5
31
જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનતા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને પૂછવામાં આવ્યો હતો સવાલ... #BJPGovernment #BJPGujarat #AlpeshThakor #jagdishvishwakarma #jamawat #Jamawatupdate
0
13
113
દશેરા ના દિવસે સાણંદ તાલુકા ના કલાણા ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સાણંદ તાલુકા ટીમ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું. #SanandThakorSena #Sanand #ShastraPujan
@Zee24Kalak @AlpeshThakor_ @Divya_Bhaskar @News18Guj @VtvGujarati @DeepalTrevedie @brijdoshi @AmitShahOffice
0
0
6
અસત્ય પર સત્ય નો વિજય ઉત્સવ એટલે #વિજયાદશમી #દશેરા ના પાવન પર્વ દિવસે #સાણંદ તાલુકા ના #કલાણા ગામે #ગુજરાત_ક્ષત્રિય_ઠાકોર_સેના_સાણંદ_તાલુકા ટીમ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું.. જય ભવાની..🚩 જય માતાજી.. 🚩 #શસ્ત્ર_પૂજન_કાર્યક્રમ #સાણંદઠાકોરસેના #Sanand #ShastraPujan
0
1
5
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના #સાણંદ_તાલુકા દ્વારા આયોજિત વિજ્યા દશમી દશેરા ના શુભ દિવસે #કલાણા ગામે ભવ્ય મહા શસ્ત્રપૂજન કાલે સવારે 10:30 કલાકે #શસ્ત્ર_પુજન_સ્થળ : ઠાકોરવાસ કલાણા મુ: કલાણા તા: સાણંદ જિ: અમદાવાદ
0
0
4
ઓ.બી.સી.એસ.સી.એસ.ટી.એકતા મંચના #પ્રદેશ_ઉપાધ્યક્ષ ભાઈ શ્રી #મુકેશભાઈ_ભરવાડ ને જન્મદિવસ નિમિત્તે જન્મદિવસ ની ની અઢળક શુભેચ્છા સહ શુભકામનાઓ... 💞 #HappyBirthdayWishes #MukeshbhaiBharwad
#OssEktaMunchVicePresident @mukesh_bharwad1
0
0
4
આજ રોજ ચંદ્રેશ્વર પાર્ટી પ્લોટ, ચાંદખેડા ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં વૈશ્વિક નેતા અને ભારતના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સંબોધિત, મન કી બાત ધારાવાહિક નંબર - 126 સંદર્ભે રાજ્યકક્ષાનો દ્રશ્ય શ્રાવક કાર્યક્રમનું આયોજન કર્યું
1
4
14
મને ઘણી વાર એવું કેવામા આવે કે શક્તિ પ્રદર્શન કે હમણાં જ મળ્યા તો હું સતત કામ કરવા વાળો માણસ છું.તમે હમણાં જ જોયું હસે કે બે મહિના પહેલા ગુજરાતમાં દરેક જિલ્લા તાલુકામાં ૨૦૦૦ જેટલી શૈક્ષણિક કીટ વિતરણ કર્યું - @AlpeshThakor_
#AlpeshThakor #ThakorSena #ObcEktaManch #Gkts
1
2
5
ગાંધીનગર કલ્ચરલ ફોરમનાં દિવ્ય નવરાત્રિ મહોત્સવ નો પ્રારંભ થયો.જેમાં ગાંધીનગર દક્ષિણ ધારાસભ્ય શ્રી @AlpeshThakor_ અને મેયર @MeeraPatelMayor એ હાજરી આપી. #AlpeshThakor #GandhinagarDakshin #Gandhinagar
0
2
4
ગુજરાત સરકારનાં મંત્રીમંડળના વિસ્તરણ સમયે શક્તિ પ્રદર્શન નાં સવાલ ઉપર @AlpeshThakor_ નો જવાબ.. Via @NewzRoomGujarat @iDixitThakrar @KKanteliya
#AlpeshThakor #GujaratGovernment @mukesh_bharwad1
0
1
3
ठाकोर सेना को एक बार फिर से सक्रिय करने की तैयारियों तेज अल्पेश ठाकोर के नेतृत्व में 2025 का रोड रोड मैप तय @GujaratTak @mukesh_bharwad1 @ExpressGujarat @brijdoshi @Divya_Bhaskar @BJP4Gujarat @News18India @DeepalTrevedie
0
0
3
અલ્પેશ ઠાકોર ની આગેવાનીમાં 2025 નો રોડ મેપ નક્કી 26 જાન્યુઆરીએ એક વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવશે ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં #AlpeshThakor એ આપ્યું નિવેદન. @GujaratTak @mukesh_bharwad1 @Zee24Kalak @VtvGujarati @News18Guj @GujaratFirst @ExpressGujarat @NewzRoomGujarat
0
0
3
અલ્પેશ ઠાકોર ની આગેવાનીમાં 2025 નો રોડ મેપ નક્કી 26 જાન્યુઆરીએ એક વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવશે ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં #AlpeshThakor એ આપ્યું નિવેદન. @GujaratTak @mukesh_bharwad1 @Zee24Kalak @VtvGujarati @News18Guj @GujaratFirst @ExpressGujarat @NewzRoomGujarat
0
0
4
અલ્પેશ ઠાકોર ની આગેવાનીમાં 2025 નો રોડ મેપ નક્કી 26 જાન્યુઆરીએ એક વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવશે ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં #AlpeshThakor એ આપ્યું નિવેદન. @GujaratTak @mukesh_bharwad1 @Zee24Kalak @VtvGujarati @News18Guj @GujaratFirst @ExpressGujarat @NewzRoomGujarat
0
0
4
ગુજરાતના રાજકારણમાં અલ્પેશ ઠાકોર ફરી સક્રિય | Newz Room Gujarat #alpeshthakor #bjpgujarat #thakorsamaj #gandhinagar #politics #banaskantha #exclusiveinterview #viralvídeo #politics #newzroomgujarat
0
3
4
વૈકુંઠ કાર્યાલય ખાતે નાના ચિલોડા વિસ્તારના આગેવાનોનો લોકસંપર્ક..
2
7
19
આજથી પ્રારંભ થતી નવરાત્રીની આપ સૌને શુભકામનાઓ પાઠવું છું. માઁ નવદુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, સંપત્તિ, શાંતિ અને સમૃદ્ધી અર્પે એવી માઁ ના ચરણોમાં પ્રાર્થના કરું છું… 🚩🚩યા દેવી સર્વ ભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ. 🚩🚩
1
2
13