Deputy Collector & SDM wadhwan (ERO 62-WADHWAN)
@SDMWadhwan
Followers
4K
Following
3K
Media
336
Statuses
1K
Official Twitter account of Deputy Collector & Sub Divisional Magistrate, Wadhwan currently held by @NDDHULA
Wadhwan
Joined July 2017
માન. કલેક્ટરશ્રી સુરેન્દ્રનગર ડો. રાજેન્દ્રકુમાર પટેલ સાહેબ દ્વારા લખતર તાલુકાના આદલસર ગામ ખાતે સામાન્ય દફ્તર તપાસણી કરવામાં આવી હતી તથા ભડવાણા ખાતે વિચરતી વિમુક્ત જાતિના લોકો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. @CollectorSRN
0
0
2
માન. કલેક્ટરશ્રી સુરેન્દ્રનગર , શ્રી રાજેન્દ્રકુમાર પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર ખનિજ ખનન અને વહન ઉપર કાર્યવાહી કરવામાં આવી @CMOGuj
@CollectorSRN @revenuegujarat
0
1
7
આજરોજ વસ્તડી ગામમાં નવા બનતા પુલના કાર્યની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું તથા જરૂરી સૂચનો આપવામાં આવ્યા... @CMOGuj @revenuegujarat
@InfoGujarat @Info_SNagar_GoG
1
4
37
આજરોજ લીંબડી પ્રાંત કચેરી ખાતે જિલ્લા પ્રભારી સચિવ શ્રી રાકેશ શંકરના અધ્યક્ષસ્થાને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં સચિવશ્રીએ તમામ વિભાગોની કામગીરી વિશે વિસ્તૃત માહિતી મેળવી સમીક્ષા હાથ ધરી હતી. @CMOGuj @revenuegujarat
@InfoGujarat @Info_SNagar_GoG
1
5
17
માન. કલેક્ટરશ્રી સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર ખનિજ ખનન ઉપર કાર્યવાહી કરવામાં આવી @CollectorSRN @revenuegujarat
@infosurendranagar
0
0
11
નાયબ કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં તાલુકા તકેદારી અને મોનીટરીંગ સ��િતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં DYSPશ્રી, TDOશ્રી તથા સભ્યો સાથે SC/ST સાથે થયેલ અન્યાય અંગેની FIR તેમજ Atrocity Act ના અમલીકરણનો વિગતવાર રિવ્યૂ કરવામાં આવ્યો હતો. @CollectorSRN @CMOGuj @revenuegujarat
1
0
8
વઢવાણ તાલુકાના બલદાણા તથા ગોમટા ગામની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં, શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી @CollectorSRN @DDOSURENDRANAGR @revenuegujarat
0
0
1
સુરેન્દ્રનગર જિલ્લામાં નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાનાં અધ્યક્ષસ્થાને કટોકટીની ઘોષણાના ૫૦ વર્ષની પૂર્ણતા નિમિત્તે પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ સુરેન્દ્રનગર ખાતે ‘સંવિધાન હત્યા દિવસ ૨૦૨૫’ કાર્યક્રમ યોજાયો. @CMOGuj
@InfoGujarat
@GujPRHDept
@GujDCoffice
#sanvidhanhatyadiwas
1
3
3
નાયબ કલેકટરશ્રી દ્વારા લખતર તાલુકાના ઓળક ગામની મુલાકાત લેવામાં આવી હતી. ગામ ખાતે Appendix-A ફોર્મની વિગતની તપાસ તથા વ્યાજબી ભાવની દુકાનની આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી. @CollectorSRN @revenuegujarat @CMOGuj
1
2
11
૧૧માં “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ"ની જિલ્લા કક્ષાની ઉજવણી રૂપે અંદાજિત ૨૫૦૦ થી વધુ લોકો દ્વારા જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ,સુરેન્દ્રનગર ખાતે યોગ અભ્યાસ કરવામાં આવ્યો હતો. @CollectorSRN @DDOSURENDRANAGR
@revenuegujarat @CMOGuj @InfoGujarat @GujaratYogBoard
0
1
22
આજ રોજ ઓપરેશન શિલ્ડ અંતર્ગત ગાંધી હોસ્પિટલ, સુરેન્દ્રનગર ખાતે મોકડ્રિલનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેવન્યુ, હેલ્થ, પોલીસ, હોમગાર્ડ,પુરવઠા તંત્ર તથા અન્ય વિભાગો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. #civildefense #OperationShield #surendranagar
@CMOGuj @CollectorSRN
0
1
9
ઓપરેશન 'સિંદુર' ને અર્પણ આજ રોજ સવારે ૦૮:૩૦ થી ૦૧:૦૦ વાગ્યા સુધી લુવાણા સમાજની વાડી બાલા હનુમાન મંદિર સામે સુરેન્દ્રનગર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ અભિયાનમાં જોડાવા જિલ્લા વહીવટી તંત્ર સુરેન્દ્રનગર દ્વારા અનુરોધ છે. @CMOGuj
@InfoGujarat
@GujPRHDept
@CollectorSRN
0
2
3
NEET પરીક્ષાના આયોજન અન્વયે, નિરીક્ષક તરીકે નાયબ કલેકટરશ્રી દ્વારા પરીક્ષા કેન્દ્રની ભૌતિક તપાસણી કરવામાં આવી હતી તથા પરીક્ષાનું પારદર્શક આયોજન થાય તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
0
0
4
માન. નાયબ કલેકટરશ્રી દ્વારા સુરેન્દ્રનગર શહેર મામલતદાર કચેરીની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. ઈ ધરા, MDM, FPS, સમાજ સુરક્ષા શાખાઓની તપાસણી અને કચેરી ખાતે હાજર અરજદારો સાથે સંવાદ કરી તેમની તકલીફો જાણી યોગ્ય નિકાલ કરવા સૂચના આપવામાં આવી હતી. @CollectorSRN
@JayantiRavi
@CMOGuj
0
2
19
માન. નાયબ કલેક્ટરશ્રી દ્વારા વઢવાણ પોલીસ સ્ટેશનની તપાસણી કરવામાં આવી હતી તથા ઈન્ફ્રાસ્ટ્રકચર અને કામગીરીમાં સકારાત્મક સુધાર થાય તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. @CollectorSRN
@SPSurendranagar
@JayantiRavi
@InfoGujarat
0
0
13
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકારની જનકલ્યાણની વિવિધ પહેલમાં ધાર્મિક-સામાજિક સંગઠનોના યોગદાન થકી વિકાસને વેગ આપતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
13
211
231
માન. કલેક્ટર સાહેબશ્રી સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ, નાયબ કલેકટર કચેરી , વઢવાણ અને મામલતદાર કચેરી, વઢવાણ અને લખતરની સંયુક્ત ટીમ દ્વારા સુરેન્દ્રનગર - લખતર સ્ટેટ હાઇવે પર વહન કરતા 8 વાહનો સીઝ કરવામાં આવ્યા. @CollectorSRN
0
0
4
સુરેન્દ્રનગર ખાતે સંત નીરંકારી મિશન દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પનું માન. નાયબ કલેકટરશ્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સંસ્થા દ્વારા અત્યાર સુધી કુલ 12 લાખથી વધુ યુનિટ એકત્રિત કરવામાં આવ્યા છે. @CollectorSRN
0
0
11
માન. કલેક્ટર સાહેબશ્રી સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ, નાયબ કલેકટર કચેરી , વઢવાણ અને મામલતદાર કચેરી, વઢવાણની સંયુક્ત ટીમ દ્વારા ભોગાવો નદીમાં ગેરકાયદેસર ખોદકામ અને વહન કરતા વાહનો સીઝ કરવામાં આવ્યા. @CollectorSRN
@JayantiRavi madam
0
0
3