Vijay Rupani Memorial
@vijayrupanibjp
Followers
3M
Following
721
Media
5K
Statuses
19K
Former Chief Minister of Gujarat, India, Swayamsevak and Karyakarta. Account managed by family and friends.
Joined July 2012
બાળકોના પ્રિય વિજયભાઈ વિજયભાઈનો સહજ, સરળ અને નિખાલસ સ્વભાવ દરેક વયના લોકોનું મન જીતી લેતો. તેમની સાથે થોડો જ સમય વિતાવ્યો હોય તો પણ તેઓ પોતાના જ લાગે. બાળકો માટે તેમના હૃદયમાં અપાર સ્નેહ હતો, અને બાળકો પણ તેમને એટલી જ આત્મીયતાથી ચાહતા. તેમની વચ્ચેનો આ નિર્દોષ, સુંદર અને અનોખો
1
3
18
શક્તિ વિના શ્રદ્ધા બિનઅર્થપૂર્ણ છે, મહાન કાર્ય માટે શ્રદ્ધા અને શક્તિ બંને જરૂરી છે - સરદાર વલ્લભભાઈ પટેલ અખંડ ભારતના ઘડવૈયા અને ‘લોહ-પુરુષ’ આપણા સરદાર વલ્લભભાઈ પટેલ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અદમ્ય યોદ્ધા અને એકતાના પ્રતિક હતા. તેમની પ્રબળ ઈચ્છા શક્તિ અને અડગ નેતૃત્ત્વના
8
46
592
આજે વિજયભાઈ ની વસમી વિદાયને ૪ મહિના થયા. આ ચોથી માસિક પુણ્યતિથિએ આપણે તેમના મૂલ્યો અને આદર્શોનું સ્મરણ કરીએ છીએ. તેઓ હંમેશા કહેતા કે , “હું તો સીએમ (CM) હતો , છું અને રહીશ. સીએમ એટલે કોમન મેન”. પરંતુ એમના જીવનમાં સીએમ ના બીજા અર્થ પણ હતા. સીએમ એટલે, #CommonMan
#CommittedMan
5
31
150
આપણા સૌના લોકલાડિલા અને ખમીરવંતા જનસેવક પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા #Narendrabhaimodi
#NarendraModi
#worldleadernarendramodi
#Vijayrupani
3
7
44
આપણા સૌના લોકલાડિલા અને ખમીરવંતા જનસેવક પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા #Narendrabhaimodi
#NarendraModi
#worldleadernarendramodi
#Vijayrupani
7
74
1K
૭૯ માં સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભકામનાઓ. દેશભક્તિ અને જુસ્સાથી સૌને પ્રેરિત કરી સંગઠનની શક્તિ વધારનાર, કાર્યકર્તાઓના આદર્શ પ્રદેશ પ્રમુખ શ્રી વિજયભાઈ રૂપાણી ૨૦૧૬ માં ઝગડિયા તાલુકાના અસા ગામે… #વિજયીભવ #विजयीमव #VijayiBhava
8
21
180
રક્ષાબંધનના આ પવિત્ર અવસરે હૃદયસ્થ શ્રી વિજયભાઈ રૂપાણી સાથેની આ એવી અમૂલ્ય પળોને યાદ કરીએ છીએ, જ્યારે રાજયભરની બહેનો તેમને રાખડી બાંધતી અને દરેક રાખડી પાછળ રહેતો એક ભાવ — “આ ભાઈ હંમેશા અમારી સાથે છે.” રાજકારણના મંચ પર તેઓ એક આગવા નેતા હતા, પણ બહેનો માટે સાચા અર્થમાં એક આધારસ્તંભ.
7
33
283
We hope this becomes a lasting tribute and a quiet source of inspiration for generations to come. 6/6
0
2
23
To honor his memory and to keep his ideals alive, we are transforming his page into a Memorial Page — a space where people can reflect on his journey, revisit his principles, and draw strength from the life he lived. 5/6
2
2
22
including NDRF, SDRF, fire brigade staff, civil defence teams, medical staff, and the countless RSS swayamsevaks who responded with urgency, discipline, and compassion. Your service, in the most difficult of circumstances, brought us both relief and strength. 4/6
1
1
3
We are thankful to the Government of Gujarat, and to the entire BJP, RSS and ABVP Parivaar, whose presence and solidarity have provided comfort and courage when we needed it most. In this moment of loss, we also offer our deepest gratitude to all the rescue workers — 3/6
1
1
3
Their pain is ours, and we stand with them in sorrow and solidarity. We extend our heartfelt gratitude to Hon’ble Prime Minister Shri Narendra Modi and Home Minister Shri Amit Shah for their personal concern, warmth, and unwavering support during this painful time. 2/6
1
1
4
At this moment of immense personal loss, our thoughts are also with the families of the other departed souls who were part of this tragic incident. We share their grief, and we extend our heartfelt condolences. 1/6
4
25
246
નાગરિકો વિજયભાઈની જીવનયાત્રા વિશે જાણી શકે, તેમના સિદ્ધાંતોનું આકલન કરી શકે અને એ દ્વારા પ્રેરણા મેળવી શકે. આશા રાખીએ છીએ કે આ રીતે આપણે વિજયભાઈ રૂપાણીને એક પ્રકારે ચિરંજીવી શ્રદ્ધાંજલિ આપી શકીશું જે ભાવી પેઢીઓ માટે માર્ગદર્શન અને પ્રેરણાસ્રોત બની રહેશે. 5/5
0
7
54
વિજયભાઈના આદર્શોને જીવંત રાખવા એ તેમના પ્રત્યેના સન્માનનો શ્રેષ્ઠ માર્ગ છે અને તેથી આ પેજને "મેમોરિયલ પેજ" અર્થાત વિજય-સ્મૃતિ પેજમાં રૂપાંતરિત કરીએ છીએ. તેની પાછળનો આશય એટલો કે, 4/5
1
8
48
માનવીય ઇતિહાસની સૌથી દર્દનાક દુર્ઘટનાઓ પૈકી એક એવી એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટના સમયે કલાકો સુધી રાહત અને બચાવ કામગીરીમાં જોડાયેલા એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર બ્રિગેડ સ્ટાફ, સિવિલ ડિફેન્સ, મેડિકલ સ્ટાફ તેમજ આરએસએસના અગણિત સ્વયંસેવકોનો અમે હૃદયના ઊંડાણથી આભાર માનીએ છીએ. 3/5
2
4
19
અપાર વેદના અને પીડાની એ ઘડીમાં અમને સાંત્વના અને સધિયારો આપવા બદલ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ પ્રત્યે અમે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. એ જ રીતે ગુજ. સરકાર તેમજ સમગ્ર ભાજપ, આરએસએસ અને એબીવીપી પરિવારનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. 2/5
1
4
19
અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાનની દુર્ઘટનાને કદી કોઈ ભૂલી નહીં શકે. અમને એ ઘટનાથી એક રીતે અંગત ખોટ તો પડી જ છે પણ એ સાથે જ અમે દુર્ઘટનામાં જીવ ગુમાવનાર અન્ય નાગરિકોના પરિવારજનો પ્રત્યે અમારી સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમે તેમના દુઃખમાં સહભાગી છીએ. 1/5
19
72
595