
Chief District Health Office (CDHO) MEHSANA
@CDHOMeh
Followers
956
Following
3K
Media
3K
Statuses
5K
सर्वे सुखिन: शंतु, सर्वे शंतु निरामया||
Mehsana
Joined July 2022
મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ લગભગ 18 હજાર વર્ગ મીટરના વિશાળ પ્રદર્શન ક્ષેત્રમાં 400થી વધુ પ્રદર્શકો ધરાવતા આ ટ્રેડ શૉની મુલાકાત લઈ ‘વોકલ ફોર લોકલ, લોકલ ફોર ગ્લોબલ’ના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ધ્યેયમંત્રને સાકાર કરી ક્ષેત્રીય સશક્તિકરણ અને વૈશ્વિક સહયોગને વેગ
0
16
22
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના ક્ષેત્રીય વિકાસને ગતિ આપતી ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ અંતર્ગત મહેસાણા ખાતે આયોજિત ટ્રેડ શૉ અને એક્ઝિબિશનનું કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈશ્વવ, રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉદઘાટન કર્યું હતું.
1
63
156
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે GIDC દ્વારા ભગાપુરા- માંડલમાં વિકસાવવામાં આવનાર સ્માર્ટ ગ્રીન ઔદ્યોગિક વસાહતો સહિત તરભ-મહેસાણા, આગિયા-સાબરકાંઠા, આલુવાસ-પાટણ અને બામરોલી-પાટણમાં વિકસાવવામાં આવનાર નવી ઔદ્યોગિક વસાહતોની જાહેરાત કરી હતી તેમજ વિવિધ ઝોનના રિજિયોનલ ઇકોનોમિક માસ્ટર પ્લાનનું
0
12
21
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ઉત્તર ગુજરાત માટેની બે દિવસીય વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનો મહેસાણાના ખેરવા ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ દેશ-વિદેશના ઉદ્યોગજગતના અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં
3
28
49
#VGRC2025 ને આત્મનિર્ભર ભારતના નિર્માણની દિશામાં ગુજરાતના મહત્ત્વપૂર્ણ યોગદાન સમાન હોવાનું જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. #VGRCMehsana
#VikasSaptah2025
0
14
23
ગુજરાતની પ્રગતિના બેન્ચમાર્ક પ્રસ્થાપિત કરના વાઇબ્રન્ટ સમિટની સફળતાને પગલે માનનીય વડાપ્રધાનની પ્રેરણાથી શરૂ થયેલ #VGRC2025 પ્રાદેશિક પોટેન્શિયલ અને સ્ટ્રેન્થને ગ્લોબલ પ્લેટફોર્મ પ્રાપ્ત થશે - મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. #VGRCMehsana
#VikasSaptah2025
1
13
23
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સરળ નીતિઓ અને સ્કિલ્ડ મેનપાવરને ગુજરાતના ઔદ્યોગિક વિકાસનો આધારસ્તંભ ગણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. #VGRCMehsana
#VGRC2025
#VikasSaptah2025
2
15
27
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ���હેસાણા ખાતે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ (ઉત્તર ગુજરાત) અંતર્ગત જાપાનના એમ્બેસેડર શ્રી કેઇચી ઓનો સાથે બેઠક યોજીને ગુજરાત-જાપાનના સંબંધોને વધુ સુદ્રઢ બનાવવા બાબતે ચર્ચા હાથ ધરી હતી. મુખ્યમંત્રીશ્રીએ ‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત’ના માનનીય
2
31
57
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે #VGRCMehsana દરમિયાન આયોજિત વન-ટુ-વન બેઠકોના ભાગરૂપે ઇસરોના ચેરમેન ડૉ. વી. નારાયણન તેમજ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે બેઠક યોજી હતી. મુખ્યમંત્રીશ્રીએ સ્પેસ-ટેકનોલોજી અને ડિફેન્સ સેક્ટર્સમાં ગુજરાતની વિસ્તરતી ક્ષિતિજની રૂપરેખા આપી હતી.
1
31
59
LIVE: Energy Independence – a seminar on Renewable Energy – as a part of Vibrant Gujarat Regional Conference for North Gujarat, at Mehsana #VGRCMehsana #VGRC2025 #VikasSaptah2025
0
17
24
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પંચામૃત શક્તિ એટલે કે જળ શક્તિ, જ્ઞાન શક્તિ, ઊર્જા શક્તિ, જન શક્તિ અને રક્ષા શક્તિના આધારે ગુજરાતમાં વિકાસનો પાયો નાખ્યો છે. તેમણે માનનીય વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં જ્યોતિગ્રામ યોજના થકી ગ્રામ્ય
0
8
13
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે #VGRCMehsana અંતર્ગત આયોજિત ક્રિટિકલ મિનરલ્સ અંગેના સેમિનારમાં સહભાગી થયા હતા. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે 24 ક્રિટિકલ મિનરલ્સ ઓળખી કાઢ્યા છે અને રાષ્ટ્રીય ક્રિટિકલ મિનરલ મિશન શરૂ કરેલ છે. મુખ્યમંત્રીશ્રીએ
0
25
41
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહેસાણા ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ દરમિયાન ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન્સ (FIEO) ના કૃષિ નિકાસકારોના પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજી હતી અને ગુજરાતની કૃષિ નિકાસમાં વૃદ્ધિ માટે નવા વિકલ્પો બાબતે ચર્ચા હાથ ધરવામાં
0
29
55
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે #VGRCMehsana અંતર્ગત વિયેતનામના એમ્બેસેડર શ્રી ન્ગુયેન થાન હાઈ સાથે મુલાકાત બેઠક યોજી હતી. બેઠક દરમિયાન વિયેટનામ અને ગુજરાત વચ્ચે આર્થિક અને વ્યાપાર સહયોગને વધુ સુદ્રઢ બનાવવા બાબતે ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રીશ્રીએ વિયેતનામને ગુજરાતના લોજિસ્ટિક્સ
0
20
33
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે મહેસાણા ખાતે વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સના ભાગરૂપે હાઇફન ફૂડ્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી હરેશ કરમચંદાની સાથે બેઠક યોજી હતી તેમજ કંપનીની નોંધપાત્ર વૃદ્ધિ અને વૈશ્વિક સ્તરે વિસ્તરણ માટે સાચા અર્થમાં વૈશ્વિક ‘મેડ ઇન ગુજરાત’
1
22
34
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે #VGRCMehsana અંતર્ગત ન્યુઝીલેન્ડના હાઇ કમિશનર શ્રી પેટ્રિક જોન રાટા સાથે બેઠક યોજી હતી. આ મુલાકાત બેઠક દરમિયાન ગુજરાત અને ન્યુઝીલેન્ડ વચ્ચે કૃષિ, ફૂડ પ્રોસેસિંગ, ઇન્ફર્મેશન ટેક્નોલોજી, એજ્યુ-ટેક તેમજ એગ્રી-ટેક સહિતના ક્ષેત્રોમાં સહયોગની
1
22
45
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત અવાડા ગ્રુપના સ્થાપક અને ચેરમેન શ્રી વિનીત મિત્તલ સાથે મુલાકાત બેઠક યોજી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતને રિન્યુએબલ એનર્જી (RE) હબ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ભારતના ગ્રીન એનર્જી ટ્રાન્ઝીશનમાં
0
18
33
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે #VGRCMehsana દરમિયાન વર્લ્ડ બેંકના સાઉથ એશિયન રિજયનના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જોહાન્સ ઝટ સાથે બેઠક યોજી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સાથે વર્લ્ડ બેંકના સતત સહયોગ બાબતે હર્ષ વ્યક્ત કર્યો હતો તેમજ સ્કિલ ડેવલપમેન્ટ, MSME પ્રમોશન, સ્માર્ટ અને
0
17
28
સ્વાસ્થ્ય સંવાદ- હૃદય ની વાત દિલથી તમારા હૃદયની કાળજી = તમારા જીવનની સુરક્ષા ❤️ ડૉ. ચિરાગ દોશી (U N Mehta Institute of Cardiology, અમદાવાદ) પાસેથી જાણો અને સમજો. આજ રાત્રે 7:30 PM YouTube Live - https://t.co/1gigjRQtZ2
#VIKASSAPTAH #swasthyamvad #HadayNiVatDilThi #HeartHealth
0
26
34
સ્વાસ્થ્ય સંવાદ- હૃદય ની વાત દિલથી તમારા હૃદયની કાળજી = તમારા જીવનની સુરક્ષા ❤️ ડૉ.ચિરાગ દોશી (U N Mehta Institute of Cardiology, અમદાવાદ) પાસેથી જાણો અને સમજો. આજ રાત્રે 7:30 PM YouTube Live - https://t.co/fnXzyPrYGF…
#VIKASSAPTAH #swasthyamvad #HadayNiVatDilThi #HeartHealth
0
27
38