Mission_mangalam_Botad
@NRLM_Botad
Followers
153
Following
258
Media
166
Statuses
308
Banana Fibre Enterprise – સિંધોતની સખીઓની નવી ઉડાન 🌱✨ કેળાના થડને કચરો નહિ, કમાણી બનાવી નાખનાર પઢિયાર રશ્મિકાબેન અને શ્રી શિવ-શક્તિ સખી મંડળની પ્રેરણાદાયક સફર! ખેતીથી ઉદ્યોગ સુધી— RSETI તાલીમ, GLPC–NRLM ની મદદ અને બહેનોની મહેનતથી કેળાના ફાઇબરથી બેગ, દોરી, ડેકોરેશન અને સેનેટરી
0
15
10
ઢસાગામ ખાતે જય દ્વારકાધીશ સ્વસહાય જૂથની મીટીંગ યોજાઈ, જેમાં CIF ના નિયમિત હપ્તા અને વ્યાજ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી.
0
0
0
આજે કચ્છના ધોરડો ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજી બાવળિયા ના વરદ્હસ્તે સખી ક્રાફ્ટ બજારનું ભવ્ય ઉદ્ઘાટન થયું. 🌾✨ કચ્છના ધોરડો ખાતે આવેલું આ વિશાળ બજાર 4 ડિસેમ્બર 2025 થી 15 જાન્યુઆરી 2026 સુધી ચાલશે — જ્યાં પરંપરા, હસ્તકળા અને સખી
0
21
24
ગુજરાતની સખી બહેનો દ્વારા તૈયાર કરાયેલ પ્રીમિયમ શિયાળુ પૌષ્ટિક હેમ્પર હવે ઓફિશિયલી લોન્ચ! ❄️🌿 “Winter Bliss” કેટલોગનું આજે ગાંધીનગરમાં માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા અને માનનીય રાજ્યકક્ષા મંત્રી શ્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં વિમોચન થયું. આ પ્રસંગે શ્રી મિલિંદ તોરવણે
0
22
20
આજ રોજ ઇતરીયા ગમે જય વસંગીદાદા સ્વ સહાય જુથ ની ICICI BANK માં સી સી લોન માટે મિટિંગ કરવામાં આવી
0
0
0
રણોત્સવ – સખી ક્રાફ્ટ બજાર 2025-26 ધોરડો, કચ્છ | 4 ડિસે 2025 – 15 જાન્યુ 2026 300 SHGs | હસ્તકળા | લાઈવ ���ર્કશોપ્સ | ફૂડ | સંસ્કૃતિ 60 સ્ટોલ ગુજરાતની સખીબહેનોના, 40 અન્ય રાજ્યોના — દરેક 15 દિવસે નવા સ્ટોલ્સ! સફળતા, સર્જનાત્મકતા અને ગ્રામ્ય મહિલાશક્તિનો મહોત્સવ. આવો, રણની રેતમાં
0
24
22
ઘરેથી સિલાઈ કામ કરતી આ બહેનની પરિસ્થિતિ સરળ નહોતી. ઘરનું ગુજરાન ચલાવવા મુશ્કેલી પડતી હતી. સખી મંડળની બચતથી સહાય લીધી, પછી વાસણો અને જરૂરી સામાન ખરીદ્યો. સરસ નાસ્તા બનાવવાનું શરૂ કર્યું — અને કોલેજના વિદ્યાર્થીઓને ઘણો ગમ્યો. આજે તેઓ ટિફિન સેવા પણ ચલાવે છે અને તે ખૂબ સારી રીતે
0
20
16
✨ – જય સ્વ સહાય જૂથની માસિક મીટિંગ ✨ આજ રોજ જય સ્વ સહાય જૂથની માસિક મિટિંગ સફળતાપૂર્વક યોજાઈ. મિટિંગ દરમિયાન બહેનોને આરસેટી મારફતે વિવિધ તાલીમ કાર્યક્રમો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું, જેથી તેઓ નવી કુશળતાઓ વિકસાવી પોતાનું સશક્તિકરણ કરી શકે.
0
0
0
આજ રોજ પાણવી ગામે જય ધૂપાલી માં સ્વ સહાય જૂથની મિટિંગ યોજાઈ જેમાં cif ફંડ ના યોગ્ય ઉપયોગ તથા નવી CC લોન લેવા બાબતે ચર્ચા કરવામાં આવી.
0
0
0
આજ રોજ અણીયાળી કાઠી ગામે જય ભવાની સ્વ સહાય જૂથની મિટિંગ યોજાઈ હતી જેમાં વ્યક્તિગત ધંધા રોજગાર માટે સબસિડીવાળી લોન વિશે ચર્ચા કરી અને કુંડલી બેન્ક ઓફ ઈન્ડિયા અત્યારે લોન આપે છે તો વધુ માહિતી માટે બેન્ક મેનેજર સાથે ચર્ચા કરવાનું નક્કી કરવામાં આવ્યું.
0
0
0
📍 રુદ્રરાજ સ્વ સહાય જૂથ મીટિંગ આજે રુદ્રરાજ સ્વ સહાય જૂથની નિયમિત મીટિંગ યોજાઈ. સભ્યો દ્વારા બચત, લોન અને આજીવિકા પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરવામાં આવી. સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને મીટિંગ સફળ બનાવી. ✨ #SelfHelpGroup #NRLM Junvadar#SHG #WomenEmpowerment
0
0
0
આજ રોજ ગઢિયા ગામે જય માતાજી સ્વ સહાય જૂથની મીટિંગ રાખવામાં આવી જેમાં પંચ સુત્રનાં નિયમો તથા CC લોન cid ફંડ, તથા નઈ ચેતના 4.0 અંતર્ગત રાષ્ટ્રીય જેન્ડર કેમ્પેઇન વિશે ચર્ચા કરવામા આવી.
0
0
0
આજ રોજ ઉગામેડી ગામે રહેતા નવકાર સ્વ સહાય જૂથ ની મિટિંગ કરવામાં આવી
0
0
0
📍 પ્રેરણા સ્વ સહાય જૂથ જુનવદર મીટિંગ આજે જુનવદર ગામે પ્રેરણા સ્વ સહાય જૂથની નિયમિત મીટિંગ યોજાઈ. સભ્યો દ્વારા બચત, લોન અને આજીવિકા પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરવામાં આવી. સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને મીટિંગ સફળ બનાવી. ✨ #SelfHelpGroup #NRLM Junvadar#SHG #WomenEmpowerment
0
0
0
📍 સુપર સ્ટાર સ્વ સહાય જૂથ જુનવદર મીટિંગ આજે જુનવદર ગામે સુપર સ્ટાર સ્વ સહાય જૂથની નિયમિત મીટિંગ યોજાઈ. સભ્યો દ્વારા બચત, લોન અને આજીવિકા પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરવામાં આવી. સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને મીટિંગ સફળ બનાવી. ✨ #SelfHelpGroup #NRLM Junvadar#SHG #WomenEmpowerment
0
0
0
✨ હડદડ ગામ – માતા રમાબા સ્વ સહાય જૂથની માસિક મીટિંગ ✨ આજ રોજ હડદડ ગામે માતા રમાબા સ્વ સહાય જૂથની માસિક મિટિંગ સફળતાપૂર્વક યોજાઈ. મિટિંગ દરમિયાન બહેનોને આરસેટી મારફતે વિવિધ તાલીમ કાર્યક્રમો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું, જેથી તેઓ નવી કુશળતાઓ વિકસાવી પોતાનું સશક્તિકરણ કરી શકે
0
0
0
🌼 સાવિત્રીબાઈ ફૂલે સ્વ સહાય જૂથ – માસિક મિટિંગ, હડદડ ગામ 🌼 આજ રોજ હડદડ ગામે સાવિત્રીબાઈ ફૂલે સ્વ સહાય જૂથની માસિક મિટિંગ ઉત્સાહભેર યોજવામાં આવી હતી. મિટિંગ દરમિયાન મંડળના પ્રમુખશ્રીએ પંચસૂત્ર અંગે ખૂબ જ સ્પષ્ટ અને વિસ્તૃત માહિતી આપી, જેથી બહેનોને પોતાના જૂથને વધુ સશક્ત રીતે કર
0
0
0
Where Rann shines in moonlight, our SHG women shine with craft. Sakhi Craft Bazaar 2025-26 Tradition, talent and tourism — all in one frame. 📍 Dhorado, Kutch – Rann Utsav Venue 📅 4 Dec 2025 → 15 Jan 2026 Crafts • Culture • Confidence #SakhiCraftBazaar #RannUtsav
0
21
19
બેંક ઓફ બરોડા અને RSETI ડાંગ દ્વારા ડિસેમ્બર મહિનાના નિ:શુલ્ક તાલીમ કાર્યક્રમો 📚નિ:શુલ્ક તાલીમની વિગતો: (1) શણના ઉત્પાદનો બનાવવાની પાયાની તાલીમ– 14 દિવસ તાલીમ માટે બહેનોની સંખ્યા -30 (૨) લઘુ ઉદ્યમી ફાસ્ફૂટ ફૂડ તાલીમ – 12 દિવસ તાલીમ માટે યુવતીઓની સંખ્યા -30 (3) મશરૂમ ઉત્પાદનની
0
17
19