Discom Facts
@DiscomFacts
Followers
418
Following
5K
Media
583
Statuses
2K
News of Discom from Local newspapers. Discoms!! Is it really improving?
Joined June 2022
@PaschimGujVCL
@GuvnlOfficial હવે તો જવાબદારી સ્વીકારો.. SI સ્કીમ તો ઠીક RE ના નવા કામ પણ કાર્યપાલક ઇજનેરે ચેક કરવાના હોય પણ કોઈ જોવા નથી આવતું.. ક્રોસ વેરીફાઈ માં સહી થઈ જાય છે... અર્થીંગ તો થતાં નથી થાય તો થાંભલા સાથે.. ચેક કરવો.
4
2
7
#DGVCL *માંગરોળમાં DGVCLના દરોડા, ₹5.11 લાખની ��ીજચોરી ઝડપાઈ:* વડ સહિત 6 ગામોમાં 28 કનેક્શનમાં ગેરરીતિ મળી https://t.co/U994HKLDrO
divya.bhaskar.com
વડ સહિત 6 ગામોમાં 28 કનેક્શનમાં ગેરરીતિ...
0
1
1
ચોરી ઉપર સે....... લ્યો બોલો... એક તો... અને ઉપર થી.. *ચોટીલામાં પોલીસ-PGVCL સામે કાઠી-ક્ષત્રિય સમાજ લાલઘૂમ:* થોડાદિવસ પહેલા થયેલી કાર્યવાહીના વિરોધમાં હવે ગૃહમંત્રીને લેખિત રજૂઆત કરી આંદોલનની ચીમકી અપાઈ https://t.co/XAKATjo3xt
divya.bhaskar.com
થોડાદિવસ પહેલા થયેલી કાર્યવાહીના વિરોધમાં...
0
0
1
#PGVCL
#UGVCL
#MGVCL
#DGVCL આવા તો ઘણા ગામડા હશે. જેમાં ટીમ નહીં ગઈ હોય. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વિના કોણ જીવ નું જોખમ લે. @GuvnlOfficial
@GujaratPolice
@SPSurendranagar thank you for helping discom staff.
0
2
4
#PGVCL જો આવી રીતે દરેક આરોપી ને ત્યાં પોલીસ સાથે રહી PGVCL ના દરોડા પાડે તો મોટી માત્રા માં વીજ ચોરી ઝડપાઈ. @GujaratPolice
@GuvnlOfficial *ધરપકડ:* બાબરામાં વેપારી પર હુમલો કરનાર આરોપીના ઘરે પીજીવીસીએલ અને પોલીસનો દરોડો https://t.co/3EEFrZRnpC
divya.bhaskar.com
બાબરામાં વેપારી પર હુમલો કરનાર આરોપીના ઘરે...
0
0
0
#PGVCL *PGVCL દ્વારા 1 કરોડ 28 લાખની વસૂલાત કરાઈ:* ગારિયાધારમાં બીલ વસુલવા વીજતંત્રનો કરંટ https://t.co/lDtUfZSr7m
divya.bhaskar.com
ગારિયાધારમાં બીલ વસુલવા વીજતંત્રનો...
0
0
0
#PGVCL *ગઢડા PGVCLએ રાષ્ટ્રીય પર્વમાં ઉર્જા બચત ટેબલો રજૂ કર્યો:* લોકોને ઉર્જા સંરક્ષણનું મહત્વ સમજાવ્યું https://t.co/2YZTrywcLn
divya.bhaskar.com
લોકોને ઉર્જા સંરક્ષણનું મહત્વ...
0
0
0
#PGVCL *જામવાડીમાં PGVCL-પોલીસનું મેગા ઓપરેશન:* આલીશાન બંગલાઓમાં વીજ ચોરી પકડાઈ, વીજ જોડાણો કપાયા https://t.co/nFWf4ynDZR
divya.bhaskar.com
આલીશાન બંગલાઓમાં વીજ ચોરી પકડાઈ, વીજ જોડાણો...
0
0
0
#PGVCL *સુરેન્દ્રનગર: ભૂમાફિયા-બુટલેગરોના મકાનો પર વીજ ચેકિંગ:* પોલીસવડા પ્રેમસુખ ડેલુંએ PGVCL ટીમ સાથે કાર્યવાહી કરી https://t.co/E2hbzFLZM9
divya.bhaskar.com
પોલીસવડા પ્રેમસુખ ડેલુંએ PGVCL ટીમ સાથે...
0
0
0
#PGVCL *વિજ ચોરી અટકાવવા PGVCLની ઝુંબેશ:* વઢવાણ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં દરોડા, ₹38.68 લાખનો દંડ https://t.co/rXWK7nwydB
divya.bhaskar.com
વઢવાણ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં દરોડા, ₹38.68...
0
0
0
#PGVCL
#DGVCL *PGVCL એક્શન મોડમાં:* PGVCLની કલેક્શન ડ્રાઈવમાં રૂ.23.56 કરોડની વસુલાત કરાઈ https://t.co/4z8s8QAA85
divya.bhaskar.com
PGVCLની કલેક્શન ડ્રાઈવમાં રૂ.23.56 કરોડની...
0
0
0
Massive Power Theft Scam Uncovered in Dahod Rs 14.76 Crore Loss to MGVCL | Gujarat | TV9Gujarati #DahodNews #PowerTheft #MGVCL #BreakingNews #Gujarat #TV9Gujarati
0
1
2
વડોદરામાં જીવંત લાઈનથી લાઈનમેનને લાગ્યો જોરદાર કરંટ | Pradesh24 Gujarati #vadodara
#MGVCL
#lineman
#Pradesh24Gujarati
0
1
1
Studio on Wheels: સૂર્યના કિરણોએ બદલ્યું ભાણપુરનું નસીબ, અનારબેન પટેલના NGO અને UGVCLના સહયોગથી ઘરે-ઘરે મફત વીજળી.. #ugvcl
https://t.co/y7SjwIBDpm
gujaratfirst.com
Studio on Wheels ટીમ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ભાણપુર ગામમાં પહોંચી હતી.અહીં એક અદ્ભુત ક્રાંતિ થઈ રહી છે.
0
1
1
0
1
2
#Bhuj : PGVCL દ્વારા બાકી વીજ બિલ વસૂલાત માટે આક્રમક ‘ડિશ કનેક્શન ડ્રાઈવ’ શરૂ, પશ્ચિમ કચ્છમાં ₹10,000થી વધુ બાકી ધરાવતા 2510 વીજ જોડાણો કપાયા, 144 ખાસ ટીમો દ્વારા ગ્રામ્ય અને તાલુકા વિસ્તારોમાં કડક કાર્યવાહી. #PGVCL #BhujBreaking #KutchNews #ElectricityBill #PowerConnection
0
1
1