DRDA BOTAD
@BotadDrda
Followers
349
Following
732
Media
136
Statuses
383
Office of the Director District Rural Development Agency Botad, Government of Gujarat
Joined August 2020
આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની સૌને હાર્દિક શુભકામનાઓ.. @DDOBOTAD @Collectorbotad @CMOGuj @InfoBotadGoG @crdgujarat1 @kunvarjibavalia
0
0
3
તા:- ૦૮ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓની સમિક્ષા બેઠક. @DDOBOTAD @Collectorbotad @InfoBotadGoG @SBMR_Gujarat @MGNREGAGujarat @kunvarjibavalia @crdgujarat1 @CMOGuj
0
0
0
ભારત રત્ન મહામાનવ બાબાસાહેબ ડો.ભીમરાવ આંબેડકર ની પુણ્યતિથિ પર તેઓને અમારા નતમસ્તક નમન... @Collectorbotad @DDOBOTAD @CMOGuj @crdgujarat1 @InfoBotadGoG @kunvarjibavalia
@Rivaba4BJP
0
0
1
Where conservation meets coexistence, Amreli forms a crucial gateway to the Gir lion landscape, supporting vital habitats that allow the Asiatic lion to thrive beyond core forest zones. With grasslands, buffer areas, and community stewardship, the district plays a key role in
0
27
19
તા:- ૦૩ ડિ, ૨૦૨૫ ના રોજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, બોટાદની પંચસ્તંભ યોજનાઓ ની કામગીરીની યોજનાકીય સમીક્ષા તથા અગામી યોજનાકીય આયોજન અંગેની બેઠક માન.નિયામકશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાએ યોજાઇ. @DDOBOTAD @Collectorbotad @InfoBotadGoG @CMOGuj @crdgujarat1 @kunvarjibavalia
0
0
1
સમસ્ત ભારતીઓને રાષ્ટ્રીય બંધારણ દિવસની હાર્દિક શુભકામનાઓ... . @DDOBOTAD @CMOGuj @Collectorbotad @InfoBotadGoG @crdgujarat1 @kunvarjibavalia @Rivaba4BJP
0
0
0
'' એક ભારત - શ્રેષ્ઠ ભારત - આત્મનિર્ભર ભારત..'' તા - ૧૮ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભીમડાદ ગામ થી ટાટમ ગામ સુધી યુનિટી માર્ચ ના ભાગરૂપે પદયાત્રાનું ભવ્ય આયોજન બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. . . . @DDOBOTAD @Collectorbotad
@CMOGuj
0
0
0
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી અવસર પર યુનિટી માર્ચના ભાગરૂપે બોટાદ જિલ્લામાં પદયાત્રાનું આગામી તા.૧૮/૧૧/૨૦૨૫ ના રોજ આયોજન કરવામાં આવેલ છે. @CMOGuj @crdgujarat1
@Collectorbotad @DDOBOTAD @InfoBotadGoG
0
0
2
મહાન સ્વાતંત્ર્ય સેનાની અને જનનાયક 'ધરતી આબા' ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી 'જનજાતિય ગૌરવ દિવસ'ની સૌ આદિવાસી બાંધવોને શુભકામનાઓ..! #JanjatiyaGauravDiwas
@DrdaBotad @DDOBOTAD @Collectorbotad @crdgujarat1 @CMOGuj @InfoBotadGoG
0
0
1
બાળકોનો ઉત્સાહ, નિર્દોષતા અને ઉત્કટ સપનાઓ જ આપણા રાષ્ટ્રની સાચી શક્તિ છે. “નવયુગના શિલ્પકાર” એવા નાનકડા ભૂલકાઓને બાલદિનની હાર્દિક શુભેચ્છાઓ. Happy Children's Day @DDOBOTAD @SBMR_Gujarat @sbm_botad @Collectorbotad @InfoBotadGoG @crdgujarat1
0
0
1
તા. ૧૩ નવેમ્બર,૨૦૨૫ ના રોજ બોટાદ જિલ્લાનાં સાળંગપુર ગામે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ નિમિતે કાર્યક્રમ યોજાયો હતો. જેમા બોટાદ જિલ્લાનાં તમામ અધિકારીશ્રીઓ તથા નિયામક સાહેબશ્રી હાજર રહ્યા હતા. @DDOBOTAD @Collectorbotad @crdgujarat1 @InfoBotadGoG
0
0
3
તા.08/11/2025 ના રોજ બોટાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં જળ અને સ્વચ્છતા સમિતી વાસ્મોની બેઠક યોજાઈ હતી.બેઠકમાં પાણી પુરવઠા સ્વચ્છતા સંબંધિત વિવિધ મહત્વપુર્ણ એજન્ડાઓ પર ચર્ચા કરીને જરુરી નિર્ણયો લેવા��ાં આવ્યાં. @DDOBOTAD @Collectorbotad @crdgujarat1 @CrdGujarat
0
0
0
આજરોજ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનાકીય સમીક્ષા હાથ ધરવામાં આવી જેમાં મંજુર રહેલ AIP સામે કમ્પોનન્ટ વાઇઝ વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી જેમાં IHHL, SWM, LWM અને બચત રકમ અંગે ખર્ચનું આયોજન તેમજ ઇ રીક્ષાના ટેન્ડરની પ્રગતિ તેમજ ગ્રે વોટર ના કામો શરૂ કરવા બાબત ખાસ સૂચના આપવામાં આવી.
1
0
0
વંદે માતરમ્ ગીતના 150 વર્ષના ઉપલક્ષ માં જિલ્લા પંચાયત બોટાદ ખાતે માન. પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત અને @DDOBOTAD સાહેબની હાજરીમાં વંદે માતરમ્ ગીત નું ગાન કરવામાં આવ્યું અને સ્વદેશી શપથ લેવામાં આવ્યા. #vandematram150
@CMOGuj @InfoBotadGoG
0
0
0
" વિકાસ સપ્તાહ " અંતર્ગત ગઢડા અને બોટાદ તાલુકાના ગામોમાં સ્વચ્છતા લક્ષી નાટકો દ્વારા લોકોમાં જાગૃતિ આવે તે અંગે ખાસ કરીને પ્લાસ્ટિકનો નહિવત ઉપયોગ .કચરાનું વર્ગીકરણ અને શૌચાલયો ના વપરાશ બાબત ગમ્મત સાથે જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો. @CMOGuj @DDOBOTAD @InfoBotadGoG
0
0
2
એક નાનકડી આદત, એક મોટું પરિવર્તન! ✨ કચરાને જમીન પર ફેંકવાને બદલે કચરાપેટી સુધી લઈ જવાનો નાનકડો પ્રયાસ આપણા ગામના દેખાવ અને આરોગ્યમાં મોટો સુધારો લાવી શકે છે. ચાલો, આપણે સૌ સંકલ્પ લઈએ: "કચરો હંમેશા કચરાપેટીમાં જ." તમારું એક નાનું પગલું, સ્વચ્છતા તરફ એક મોટી છલાંગ છે. #SHS2025
0
9
13
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના “વિકસિત ગુજરાતથી વિકસિત ભારત”ના સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધ થઇએ, અને એક અવાજે કહીએ હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી… #PostCardToPM
#VikasSaptah2025
0
1
1
બરવાળા તાલુકાના નાવડા ક્લસ્ટર લેવલ ફેડરેશન નાં બહેનો દ્વારા 2/10/2025 ની ખાસ ગ્રામસભા મા હજારી આપી vprp પ્લાન રજૂ કરવામા આવ્યો @DDOBOTAD @NRLM_Botad @GlpcLivelihood @BotadDrda @TDOBARVALA
0
1
2
બોટાદ જિલ્લાના વિવિધ ગામોમાં તા.૦૪/૧૦/૨૦૨૫ ને શનિવારના રોજ રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી અને મનરેગા શ્રમિકો ના E-KYC કામગીરી કરવામાં આવી. @MGNREGAGujarat @RuralGujarat
@Collectorbotad
@DDOBOTAD
@BotadDrda
@InfoBotadGoG
0
1
3