GSRTCDCValsad Profile Banner
GSRTCDCValsad Profile
GSRTCDCValsad

@GSRTCDCValsad

Followers
25
Following
14
Media
43
Statuses
45

Joined November 2024
Don't wanna be here? Send us removal request.
@GSRTCDCValsad
GSRTCDCValsad
18 days
આજરોજ વિભાગીય કચેરી, એસ.ટી વલસાડ ના ઓડિટોરિયમ ખાતે જિલ્લા મેલેરિયા અધિકારી શ્રી દ્વારા મેલેરિયા કંટ્રોલ અને બચવાના ઉપાયો વિશે કાર્યક્રમ નુ આયોજન કરવામા આવેલ.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
1
@GSRTCDCValsad
GSRTCDCValsad
1 month
આજ રોજ વલસાડ એસ.ટી વિભાગના તમામ ડેપો ખાતે "11 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ" નિમિત્તે "સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત" ની થીમ સાથે તમામ ડેપોમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી .
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
2
@GSRTCDCValsad
GSRTCDCValsad
1 month
આજ રોજ વલસાડ એસ.ટી વિ.કચેરી ખાતે IOCL નો અકસ્માત બચાવ અને KMPL ડ્રાઈવિંગ હેબિટ અંગે તાલીમ સેમિનાર નું આયોજન કરવામાં આવેલ.તેમજ વલસાડ ડેપો ખાતે આંખની તપાસ માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં કર્મચારીઓએ લાભ લીધો.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
4
@GSRTCDCValsad
GSRTCDCValsad
2 months
આજરોજ આહવા એસ. ટી ડેપો ખાતે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ ના મેડિકલ સ્ટાફ દ્વારા અત્રે ના આહવા ડેપો ખાતે મેડિકલ ચેક અપ નું આયોજન હાથ ધરાયું .જેમાં હિમોગ્લોબીન,સુગર,પ્રેશર અને આંખ ની તપાસ ની સાથે હિમોગ્લોબીન અને કરમિયાની દવા તથા મફત ચશ્મા આપવામાં આવેલ .ઉપરાંત મુસાફરોએ પણ તેનો લાભ લીધો
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
2
@GSRTCDCValsad
GSRTCDCValsad
3 months
તા.28/04/25 ના રોજ GSRTC વલસાડ વિભાગીય કચેરી/બીલીમોરા ડેપો ખાતે શ્રમયોગી આરોગ્ય સંજીવની રથના માધ્યમથી હેલ્થ ચેકઅપનું આજરોજ આયોજન કરવામાં આવ્યું. જેમાં બહોળી સંખ્યામાં કર્મચારીઓએ લાભ લીધો.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
2
@GSRTCDCValsad
GSRTCDCValsad
3 months
ગુજરાત પ્રવાસન નિગમ તથા ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમના સહિયારા પ્રયાસોથી સોમનાથ દર્શન અને નડાબેટ-વડનગર-મોઢેરા માટે વિશેષ ટુર પેકેજનું આયોજન કરવામાં આવ્યુ છે.
0
0
0
@GSRTCDCValsad
GSRTCDCValsad
3 months
આજ રોજ વલસાડ વિભાગના એસ.ટી.ધરમપુર ડેપો ખાતે શ્રીમદ રાજચંદ્ર મિશન- ધરમપુર દ્વારા ૮૦ લિટર છાશ નું વિતરણ કરવામાં આવ્યું જેનો લાભ મુસાફરો , મિકેનિક સ્ટાફ તથા ડ્રાઇવર કંડક્ટરોએ લિધો હતો.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
2
@GSRTCDCValsad
GSRTCDCValsad
4 months
તા. ૦૯/૦૪/૨૦૨૫ ના રોજ ગુજરાત સરકારના ઉનાળા દરમિયાન હિટવેવ એક્શન પ્લાન મુજબ અત્રેના બીલીમોરા બસ સ્ટેશન ખાતે ડ્રાઇવર કંડકટર તેમજ ડેપોના કર્મચારીઓને તથા મુસાફર જનતાને મોટી સંખ્યામાં ORS પેકેટ નું વિતરણ કરવામાં આવેલ.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
2
@GSRTCDCValsad
GSRTCDCValsad
4 months
તા. ૦૯/૦૪/૨૦૨૫ ના રોજ ગુજરાત સરકારના ઉનાળા દરમિયાન હિટવેવ એક્શન પ્લાન મુજબ અત્રેના વાપી બસ સ્ટેશન ખાતે ડ્રાઇવર કંડકટર તેમજ ડેપોના કર્મચારીઓને તથા મુસાફર જનતાને મોટી સંખ્યામાં ORS પેકેટ નું વિતરણ કરવામાં આવેલ.
Tweet media one
Tweet media two
Tweet media three
0
0
2
@GSRTCDCValsad
GSRTCDCValsad
4 months
તા. ૦૯/૦૪/૨૦૨૫ ના રોજ ગુજરાત સરકારના ઉનાળા દરમિયાન હિટવેવ એક્શન પ્લાન મુજબ અત્રેના આહવા બસ સ્ટેશન ખાતે ડ્રાઇવર કંડકટર તેમજ ડેપોના કર્મચારીઓને તથા મુસાફર જનતાને મોટી સંખ્યામાં ORS પેકેટ નું વિતરણ કરવામાં આવેલ.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
2
@GSRTCDCValsad
GSRTCDCValsad
4 months
આજ રોજ તા. ૦૯/૦૪/૨૦૨૫ ના રોજ ગુજરાત સરકારના ઉનાળા દરમિયાન હિટવેવ એક્શન પ્લાન મુજબ અત્રેના નવસારી બસ સ્ટેશન ખાતે ડ્રાઇવર કંડકટર તેમજ ડેપોના કર્મચારીઓને તથા મુસાફર જનતાને મોટી સંખ્યામાં છાશ નું વિતરણ કરવામાં આવેલ.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
2
@GSRTCDCValsad
GSRTCDCValsad
4 months
આજ રોજ તા. ૦૯/૦૪/૨૦૨૫ ના રોજ ગુજરાત સરકાર ઉનાળા દરમિયાન હિટવેવ એક્શન પ્લાન મુજબ અત્રેના વલસાડ બસ સ્ટેશન ખાતે ડ્રાઇવર કંડકટર તેમજ ડેપોના કર્મચારીઓને તથા મુસાફર જનતાને મોટી સંખ્યામાં ORS પેકેટ નું વિતરણ કરવામાં આવેલ.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
2
@GSRTCDCValsad
GSRTCDCValsad
4 months
આજ રોજ તા. ૦૮/૦૪/૨૦૨૫ ના રોજ ગુજરાત સરકારના ઉનાળા દરમિયાન હિટવેવ એક્શન પ્લાન મુજબ અત્રેના નવસારી બસ સ્ટેશન ખાતે ડ્રાઇવર કંડકટર તેમજ ડેપોના કર્મચારીઓને તથા મુસાફર જનતાને મોટી સંખ્યામાં ORS પેકેટ નું વિતરણ કરવામાં આવેલ.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
5
@GSRTCDCValsad
GSRTCDCValsad
4 months
આજ રોજ તા. ૦૮/૦૪/૨૦૨૫ ના રોજ ગુજરાત સરકાર ઉનાળા દરમિયાન હિટવેવ એક્શન પ્લાન મુજબ અત્રેના ધરમપુર બસ સ્ટેશન ખાતે ડ્રાઇવર કંડકટર તેમજ ડેપોના કર્મચારીઓને તથા મુસાફર જનતાને મોટી સંખ્યામાં ORS પેકેટ નું વિતરણ કરવામાં આવેલ.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
3
@GSRTCDCValsad
GSRTCDCValsad
4 months
આજ રોજ GSRTC વિભાગીય કચેરી/ વિભાગીય યંત્રાલય, વલસાડ વિભાગ ખાતે. શ્રમયોગી આરોગ્ય સંજીવની રથના માધ્યમથી હેલ્થ ચેકઅપનું આજરોજ આયોજન કરવામાં આવ્યું. જેમાં બહોળી સંખ્યામાં કર્મચારીઓએ લાભ લીધો.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
7
@GSRTCDCValsad
GSRTCDCValsad
5 months
Tweet media one
0
0
1
@GSRTCDCValsad
GSRTCDCValsad
5 months
Tweet media one
Tweet media two
0
0
0
@GSRTCDCValsad
GSRTCDCValsad
5 months
Tweet media one
0
0
1
@GSRTCDCValsad
GSRTCDCValsad
5 months
Tweet media one
0
0
2
@GSRTCDCValsad
GSRTCDCValsad
5 months
આજ રોજ એસ.ટી વલસાડ વિભાગના તમામ ડેપો ખાતે મહિલા દિવસની ઉજવણી કાર્યક્રમ.મહિલા કંડક્ટર, સફાઈ કામદાર અને મુસાફરો નુ સન્માન કર્યું અને પર્યાવરણ ને અનુલક્ષીને છોડ વિતરણ કર્યા.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
2