Explore tweets tagged as #bjpgujarat
ગુજરાત ભાજપના નવા ''વિશ��વકર્મા''...✌🏻 ગુજરાત સરકારના મંત્રી તથા નિકોલનાં લોકપ્રિય ધારાસભ્ય શ્રી @MLAJagdish જીને ગુજરાત પ્રદેશ ભાજપના "અધ્યક્ષ" તરીકે નિમણૂંક થવા બદલ ખુબ ખુબ અભિનંદન... 💐 💐 #jagdishpanchal #BJPGujarat #Pradeshadhyaksh @BJP4Gujarat
0
0
4
ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા જગદીશ વિશ્વકર્મા સત્તાવાર જાહેરાત બાદ જગદીશ વિશ્વકર્માએ ગુજરાત પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળ્યો #BJPGujarat #BjpStatePrez #JagdishVishwakarma
0
1
2
ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વોર્ડ 13 ના મહામંત્રી મનોજભાઈ સોલંકી ને જન્મદિવસ ની હાર્દિક શુભેચ્છાઓ... ભગવાન તમારું જીવન શાંતિ અને સ્નેહ થી ભર્યું રાખે એવી શુભકામના. #bjp #bjpexpresidentvadodara #drvijayshah #bjpvadodara #bjpvadodaraexpresident #Politicion #bjpgujarat
0
0
6
શ્રી @MLAJagdish પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે બિનહરીફ ચુટાવવા બદલ લાખ લાખ અભિનંદન સાથે શુભકામનાઓ. #bjpgujarat
#congratulations
0
1
13
#BJPGujarat गुजरात भाजपा के ऐतिहासिक अध्यक्ष सी.आर पाटिल से @MLAJagdish ने की भेट। प्रदेश भाजपा के अध्यक्ष के तौर पर जगदीश विश्वकर्मा के नाम का कल होगा ऐलान।
0
2
35
Gujarat BJP : વિપક્ષમાંથી આવી મંત્રી પદની રાહ જોતાં અર્જુનભાઈએ વિસ્તરણ પર શું કહ્યું? #GujaratBJP #bjpgujarat #viralvideo #Nirbhaynews #arjunmodhwadia
5
5
59
BJP Gujarat new State President | ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બાદ જાણો ક્યારે થઇ શકે મંત્રીમંડળનું વિસ્તરણ ? #Crpaatil #Mayanknayak #jagdishvishwakarma #tv13gujarati #Deepakrajani #DevusinhChauhan #Bjpgujarat #BJPGujarat #newStatePresident
0
1
7
44 વર્ષ...ગુજરાત ભાજપની કમાન સંભાળનારા 11 નામ... હવે જગદીશ વિશ્વકર્મા બન્યા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ #BJPGovernment #BJPGujarat #BJP #GUJARAT #Jamawatupdate #jamawat
0
2
28
🌟 નવી દિશા – નવી પ્રેરણા 🌟 ભારતીય જનતા પાર્ટીના સમર્પિત નેતા તથા ગુજરાત રાજ્યના લોકપ્રિય મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખ તરીકેની નિમણૂક બદલ હૃદયથી હાર્દિક અભિનંદન પાઠવું છું.. #BJP #BJPGujarat #પ્રદેશપ્રમુખ #JagdishbhaiVishwakarma #Abhinandan
#BJP4India
1
2
4
विश्व पशु कल्याण दिवस की हार्दिक शुभकामनाएँ पशुओं के प्रति प्रेम ही सच्ची मानवता है। #bjpgujarat
0
0
12
Gandhinagar : પહેલી હરોળના નેતાઓમાં પહોંચતા હજુ હાર્દિક પટેલને સમય લાગશે ! ગાંધીનગર કમલમ ખાતે જગદીશ પંચાલનો પદગ્રહણ સમારોહ યોજાયો અને હાર્દિક પટેલ બીજા નેતાઓ સાથે ભીડમાં ઉભા રહેલા જોવા મળ્યા..એટલે કદાચ હવે ધારાસભ્ય તો બની ગયા પણ.. #HardikPatel #gujarat #BJPGujarat #nirbhaynews
3
2
16
મેવાનગર ગામે માન. સરકારશ્રીના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજુર થયેલ મેવાનગર-લીફરી રોડના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રી પ્રધ્યુંમનસિંહ જાડેજા વરદહસ્તે કરવામાં આવ્યું. જેમાં પાર્ટી નાં આગેવાન કાર્યકર્તા ઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રયાં.. #BJPGujarat #VinodChavda #bjpkutch #PMJADEJA
0
0
4
માનનીય શ્રી @MLAJagdish જી ને ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત થવા બદલ હાર્દિક અભિનંદન. આપના અનુભવો અને નેતૃત્વ હેઠળ પક્ષ વધુ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ. 🙏 #JagdishVishwakarma #BJPGujarat
0
1
3
#ખણખોદ #BJPGujarat ના પ્રદેશ પ્રમુખની જાહેરાત દરમિયાન પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ અને નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના સંબોધનમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો ઉલ્લેખ જોવા મળ્યો. બંને નેતાઓએ પોતાના સંબોધનમાં સંઘની મહત્વતાને યાદ કરી.
2
6
89
Thank You, Respected Media. #MPVadodara #DrHemangJoshi #DrHemangJoshiMP #MemberOfParliament #BJP4IND #BJPGujarat #Bjp4vadodara #NarendraModi #AmitShah #JPNadda #Youth #youthleader #youngleadership
0
2
5
શ્રી @MLAJagdish પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે બિનહરીફ ચુટાવવા બદલ લાખ લાખ અભિનંદન સાથે શુભકામનાઓ. #bjpgujarat
#congratulations
0
1
2
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા જગદીશ વિશ્વકર્મા #BJPGovernment #BJPGujarat #jagdishvishwakarma #jamawat #Jamawatupdate
4
13
132