Yogsevak Sheeshpal ( Modi Ka Parivar) Profile Banner
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar) Profile
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)

@Sheeshpal_Yog

Followers
5,060
Following
404
Media
1,452
Statuses
3,775

An Official Account of Shri Sheeshpal Ji. Chairman, Gujarat State Yog Board Gujarat Head, Patanjali | Bharat Swabhiman Trust

Gujarat, India
Joined February 2017
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
#LiveLongModiJi ગુજરાતનાં પનોતા પુત્ર માન. વડાપ્રધાન શ્રી @narendramodi ને ૭૧ માં જન્મ દિવસની હાર્દિક શુભેચ્છા પાઠવવા અને સ્વસ્થ જીવન અને દિર્ઘાયુ ની કામના માટે જન્મદિવસની ઉજવણી રૂપે ૭૧ સ્થાનો પર હવન અને યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું..
690
359
682
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
યોગમય ગુજરાત" અંતર્ગત યોગ સંવાદ - રાજકોટ, બોટાદ તથા અમરેલી ખાતે યોજાયેલ કાર્યક્રમની ઝાંખી 👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
216
250
514
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
આજ રોજ ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સીટી ( GTU ) ખાતે ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સીટી ( GTU )ના કુલપતિશ્રી પ્રો.ડૉ. નવિન શેઠ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સીટી વચ્ચે અરસપરસ MoU કરવામાં આવ્યો.આ MoU દ્વારા સમગ્ર ગુજરાતમાં યોગના કાર્યોને વેગ આપવાનો હેતુ છે
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
210
204
386
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
Tweet media one
163
206
379
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
"હવે તો બસ એક જ વાત, યોગમય બનશે ગુજરાત." અંતર્ગત આજરોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર #YogmayGujarat નો ઉપયોગ કરી યોગ ને જન જન સુધી પોહચાડીએ. #YogmayGujarat #BeWithYogaBeAtHome #IDY2021 #GujaratStateYogBoard #YogSevakSheeshpal @narendramodi @yogrishiramdev @AmitShah @vijayrupani
Tweet media one
181
216
370
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
आज @timesofindia द्वारा गुजरात स्तर पर योग क्षेत्र में सर्जनात्मक क्रांति लाने हेतु गुजरात राज्य योग बोर्ड के चेयरमैन के नाते #TimesGujaratIcons2020 एवॉर्ड मान.शिक्षामंत्रीश्री @imBhupendrasinh चुडासमा जी के कर कमलों से सम्मानित किया गया। वास्तव मे यह अवॉर्ड आप सभी का सम्मान है।
Tweet media one
275
205
350
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
વિશ્વ યોગ દિવસના ઉપલક્ષમાં, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના *"સોશિયલ મીડિયા યોગ કેમ્પેન - વર્કશોપ"* અંતર્ગત ઝૂમ એપના માધ્યમથી મીટિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો આપ સર્વે સોશિયલ યોગીઓને આ મીટિંગમાં જોડાવા માટે હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. @narendramodi @AmitShah @yogrishiramdev
Tweet media one
125
200
350
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
3 Days To Go... "International Day Of Yoga -2021" Be There With Yoga.. Be There With The World.. #BeWithYogaBeAtHome #IDY2021 #YogaForAll #YogaForHealth . #gujaratstateyogboard #yogmaygujarat #yogsevaksheeshpalji #gsyb #યોગમયગુજરાત #YogaForWellness
Tweet media one
111
166
336
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
"Absolute Divine" "Om" is considered as one of the most Powerful Word in the Universe. Himveers of @ITBP_official practicing Yoga at at Vasudhara Falls (14000ft),Near Badrinath, Uttarakhand. #YogmayIndia #Yog
68
103
317
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
Tweet media one
115
187
309
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
4 years
From Self Awakening to #Nation Awakening Self Creation to Nation’s Creation Without #yoga there will be no Brotherhood #Yoga is the solution that keeps us #together @yogrishiramdev @AmitShah @vijayrupanibjp #Swami_RamdevJi_at_IndiaTV #RamdevOnIndiaTV @swabhimani1 @rakesh_bstpyp
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
35
184
265
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
4 years
सबको योगी, कर्म योगी, उपयोगी बनाएंगे, अपने हाथों से अपनी आँखों के सामने स्वस्थ, समृद्ध, संस्कारवान और परम वैभवशाली #भारत बनाएंगे। @yogrishiramdev @AmitShah @vijayrupanibjp #Swami_RamdevJi_at_IndiaTV #RamdevOnIndiaTV @indiatvnews @Ach_Balkrishna @swabhimani1 @rakesh_bstpyp
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
12
184
254
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
આજરોજ "યોગમય ગુજરાત" અંતર્ગત Twitter અભિયાનમાં #YogmayGujarat સમગ્ર દેશમાં No.1 ટ્રેન્ડિગમાં રહ્યું. તે બદલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સર્વે યોગ સાધકો, યોગ ટ્રેનરો,યોગ કોચ અને જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. @narendramodi @AmitShah @yogrishiramdev @vijayrupanibjp
Tweet media one
83
155
271
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
4 Days To Go... "International Day Of Yoga -2021" Be There With Yoga.. Be There With The World.. #BeWithYogaBeAtHome #IDY2021 #YogaForAll #YogaForHealth . #gujaratstateyogboard #yogmaygujarat #yogsevaksheeshpalji #gsyb #યોગમયગુજરાત #YogaForWellness
Tweet media one
93
133
264
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
આજરોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીજી ના નિવાસ સ્થાને કોમન યોગા પ્રોટોકોલ મુજબ યોગ અભ્યાસ કરી કરવામાં આવી. #GujaratStateYogBoard #YogmayGujarat @narendramodi @vijayrupanibjp @yogrishiramdev @patelishwarsinh @moayush
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
75
143
263
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
મનુષ્ય નુ અસ્તિત્વ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક આ ત્રણ બાબતો પર ટકેલું છુ. અને આ ત્રણેય ને સંતુલિત કરવા યોગ જરૂરી છે. આપ સૌને વિશ્વ યોગ દિવસ ની હાર્દિક શુભકામનાઓ.. #YogmayGujarat #BeWithYogaBeAtHome #IDY2021 #YogaForWellness @narendramodi @vijayrupanibjp @yogrishiramdev
Tweet media one
94
146
256
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
"પાણીને સહુ વાપરશું અલ્પ એવો કરીએ આજથી સંકલ્પ" વિશ્વ જળ દિવસ પર આવો સહુ સાથે મળીને પાણી બચાવાનો સંકલ્પ કરીએ..
Tweet media one
74
92
249
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
4 years
जिस का हुआ अपमान,वो लॉकडाउन में बना वरदान वो योग और भारतीय संस्कृति का तिरस्कार करते रहे आज योग की महत्ता के साथ नमस्ते को भी दुनिया अपना रही है. #IndiaFightsCorona #YogaDuringLockDown #GujaratStateYogBoard #YogKiBaat @narendramodi @vijayrupanibjp @swabhimani1 @shripadynaik
Tweet media one
25
163
233
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
વિશ્વ યોગ દિવસ- 2021 ના સંદર્ભમાં ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગસેવક શીશપાલજી ના માર્ગદર્શન હેઠળ અલગ અલગ વિષય ઉપર યોગના જીવંત કાર્યક્રમોનો લાભ લેવા નિહાળો ગુજરાત સરકારની VANDE Gujarat 1'DTH TV ચેનલ. તારીખ :1-6-2021 થી 21-6-2021સુધી સમય :સવારના ૦૬-૩૦ થી ૦૮-૦૦
Tweet media one
68
122
243
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
યોગ કોચ રિફ્રેશર તાલીમ શિબિર કાર્યક્રમમાં શાસ્ત્રી શ્રીરામકૃષ્ણ સ્વામીજી મહારાજ,શ્રી ડી.ડી. કાપડીયા (કમિશ્નરશ્રી,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ),શ્રી ભાનુભાઇ ચૌહાણ(સભ્યશ્રી),ડૉ.ચંદ્રસિંહ ઝાલા (સભ્યશ્રી,યોગ બોર્ડ),શ્રી વી.બી.વેદી(ખા.ફ. અધિકારીશ્રી,યોગ બોર્ડ)ની ઉપસ્થિત રહ્યા.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
89
120
241
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
આજરોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ના ભાગ રૂપે ગુજરાત રાજ્ય ના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી હસ્તે વિડીયો કોન્ફરન્સ ના માધ્યમ થી ગુજરાત ના તમામ 33 જિલ્લાના વડામથક પર યોગ કોચ તથા યોગ ટ્રેનર ને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. @vijayrupanibjp
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
68
105
220
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
"યોગમય ગુજરાત" અભિયાન અંતર્ગત "યોગ કોચ તાલીમ શિબિર"નું આજરોજ વડોદરામાં આયોજન કરાયું. કાર્યક્રમમાં શ્રી લક્ષ્મણભાઈ ગોરવાણી(રાજ્ય પ્રભારી પતંજલિ યોગ સમિતિ,ગુજરાત),શ્રી અનિલભાઈ(INYC),દેવાંગભાઈ (મુખ્ય ડોનર- INYC),અરવિંદભાઈ(પ્રમુખ જગાજી મહારાજ મંદિર ટ્રસ્ટ),શ્રી રાજેશભાઈ ઉપસ્થિત રહ્યા
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
87
122
216
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
4 years
आदरणीय मुख्य केन्द्रीय प्रभारी श्री राकेश मित्तल जी जन्मदिवस की अनंत शुभकामनाएं। मैं ईश्वर से आपके उत्तम स्वास्थ्य एवं दीर्घायु की कामना करता हूँ। #Patanjali #BharatSwabhiman #Gujarat @rakesh_bstpyp @swabhimani1 @bst_official @patanjaligujrat
Tweet media one
4
209
211
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
#LiveLongModiJi ગુજરાતનાં પનોતા પુત્ર માન. વડાપ્રધાન શ્રી @narendramodi ને ૭૧ માં જન્મ દિવસની હાર્દિક શુભેચ્છા પાઠવવા અને સ્વસ્થ જીવન અને દિર્ઘાયુ ની કામના માટે જન્મદિવસની ઉજવણી રૂપે ૭૧ સ્થાનો પર હવન અને યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું..
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
90
110
211
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
4 years
#योग की तरह भारत के आयुर्वेद को भी लोग विशिष्ट भाव से देख रहे हैं। कोरोना की दृष्टि से इम्युनिटी बढ़ाने के लिए @moayush ने जो प्रोटोकॉल दिया है मुझे विश्वास है कि आप इसका उपयोग कर रहे होंगेः PM @narendramodi #MannKiBaat #YogKiBaat #Yogsevak @yogrishiramdev @swabhimani1
13
158
180
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
પારસી ભાઈઓ ને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ.. નવરોઝ મુબારક
Tweet media one
57
80
201
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
આજરોજ "યોગમય ગુજરાત" અભિયાન અંતર્ગત "યોગ કોચ તાલીમ શિબિર"નું આજરોજ મધ્ય ઝોનના કુલ 7 જિલ્લાઓના આણંદ, છોટાઉદેપુર, દાહોદ, ખેડા, મહીસાગર, પંચમહાલ તથા વડોદરાના યોગ કોચ માટે વડોદરા ખાતે આયોજન કરાયું. કાર્યક્રમમાં યોગની પ્રેક્ટિકલ તાલીમ અપાઈ અને યોગ કોચ સાથે યોગથી થતા લાભ પર ચર્ચા કરાઇ.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
76
112
187
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
આજરોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા “યોગમય ગુજરાત અભિયાન” અંતર્ગત ઉત્તર ઝોનના કુલ 7 જિલ્લાઓના યોગ કોચ માટે, ગાંધીનગર ખાતે રીફ્રેશર તાલીમ શિબિર કાર્યક્રમનો શુભારંભ થયો છે. કોવિડ-૧૯ માટે સરકારની તમામ ગાઇડલાઈનનું પાલન કરીને કાર્યક્રમનો ભવ્ય આરંભ કરાયેલ છે. #YogmayGujarat #gsyb
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
90
94
188
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
2 years
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જુનાગઢ ખાતે યોગ શીબીર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું યોગ શિબિરના પ્રથમ દિવસે સમગ્ર જુનાગઢ જિલ્લામાંથી આશરે ૪૦૦૦ થી પણ વધારે લોકો તથા ઓનલાઇન ફેસબુક અને યુટ્યુબના માધ્યમથી પણ આશરે ૫૦૦૦ થી વધુ યોગપ્રેમીઓએ યોગ શિબિરનો લાભ લીધો.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
86
90
191
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
આજ રોજ ગુજરાત રાજ્યના નવનિયુક્ત માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેંદ્રભાઈ પટેલ જી સાથે શુભેચ્છા મુલાકાત લીધી અને માન. મુખ્યમંત્રી શ્રી ને અભિનંદન પાઠવ્યા. @Bhupendrapbjp
Tweet media one
70
105
193
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
4 years
યોગ કરીશું.. કોરોનાને હરાવીશું. #DoYogaBeatCorona #GujaratStateYogBoard @vijayrupanibjp @Nitinbhai_Patel @moayush @patelishwarsinh
Tweet media one
Tweet media two
55
149
169
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
Well done #NeerajChopra , what a throw!💫 Congratulations on your historic game to win Gold 🥇 in #JavelinThrow at #Olympics You have scripted history by becoming the 2nd Indian to bring home gold. Your grit & perseverance have inspired the nation. My best wishes to you!
Tweet media one
53
99
184
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
व्यायामात् लभते स्वास्थ्यं दीर्घायुष्यं बलं सुखं। आरोग्यं परमं भाग्यं स्वास्थ्यं सर्वार्थसाधनम्॥ નીરોગી હોવું એ પરમ ભાગ્ય છે, સારા સ્વાસ્થ્ય થી બધા કાર્યો સિદ્ધ થાય છે.. વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ની હાર્દિક શુભકામનાઓ..
Tweet media one
48
71
183
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
આજ રોજ તા. ૦૫/૦૩/૨૦૨૧ ના બોર્ડના સભ્યશ્રી ભાનુભાઇ ચૌહાણની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના રમતગમત વિભાગના માનનિય મંત્રીશ્રી @patelishwarsinh સાથે યોગ મહા શિબિર કાર્યક્રમની ચર્ચા અને શિબિરમાં પધારવા માટે આમંત્રણ આપવા અંગે મુલાકાત.
Tweet media one
41
77
180
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
"ચાલો યોગ કી ઓર" કોવીડ-૧૯ મહામારી દરમિયાન સ્વ -સંભાળ માટે યોગથી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે.. નિયમિત વ્યાયામ અને યોગિક જોગિંગ નો અભ્યાસ કરવો જોઈએ.
Tweet media one
50
72
185
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
"ચાલો યોગ કી ઓર" કોવીડ-૧૯ મહામારી દરમિયાન સ્વ -સંભાળ માટે યોગથી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે.. નિયમિત સૂર્ય નમસ્કાર કરવું જોઈએ. (5 થી 10 મિનિટ)
Tweet media one
51
76
183
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
આજરોજ તા.૦૨/૦૨/૨૦૨૧ ના રોજ માન.ચેરમેન શ્રી યોગસેવક શીશપાલજીની અધ્યક્ષતામાં યોગ ટ્રેનર માટે એડવાન્સ ઓનલાઇન ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ટ્રેનિંગ કેમ્પમાં ૫૦૦ થી વધુ યોગ ટ્રેનર જોડાયા હતા. #YogmayGujarat #YogKiBaat #GujaratStateYogBoard #YogForAll #YogInGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
73
99
180
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત તાલુકા કક્ષાએ "યોગ સંવાદ" કાર્યક્રમોનો મંગલ પ્રારંભ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાથી કરવામાં આવ્યો જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના સભ્યશ્રી ભાનુભાઈ ચૌહાણ અને ભારતીય યોગ સંસ્થાન,કલોલ તરફ થી ડૉ. ચીમનભાઈ પણ ઉપસ્થિત રહ્યાં હતા. #YogmayGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
74
94
177
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
આજ રોજ ગાંધીનગર ના નવા યોગકોચ સાથે બેઠક કરી હતી ,જેમાં યોગ બોર્ડ ના સભ્યશ્રી ભાનુભાઇ ચૌહાણ પણ હાજર રહ્યા હતા.ગાંધીનગર ના દરેક તાલુકામાં ,દરેક સોસાયટીમાં યોગ કક્ષાઓ ચાલુ થાય.અને ગામડે ગામડે યોગ પહુંચે તે વિષય પર ચર્ચા કરી હતી #YogmayGujarat #YogKiBaat #GujaratStateYogBoard #Yog
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
70
98
177
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
ॐ परम पूज्य स्वामी जी महाराज से प्राप्त हुए निर्देश 'Patanjali Order Me App'एवं स्वदेशी समृद्धि कार्ड बनाने की ���ार्य योजना के संदर्भ में आज दिनांक 23मई2021 को गुजरात उत्तर तथा गुजरात दक्षिण की संयुक्त बैठक पांचों संगठन के सभी आदरणीय राज्य प्रभारीश्रीओ की उपस्थिति में संपन्न हुई।
Tweet media one
Tweet media two
Tweet media three
37
71
177
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
"ચાલો યોગ કી ઓર" કોવીડ-૧૯ મહામારી દરમિયાન સ્વ -સંભાળ માટે યોગથી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે.. શ્વસન સ્વાસ્થ્ય વધારવા માટે નીચેના પ્રાણાયામ કરવા જોઈએ. 1. કપાલભાતિ પ્રાણાયામ 2. ભસ્ત્રિકા પ્રાણાયામ 3. અનુલોમ-વિલોમ પ્રાણાયામ 4. ભ્રામરી પ્રાણાયામ 5. ઉદગીત પ્રાણાયામ
Tweet media one
54
81
179
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
किसान दिवस के अवसर पर हमारे लिए अथक परिश्रम द्वारा अन्न पैदा करने वाले देश के सभी अन्नदाताओं को हार्दिक शुभकामनाएं एवं बधाई । #किसान_दिवस
Tweet media one
80
100
172
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
ગઇ કાલ તા. ૨૨/૦૨/૨૦૨૧ ના રોજ અમદાવાદ જિલ્લાના યોગ કોચ સાથે આગામી કાર્યક્રમોના સંદર્ભમાં ચિંતન બેઠક યોજાઇ. આ બેઠકમાં બોર્ડના સભ્યશ્રી ભાનુભાઇ ચૌહાણ, શ્રી હિમાબેન પરીખ, શ્રી ચંદ્રસિંહ ઝાલા અને ખાસ ફરજ પરના અધિકરીશ્રી વી.બી. વેદી પણ હાજર રહ્યા.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
62
88
169
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
માં ભગવતીના શક્તિ પર્વ ચૈત્ર નવરાત્રી ની આપ સૌને ખુબ ખુબ શુભકામનાઓ.. માં આદ્યશક્તિ આ મહામારી નો નાશ કરી સૌનું રક્ષણ કરે તેવી શુભકામનાઓ..
Tweet media one
53
76
175
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
દાંડીમાર્ચ ના 91 વર્ષ પર મહાત્મા ગાંધીજી અને સત્યાગ્રહના બધા સત્યાગ્રહીઓ ને નમન.. 🙏🙏🙏 (12 March 1930-2021)
Tweet media one
41
74
172
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
1971 में आज ही के दिन भारतीय सेना ने अपने अदम्य साहस और पराक्रम से मानवीय स्वतंत्रता के सार्वभौमिक मूल्यों की रक्षा करते हुए विश्व मानचित्र पर एक ऐतिहासिक बदलाव किया। इतिहास में स्वर्ण अक्षरों से अंकित यह शौर्यगाथा हर भारतीय को गौरवान्वित करती रहेगी। #विजय_दिवस की शुभकामनाएं।
Tweet media one
67
86
172
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
યોગ ના ક્ષેત્રમાં જેમનુ અતુલ્ય યોગદાન, ગુજરાત ને યોગમય બનાવવા જેમનો ખુબ મોટો ફાળો એવા શિવાનંદ આશ્રમના પ્રમુખ અને ટ્રસ્ટી પરમ પૂજ્ય શ્રી સ્વામી આધ્યાત્મનંદજીએ આજરોજ અંતિમ શ્વાસ લઈ દેહ ત્યાગ કર્યો. પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના. ૐ શાંતિ 🙏🙏🙏
Tweet media one
62
86
169
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
4 years
'યોગમય ગુજરાત' અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્રારા દરેક જિલ્લામાં "યોગ સંવાદ" કાર્યક્રમો યોજાય રહ્યાં છે, જેમાં તા. ૧૦/૧૦/૨૦૨૦ નાં દિવસે માન. ચેરમેનશ્રી યોગસેવક શીશપાલજી ની અધ્યક્ષતામાં પોરબંદર જિલ્લામાં ભવ્ય,સુંદર આયોજન થયુ.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
21
97
166
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
રાષ્ટ્ર સેવા,અંત્યોદય,અને હંમેશા સમાજ માટે સમર્પિત ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસ પર હાર્દિક શુભેચ્છાઓ...
Tweet media one
45
65
169
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
વિશ્વના સૌથી મોટા લેખિત બંધારણ ના નિર્માતા ડૉ.ભીમરાવ આંબેડકરજી ને જન્મ જયંતી પર તેમના ચરણો માં વંદન..
Tweet media one
41
56
168
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
4 years
આપણાં ગુજરાત ના પનોતા પુત્ર, મુખ્યમંત્રીશ્રી @vijayrupanibjp જી એ “હું પણ કોરોના વોરીયર” શિર્ષક હેઠળ સમગ્ર રાજ્ય ના જન-જન ને કોરોના મહામારી સામે ની આ લડાઈ માં જોડવા એક ઐતિહાસિક-સામાજિક અભિયાન નો પ્રારંભ કરાવ્યો.. #HuPanCoronaWarrior #GSYB #YogKiBaat #GujaratFightsCovid19
Tweet media one
44
111
163
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ''યોગમય ગુજરાત અભિયાન'' ચલાવવામાં આવી રહ્યું છે,જેનો ઉદ્દેશ સમગ્ર ગુજરાતભરમાં ૧ લાખ યોગ ટ્રેનરો તૈયાર કરવાનો છે ,જેના ઉપક્રમે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ગુજરાત ની યોગ કોચ તાલીમ શિબિર -૨ નું આયોજન કરવામાં આવેલ,જેની સોનેરી પળો
63
84
163
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
આઝાદી ના 75 વર્ષ ની ઉજવણી ના ભાગ રૂપે દાંડીયાત્રાના 91મા વર્ષ નિમિતે આઝાદીના અમૃત મહોત્સવ ની જિલ્લા કક્ષાની ઉજવણીમા મોડાસા ખાતે ગુજરાત યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગસેવક શીશપાલજી એ હાજરી આપી,દેશ ભક્તિના વિવિધ કાર્યક્રમો થકી આઝાદી ના લડવૈયા ને યાદ કરવામા આવ્યા. India @75
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
33
64
166
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
આજરોજ દ. ગુજરાત ઝોનના નવસારી અને વલસાડ જિલ્લાના યોગ કોચ સાથે ઓનલાઇન બેઠક યોજાઈ. આ બેઠકમાં ખા.ફ.પના અધિકારી શ્રી વી.બી.બેદી ઉપસ્થિત રહ્યાં.બેઠકમાં યોગ ક્લાસ શરૂ કરવા અનુસંધાને યોગ કોચના પ્રશ્નો અને મુંઝવણોનું નિરાકરણ લવાયું.તેમજ યોગ કોચને સોશીયલ મીડીયા અંગે જાણકારી અને માહિતી અપાઈ
Tweet media one
Tweet media two
Tweet media three
68
94
163
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
આજ રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કચેરી, ગાંધીનગર ખાતે, બેઠક યોજાઈ હતી જેમાં શ્રી ભાનુભાઈ ચૌહાણ (સભ્યશ્રી, ગુ.રા યોગ બોર્ડ) , શ્રી પ્રકાશભાઈ ટીપરે (સભ્યશ્રી ગુ.રા યોગ બોર્ડ), શ્રી ડૉ.ચંદ્રસિંહ જી ઝાલા (ગુ.રા યોગ બોર્ડ) નાયબ સચિવશ્રી નાણાં વિભાગ, યુથ અધિકારીશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
64
75
158
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
આજ રોજ આપણા નિર્ણાયક અને સંવેદનશીલ .મુખ્યમંત્રીશ્રી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી ,માન.મુખ્યમંત્રીશ્રી સાહેબે ''યોગમય ગુજરાત'' અભિયાન અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડએ કોરોના સમયે કરેલી કામગીરીની પ્રશંશા કરી હતી અને અભનંદન પાઠવ્યા હતા .
Tweet media one
62
100
162
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
4 years
ૐ 'યોગમય ગુજરાત' અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દરેક જિલ્લામાં "યોગ સંવાદ" કાર્યક્રમો યોજાય રહ્યાં છે, ત્યારે *માન. ચેરમેનશ્રી યોગસેવક શીશપાલજી* ની અધ્યક્ષતામાં આજ તા.૩૧/૧૦/૨૦૨૦ નાં રોજ સવારે *યોગ સંવાદ* કાર્યક્રમ *આણંદ* જિલ્લા ખાતે યોજાયો .
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
37
83
165
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
"યોગમય ગુજરાત" અભિયાન અંતર્ગત "યોગ કોચ તાલીમ શિબિર"નું મધ્ય ઝોનના કુલ 7 જિલ્લાઓના આણંદ,છોટાઉદેપુર,દાહોદ,ખેડા,મહીસાગર,પંચમહાલ તથા વડોદરાના યોગ કોચ માટે આયોજન કરાયેલ છે. કાર્યક્રમના બીજા દિવસે શ્રી લક્ષ્મણભાઈ (રાજ્ય પ્રભારી પતંજલિ યોગ સમિતિ, ગુજરાત),શ્રી રાજેશભાઈ ઉપસ્થિત રહ્યા.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
71
97
161
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
"ચાલો યોગ કી ઓર" કોવીડ-૧૯ મહામારી દરમિયાન સ્વ -સંભાળ માટે યોગથી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે.. માનસિક તણાવ થી બચવા માટે દરરોજ ધ્યાન(મેડિટેશન) કરવું.(10 થી 15 મિનિટ) #yoga #yogmaygujarat #indiafightsagainstcovid19 #covid19 #yogsevak #stayhome #staysafe #chaloyogkior
Tweet media one
40
71
164
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
आप सभी को नए साल की हार्दिक शुभकामनाएं आईए आज हम सब मिलके संकल्प लें की नए साल की शुरआत नई ऊर्जा के साथ करते है,हमारे जीवन में स्वास्थ्य का बहुत बड़ा महत्त्व है जो, हमें २०२० से सीखने को मिला,तो इस नए साल में हम सब मिलके नियमित योग करे एवं योग को अपने जीवन का अभिन्न अंग बनाए।
64
89
158
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
અંખડ ભારતના શિલ્પી ,પ્રખર રાષ્ટ્રવાદી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ની પુણ્યતિથિ પર વિનમ્ર શ્રધ્ધાંજલિ #YogmayGujarat #YogKiBaat #GujaratStateYogBoard #YogForAll #YogInGujarat #Yogalife #YogFlow #Yog #gsyb #YogsevakSheeshpal #SardarPatel
Tweet media one
65
76
155
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
યોગ, યજ્ઞ, ઔષધી વિતરણ અને વૃક્ષારોપણ થી જન્મદિવસની ઉર્જામય અને સુખદ શરૂઆત કરી...............
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
37
69
162
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
अंतरराष्ट्रीय नर्स दिवस पर सभी स्वास्थ्यकर्मियों को सलाम! कोरोना के विपदा काल में आपकी सेवा और समर्पण के लिए हम सदैव ऋणी रहेंगे। #InternationalNursesDay
Tweet media one
40
68
160
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
આજ રોજ તા. ૦૬/૦૭/૨૦૨૧ ના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની બોર્ડ બેઠક યોજાઇ, આ બેઠકમાં બોર્ડ સભ્યશ્રી ભાનુભાઇ ચૌહાણ, પ્રકાશભાઇ ટીપરે, ડૉ. ચંદ્રસિંહ ઝાલા, હિમાબેન પરિખ, નાણા વિભાગના નાણાકીય સલાહકાર શ્રી જોષી સાહેબ તથા બોર્ડના ખા.ફ.અ. શ્રી વી. બી. વેદી પણ હાજર રહ્યા.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
43
68
157
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
4 years
યોગમય ગુજરાત અંતર્ગત 'યોગસંવાદ' કાર્યક્રમ ગોધરા (પંચમહાલ) કાર્યક્રમ અંતર્ગત શ્રી ભાનુભાઈ ચૌહાણ (બૉર્ડના સભ્યશ્રી ) તેમજ નગરપાલિકા અધ્યક્ષ, તેમજ મહંતશ્રી ઇન્દ્રજીતદાસજી, શ્રી લક્ષ્મણ ભાઈ (ઉદ્યોગપતિ) અને યોગ ટ્રેનર અને અન્ય મહાનુભાવો હાઝર રહ્યાં હતાં. #YogmayGujarat #YogKiBaat #Yog
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
28
90
154
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
आओ झुक कर सलाम करें उनको, जिनके हिस्से में ये मुकाम आता है, खुशनसीब होता है वो खून, जो देश के काम आता है। #HappyRepublicDay2021 #गणतंत्र_दिवस_2021 #YogmayGujarat #YogKiBaat #GujaratStateYogBoard #YogForAll #YogInGujarat #Yogalife #YogFlow #Yog #gsyb #YogsevakSheeshpal
Tweet media one
90
95
156
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् | उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात् || આપ સૌને મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ. હર હર મહાદેવ..
Tweet media one
43
65
160
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
આજરોજ તા. ૦૬/૦૪/૨૦૨૧ સુરેન્દ્રનગર જિલ્લાના યોગ કોચ સાથે બપોરના ૦૨-૩૦ કલાકે તથા બપોરના ૦૩-૩૦ કચ્છ જિલ્લાના યોગ કોચ સાથે આગામી સમયમાં કામગીરી કઇ રીતે કરવી તે બાબતે ચિંતન બેઠક યોજાયી જેમાં દરેક યોગ કોચ સાથે વન બાય વન ચર્ચા કરી તેઓના પ્રશ્ન સાંભળી નિરાકરણ કરી માર્ગદર્શન આપ્યુ.
Tweet media one
Tweet media two
Tweet media three
39
62
158
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
4 years
નડિયાદ (ખેડા) ,ખાતે યોજાયેલ યોગ સંવાદ કાર્યક્રમ ની અખબારી યાદીઓનું સંકલન #YogmayGujarat #YogKiBaat #YogsevakSheeshpal #GujaratStateYogBoard #YogForAll #YogInGujarat #YogLife #YogFlow #Yog #MaharshiPatanjali #BabaRamdev
Tweet media one
43
84
156
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
ॐ आज हमारे बेटे अगस्त्य के जन्मदिन के अवसर पर भगवान श्री द्वारकाधीश का आशीर्वाद लिया व परिवार के साथ हवन यज्ञ किया तथा गौ माता का आशीर्वाद लिया, इस अवसर पर देवभूमि द्वारका का योग परिवार भी उपस्थित रहा।
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
43
57
158
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
ભારતીય જન સંઘ ના સંસ્થાપક, પ્રખર રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા યુગપુરુષ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ની જન્મજયંતિ નિમિતે તેમને કોટી કોટી વંદન...
Tweet media one
57
69
159
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
આજ રોજ ઓનલાઈન યોગ કોચ તાલીમ શિબિરમાં સત્ર લીધું હતું તેમજ નેતૃત્વ કળા અને વાક્ કળા વિશે સમજૂતી આપી હતી. #YogmayGujarat #YogKiBaat #GujaratStateYogBoard #YogForAll #YogInGujarat #Yogalife #YogFlow #Yog #gsyb #YogsevakSheeshpal .
Tweet media one
Tweet media two
47
80
156
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત તાલુકા કક્ષાએ "યોગ સંવાદ" કાર્યક્રમોનો પ્રારંભ થઈ ચૂક્યો છે,તે અંતર્ગત ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકા ખાતે સુંદર અને ભવ્ય "યોગ સંવાદ" કાર્યક્રમ યોજાયો જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના સભ્યશ્રી ભાનુભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યાં હતા. #YogmayGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
65
90
154
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
"યોગમય ગુજરાત" અભિયાન અંતર્ગત "યોગ કોચ તાલીમ શિબિર"નું મધ્ય ઝોનના કુલ 7 જિલ્લાઓના આણંદ, છોટાઉદેપુર, દાહોદ, ખેડા, મહીસાગર, પંચમહાલ તથા વડોદરાના યોગ કોચ માટે વડોદરા ખાતે સફળ આયોજન કરાયું હતું. શિબિરમાં યોગ માટે પ્રેક્ટિકલ ક્લાસ લેવાયા જેમાં યોગ કોચ દ્વારા ઉત્સાહભેર ભાગ લેવાયો. #Yog
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
82
102
155
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
सहनशीलता, ममत्व और सौम्यता की मिसाल- सिख संप्रदाय के नौवें गुरु, "गुरु तेग बहादुर जी" की पुण्यतिथि पर उन्हें सादर नमन। प्रेम, एकता व शांति का संदेश देने वाले गुरु तेग बहादुर जी का जीवन हम सभी के लिए प्रेरणादायक है। #GuruTeghBahadur @narendramodi @vijayrupanibjp @AmitShah
Tweet media one
41
89
157
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
आप आज जो करते है, उसपर भविष्य निर्भर करता है.. -महात्मा गांधी સત્ય અને અહિંસાના પ્રતીક દેશના રાષ્ટ્રપિતા યોગી જીવન જીવનાર એવા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ પર કોટી કોટી વંદન. #Mahatma_Gandhi_Martyrdom #mahatma
Tweet media one
93
94
154
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
गुजरात राज्य योग बोर्ड द्वारा आयोजित ऑनलाइन योग कोच तालीम शिविर में प.पूज्या साध्वी डॉ. देवप्रियाजी(मुख्य केंद्रीय प्रभारी, महिला पतंजलि योगपीठ हरिद्वार) उपस्थित रहे जिसमें साध्वी जी ने योग एवं कर्मयोग गीता के अनुसार विषय पर बहुत सुंदर तथा उपयोगी ज्ञान दिया। @Sadhvi_Devpriya
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
55
94
152
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
યોગ કોચ તાલીમ શિબિર, વડોદરા News mention- ગુજરાત મિત્ર તથા અન્ય #YogmayGujarat #YogKiBaat #GujaratStateYogBoard #YogForAll #YogInGujarat #Yogalife #YogFlow #Yog #gsyb #YogsevakSheeshpal
Tweet media one
Tweet media two
70
96
153
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
4 years
मेरे पथ प्रदर्शक, गुरु एवम् भारतीय संस्कृति, योग और अध्यात्म के शिखर परम् पूज्य योग ऋषि @yogrishiramdev जी महाराज से आज हरिद्वार में आशीर्वाद, स्नेह और मार्गदर्शन प्राप्त हुआ। #Yog #SwamiRamdev
Tweet media one
Tweet media two
40
83
154
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
સુરત ખાતે મા. મંત્રીશ્રી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ- શ્રી @patelishwarsinh , ધારાસભ્ય શ્રી વિવેક ભાઈ પટેલ, સુરત પોલીસ કમિશ્નર શ્રી અજય તોમર, દાદા ભગવાન સંસ્થાનથી આપ્તપુત્ર શ્રી નિમેષાનંદજી મહારાજની ઉપસ્થિતિમાં યોગ કોચ તાલીમ શિબિરમાં ઉદ્ઘાટન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
101
95
153
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
અમદાવાદ ખાતે ત્રી-દિવસિય મહાયોગ શિબિર નું મુખ્યમંત્રીશ્રી ના અધ્યક્ષ સ્થાને સમાપન સમાહરો યોજાયો,ઈશ્વસિંહ પટેલ ની વિશેષ ઉપસ્થિત મા ખુબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સફળ આયોજન બદલ આખી ટિમ નો ખુબ ખુબ આભાર..
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
36
59
153
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
4 years
હાર્દિક આમંત્રણ "યોગમય ગુજરાત" અભિયાન અંતર્ગત "યોગ સંવાદ" કાર્યક્રમ હવે હિંમતનગર (સાબરકાંઠા), મોડાસા (અરવલ્લી), લુણાવાડા (મહીસાગર), ગોધરા (પંચમહાલ) માં યોજાશે. #YogmayGujarat #YogKiBaat #YogsevakSheeshpal #GujaratStateYogBoard #YogForAll #YogInGujarat #YogLife #YogFlow #Yog
Tweet media one
40
92
146
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
11 months
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કો ઓર્ડીનેટર, યોગ કોચ, યોગ ટ્રેનર અને યોગ સાધકો સાથે પ્રથમ ઓનલાઈન બેઠક યોજી. 1000 થી પણ વધુ સંખ્યામાં યોગી મિત્રો જોડાયા અને ખુબ જ ઉત્સાહ પ્રગટ કર્યો.
Tweet media one
Tweet media two
85
60
156
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
આજ રોજ તા. ૨૭/૦૨/૨૦૨૧ ના રોજ 'યોગમય ગુજરાત' અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અમદાવાદ જિલ્લામાં "યોગ સંવાદ" કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં બોર્ડના સભ્યશ્રી ભાનુભાઈ ચૌહાણ, ચંદ્રસિંહ ઝાલા, બોર્ડના અધિકારી શ્રી વેદીજી તથા અલગ અલગ સંસ્થાના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
53
67
154
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
આજ તા. ૨૭/૦૨/૨૦૨૧ ના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના બોર્ડના સભ્યશ્રી ભાનુભાઈ ચૌહાણ અને બોર્ડના અધિકારી શ્રી વેદી સાહેબની ઉપસ્થિતિમાં આગામી સમય તા. ૯,૧૦ અને ૧૧ માર્ચના રોજ રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે યોજાનાર યોગ શિબિર કાર્યક્રમ ની ઘોષણા કરાવવામાં આવી.
Tweet media one
Tweet media two
51
76
153
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
વીટામીન ડી ઓસ્ટીઓપોરોસીસ (અસ્થીભંજકતા), હતાશા (ડીપ્રેશન), પ્રોસ્ટેટ કેન્સર, બ્રેસ્ટ કેન્સર વગેરે સામે રક્ષણ આપે છે. એટલું જ નહીં ડાયાબીટીસ અને વધુ પડતા વજનમાં પણ મદદગાર થાય છે #happymakarsankranti #YogmayGujarat #YogKiBaat #GujaratStateYogBoard #YogForAll #YogInGujarat
Tweet media one
74
86
147
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
આજ તા. ૨૩/૦૨/૨૦૨૧ ના રોજ ગાંધીનગર જિલ્લાના યોગ કોચ સાથે આગામી યોગ સંવાદ કાર્યક્રમના સંદર્ભમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડની કચેરી ખાતે બેઠક યોજાઇ. આ બેઠકમાં ખાસ ફરજ પરના અધિકારી શ્રી વી.બી. વેદી અને ગાંધીનગર જિલ્લાના યોગ કોચ પણ હાજર રહ્યા.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
65
80
150
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
"યોગ કોચ તાલીમ શિબર-૨ "દિવસ -૨ દરમિયાન થયેલ યોગ પ્રશિક્ષણ સત્ર તેમજ યોગ સત્ર ની ઝાંખી
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
30
80
146
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત તાલુકા કક્ષાએ "યોગ સંવાદ" કાર્યક્રમોનો પ્રારંભ થઈ ચૂક્યો છે,તે અંતર્ગત ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકા ખાતે સુંદર અને ભવ્ય "યોગ સંવાદ" કાર્યક્રમ યોજાયો હતો ,જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના સભ્યશ્રી ભાનુભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યાં હતા.
Tweet media one
Tweet media two
69
82
147
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત ઓનલાઈન યોગ કોચ તાલીમ શિબિર નો ઓનલાઈન સમાપન સમારોહ યોજાયો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી પ્રકાશભાઈ વરમોરા(પ્રમુખશ્રી,FIA) ઉપસ્થિત રહ્યા હતા.તેમજ યોગ બોર્ડ ના સભ્યશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. #YogmayGujarat #YogInGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
73
83
147
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
"યોગમય ગુજરાત" અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા" યોગ કોચ તાલીમ શિબિર-૨" નો મંગલ શુભારંભ કરવામાં આવ્યો... #YogsevakSheeshpal #YogmayGujarat #YogInGujarat #yogalife #yoga
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
31
85
147
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
કેદારનાથમાં સાધુ દ્વારા સવારના 3 વાગ્યે -10 ડિગ્રી તાપમાનમાં યોગિક ધ્યાનમાં છે. મન પર સંપૂર્ણ નિયંત્રણ માત્ર ભારતના ઋષિઓમાં જ જોવા મળે છે. યોગની શક્તિને નહીં પરંતુ વાસ્તવિક યોગને જાણો. #YogmayGujarat #YogKiBaat #GujaratStateYogBoard #YogInGujarat #Yogalife #Yog #YogsevakSheeshpal
61
89
147
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ના નવા પસંદગી કરવામાં આવેલ યોગ કોચ ને ઓનલાઈન તાલીમ આપવામાં આવી રહી છે જેમાં આજે ખૂબજ મોટી સંખ્યામાં યોગ કોચ જોડાયા હતા.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
77
91
146
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
गुजरात के यशस्वी एवं लोकप्रिय मुख्यमंत्री श्री @vijayrupanibjp जी को जन्मदिन की बहुत-बहुत बधाई एवं शुभकामनाएं। आपके कुशल नेतृत्व व श्रेष्ठ कर्तृत्व से गुजरात की गौरवमयी विकास यात्रा सतत जारी है। मैं आपके स्वस्थ एवं दीर्घायु जीवन की कामना करता हूं।
Tweet media one
49
71
152
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
આજ તા.૫/૩/૨૧ના રોજ અમદાવાદ પશ્વિમ ઝોનના યોગ કોચ સાથે આગામી મહાશિબિર કાર્યક્રમ અનુસંધાને કાર્યકર્તા માર્ગદર્શન બેઠક યોજાઈ.બેઠકમાં બોર્ડના સભ્યશ્રી ભાનુભાઇ ચૌહાણ અને અમદાવાદ જિલ્લાના યોગકોચ તથા ટ્રેનરો પણ જોડાયા.આ બેઠકમાં સર્વેએ ખુબ જ જોશ જતાવ્યો અને ખુબ જ ઉર્જાભરી બેઠક રહી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
37
66
146
@Sheeshpal_Yog
Yogsevak Sheeshpal ( Modi Ka Parivar)
3 years
इस गणतंत्र का भविष्य भारतीय मतदाताओं के हाथ में है।
Tweet media one
54
71
148