GPSC
@GPSC_OFFICIAL
Followers
241K
Following
8
Media
28
Statuses
10K
Official Twitter handle of Gujarat Public Service Commission ( GPSC )
Gandhinagar, India
Joined November 2016
જાહેરાત ક્રમાંક : ૯૮/૨૦૨૫-૨૬, ઇન્સ્પેક્ટર ઓફ ઇન્સ્પેક્શન ઓફ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન, વર્ગ-૨ માટે પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. https://t.co/DrJFGHEh3k
1
0
39
જાહેરાત ક્રમાંક : ૨૯/૨૦૨૫-૨૬, જિલ્લા રમત ગમત અધિકારી (ખાસ દિવ્યાંગ ભરતી) વર્ગ-૨ સંદર્ભે દિવ્યાંગો માટે જાહેરાત રી- ઓપન અંગેની અગત્યની જાહેરાત વેબસાઈટ કરવામાં આવેલ છે. https://t.co/hIhTIvKZ7l
1
0
28
Experience legendary film music live — Interstellar, Dune, The Dark Knight, Gladiator and more, performed by the orchestra Lords of the Sound. Town Hall, New York, NY Wed, March 4, 2026
0
0
4
જાહેરાત ક્રમાંક : ૦૫/૨૦૨૫-૨૬, કાયદા અધિક્ષક (જુનિયર ડ્યુટી), વર્ગ-૨ માટે ઓનલાઇન ડોક્યુમેન્ટ અપલોડ કરવા અંગેની અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. https://t.co/DMpFfX99OW
7
1
40
જાહેરાત ક્રમાંક : ૧૨/૨૦૨૫-૨૬, સંયુક્ત ખેતી નિયામક, વર્ગ-૧ માટે ઓનલાઇન ડોક્યુમેન્ટ અપલોડ કરવા અંગેની અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. https://t.co/LmfX0zMMCo
4
0
46
જાહેરાત ક્રમાંક : ૭૨/૨૦૨૫-૨૬, લેક્ચરર, મેટલર્જી, વર્ગ-૨ માટે પ્રાથમિક પરીક્ષાના સંબંધિત વિષયનો અભ્યાસક્રમ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. https://t.co/SewRykX37j
8
0
41
જાહેરાત ક્રમાંક : ૫૩/૨૦૨૫-૨૬, મદદનીશ પ્રાધ્યાપક, મેટાલર્જી, વર્ગ-૨ માટે પ્રાથમિક પરીક્ષાના સંબંધિત વિષયનો અભ્યાસક્રમ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. https://t.co/IEiKZYZ7Fn
3
0
38
જાહેરાત ક્રમાંક : ૧૦૫/૨૦૨૫-૨૬, નાયબ મેનેજર (સેક્રેટરીયલ બ્રાંચ) વર્ગ-૨ માટે પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. https://t.co/a4eED7ttgx
5
0
38
જાહેરાત ક્રમાંક : ૯૯/૨૦૨૫-૨૬, મદદનીશ નિયામક (ટ્રેનિંગ)/ પ્રિન્સિપાલ વર્ગ-૧ માટે પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. https://t.co/kohO1VIeBc
3
0
30
જાહેરાત ક્રમાંક : ૩૬/૨૦૨૪-૨૫, મદદનીશ ઇજનેર, યાંત્રિક, વર્ગ-૨ માટે પ્રતીક્ષા યાદી પરથી ભલામણ અંગેની અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. https://t.co/KwQz9M04sO
2
0
31
From December 22, Sonic Rumble will never be the same. Face off against Godzilla in a brand-new stage, earn Kaiju-chaotic rewards, and join the ultimate monster mayhem. 🌊 Here’s what’s lurking: - New Stage – Godzilla Survival - New Characters & Buddies - Each Kaiju brings
142
897
4K
જાહેરાત ક્રમાંક : ૧૦/૨૦૨૪-૨૫, ચીફ ફાયર ઓફિસર, વર્ગ-૧ માટે પ્રતીક્ષા યાદી પરથી ભલામણ અંગેની અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. https://t.co/emrshzUfcH
1
0
33
જાહેરાત ક્રમાંક: ૪૭/૨૦૨૩-૨૪, ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-૧ અને વર્ગ-૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-૨ની જગ્યા અન્વયે દિવ્યાંગ અનામત જગ્યાઓ અંગે ભરતી પ્રસંગ બાબતની અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. https://t.co/fH0MoMXraJ
13
5
84
જાહેરાત ક્રમાંક ૧૩૨/૨૦૨૪-૨૫(વહીવટી અધિકારી), ૨૩૮/૨૦૨૪-૨૫(કચેરી અધિક્ષક), ૧૫૬/૨૦૨૪-૨૫(શ્રેયાન અધિક્ષક) અને ૨૩૯/૨૦૨૪-૨૫(નાયબ મેનેજર) પૈકી એક કરતાં વધુ જાહેરાતમાં ઉમેદવારી નોંધાવેલ ઉમેદવારો માટે ઓનલાઇન સેલ્ફ ડિકલેરેશન અંગેની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. https://t.co/Fw5OCO59Ze
5
2
56
ઉમેદવારો દ્વારા જાતિ પ્રમાણપત્ર/જાતિ બદલવા માટે થતી રજૂઆતો સંદર્ભે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. https://t.co/HztAKkHsje
13
3
76
The ONE leadership habit that delivers 21% higher profitability, 50% better retention, and 3x faster change adoption. Yet 91% of executives still ignore it. It is not strategy. Not AI. Not even communication. It is Gratitude. Thread below.
1
0
0
જાહેરાત ક્રમાંક : ૯૬/૨૦૨૫-૨૬, મદદનીશ નિયામક, બોઇલરો, વર્ગ-૨ (દિવ્યાંગ ખાસ ભરતી ઝુંબેશ) માટે ઓનલાઇન ફોર્મ ભરવા જાહેરાત રી-ઓપન અંગેની અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. https://t.co/vjmuWl9Yyu
11
1
53
જાહેરાત ક્રમાંક : ૧૦૪/૨૦૨૪-૨૫, લેક્ચરર ઇન ફિઝિયોથેરાપી, વર્ગ-૨ માટે અપાત્ર ઉમેદવારોની અપાત્રતાના કારણ સહિતની યાદી(સુધારા યાદી) પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. https://t.co/ti0ApxKimQ
5
0
40
જાહેરાત ક્રમાંક : ૧3/૨૦૨૫-૨૬, સંયુક્ત બાગાયત નિયામક, વર્ગ-૧ માટે ઓનલાઇન ડોક્યુમેન્ટ અપલોડ કરવા અંગેની અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. https://t.co/KurAllpY6p
11
2
58
જાહેરાત ક્રમાંક:૬૮/૨૦૨૪-૨૫, જિલ્લા મેલેરિયા અધિકારી, વર્ગ-૨, ગુ.જા.આ.સે માટે અરજી ચકાસણીને અંતે રૂબરૂ મુલાકાત માટે અપાત્ર ઉમેદવારોની અપાત્રતાના કારણ સહિતની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી https://t.co/iMObmpDU77
6
1
55
જાહેરાત ક્રમાંક: ૦૭/૨૦૨૫-૨૬, જુનિયર નગર નિયોજક, વર્ગ-૨, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ માટે અરજી ચકાસણી માટે પાત્ર ઉમેદવારોને દસ્તાવેજ અપલોડ કરવા માટેની અગત્યની સૂચના પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
2
0
53
જાહેરાત ક્રમાંક:૧૧૩/૨૦૨૪-૨૫, માર્ગ અને મકાન વિભાગ હસ્તકની મદદનીશ ઇજનેર (સિવિલ), વર્ગ-૨ ની જગ્યા (દિવ્યાંગો માટેની ખાસ ભરતી ઝુંબેશ) અંતર્ગત રૂબરૂ મુલાકાત માટે પાત્ર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવેલ છે.
4
1
52
જાહેરાત ક્રમાંક : ૫૪/૨૦૨૪-૨૫, નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ), વર્ગ-૨, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે અરજી ચકાસણી માટે પાત્ર ઉમેદવારોની બિજી યાદીનાં અનુસંધાને દસ્તાવેજ અપલોડ કરવા માટેની અગત્યની સૂચના પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
2
1
48