
Collector Mehsana
@CollectorMeh
Followers
21K
Following
2K
Media
2K
Statuses
4K
Official account of the Collector & DM, Mehsana, Government of Gujarat
Mahesana, India
Joined October 2015
આજ રોજ જિલ્લા સેવા સદન મહેસાણા ખાતે CM DASHBOARD અંતર્ગત District Dashboard ના KPI ની સંલગ્ન તમામ વિભાગોના અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા યોજવામાં આવી તથા તાલુકા સ્વાગત અંતર્ગત મળતી અરજીઓનો હકારાત્મક અભિગમથી યોગ્ય અને ઝડપી નિકાલ કરવા સુચના આપવામાં આવી. @CMOGuj @revenuegujarat
1
3
11
મહેસાણા મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે સમીક્ષા કરી તાવડીયા રોડ પર આવેલા તળાવ પરના વર્ષો જુના દબાણો દૂર કરવામાં આવ્યા. તળાવ ઊંડું કરી તળાવની આસપાસ બ્યુટીફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. તાવડીયા તળાવ હવે પિકનિક પોઇન્ટ બનશે. @CMOGuj @revenuegujarat @infomahesanagog
1
11
33
મહેસાણા મહાનગરપાલિકા વહીવટદાર તરીકે સમીક્ષા હાથ ધરી મહાનગરપાલિકાના વિવિધ જન માર્ગો પર ચોમાસાની ઋતુમાં રોડ-રસ્તાના ધોવાણને પગલે સમારકામ/પેચ વર્કની કામગીરી હાથ ધરવામાં આવી. @CMOGuj @revenuegujarat @infomahesanagog
0
6
9
મહેસાણા જિલ્લાના વિવિધ માર્ગો પર ચોમાસાની ઋતુમાં રોડ-રસ્તાના ધોવાણને પગલે સમારકામ/પેચ વર્કની કામગીરી હાથ ધરવામાં આવી. @CMOGuj @revenuegujarat @infomahesanagog
2
5
16
11 મી જુલાઈ વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે લોકોમાં કુટુંબ કલ્યાણ પદ્ધતિ વિષે જાગૃતતા લાવવાના ઉદ્દેશ્ય સાથે આરોગ્ય વિભાગ, મહેસાણા દ્વારા મહેસાણા ખાતે રેલી યોજાઇ. @CMOGuj @revenuegujarat @infomahesanagog
0
4
10
મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ અને PHC ચાણસોલના પ્રયાસોથી પાંચ માસના ANC સાથે મલેરિયા પીડિત ગર્ભવતી માતાનું જીવન બચાવવામાં આવ્યું. 🙏👩⚕️ #HealthSuccess #Mehsana.@CMOGuj @revenuegujarat @infomahesanagog
3
14
28
મહેસાણા ખાતે બાયપાસ રોડ ઉપર મહેસાણા- વિરમગામ રેલવે લાઈન પર બનેલ રેલવે ઓવરબ્રિજ (ROB) નું કાર્યપાલક ઇજનેરશ્રી (મા. અને મ.) વિભાગ, પ્રાંત અધિકારીશ્રી મહેસાણા તથા રેલવે વિભાગના અધિકારીશ્રીઓને સાથે રાખી સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યુ. @CMOGuj @revenuegujarat @infomahesanagog
3
8
38
આજ રોજ કાર્યપાલક ઇજનેરશ્રી (મા. અને મ.) વિભાગ, મહેસાણાને સાથે રાખી નાગલપુર ખાતે આવેલ ખારી નદી ઉપરનાં બ્રીજનું નિરીક્ષણ કરવામાં આવ્યુ. @CMOGuj @revenuegujarat @infomahesanagog
1
3
36
"ચોમાસાની ઋતુમાં પશુધનની ખાસ દરકાર".ખેરાલુ તાલુકાના ખેરાલુ અને વઘવાડી મુકામે #AntiSurraCamp યોજના હેઠળ ઊંટ વર્ગના 90 પશુધનને નિઃશુલ્ક સારવાર. @CMOGuj @revenuegujarat @infomahesanagog
0
8
25
આજ રોજ કાર્યપાલક ઇજનેરશ્રી (મા. અને મ.) વિભાગ, મહેસાણાને સાથે રાખી મહેસાણા ખાતે ખારી નદી ઉપરનાં બ્રીજનું નિરીક્ષણ કરવામાં આવ્યુ. @CMOGuj @revenuegujarat @infomahesanagog
1
4
30
મહેસાણાની યુવા બોક્સર યાત્રી પટેલની એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપ માટેના સિલેક્શન ટ્રાયલ્સમાં શાનદાર પ્રદર્શન કરવા બદલ ભારતીય વિમેન્સ બોક્સિંગ ટીમમાં પસંદગી થયેલ હોઇ જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ . @revenuegujarat .@CMOGuj
7
110
128
ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 33(૧)(બી) મુજબ કડી તાલુકાના સાદરા-વરખડીયા રોડ પર ભાલટી ગામ પાસે આવેલ સ્લેબ ડ્રેઈન ઉપરથી ભારે વાહનોની અવરજવર બંધ કરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું. @CMOGuj @revenuegujarat @infomahesanagog
0
5
19
RT @infomahesanagog: વિસનગર નગરપાલિકા દ્વારા વરસાદથી નુકસાન પામેલા માર્ગોની તાત્કાલિક વિટમિક્ષથી પેચવર્ક કરી મરામત હાથ ધરાઈ. @CMOGuj @In….
0
2
0
ખેરાલુ તાલુકાના નાની હિરવાણી ગામની મુલાકાત લઈ ગ્રામ પંચાયત દફ્તરની સામાન્ય દફ્તર તપાસણી કરી. @CMOGuj.@revenuegujarat.@infomahesanagog
0
7
27
વડનગર તાલુકાના સિપોર ગામની મુલાકાત લઈ ગ્રામ પંચાયત દફ્તરની સામાન્ય દફ્તર તપાસણી કરી. @CMOGuj @revenuegujarat @infomahesanagog
0
6
19
વડનગર તાલુકાના શેખપુર(ખે.) ગામની મુલાકાત લઈ સરપંચશ્રી સાથે મુલાકાત કરી ગામના પ્રશ્નો બાબતે માહિતી મેળવી તથા ગામ દફ્તર તપાસણી અંગેનું ગામ તપાસણી અને હિસાબ તપાસણી ફોર્મ (પરિશિષ્ઠ-અ) ભર્યુંં. @CMOGuj @revenuegujarat @infomahesanagog
0
3
18
ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 33(૧)(બી) મુજબ વિરમગામ-બેચરાજી- મોઢેરા ચાણસ્મા રોડ પર દેલવાડા ગામ પાસે રૂપેણ નદી પર નિર્માણાધિન બ્રિજ ની બાજુમાં આવેલ જુના હયાત બ્રિજ ઉપરથી ભારે વાહનોની અવરજવર બંધ કરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું. @CMOGuj @revenuegujarat @infomahesanagog
0
6
20