Dhirendrasinh ZALA Profile
Dhirendrasinh ZALA

@DhirendrasinhZ1

Followers
324
Following
101
Media
0
Statuses
94

MPHW

Joined July 2020
Don't wanna be here? Send us removal request.
@jigneshmevani80
Jignesh Mevani
3 years
ગુજરાતમાં પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ 34 દિવસથી હડતાળ પર છે. આ સરકાર એમની ઘોર ઉપેક્ષા કરી રહી છે. અમે @INCGujarat વતી વચન આપીએ છીએ કે 2022માં સરકાર બનાવતાની સાથે જ આ સાચા કોરોનો વોરિયર્સની તમામ ન્યાયી માગણીઓનો સ્વીકાર કરીશું, કરીશું ને કરીશું જ! આ ટ્વીટને સેવ કરી રાખજો.
303
1K
2K
@DhirendrasinhZ1
Dhirendrasinh ZALA
5 years
#FHW_MPHW_2800GP બાળકો અને માતા ને રસીકરણ થી સુરક્ષિત કરનાર . ઘર પરીવાર ની ચીંતા કર્યા વગર કોરોના જેવી મહામારી માં પરિવાર થી દુર રહી સેવા આપનાર એવા આરોગ્ય ના અમે Mphw Fhw કર્મચારી ઓ ને 2800 ગ્રેડ પે સંવેદનશીલ સરકાર શ્રી આપે. @CMOGuj @vijayrupanibjp @Nitinbhai_Patel
0
58
47
@Pallavi70896839
FHW HWC- NAVAGAM
5 years
વાહ જેમાં ભગવાન દેખાતા હતા હવે એ આવારા તત્વો થઇ ગયા ને જેલ નાં કેદી પણ થયા ને અભિનંદન સરકાર શ્રી ને!!!! Grade pay અમારો હક છે લઈને j રહીશું ૩૩૦૦૦ કેદી થવા તૈયાર જ છે#WeWantGradePay_Health_gujarat @CMOGuj @Nitinbhai_Patel @isudan_gadhvi #गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
3
158
117
@Pallavi70896839
FHW HWC- NAVAGAM
5 years
Villages માં ૧૯૦૦ gp વાળા Fhw mphw વગર આ special modal નાં દેખાયું સાહેબ હવે warriors આવારા તત્વો થઈ ગયા છે નેે અમે તો લઈને જ રહેવાના 2800 gp we want justice 🤝✊#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
2
43
38
@Jagdish29062502
Jagdish k Prajapati
5 years
@janta_manch @CMOGuj @Nitinbhai_Patel @JayantiRavi @CollectorBharch @collectorcu @CollectorVad @collectormahi @collectorgirsom @CollectorRjt @Collectorbotad @CollectorNav @CollectorAmr @CollectorMorbi @CollectorAnand ગુજરાત રાજ્યને આરોગ્ય ક્ષેત્રે આગવી ઓળખ અપાવનાર પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવી હડતાળનું સુઃખદ અંત લાવો. #गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
0
12
5
@HemantJ20137092
Hemant Joshi
5 years
@janta_manch @CMOGuj @Nitinbhai_Patel @JayantiRavi @CollectorBharch @collectorcu @CollectorVad @collectormahi @collectorgirsom @CollectorRjt @Collectorbotad @CollectorNav @CollectorAmr @CollectorMorbi @CollectorAnand ગુજરાત રાજ્યને આરોગ્ય ક્ષેત્રે આગવી ઓળખ અપાવનાર પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવી હડતાળનું સુઃખદ અંત લાવો. #गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
1
16
10
@Pallavi70896839
FHW HWC- NAVAGAM
5 years
@harry_ptl #गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत જે પણ સજા કરવી હોય તે માત્ર હોદ્દેદારોને નહીં પણ 33000 આરોગ્ય કર્મવીરોને એકસાથે કરો.! એક એક ને શું બીવડાવો છો? અમે આરોગ્ય કર્મવીરો છીએ, આંતકવાદીઓ નહીં.! @Nitinbhai_Patel @isudan_gadhvi @AmitShah @PMOIndia @tv9gujarati @jigneshmevani80 @CMOGuj
0
33
19
@IMChirag86
Chirag sharma
5 years
આદરણીય રૂપાણી સાહેબ શ્રી તથા નીતિનભાઈ પટેલ સાહેબ શ્રી આપ અમારી લાગણી ને સમજો 2800 ગ્રેડ પેય ની 2800.2800.2800.2800.2800.2800.2800.2800.2800.2800.2800.2800.28002800.2800.2800.2800.2800.2800.2800.2800.2800.2800.2800.2800. @CMOGuj @NitinbhaiPatel
1
65
47
@KetanbhaiS
Ketan Sanodariya
5 years
આરોગ્ય કર્મચારી ની હક ની લડાઈ ને સાથ આપવા શ્રી જીગ્નેશ મેવાણી સાહેબ MLA વડગામ આપ નો દિલ થી તમામ આરોગ્ય કર્મચારી આભાર માને છે thank you sir @VtvGujarati @isudan_gadhvi @tv9gujarati @jigneshmevani80 @paresh_dhanani @HardikPatel_
51
354
280
@jigneshmevani80
Jignesh Mevani
5 years
જે આરોગ્ય કર્મીઓને કોરોના વોરિયર્સ કહી માખણ લગાડ્યું તે જ આરોગ્ય કર્મીઓ આજે પોતાના હક્ક અને અધિકાર માટે સરકાર સામે લડવા મજબૂર બન્યા છે. રૂપાણી સાહેબ ગુજરાતનું સ્વાસ્થ્ય જોખમમાં ના મૂકવું હોય તો આ આરોગ્ય કર્મીઓ ની ન્યાયી, વાજબી માંગણીઓનો તત્કાળ અમલ કરો! @vijayrupanibjp
208
687
1K
@Pallavi70896839
FHW HWC- NAVAGAM
5 years
#નિતીનપટેલમાફીમાંગે આરોગ્ય કર્મચારીઓ( તત્વો) પર અખતરો નહી.#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत @CMOGuj @vijayrupanibjp @Nitinbhai_Patel @abpasmitatv @sandeshnews @VtvGujarati @Zee24Kalak @tv9gujarati @GSTV_NEWS @News18Guj @Gopal_Italia @AAPGujarat @INCGujarat @isudan_gadhvi
0
84
64
@udpatel16
Ujjaval Patel
5 years
MPHW,FHW રોજ મોત ના મોમાં જઈ ને લોકો ની સેવા કરનાર કોરાના વૉરિયર્સ 2800 grade pay ના હકદાર છે.#FHW_MPHW_2800GP #HEALTH_ARMY @Zee24Kalak @CMOGuj @Nitinbhai_Patel @vijayrupanibjp @abpasmitatv @VtvGujarati @tv9gujarati @GSTV_NEWS
0
24
22
@DhirendrasinhZ1
Dhirendrasinh ZALA
5 years
#FHW_MPHW_2800GP બાળકો અને માતા ને રસીકરણ થી સુરક્ષિત કરનાર . ઘર પરીવાર ની ચીંતા કર્યા વગર કોરોના જેવી મહામારી માં પરિવાર થી દુર રહી સેવા આપનાર એવા આરોગ્ય ના અમે Mphw Fhw કર્મચારી ઓ ને 2800 ગ્રેડ પે સંવેદનશીલ સરકાર શ્રી આપે. @CMOGuj @vijayrupanibjp @Nitinbhai_Patel
0
58
47
@Minaxiben8
Minaxiben
5 years
#FHW_MPHW_2800GP અમે બાળકો અને માતા ને રસીકરણ થી સુરક્ષિત કરનાર . કોરોના જેવી મહામારી માં પરિવાર થી દુર રહી સેવા આપનાર એવા આરોગ્ય ના અમે Fhw mphw કર્મચારી ઓ ને 2800 ગ્રેડ પે સંવેદન શીલ સરકાર શ્રી આપે. @CMOGuj @vijayrupanibjp @Nitinbhai_Patel @ishudangadhvi
0
134
91