NavsariNMC Profile Banner
Navsari Municipal Corporation Profile
Navsari Municipal Corporation

@NavsariNMC

Followers
869
Following
665
Media
1K
Statuses
1K

Navsari Municipal Corporation, Gujarat. for any grievance, kindly register on NMC Connect app

Joined November 2016
Don't wanna be here? Send us removal request.
@NavsariNMC
Navsari Municipal Corporation
1 hour
એક સમયનો કચરાનો ડમ્પિંગ સાઇટ બનેલું ડોલી તળાવ આજે આકર્ષક, સ્વચ્છ અને મનમોહક રૂપાંતરણ આપની સામે છે… @DevChoudharyIAS @CMOGuj @InfoGujarat @InfoNavsariGoG @CollectorNav @GujUrban @HousingPmay @sanghaviharsh
0
0
1
@NavsariNMC
Navsari Municipal Corporation
1 hour
નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન (NMC) દ્વારા એક પહેલ ગુજરાત શહેરી વિકાસ વર્ષ 2025 હેઠળ Heritage Walks Navsari for 2025-26 (by NMC) વધુ માહિતી માટે વિઝિટ કરો https://t.co/t1Kj8OUSMw પૂછપરછ/સંકલન માટે: +91-9769580550.
0
0
3
@NavsariNMC
Navsari Municipal Corporation
1 hour
ચાલો, સંકલ્પ લઈએ… શહેરોના વિકાસમાં ભાગીદાર બનીએ આપણાં શહેરને વાયુ પ્રદૂષણની સમસ્યાથી બચાવવા આટલું તો જરૂર કરીએ. #UDY2025
0
0
1
@NavsariNMC
Navsari Municipal Corporation
2 hours
અર્બન ડેવલોપમેન્ટમાં ગુજરાત છે દેશનું રોલમોડલ SDG ઈન્ડિયા ઈન્ડેક્સમાં "ગુડ હેલ્થ એન્ડ વેલ બીઈંગ કેટેગરી" માં No.1 બન્યું ગુજરાત શહેરી વિકાસની સાથોસાથ નાગરિકોને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવાના ક્ષેત્રે પણ દેશમાં અગ્રેસર છે આપણું ગુજરાત #UDY2025
0
0
1
@NavsariNMC
Navsari Municipal Corporation
2 hours
અર્બન ડેવલોપમેન્ટમાં ગુજરાત છે દેશનું રોલમોડલ દેશની સૌપ્રથમ ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ યુનિવર્સિટી બની આપણાં ગુજરાતમાં શહેરી વિકાસની સાથે પરિવહન ક્ષેત્રે ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી દેશને કુશળ માનવ સંસાધન પૂરું પાડવામાં અગ્રેસર બનશે ગુજરાત #UDY2025
0
0
1
@NavsariNMC
Navsari Municipal Corporation
2 hours
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા જાળવવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સ્વચ્છતા કર્મચારીઓ શહેરને નિર્મળ અને સ્વસ્થ બનાવવા માટે સંપૂર્ણ સમર્પણ છે. ચાલો, શહેરને કચરામુક્ત અને સુંદર રાખવામાં તેમનો સાથ આપીએ.
0
0
1
@NavsariNMC
Navsari Municipal Corporation
2 hours
નવસારી મહાનગરપાલિકા દ્વારા 14 ડિસેમ્બર 2025ના રોજ “ઓપન સ્ટ્રીટ્સ ઈવેન્ટ”નું આયોજન કરવામાં આવ��યું છે. નાગરિકોમાં સ્વસ્થ જીવનશૈલી, આઉટડોર એક્ટિવિટી અને સમુદાય ભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો મુખ્ય હેતુ છે. લુન્સિકુઈથી સર્કિટ હાઉસ મેઈન રોડ સુધીનો માર્ગ સવારે 7:00 થી 10:00 વાગ્યા સુધી.
0
0
1
@NavsariNMC
Navsari Municipal Corporation
2 hours
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના 69 બાકીદારની યાદી જાહેર કરવામાં આવી છે. કરરૂપે મેળવવાના 73 લાખથી વધુ રકમની વસૂલાત ઝડપી બનાવવા આ પગલું લેવામાં આવ્યું છે. બાકીદારોને તાત્કાલિક ભરપાઈ કરવા અપીલ કરવામાં આવી છે, જેથી કાયદેસર કાર્યવાહી, દંડ તથા સેવાઓમાં શક્ય અડચણો ટાળી શકાય.
0
0
2
@NavsariNMC
Navsari Municipal Corporation
2 hours
નવસારી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને મહત્વની સૂચના! મિલ્કત ટેક્સ અને અન્ય નગરપાલિકાની બાકીદારીઓ 31 ડિસેમ્બર 2025 પહેલાં ચૂકવી દેવા અપીલ કરવામાં આવે છે. બાકીદારી સમયસર ન ભરીએ તો કાયદેસર કાર્યવાહી, દંડ તેમજ અન્ય વધારાની પ્રક્રિયાનો સામનો કરવો પડી શકે છે.
0
0
2
@NavsariNMC
Navsari Municipal Corporation
1 day
રાજ્ય સરકારની અવિરત પહેલ અને શહેરી વિકાસ ક્ષેત્રે છેલ્લા બે દાયકાના સાતત્યપૂર્ણ પ્રયાસોથી નાગરિકોના જીવનમાં આવ્યું છે સકારાત્મક પરિવર્તન @DevChoudharyIAS @CMOGuj @InfoGujarat @InfoNavsariGoG @CollectorNav @GujUrban @HousingPmay @sanghaviharsh
0
0
1
@NavsariNMC
Navsari Municipal Corporation
1 day
નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા *14 ડિસેમ્બર 2025*ના આવતા રવિવારના રોજ “ઓપન સ્ટ્રીટ ઇવેન્ટ”નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
0
0
5
@NavsariNMC
Navsari Municipal Corporation
1 day
આજ રોજ નવસારી મહાનગરપાલિકા દ્વારા ફેરિયા મિત્રોના આર્થિક સશક્તિકરણના હેતુથી સરકારશ્રીની મહત્ત્વાકાંક્ષી પી.એમ. સ્વનિધિ ૨.૦ યોજના અંતર્ગત ભવ્ય લોન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં લગભગ 100 થી વધુ લાભાર્થીઓએ લોન લેવા રજીસ્ટ્રેશન ફોર્મ ભર્યું.
0
0
1
@NavsariNMC
Navsari Municipal Corporation
1 day
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિસ્તારોમાં નિયમિત ડોર-ટુ-ડોર વેસ્ટ કલેકશન કામગીરી કરવામાં આવે છે. નાગરિકોની સુવિધા માટે ઘરઆંગણે થી કચરો એકત્રિત કરી તેને યોગ્ય સ્થળે નિકાલ કરવામાં આવે છે, જેથી શહેર સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળું રહે. #DoorToDoorCollection #CleanNavsari
0
0
2
@NavsariNMC
Navsari Municipal Corporation
1 day
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેર વિકાસ યોજના અંતર્ગત વિવિધ જમીન સંબંધિત કાર્યવાહી અને સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. નાગરિકોને સુચિત કરવા તથા પ્રક્રિયાઓને પારદર્શક બનાવવા આ જાહેરનામું મહત્વપૂર્ણ બની રહ્યું છે, જે શહેરના સુવ્યવસ્થિત વિકાસને વેગ આપે છે. #CityDevelopment #UrbanPlanning
0
0
2
@NavsariNMC
Navsari Municipal Corporation
1 day
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓને ધ્યાનમાં રાખીને વિવિધ શાસકીય કાર્યવાહી અંગે વિસ્તૃત જાહેરાત જાહેર કરવામાં આવી છે. નગર વિકાસ, જમીન આયોજન અને નિયમનકારી પ્રક્રિયાઓને પારદર્શક બનાવવા આ સૂચના મદદરૂપ બને છે. #MunicipalUpdate #UrbanGovernance #PublicNotice
0
0
2
@NavsariNMC
Navsari Municipal Corporation
1 day
નવસારી મહાનગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં અલગ–અલગ સ્થળોએ ચકાસણી કરીને 320 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી વેપારીઓ પર દંડ ફટકારવામાં આવ્યા. સ્વચ્છ અને સ્વસ્થ નવસારી માટે પાલિકા દ્વારા સતત જનજાગૃતિ અને સક્રિય પગલાં લેવામાં આવી રહ્યા છે.
0
0
0
@NavsariNMC
Navsari Municipal Corporation
1 day
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર નિયંત્રણ માટે વેચાણ લાયસન્સ રદ્દ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દુકાનોમાં ચકાસણી કરીને નિયમોનું પાલન ન કરનાર સામે તાત્કાલિક પગલાં લેવાઈ રહ્યા છે, પર્યાવરણને ��ચાવવા મહાનગરપાલિકાનું મહત્વપૂર્ણ યોગદાન.
0
0
0
@NavsariNMC
Navsari Municipal Corporation
1 day
તા. ૧૧/૧૨/૨૦૨૫ ના રોજ NMC ટાઉન હોલ ખાતે માસિક સંકલન બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં નવસારીના માન. ધારાસભ્યશ્રી રાકેસભાઈ દેસાઈ તથા નવસારી મહાનગરપાલિકાના મ્યુ. કમિશ્નરશ્રીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. @CMOGuj @DevChoudharyIAS @InfoNavsariGoG @Rakeshdesaimla @CollectorNav
0
0
0
@NavsariNMC
Navsari Municipal Corporation
2 days
નવસારી મહાનગરપાલિકાની કડક કાર્યવાહી: *કુલ ૩૨૦ કિલોગ્રામ જેટલું સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત, નિયમભંગ કરનાર ૩૪ વેપારીઓ સામે રૂ. ૩૫,૫૦૦/- ની દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.*
0
0
0
@NavsariNMC
Navsari Municipal Corporation
2 days
આજ રોજ નવસારી મહાનગરપાલિકા દ્વારા ફેરિયા મિત્રોના આર્થિક સશક્તિકરણના હેતુથી સરકારશ્રીની મહત્ત્વાકાંક્ષી પી.એમ. સ્વનિધિ ૨.૦ યોજના અંતર્ગત ભવ્ય લોન કેમ્પનું આયોજન કરાયું હતું @DevChoudharyIAS @CMOGuj @InfoGujarat @InfoNavsariGoG @CollectorNav @GujUrban @HousingPmay @sanghaviharsh
0
0
0