DrdaBotad Profile Banner
MGNREGABotad Profile
MGNREGABotad

@DrdaBotad

Followers
7
Following
3
Media
6
Statuses
8

BOTAD
Joined May 2022
Don't wanna be here? Send us removal request.
@DrdaBotad
MGNREGABotad
3 months
LIVE: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં ભાવનગર ખાતે ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ. https://t.co/TXxQOUYQ1d @DDOBOTAD @BotadDrda #SamudraSeSamriddhi
0
0
0
@DrdaBotad
MGNREGABotad
3 months
“ગુજરાતના સમુદ્ર ખોલશે ભારતની સમૃદ્ધિના નવા દ્વાર” ભાવનગર ખાતેથી દેશના વિવિધ પોર્ટ્સના વિકાસથી મેરીટાઇમ સેક્ટરની પ્રગતિમાં વધારો કરતા ભારત સરકારના ₹7,000 થી વધુ કરોડના પ્રોજેક્ટ્સનો માનનીય વડાપ્રધાન શ્રી@narendramodi ના વરદ્હસ્તે પ્રારંભ. @DDOBOTAD @BotadDrda
0
1
0
@DrdaBotad
MGNREGABotad
5 months
૫મી જુલાઇ: બોટાદ જિલ્લામાં ૨૫ ગામોમાં પ્રથમ શનિવાર રોજ મનરેગા રોજગાર દિવસ ઉજવણી પદાધિકારીશ્રી,અધિકારીશ્રી દ્વારા અને ગ્રામજનો યોજનાની માહિતી અને અમલીકરણ જાગૃત કરવામાં આવ્યા.એક પેડ માં કે નામ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. @MGNREGAGujarat @DDOBOTAD @InfoBotadGoG @Collectorbotad
0
0
1
@DrdaBotad
MGNREGABotad
8 months
મનરેગા યોજના અંતર્ગત ગરમીની તીવ્રતાને ધ્યાનમાં રાખી બોટાદ જીલ્લાના તમામ ગ્રામ પંચાયત ને નિયામકશ્રી અનુરોધ : “શ્રમિકોને જરૂરી આરામ,પીવાના પાણી સુવિધા/છાંયડો ઉપલબ્ધ કરાવવો. કામકાજનો સમય તબક્કાવાર અને સહજ રીતે રાખવો જેથી ગરમીના માહોલમાં શ્રમિકોના આરોગ્ય પર અસર ન થાય.” @DDOBOTAD
0
0
0
@DrdaBotad
MGNREGABotad
1 year
૦૫ ઓક્ટોમ્બર ૨૦૨૪ રોજ મહાત્મા ગાંધી નરેગા અંતર્ગત રોજગાર દિવસની ઉજવણી રોજ #Plant4Mother *એક પેડ માં કે નામ* થીમ સાથે વનીકરણ કાર્યક્રમોની ૨૮ ગામો માં ઉજવણી કરવામાં આવી. @DDOBOTAD @Collectorbotad @InfoBotadGoG @DrdaBotad @MgnregaGoi @MGNREGAGujarat
0
0
1
@DrdaBotad
MGNREGABotad
3 years
મહાત્મા ગાંધી નરેગા યોજના માં જીલ્લા ના તમામ ગામો માં રોજગારી સર્જન ના કામો ની અમલવારી @DDOBOTAD @mgnregabotad
0
0
0
@DrdaBotad
MGNREGABotad
3 years
ODF TO ODF+ JOURNY FILM OF MANDAVDHAR VILLEGE IN GADHADA TALUKA OF BOTAD... https://t.co/uFoO8KUmAA via @YouTube
0
0
0
@DrdaBotad
MGNREGABotad
4 years
ODF TO ODF+ JOURNY FILM OF MANDAVDHAR VILLEGE IN GADHADA TALUKA OF BOTAD... https://t.co/uFoO8KTOL2 via @YouTube
0
0
0