DRDA_PANCHMAHAL Profile
DRDA_PANCHMAHAL

@DRDAPANCHMAHAL

Followers
64
Following
91
Media
183
Statuses
233

Joined September 2021
Don't wanna be here? Send us removal request.
@DRDAPANCHMAHAL
DRDA_PANCHMAHAL
2 days
ગુજરાતમાં મહેસૂલી સુધારાથી નાગરિકલક્ષી સેવાઓ વધુ ઝડપી, સરળ અને પારદર્શક થઇ... @CMOGuj @CrdGujarat @CollectorGodhra @ddo_panchmahal #GoodGovernanceGuj #GoodGovernancePAN
0
0
1
@DRDAPANCHMAHAL
DRDA_PANCHMAHAL
2 days
અટલ નેતૃત્વ..અવિરત વિકાસ રાજ્યમાં મહેસૂલી સુધારા થકી ડિજિટલ ટેક્નોલોજી સામેલ થતાં ગુજરાતના વિકાસને મળ્યો વેગ… @CMOGuj @CrdGujarat @CollectorGodhra @ddo_panchmahal #GoodGovernanceGuj #GoodGovernancePAN
0
0
5
@DRDAPANCHMAHAL
DRDA_PANCHMAHAL
3 days
PMJAY- MA થકી સ્વસ્થ છે ગુજરાત… જરૂરિયાતમંદ પરિવારોને ₹10 લાખ સુધીની નિ:શુલ્ક આરોગ્ય સેવાઓ આપી સુરક્ષા કવચ પૂરું પાડતી ગુજરાત સરકાર. #GoodGovernanceGuj #GoodGovernanceGujPAN @CMOGuj @CollectorGodhra @ddo_panchmahal
0
2
8
@DRDAPANCHMAHAL
DRDA_PANCHMAHAL
3 days
🗓️ 25 થી 28 ડિસેમ્બર 2025 📍 હાલોલ–બોડેલી બાયપાસ રોડ, વડાતલાવ | પાવાગઢ–ચાંપાનેર, તા. હાલોલ આવો, પરિવાર અને મિત્રો સાથે ગુજરાતના ગૌરવ અને સંગીતની ઉજવણી કરીએ. સંસ્કૃતિ • પરંપરા • સંગીત • આનંદ @CollectorGodhra @info_panchmahal_gog @CMOGuj
0
1
6
@DRDAPANCHMAHAL
DRDA_PANCHMAHAL
3 days
PMJAY-MA યોજના હેઠળ 10 લાખ સુધીની નિઃશુલ્ક સારવાર દ્વારા સામાન્યજનની સ્વાસ્થ્ય સુરક્ષા સુનિશ્ચિત કરતી ગુજરાત સરકાર. #GoodGovernanceGuj #GoodGovernancePAN
0
2
6
@DRDAPANCHMAHAL
DRDA_PANCHMAHAL
12 days
માનવ અધિકાર દિવસની હાર્દિક શુભકામનાઓ! માનવીય ગૌરવ, સમાનતા અને સ્વતંત્રતા—આ બધા અધિકારોને સુરક્ષિત રાખવાનો સંકલ્પ કરીએ. દરેક માણસને માનવ અધિકાર મળે, એ જ સાચી પ્રગતિ.
0
0
6
@DRDAPANCHMAHAL
DRDA_PANCHMAHAL
16 days
“ભારતના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસે તેમને કોટિ કોટિ વંદન. રાષ્ટ્ર નિર્માણ, સામાજિક ન્યાય અને સમાનતાના મૂલ્યો માટે તેમનું અવિસ્મરણીય યોગદાન સદા પ્રેરણાસ્ત્રોત બની રહે.”
0
0
6
@DRDAPANCHMAHAL
DRDA_PANCHMAHAL
17 days
Healthy soil, healthy future. On World Soil Day, we celebrate the foundation of our food systems and the lifeline of our ecosystems. Let’s commit to protecting, restoring and nurturing our soil, one of Earth’s most precious resources. #WorldSoilDay #SaveSoil
0
1
5
@DRDAPANCHMAHAL
DRDA_PANCHMAHAL
19 days
“આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ” દર વર્ષે 3 ડિસેમ્બરના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ સમાજમાં દિવ્યાંગ વ્યક્તિઓ ઓને સમાનતા, સન્માન આપવા અને તેમના અધિકારો વિશે જાગૃતિ ફેલાવવાનો છે.
0
0
4
@DRDAPANCHMAHAL
DRDA_PANCHMAHAL
26 days
"રાષ્ટ્રીય બંધારણ દિવસની હાર્દિક શુભકામનાઓ" @CMOGuj @CrdGujarat @CollectorGodhra @ddo_panchmahal
0
0
4
@DRDAPANCHMAHAL
DRDA_PANCHMAHAL
1 month
આપણા લોહપુરૂષના વારસાનો ઉત્સવ ઉજવવા અને સરદાર સાહેબના જીવનમૂલ્યો, વ્યક્તિત્વ અને કાર્યોને જાણવા અને સમજવા " યુનિટી માર્ચ" પદયાત્રાનો હિસ્સો બનીએ. ૧૮/૧૧/૨૦૨૫, મંગળવાર 🕣 સાંજે ૦૪:૦૦ કલાકે આ ઐતિહાસિક પદયાત્રામાં જોડાવવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે. @CMOGuj @CollectorGodhra
0
0
3
@DRDAPANCHMAHAL
DRDA_PANCHMAHAL
1 month
આપણા લોહપુરૂષના વારસાનો ઉત્સવ ઉજવવા અને સરદાર સાહેબના જીવનમૂલ્યો, વ્યક્તિત્વ અને કાર્યોને જાણવા અને સમજવા " યુનિટી માર્ચ" પદયાત્રાનો હિસ્સો બનીએ. ૧૮/૧૧/૨૦૨૫, મંગળવાર 🕣 સાંજે ૦૪:૦૦ કલાકે આ ઐતિહાસિક પદયાત્રામાં જોડાવવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે. @CMOGuj @CollectorGodhra
0
0
3
@DRDAPANCHMAHAL
DRDA_PANCHMAHAL
1 month
આજ રોજ માનનીય મંત્રીશ્રી કુંવરજી બાવળિયા સાહેબશ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની વિવિધ યોજનાઓની સમીક્ષા બેઠક યોજવામાં આવી. જેનાથી ગ્રામીણ વિકાસની દિશામાં મહત્વપૂર્ણ માર્ગદર્શન પ્રાપ્ત થયું.. @CMOGuj @Kunvarjibavalia @CrdGujarat @CollectorGodhra @ddo_panchmahal
0
0
7
@DRDAPANCHMAHAL
DRDA_PANCHMAHAL
1 month
MGNREGA યોજના હેઠળ મોરવા (હ) ના વાંસદેલીયા ગ્રામ પંચાયતમાં સામુહિક સિચાઈ કુવાનું કામ કરવામાં આવ્યું જેનો મુખ્ય ઉદ્દેશ આસપાસના ખેડુતોને પીયત માટે પાણી ઉપલબ્ધ થઈ શકે તથા આસપાસના વિસ્તારમાં પાણીનું સ્તર ઉંચુ આવે.
0
0
5
@DRDAPANCHMAHAL
DRDA_PANCHMAHAL
1 month
બાળકોનો ઉત્સાહ, નિર્દોષતા અને ઉત્કટ સપનાઓ જ આપણા રાષ્ટ્રની સાચી શક્તિ છે. “નવયુગના શિલ્પકાર” એવા નાનકડા ભૂલકાઓને બાલદિનની હાર્દિક શુભેચ્છાઓ. Happy Children's Day!
0
0
5
@DRDAPANCHMAHAL
DRDA_PANCHMAHAL
1 month
📷 “હાલોલ તાલુકા કચેરીના સંકલન હેઠળ પાવાગઢ મંદિર પરિસરમાં સ્વચ્છતા અભિયાન યોજી મંદિર તેમજ આસપાસના વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી.
0
0
4
@DRDAPANCHMAHAL
DRDA_PANCHMAHAL
1 month
સુવિધાઓથી લખાયો સમૃદ્ધિનો ઇતિહાસ... પાકાં રસ્તા, સિંચાઈ અને વીજળી સહિતની માળખાકીય સગવડો ઉપલબ્ધ થતાં આદિજાતિ સમુદાયને નવી ઊંચાઈ નવી ઓળખ મળી છે... #JanJatiyaGauravVarsh
0
0
4
@DRDAPANCHMAHAL
DRDA_PANCHMAHAL
1 month
ગોધરા પંચમહાલ જિલ્લામાં અલગ-અલગ તાલુકા માં ભગવાન બિરસા મુંડાજી ની ૧૫૦ મી ‘ જન્મજયંતી નિમિત્તે જનજાતિ ગૌરવ વર્ષ ઉત્સવ ‘ ની ઉજવણી કરવામાં આવી… આ કાર્યક્રમ દરમ્યાન પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણ અંતર્ગત ના લાભાર્થીઓ ને ચાવી તથા પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું...💐🏹
0
0
3
@PanchmahalGLPC
National Rural Livelihood Mission_Panchmahal
1 month
હાલોલ તાલુકામાં પાનેલાવ ગામે સ્વસહાયજુથના બહેનોને RSETI અંતર્ગત તાલીમ માટે RSETI માંથી અરવીંદભાઇ અને NRLM સ્ટાફમાંથી ભરતભાઇ હાજર રહી તાલીમ અંગે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ. @GlpcLivelihood
0
1
2
@DRDAPANCHMAHAL
DRDA_PANCHMAHAL
1 month
"કચરો ડોર-ટુ-ડોર ગાડીમાં આપો, ગામને સ્વચ્છ રાખવામાં તમારું યોગદાન આપો!"
0
0
4