
Collector & DM Navsari
@CollectorNav
Followers
26K
Following
2K
Media
3K
Statuses
5K
Official account of the Collector and District Magistrate, Navsari District, Gujarat
Navsari, Gujarat, India
Joined June 2015
"વિકાસ સપ્તાહ" અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને પોલીસ અધિક્ષકશ્રી સાથે ટ્રાયબલ ડેવલપમેન્ટ વિષયનો વાર્તાલાપ. #VikasSaptah
#23yearsOfSuccess
@CMOGuj @DdoNavsari @SP_Navsari @InfoNavsariGoG
4
7
45
#VikasSaptah2025 અંતર્ગત માનનીય નાણા અને ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે જનતાની સુવિધામાં વધારો કરતા અને માળખાકીય સુવિધાઓ વધારતા વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કાર્યક્રમ યોજાયો. #VikasSaptah @CMOGuj @KanuDesai180 @NavsariNMC @DdoNavsari @InfoNavsariGoG
0
0
8
🧠Memory matters — a lot. It reinforces our evolving sense of identity, it is essential for productivity, and it keeps us feeling connected with others. So we built Noa: a private AI agent with memory. zNoa lives in Halo, our new open source AI glasses, which means it can SEE
4
8
45
#VikasSaptah2025 અંતર્ગત માનનીય નાણા અને ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ લાઈટ એન્ડ સાઉન્ડ મ્યુઝીકલ ફાઉન્ટેન તથા જલ સે નલ ટ્રાફિક આઈલેન્ડનું લોકાર્પણ કર્યું. #VikasSaptah
@CMOGuj @KanuDesai180 @NavsariNMC @DdoNavsari @InfoNavsariGoG
0
2
12
વિકાસ સપ્તાહ હેઠળ નવસારી જિલ્લામાં રવિ કૃષિ મહોત્સવની ઉજવણી. ખેડૂતોને ખેતીવાડીની વિવિધ યોજનાના મંજૂરીપત્રો, સહાય વિતરણ અને આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના આયામો બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત સહિતની ખેતી પદ્ધતિથી વાકેફ કરવામાં આવ્યા. #KrushiMahotshav
0
2
9
#VikasSaptah2025 અંતર્ગત નવસારી જિલ્લામાં રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી તેમજ ખેડૂતોને ખેતીવાડીની વિવિધ યોજનાના મંજૂરીપત્રો વિતરણ કરવામાં આવ્યા. #KrushiMahotsav
@CMOGuj @GujAgriDept @DdoNavsari @InfoNavsariGoG
0
2
8
#VikasSaptah2025 અંતર્ગત વાંસદા તાલુકાના ભીનાર અને પાલગભાણ ગામમાં વિકાસ રથના માધ્યમથી ગ્રામજનોને ગુજરાતની સફળગાથા દર્શાવતી ટૂંકી ફિલ્મ દર્શાવવામાં આવી અને વિવિધ સરકારી યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા. #VikasSaptah
@CMOGuj @DdoNavsari @InfoNavsariGoG
0
0
6
माननीय रेल मंत्रीश्री अश्विनी वैष्णव द्वारा मुंबई-अहमदाबाद बुलेट ट्रेन परियोजना के अंतर्गत बिलि��ोरा बुलेट ट्रेन स्टेशन का दौरा किया गया. माननीय मंत्रीश्री ने बिलिमोरा बुलेट ट्रेन स्टेशन पर चल रहे निर्माण और ट्रैक बिछाने के कार्यों की समीक्षा की। @RailMinIndia @AshwiniVaishnaw
0
3
9
#VikasSaptah2025 અંતર્ગત ચીખલી તાલુકાના ગામોમાં વિકાસ રથનું આગમન થયું. ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓ અંગેની માહિતી સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવી. #VikasSaptah
@CMOGuj @DdoNavsari @InfoNavsariGoG
0
0
5
#VikasSaptah2025 અંતર્ગત "નાગરિક પ્રથમ અભિગમ"ના થીમ પર દાંડી બીચથી પ્રાર્થના મંદિર, દાંડી સુધી વિકાસ પદયાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી. પદયાત્રાના અંતમાં પૂજ્ય ગાંધીજીની પ્રતિમાને વંદન કરી #VocalForLocal નો સંકલ્પ લેવામાં આવ્યો. #VikasPadyatra
@CMOGuj @DdoNavsari
0
0
3
આવો, વિકસિત ભારતના સંકલ્પ સાથે "ભારત વિકાસ પ્રતિજ્ઞા" લઈ રાષ્ટ્ર નિર્માણના મહાયજ્ઞમાં યોગદાન આપીએ. પ્રતિજ્ઞા લેવા માટે ક્લિક કરો: https://t.co/fGK0EC02xR
#BharatVikasPledge #VikasSaptah2025
0
2
3
#VikasSaptah2025 અંતર્ગત નવસારી જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં મિશન મંગલમ યોજના અંતર્ગત લખપતિ દીદી, ડ્રોન દીદી અને અન્ય ક્ષેત્રમાં પ્રગતિ કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું. #LakhpatiDidi #DroneDidi #WomenEmpowerment
@CMOGuj @DdoNavsari
0
0
1
ગણદેવી તાલુકાના ગામોમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી. વિકાસ રથ દ્વારા ગ્રામજનોને સરકારશ્રીની લોકકલ્યાણકારી યોજનાઓ અને વિકાસલક્ષી કાર્યોની માહિતી અને માર્ગદર્શન લઘુ ફિલ્મ દ્વારા આપવામાં આવ્યું હતુ. #VikasSaptah #VikasSaptah2025
@CMOGuj @DdoNavsari @InfoNavsariGoG
0
3
7
આજરોજ કાયદો અને વ્યવસ્થા, માર્ગ સલામતી સમિતી, ડિસ્ટ્રીક્ટ કોસ્ટલ સિક્યુરિટી કમિટી, NCORD સમિતી અને વોટર સાઇડ સેફટી કમિટીની સમીક્ષા બેઠક યોજાઈ. @CMOGuj @HMofficeGujarat @COTGuj_office @NavsariNMC @DdoNavsari @InfoNavsariGoG
0
0
4
આજરોજ જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજવામાં આવી તેમજ ઉપસ્થિત પદાધિકારીશ્રીઓના પ્રશ્નો પરત્વે ત્વરિત કાર્યવાહી માટે સંબંધિત અધિકારીશ્રીઓને જરુરી સૂચનો કર્યા. @CMOGuj @NavsariNMC @DdoNavsari @InfoNavsariGoG
0
0
1
આજરોજ પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર માટેની જિલ્લા તકેદારી સમિતિની બેઠક અને જિલ્લા નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર ��મિતિની બેઠક યોજાઈ. @CMOGuj @FcsGujarat @DdoNavsari @InfoNavsariGoG
0
0
1
આજરોજ પ્રાકૃતિક કૃષિ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રાકૃતિક ખેતીમાં વિવિધ પાકોનું વાવેતર વધારવા તેમજ તે પાકોને પ્રાકૃતિક બજારમાં વેચાણ માટે પોષણસમ ભાવો મળે તે અંગે જરૂરી સૂચનાઓ આપી. #NaturalFarming #OrganicFarming
@CMOGuj @GujAgriDept @DdoNavsari @InfoNavsariGoG
0
0
1
#VikasSaptah2025 અંતર્ગત જલાલપોર તાલુકાના આટ, સુલતાનપુર અને ઓંજલ ગામે વિકાસ રથનું આગમન થતા ગ્રામજનોએ ઉત્સ��હભેર કુમકુમ તિલક અને હાર દ્વારા વિકાસ રથને વધાવી લીધો હતો. ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓ અંગેની માહિતી સ્થળ પર જ આપવામાં આવી. @CMOGuj @DdoNavsari @InfoNavsariGoG
0
0
3
#VikasSaptah2025 - વોકલ ફોર લોકલ મોજે-માણેકપોર, તા. જલાલપોરના જ્યોતિબેન ધર્મેશભાઈ પટેલે સરકારશ્રીની યોજનાઓ થકી રીવોલ્વિંગ ફંડ, સ્ટાર્ટઅપ ફંડ અને ઓછા વ્યાજદરે લોન લઈ તેઓએ આયુર્વેદિક ચીજ વસ્તુઓનો સફળતાપૂર્વક ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો છે જે બદલ એમણે સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો છે.
0
0
2
જલાલપોર તાલુકાના સામાપોર ગામ ખાતે ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત વિકાસ રથ થકી ગ્રામજનો સુધી વિવિધ લોકકલ્યાણકારી યોજનાના માહિતી આપવામાં આવી તેમજ સ્વદેશી પ્રોડક્ટ અપનાવવા અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી. #VikasSaptah2025
@CMOGuj @DdoNavsari
0
0
1
આવો, ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લઈને વિકસિત ભારતના સંકલ્પ સાથે રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બનીએ... પ્રતિજ્ઞા લેવા માટે ક્લિક કરો: https://t.co/isgRm8RzcL
#BharatVikasPledge #VikasSaptah2025
@CMOGuj @DdoNavsari @InfoNavsariGoG
0
0
1
Skip the expensive IVs! Oral NAD+ precursors like NMN and NR are scientifically proven to work better and last longer. Access the benefits at home with bioavailable ingredients you can trust.
5
2
33