ModasaCity Profile Banner
Modasa Aravalli Profile
Modasa Aravalli

@ModasaCity

Followers
2K
Following
11K
Media
2K
Statuses
37K

News | Food | Heritage | Natural | Biggest Social Media Community Of #Aravalli | Promoting Only Positivity & Creativity. #ModasaCity #ArvalliDistrict

Modasa, India
Joined January 2015
Don't wanna be here? Send us removal request.
@ModasaCity
Modasa Aravalli
2 years
Modasa Update...
0
0
3
@MamBayad
Mamlatdar Bayad
1 day
આજ રોજ બાયડ તાલુકામાં ભૂખેલ ગ્રામની મુલાકાત લેવામાં આવી. @CMOGuj @CollectorArv @DdoArvalli @PrantBayad @revenuegujarat @rashtrapatibhvn @SP_Arvalli
0
1
1
@SP_Arvalli
SP Arvalli
1 day
ઉતરાયણ તહેવાર દરમિયાન માનવજીવન,પક્ષીઓ,પશુઓ તથા પર્યાવરણને ગંભીર નુક્શાન ન થાય તે હેતુસર જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે..@DIGPGnrRange @GujaratPolice @sanghaviharsh @SP_Arvalli @CMOGuj
0
1
4
@MamBayad
Mamlatdar Bayad
1 day
આજરોજ બાયડ તાલુકાના ભૂખેલ ગ્રામની આંગણવાડીની મુલાકાત લેવામાં આવી. @cmogujarat @collectorarv @infoarvalligog @PrantBayad @icdspoarvalli @ddoarvalli1
0
1
1
@wcoarvalli
WOMEN & CHILD OFFICER ARVALLI
1 day
"વ્હાલી દીકરી યોજ��ા, રૂ.1 લાખ 10 હજારની સહાય" @WCDGujarat @CollectorArv @AravalliGog @TdoMeghraj @tdodhansura @TdoMalpur
0
1
3
@wcoarvalli
WOMEN & CHILD OFFICER ARVALLI
1 day
મોડાસા તા. ના સાગવા ગામની સરકારી કુમાર છાત્રાલયમાં (વિકસતી જાતિ) માનસિક સ્વાસ્થ્ય અને જીવન કૌશલ્ય અંતર્ગત જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને આજના સમયની જરૂરી જીવન કૌશલ્ય અને માનસિકસ્વાસ્થ્યઅંગેવિસ્તૃતમાહિતીઆપી@WCDGujarat @CollectorArv @AravalliGog
0
1
2
@UGVCL_official
UGVCL
2 days
જો ઉત્તરાયણના તહેવાર દરમિયાન તમને છત પરથી કોઈ પણ તૂટેલા કે લટકતા વીજ તાર દેખાય તો તેનાથી દૂર રહો. આવા તાર ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. આ સ્થિતિમાં તુરંત વીજ કંપનીને જાણ કરો અને જાતે કોઈ પગલું ન ભરો. તમારી સાવચેતી જ સૌની સુરક્ષા છે.
0
3
1
@ArvalliPoshan
ICDS PO ARVALLI
1 day
અરવલ્લી જીલ્લાના આંગણવાડીના નાના ભૂલકાઓ દ્વારા ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી.જેમાં બાળકો દ્વારા સલામતી અને સુરક્ષાના સંદેશાઓ આપવામાં આવ્યા.@CollectorArv @CMOGuj @PMOIndia
0
1
2
@MamBayad
Mamlatdar Bayad
1 day
તા 12/01/2026 ના રોજ મામલતદારશ્રી બાયડ ધ્વારા નાભેલા પ્રાથમિક શાળામાં બાળકો સાથે મધ્યાહન ભોજન યોજના અન્વયે નાના બાળકો સાથે ભોજન કરી જમવાની ગુણવત્તાની ચકાસણી કરી અને શાળાના તમામ બાળકો મધ્યાહન ભોજન યોજનાનું જમવાનું જમે તેવી સૂચના શાળાના શિક્ષકોને આપવામાં આવી. @CMOGuj @CollectorArv
0
1
1
@SP_Arvalli
SP Arvalli
1 day
ચાઇનીઝ તુક્કલનો આયાત,સંગ્રહ,પરિવહન,વેચાણ તથા ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે.@DIGPGnrRange @GujaratPolice @sanghaviharsh @SP_Arvalli @CMOGuj
0
1
4
@DdoArvalli
DDO Arvalli Modasa
2 days
બાયડ તાલુકાના આમોદરા અને ઇન્દ્રાણ ગ્રામ પંચાયત ની મુલાકાત કરવામાં આવી જેમાં ગ્રામ પંચાયત ,આરોગ્ય કેન્દ્ર,આંગણવાડી ,અને પ્રાથમિક શાળાની મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવ્યું.તેમજ ગામમાં વિકાસમાં કામોની ચકાસણી કરી તથા ગટર વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપ્યું @CMOGuj
0
4
6
@MamBayad
Mamlatdar Bayad
2 days
આજરોજ ગાબટ ગામ પંચાયતનું સામાન્ય દફતર તપાસવામાં આવ્યું. @CMOGuj @CollectorArv @revenuegujarat @DdoArvalli
0
1
0
@MamBayad
Mamlatdar Bayad
2 days
આજરોજ સાઠંબા તાલુકાના ટોટુ ગામ પંચાયતનું સામાન્ય દફતર તપાસવામાં આવ્યું. @CMOGuj @CollectorArv @DdoArvalli @PrantBayad @revenuegujarat @DdoArvalli
0
1
1
@SP_Arvalli
SP Arvalli
2 days
ચાઇનીઝ માંઝા,તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ વ્યક્તીઓ અને પક્ષીઓ માટે ખૂબ જ જોખમી છે અને તેનો ઉપયોગ કરવો સજાપાત્ર ગુનો છે.@DIGPGnrRange @GujaratPolice @sanghaviharsh @SP_Arvalli @CMOGuj
0
1
3
@MamBayad
Mamlatdar Bayad
2 days
આજરોજ સાઠંબા તાલુકામાં પ્રાતવેલ ગ્રામ પંચાયતનું સામાન્ય દફતર તપાસવામાં આવ્યું . @CMOGuj @CollectorArv @DdoArvalli @PrantBayad @revenuegujarat
0
1
1
@CyberGujarat
Cyber Centre of Excellence
2 days
📷પાર્ટ ટાઈમ કામ, ફુલ ટાઈમ છેતરપિંડી ! #cybersecurity #jobs #cybercrime #CyberAwareness #cyber #gujaratpolice
0
14
15
@CollectorArv
Collector & District Magistrate, Arvalli
2 days
ઉત્તરાયણ/મકરસંક્રાંતિ તહેવાર દરમિયાન પતંગ 🪁 ચગાવવા માટે સુરક્ષા માર્ગદર્શિકા. જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOC), અરવલ્લી દ્વારા નાગરિકોને સુરક્ષિત રીતે ઉત્તરાયણ ઉજવવા માટે નીચેની માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. @CMOGuj @sanghaviharsh @InfoGujarat
0
7
3
@MamBayad
Mamlatdar Bayad
2 days
આજરોજ દોલાપુર ગ્રામ પંચાયતનું સામાન્ય દફતર તપાસવામાં આવ્યું. @CMOGuj @CollectorArv @DdoArvalli @PrantBayad @revenuegujarat @DdoArvalli
0
1
1
@CollectorArv
Collector & District Magistrate, Arvalli
2 days
ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે તેનું વેરિફિકેશન બાબત, તાલુકા કક્ષાએ ખેતપેદાશોની વેચાણ વ્યવસ્થા ઉભી કરવા,બાયો ઇનપુટ રિસોર્સ(BRC)યુનિટ,આઈ ખેડૂત પોર્ટલ અર થયેલ અરજીઓના પેમેન્ટ ચુકવણા,મિશન લાઈફ પ્રોજેક્ટ અંતર્ગત જીવામૃત અને ઘનજીવામૃત બનાવવા બાબતે જરૂરી સુચનો આપ્યાં. @ADevvrat @CMOGuj
0
2
0
@CollectorArv
Collector & District Magistrate, Arvalli
2 days
પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠકમાં નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત કૃષિ સખી,CRPદ્વારા તાલીમ ક્લસ્ટર માં થયેલ અવરનેશ પ્રોગ્રામ,NF પોર્ટલ પર નવા સ્વયંપ્રેરિત ખેડૂતોની નોંધણી,વર્ષ 2025-26 માં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું રજીસ્ટ્રેશ બાબતે જરૂરી સુચનો આપ્યાં.@CMOGuj @ADevvrat
1
4
3
@CollectorArv
Collector & District Magistrate, Arvalli
2 days
મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ 2.0 અંતર્ગત અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને માળખાકીય સુવિધા માટે આર્થિક સહાય આપવા બાબતે સમીક્ષા બેઠક યોજીને જરૂરી સુચનો આપ્યાં. @CMOGuj @RivabaJadeja @EduMinOfGujarat
0
5
4