Ambarish Der Profile Banner
Ambarish Der Profile
Ambarish Der

@Ambarish_Der

Followers
13,714
Following
137
Media
758
Statuses
4,293

Ex Mla 98 - Rajula भारतीय जनता पार्टी

Rajula,Gujarat,India
Joined July 2013
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@Ambarish_Der
Ambarish Der
1 year
મારા રાજુલા મત વિસ્તાર ની જનતા જનાર્દને જે પરિણામ આપેલ છે તે ચુકાદો શિરો માન્ય છે, જીતેલા ભાજપના આગેવાનો ને અભિનંદન પાઠવું છું. જય હિન્દ.
220
453
5K
@Ambarish_Der
Ambarish Der
1 year
અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 2003 થી હું સક્રિય રાજનીતિમાં આવ્યો અને આજ સુધીમાં વિવિધ પ્રકારની 6 ચૂંટણી લડ્યો અને બધીજ ચૂંટણીઓમાં ભવ્યાતિભવ્ય વિજય આપ બધાના આશીર્વાદ થી મળ્યો છે. આવતીકાલે હું 7 મી ચુંટણી લડવા માટે મેદાન માં ઉતરી રહ્યો છું અને ઉમેદવારી પત્ર ભરવા માટે જઈ રહ્યો છું. (1/2)
84
208
2K
@Ambarish_Der
Ambarish Der
2 years
गुजरात विधानसभा चुनाव में कांग्रेस पार्टी द्वारा घोषित सभी उम्मीदवार को जीत की अग्रिम बधाई एवं शुभकामनाएँ। “जीतेगी कांग्रेस, जीतेगा गुजरात”
Tweet media one
Tweet media two
12
183
2K
@Ambarish_Der
Ambarish Der
2 years
વિરોધીઓ ભલે કહે કે કોંગ્રેસ પતી ગઈ પણ જનતાના દિલમાં કોંગ્રેસ હતી છે અને રહેશે..
30
177
1K
@Ambarish_Der
Ambarish Der
1 year
Tweet media one
26
56
1K
@Ambarish_Der
Ambarish Der
1 year
મારાં જન્મદિવસના અવસર પર મને રૂબરૂ, સોશિયલ મીડિયા, ફોન અને મેસેજ પર શુભેચ્છાઓ રૂપી હેત અને લાગણી વરસાવી આશીર્વાદ પાઠવવા બદલ સૌ આગેવાનો મિત્રો વડીલોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. Thank you so much everyone..🙏🙏🙏
Tweet media one
61
89
1K
@Ambarish_Der
Ambarish Der
1 year
જ્યાં સુધી હું સમજી શક્યો છું ત્યાં સુધી બધી જ રાજકીય પાર્ટી ઓ ની વિચારધારા અલગ હોઈ શકે પણ બધાનો ધ્યેય "જનતાનું ભલું કરવું" એ મુજબ એક જ હોય છે. મારા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો કાર્યકર્તાઓ અને પેઇજ પ્રમુખશ્રીઓ જોગ મારું નમ્ર નિવેદન...(1/2)
26
147
1K
@Ambarish_Der
Ambarish Der
1 year
સ્વાસ્થ્ય કર્મી બહેનને ૧૦૦-૧૦૦ સલામ છે. 🙏 નીચેની તસ્વીરો ભારત - પાકિસ્તાન બોર્ડર પાસે આવેલ ગામડાના છે, સ્વસથ્ય કર્મી બહેન આવા આંતરિયાળ ગામોમાં જઈને રસીકરણ કરે છે. ભારત આજે અસંખ્ય રોગોથી મુક્ત થયો છે તેમાં આવી બહેનોને અમૂલ્ય ફાળો છે.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
12
74
1K
@Ambarish_Der
Ambarish Der
1 year
આવી રહ્યા છીએ આજે તાપી મૈયા નાં કિનારે વસતા અને કર્ણ ની અંત્યેષ્ઠી ની ભૂમિ એવા સુરત શહેર માં વિધાનસભા ની ચૂંટણી સંદર્ભે જન આશીર્વાદ લેવા માટે.... જય દ્વારકાધીશ
Tweet media one
Tweet media two
25
64
1K
@Ambarish_Der
Ambarish Der
2 years
दिल्ली के मुख्यमंत्री श्री @ArvindKejriwal जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं। ईश्वर से प्रार्थना करता हूँ की आप स्वस्थ और दीर्घायु रहें।
10
97
1K
@Ambarish_Der
Ambarish Der
1 year
हिमाचल प्रदेश के नवनियुक्त मुख्यमंत्री श्री @SukhuSukhvinder जी और उप मुख्यमंत्री श्री @AgnihotriLOPHP जी को हार्दिक बधाई एवं शुभकामनाएं।
14
70
1K
@Ambarish_Der
Ambarish Der
1 year
લોકશાહી નું મહાપર્વ એવી 2022 ની વિધાનસભા ની ચૂંટણી ખૂબ શાંતિ થી પૂર્ણ થઈ એ ખૂબ જ આવકાર્ય. આભાર માનીશ રાજુલા, જાફરાબાદ અને ખાંભા ની નિષ્ઠાવાન જનતા તો ગમશે નહિ એટલે સર્વે નો ઋણસ્વીકાર કરું છું. છેલ્લે એટલુંજ કહીશ કે આપણે જે વાવ્યું એ જ ઉગશે. જય હિન્દ...
24
104
1K
@Ambarish_Der
Ambarish Der
4 months
मर्यादा पुरूषोत्तम भगवान श्री राम हमारे आराध्य देव हैं इसलिए यह स्वाभाविक है कि भारत भर में अनगिनत लोगों की आस्था इस नवनिर्मित मंदिर से वर्षों से जुड़ी हुई है। @INCIndia के कुछ लोगों को उस खास तरह के बयान से दूरी बनाए रखनी चाहिए और जनभावना का दिल से सम्मान करना चाहिए। (1/2)
Tweet media one
118
184
958
@Ambarish_Der
Ambarish Der
1 year
મારા રાજુલા મત વિસ્તારના ચાંચબંદર ગામે 300 મીટર ની ખાડી ઉપર પુલ બનાવવા માટે હું વિધાનસભા નાં સત્ર દરમ્યાન લડ્યો છું જે તમો બધા સારી રીતે જાણો છો. (1/2)
18
82
896
@Ambarish_Der
Ambarish Der
2 years
Tweet media one
17
42
883
@Ambarish_Der
Ambarish Der
1 year
ખૂબ ખૂબ આભાર
@NiravBhatt77
Nirav Bhatt
1 year
સરળ સ્વભાવના આનંદી માણસ અને દેખાવ પરથી જ પ્રભાવશાળી અને વડીલ તરીકે માન આપવાનું મન થાય તેવું ઉમદા વ્યક્તિત્વ એટલે @Ambarishdermla જેનો આજે જન્મદિવસ હોય તો તેમના જન્મદિવસ ની અઢળક શુભેચ્છાઓ.. આપ હમેશા ખુશ રહો, સ્વસ્થ - તંદુરસ્ત રહો એજ ઈશ્વર પાસે પ્રાર્થના..
10
7
157
58
51
869
@Ambarish_Der
Ambarish Der
3 years
કોરોના મહામારીમાં પોતાના જીવના જોખમે પરીવારની ચિંતા કર્યા વગર આરોગ્યના કર્મચારીઓએ (#કોરોના_વોરિયર્સ) કામ કર્યું છે, છતાં પણ આ સરકાર દ્વારા માંગણીઓ સ્વીકારવા ની તૈયારી બતાવ્યા બાદ ફરી ગઈ. હક આપવાની વાત આવી એટલે એપેડેમિક એક્ટ લગાવી રહી છે. #गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
216
1K
824
@Ambarish_Der
Ambarish Der
1 year
ગતરોજ રાજુલા સ્થિત કુંભનાથ મહાદેવ મંદિરે ભગવાન ભોળાનાથ ને શિષ નમાવી, પૂજા અર્ચના કરી, વિજય વિશ્વાસ સંમેલન માં કાર્યકર્તાઓને સંબોધી અને વિશાળ જનમેદની સાથે વિધાનસભાની ચૂંટણી નું ફોર્મ ભર્યું. કુદરત ના ક્રમ ઉપર ભરોસો છે કે "જે વાવ્યું હશે એ જ ઉગશે" જય હિન્દ
15
88
828
@Ambarish_Der
Ambarish Der
1 year
"રાજ્ય ની નવી સરકાર નું પ્રથમ #પેપર ફૂટ્યું" ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર " #જુનિયરક્લાર્ક " ની પરીક્ષાનું પેપર ફૂટ્યું છે તે ખૂબ જ દુઃખની વાત છે. કોઈ કટાક્ષ કરવા કરતાં વિનંતી કરું છું સરકારને કે કંઈક નવી "પરીક્ષા પધ્ધતિ" સાથે આગળ આવો અને (1/2)
22
121
826
@Ambarish_Der
Ambarish Der
1 year
રાજુલા ખાતે મિત્રો સાથે મતદાન કરી નાગરિક તરીકેની ફરજ નિભાવી.... #GujaratElection2022
Tweet media one
17
42
797
@Ambarish_Der
Ambarish Der
2 years
Tweet media one
26
48
751
@Ambarish_Der
Ambarish Der
2 years
જય માં માંગલ આદેશ આજે ભગુડા મોગલ ધામ ખાતે માતાજી ના દર્શન કર્યા અને આશીર્��ાદ મેળવ્યા, આ તકે શ્રી માયાભાઈ આહીર, સતોષભાઈ ભરવાડ અને હિતાદાદા સહિત ઘણા બધાં મિત્રો ઉપસ્થિત રહ્યા. ત્યાર બાદ સાંજે અમારા ગુરુ આશ્રમે જઈ પૂ ધનસુખનાથજી બાપુ વંદન કર્યા આશીર્વાદ મેળવ્યા. આદેશ !
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
25
60
748
@Ambarish_Der
Ambarish Der
3 years
વાત છે પરસ્પર ભરોસા ની બોલો કેટલો પ્રેમ કરતા હશે મારા વિસ્તારના લોકો આ સિંહો ને કે બિંદાસ પરિવાર સાથે મુખ્ય માર્ગો ઉપર લટાર મારી રહ્યા છે. વનવિભાગની નીતિઓ ને લીધે ભલે જંગલો માંથી ઘણા "નેહડાઓ" માંથી માલધારીઓ ને બહાર કાઢ્યા પણ પ્રેમ તો બન્ને (સિંહો અને માલધારીઓ) વચ્ચે એવો (1/2)
17
117
708
@Ambarish_Der
Ambarish Der
1 year
દીકરા "રાજન" એ ધોરણ- 12 કૉમેર્સ પ્રવાહ (CBSE- Board) માં 78% મેળવી ખૂબ સારું પરિણામ મેળવ્યું તે બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જે સ્કૂલમાં રાજને અભ્યાસ કર્યો તેવી "વ્રજભૂમિ ઇન્ટરનેશનલ સ્કુલ-આણંદ" પરિવાર નો ઋણ સ્વીકાર. (1/2)
Tweet media one
90
25
720
@Ambarish_Der
Ambarish Der
1 year
"ખીજ જેની ખટકે નહિ રૂદીયે કાયમ રીજ, એવી મઢડા વાળી માતની આવી સોનલ બીજ" આઈશ્રી સોનલ માતાજીના પ્રાગટ્ય પર્વ “સોનલ બીજ” ની સર્વે ભક્તોને અંત:કરણપૂર્વક શુભકામનાઓ.! #SonalBij #સોનલ_બીજ
Tweet media one
17
51
686
@Ambarish_Der
Ambarish Der
2 years
चाहे आंधी आए, बारिश आए या तूफान, भारत जोड़ो यात्रा नहीं रुकेगी। @RahulGandhi @INCGujarat #BharatJodoYatra
9
70
599
@Ambarish_Der
Ambarish Der
1 year
આભાર રામપરા !!!! જ્યારે કોઈ ઉમેદવાર ચૂંટણી જીતવા માટે મતની અપેક્ષાએ કોઈ ગામમાં જાય છે ત્યારે લોકો આટલું મોટું સન્માન આપે ત્યારે એવું સમજાય કે ભૂતકાળના વર્ષોમાં કામો થયા હોય કે ના થયા હોય પણ લોકોને ગમે છે એ રીતે જીવન જીવ્યા છીએ. ફરી વખત આભાર રામપરા
15
48
579
@Ambarish_Der
Ambarish Der
3 years
રાજુલાને oxygen bottle નું રિફીલિંગ નિયમિત મળી રહે તે માટે અલંગ શિપબ્રેકિંગ યાર્ડ સ્થિત oxygen plant ની મુલાકાત લીધી સાથોસાથ શિપ બ્રેકિંગ યાર્ડ પ્લોટ ની પણ મુલાકાત લીધી. આ સેવા પૂ. મોરારીબાપુ એ રામકથા દરમ્યાન 25 લાખ રૂપિયા પ્રસાદીરૂપે પહોંચાડેલ તેમાંથી થઈ રહી છે. જય સિયારામ 🙏
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
30
65
563
@Ambarish_Der
Ambarish Der
3 years
कल दोपहर निर्वाचन क्षेत्र के चल रहे दौरे को छोड़कर राजुला मार्केटिंग यार्ड के पास क्षेत्र के किसानों,मरीजों,छात्रों,पैदल राहगीरों के मुद्दे सड़कों के मामले में रेल विभाग द्वारा किये जा रहे अन्याय के खिलाफ संघर्ष किया. #Railway #Land @INCGujarat @RahulGandhi @priyankagandhi
Tweet media one
Tweet media two
14
110
524
@Ambarish_Der
Ambarish Der
1 year
મારા રાજુલા વિધાનસભા મત વિસ્તારનાં 142 ગામોના સરકારી પ્રાથમિક શાળાના 50,000 જેટલા બાળકોને દર વર્ષની જેમ આ વર્ષે પણ મકરસંક્રાંતિ નિમિત્તે મારા મિત્રોએ મારા ફોટા વાળા અને પક્ષીઓને બચાવવા નાં સંદેશ આપતા સૂત્રો સાથે પતંગની વહેંચણી કરી તે ખૂબ આવકાર્ય છે. (1/2)
11
30
547
@Ambarish_Der
Ambarish Der
2 years
ભાવનગર યુવરાજ જયવીરસિંહ ગોહિલ જી ને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ.... @YSJRSG
5
25
541
@Ambarish_Der
Ambarish Der
1 year
વડીલ માર્ગદર્શક, જુઝારું નેતા અને પોરબંદર મતવિસ્તારના ધારાસભ્યશ્રી આદરણીય @arjunmodhwadia સાહેબ ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
Tweet media one
33
36
537
@Ambarish_Der
Ambarish Der
1 year
માન. પ્રધાનમંત્રી શ્રી આપ જ્યારે 2 દિવસ પહેલા અમરેલી જિલ્લા માં પ્રચારાર્થે આવ્યા ત્યારે પૂજ્ય કાગબાપુ વિશે જે વાત કરી તે ખૂબ આવકાર્ય. રાજુલા તાલુકાનાં મજાદર ગામે પૂ કાગબાપુ નું સ્મારક બને, આર્ટ ગેલેરી બને અને પ્રવાસન માં આ ગામનો સમાવેશ થાય (1/2)
12
64
538
@Ambarish_Der
Ambarish Der
2 years
पूर्व केंद्रीय मंत्री, राजस्थान के पूर्व उपमुख्यमंत्री, राजस्थान प्रदेश कांग्रेस के भूतपूर्व अध्यक्ष, श्री @SachinPilot जी को जन्मदिवस की हार्दिक शुभकामनाएं एवं अनंत बधाई। मैं आपके उज्ज्वल भविष्य एवं उत्तम स्वास्थ्य की कामना करता हूं।
4
69
514
@Ambarish_Der
Ambarish Der
1 year
अमरेली के सावरकुंडला में डबल इंजन की बातें करने वालों की रैली में गाड़ी का इंजन बंद होने पर कार्यकर्ता धक्कागड़ी के सारथी बने। भाजपा नेता और स्टार प्रचारक परेश रावल भी उठ खड़े हुए.......!! स्टार प्रचारक भी बोले यह गाड़ी नहीं चलेगी.........!!
16
77
519
@Ambarish_Der
Ambarish Der
2 years
राज्यसभा के सांसद और @INCIndia के वरिष्ठ नेता श्री @shaktisinhgohil जी को जन्मदिन की बहुत बहुत बधाई एवं शुभकामनाएं।
Tweet media one
11
29
485
@Ambarish_Der
Ambarish Der
2 years
આભાર
@IYCGujarat
Gujarat Youth Congress
2 years
રાજુલા વિધાનસભાના યુવા ધારાસભ્ય, આહીર સમાજના અગ્રણી ઝુંઝારૂ અને બાહોશ નેતા, સ્પષ્ટ વક્તા , રાજનીતિજ્ઞ એવા @Ambarishdermla ને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ બનવા માટે ખૂબ ખૂબ અભિનંદન. #Mission2022 #Congress
Tweet media one
4
21
49
45
46
476
@Ambarish_Der
Ambarish Der
3 years
આભાર માનું છું @INCGujarat અને ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષશ્રી @trajendrabjp જી નો કે જેમણે મને ગુજરાત વિધાનસભાની અતી મહત્વની "ખાત્રી સમિતિ" માં સભ્ય તરીકે નિમણૂક આપી. @AmitChavdaINC @paresh_dhanani @HardikPatel_ @arjunmodhwadia @BharatSolankee @SevadalGJ @IYCGujarat @NSUIGujarat
Tweet media one
Tweet media two
47
63
470
@Ambarish_Der
Ambarish Der
4 months
सुख, शांति एवं समृद्धि की मंगल कामनाओं के साथ आप सभी को मकर संक्रांति की हार्दिक शुभकामनाएँ। #MakarSankranti
5
25
475
@Ambarish_Der
Ambarish Der
3 years
માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી & ગૃહ રાજ્યમંત્રી શ્રી @sanghaviharsh જી સતત ૨ વર્ષથી સંઘર્ષ કરી રહેલા રાજ્યના ભવિષ્ય સમાન એલઆરડી યુવાનો ના પ્રશ્નો નું નિરાકરણ લાવવામાં આવે. #LRD_SOLUTION #LRD_MALE #lrd_want_justice
26
238
459
@Ambarish_Der
Ambarish Der
1 year
"કુદરત/પ્રકૃતિ નો નિયમ છે કે જે વાવો એજ ઉગે" વિધાનસભાની ચૂંટણી 2022 ને અનુલક્ષીને ગત રોજ ગ્રામ્ય પ્રવાસ ખાંભા તાલુકાનાં નાના બારમણ, મોટા બારમણ, ભૂંડણી, ત્રાકુડા, મુંજીયાસર, જીવાપર, કાતરપરા વગેરે ગામોમાં કર્યો, આ તકે મારી સાથે સર્વે સમાજનાં અસંખ્ય આગેવાનો પ્રવાસમાં જોડાયા. (1/2)
8
49
443
@Ambarish_Der
Ambarish Der
2 years
જન્મદિવસ ખૂબ ખૂબ શુભેચ્છાઓ બેન @devanshijoshi71
3
11
434
@Ambarish_Der
Ambarish Der
2 years
યુવા નેતા ભાઈશ્રી @PravinRam_ જન્મદિવસ ની અઢળક શુભેચ્છાઓ 💐
13
26
414
@Ambarish_Der
Ambarish Der
1 year
કુદરત/પ્રકૃતિનો નિયમ છે કે જે વાવો એજ ઉગે વિધાનસભાની ચૂંટણી 2022 ને અનુલક્ષીને આજે ગ્રામ્ય પ્રવાસ રાજુલા તાલુકાના વડલી, ઝાંઝરડા, કુંડલિયાળા, ઝાંપોદર, જૂની માંડરડી, નવી માંડરડી, ધારેશ્વર, મોટા આગરિયા, નવા આગરિયા, ધુડીયા આગરિયા, વાવડી, કાતર, ચોત્રા,કોટડી ખાખબાઈ વગેરે ગામોમાં કર્યો.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
43
404
@Ambarish_Der
Ambarish Der
1 year
प्रधानमंत्री श्री @narendramodi जी की माता जी के अस्वस्थ होने का समाचार प्राप्त हुआ। इस घड़ी में हम सब उनके साथ हैं। मैं ईश्वर से प्रार्थना करता हूं कि उन्हें जल्द स्वास्थ्य लाभ मिले। #HirabenModi #HIRABA
5
15
409
@Ambarish_Der
Ambarish Der
1 year
સંત શિરોમણી, પરમ પૂજ્ય શ્રી બજરંગદાસ બાપાની ૪૬ મી પુણ્યતિથિ નિમિત્તે બાપાના ચરણોમાં કોટી કોટી વંદન..🙏 બાપા સીતારામ 🙏 @Bapasitaram_
Tweet media one
22
28
406
@Ambarish_Der
Ambarish Der
2 years
मोरबी में पुल दुर्घटना के बाद हुई त्रासदी में कई लोगों की जान चली गई जो दिल दहला देने वाली खबर है। आज सुबह से राजस्थान के माननीय मुख्यमंत्री श्री @ashokgehlot51 जी और @INCGujarat के नेताओं ने मोरबी का दौरा किया, जिस दौरान उन्होंने अस्पताल में इलाज करा रहे मरीजों से मुलाकात (1/3)
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
58
393
@Ambarish_Der
Ambarish Der
2 years
સતત સંઘર્ષ કરતા રહો સમય સાથ આપશેજ !! આ વર્ષે દરેક MLA ને સરકારશ્રી તરફથી રોડ નવીનીકરણ માટે 20 કરોડ ફાળવવા કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ મુહિમ ચલાવી અને આ વાત માન્ય પણ રાખી હતી તે સંદર્ભે મારા મત વિસ્તાર માટે માન. R&B મંત્રીશ્રીએ નીચેના રસ્તાઓ માટે જોબ નંબર આજે ફાળવ્યા તે આવકાર્ય.
Tweet media one
20
48
405
@Ambarish_Der
Ambarish Der
10 months
છેલ્લા 2 દિવસો દરમ્યાન ઓરિસ્સા ખાતે મિત્રો સાથે ભગવાન જગન્નાથજી ના સાનિધ્ય માં રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. જય જગન્નાથજી
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
14
17
404
@Ambarish_Der
Ambarish Der
3 years
#राजुला की आवाज़ दिल्ली तक शुक्रिया आदरणीय श्री @shaktisinhgohil जी राजुला रेलवे जमीन मुद्दे चल रहे हमारे अनशन आंदोलन के बारे में थोड़े समय पहले ही आप साहब श्री द्वारा भारत सरकार के रेलवे मंत्रीश्री @PiyushGoyal जी से विडियो कॉन्फ्रेंस के जरिए समग्र मुद्दे की बात की थी। (1/2)
Tweet media one
9
66
381
@Ambarish_Der
Ambarish Der
1 year
વિજય વિશ્વાસ સંમેલન સુરતનાં આંગણે આજે હું અને આદરણીય ડો કનુભાઈ કલસરિયા સાથે પધારી રહ્યો છું... ૯૮- રાજુલા અને ૯૯- મહુવા વિધાનસભા મતવિસ્તારના સૌને ઉપસ્થિત રહેવા માટે આહવાન કર્યું છું....
Tweet media one
9
47
405
@Ambarish_Der
Ambarish Der
1 year
"કુદરત/પ્રકૃતિ નો નિયમ છે કે જે વાવો એજ ઉગે" વિધાનસભાની ચૂંટણી 2022 ને અનુલક્ષીને ગ્રામ્ય પ્રવાસ રાજુલા તાલુકા નાં મોરંગી, નાના-મોટા મોભિય��ણા, ઝીંઝકા, સાંજણાવાવ, રાભડા, દાતરડી, સમઢીયાળા-૧, વિસળીયા, કથીવદર, કથીવદર પરા, મજાદર, વિકટર, પીપાવાવ ધામ વગેરે ગામો માં કર્યો. (1/2)
9
59
393
@Ambarish_Der
Ambarish Der
2 years
વર્ષો થી પરીક્ષા ની તૈયારી કરતા ગુજરાત નાં યુવાનોનાં હિતમાં સરકાર શ્રી એ તાત્કાલિક યોગ્ય નિર્ણય કરવો જોઈએ... #Give_Talati_Exam_Date_Or_Resign
@ajay_shiyal
Ajay Shiyal
2 years
માન. મંત્રી શ્રી @brijeshmeja1 સાહેબ છેલ્લા ૪ વર્ષમાં તલાટી કમ મંત્રી ની એકપણ ભરતી થયેલ નથી. તેમજ હાલની ૩૪૩૭ જગ્યા માટે ઉમેદવારોએ ફોર્મ ભર્યા તેને ૬ માસ જેવો સમય થવા આવ્યો છતાં હજુ સુધી પરીક્ષા તારીખ જાહેર થઈ નથી. વહેલી તકે પરીક્ષા યોજવા વિનંતી. #Give_Talati_Exam_Date_Or_Resign
2
40
75
14
152
391
@Ambarish_Der
Ambarish Der
2 years
હમણાં રાજ્ય ના યુવાનો વિવિધ માંગો ને લઈ ને સચિવાલય માં ખૂબ જોવા મળે છે ત્યારે નીચેની બાબત નો મારો અભિપ્રાય રજૂ કરું છું. @INCGujarat
Tweet media one
17
88
385
@Ambarish_Der
Ambarish Der
1 year
Thank you @RJRam_Ahir
@RJRam_Ahir
Ram Ahir PI
1 year
Happy birthday Ambarishbhai Der
Tweet media one
56
41
726
23
19
383
@Ambarish_Der
Ambarish Der
2 years
આજે વિધાનસભા સત્ર દરમિયાન આરોગ્ય વિભાગની ચર્ચા ઉપર ભાગ લીધો અને ગયા વર્ષે ધારાસભ્ય તરીકે ની મારી ગ્રાન્ટ માંથી રાજુલા શહેરની હોસ્પિટલમાં સિટી સ્કેન મશીન ખરીદવા માટે સવા કરોડ રૂપિયા ફાળવ્યા હતા એ બાબત થી આપ બધા વાકેફ છો. એક વર્ષ થયું તેમ છતાં પણ સરકારશ્રી આ CT Scan મશીન (૧/૩)
9
60
377
@Ambarish_Der
Ambarish Der
2 years
आप सभी को असत्य पर सत्य की, अधर्म पर धर्म की, अंधकार पर प्रकाश की विजय के प्रतीक पर्व विजयादशमी की हार्दिक शुभकामनाएं एवं बधाई।
6
31
382
@Ambarish_Der
Ambarish Der
4 months
વડોદરા શહેર ની સનરાઈઝ સ્કુલ ના 13 થી વધુ નાના બાળકો અને 2 જેટલા શિક્ષકો ના હરણી તળાવ માં લાપરવાહી ના કારણે બોટ દુર્ઘટના માં થયેલ મૃત્યુ ના સમાચાર આઘાતજનક. વિકાસ ની આંધળી દોટ માં સતત લાપરવાહી નાં કારણે માનવ જીવન નું મૂલ્ય ઘટી રહ્યું છે એ વાત નકારી શકાય એમ નથી. #Vadodara
17
55
382
@Ambarish_Der
Ambarish Der
2 years
હવે મને લાગે છે કે રાજુલા/જાફરાબાદ ને રમત ગમત નું મેદાન મળશે. આજે વિધાનસભા સત્ર દરમ્યાન અલગ અલગ વિભાગ ની ચર્ચા માં રમત ગમત માટે મેદાન, ગુજરાત ગૌરવ પૂરસ્કાર, ગીર વિસ્તાર માં ચરાણ માટે, ઘાતરવડી ડેમ ઊંચાઈ/કેનાલ માટે ને પડતી મુશ્કેલી બાબતે ચર્ચા કરી હતી અને (1/2)
7
26
364
@Ambarish_Der
Ambarish Der
3 years
અમારા સાથી ધારાસભ્યશ્રી અને @INCGujarat નાં દિગ્ગજ નેતા આદરણીય શ્રી વિરજીભાઇ ઠુંમર અમરેલી જિલ્લા જમીન વિકાસ બેન્કના ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા તે બદલ ખુબ ખુબ અભિનંદન. @virjiThummar
Tweet media one
19
37
349
@Ambarish_Der
Ambarish Der
2 years
Happy birthday @YAJadeja
2
7
365
@Ambarish_Der
Ambarish Der
1 year
"આવો પરીક્ષાને પ્રેમ કરીએ" એ શીર્ષક હેઠળ આજે રાજુલા શહેરની નામાંકિત સ્કૂલ આર કે સાયન્સ સ્કૂલમાં મળવા જેવા માનવી અને કટાર લેખક સૌના મિત્ર ભાઈ શ્રી @jayvasavada નું વક્તવ્ય ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓ ને અનુલક્ષી ને યોજાયું. પરીક્ષાઓ આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ (1/3)
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
20
367
@Ambarish_Der
Ambarish Der
3 years
ધારાસભ્ય શ્રી ની વર્ષ ૨૦૨૧-૨૨ ની અમારી ગ્રાન્ટ માંથી મારાં વિસ્તારની જનતા માટે રાજુલા સિવિલ હોસ્પિટલમાં આધુનિક CT scan મશીન માટે રૂ. ૧.૨૫ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી. @INCGujarat @AmitChavdaINC @paresh_dhanani @arjunmodhwadia @BharatSolankee @shaktisinhgohil @JayrajKuvar
Tweet media one
Tweet media two
Tweet media three
24
61
353
@Ambarish_Der
Ambarish Der
3 years
"बस अब युद्ध ही कल्याण" राजुला रेलवे जमीन मुद्दे की जनहित के लिए अनशन के साथ लड़ाई का आज नौंवे दिन पूर्ण हो रहा है। यदि कल दोपहर तक सिस्टम द्वारा कोई सकारात्मक कार्रवाई नहीं की जाती है, तो रेलवे ट्रैक पर बैठकर और संविनय कानून भंग कर ट्रेन को रोकने के अलावा कोई विकल्प नहीं है।
17
92
340
@Ambarish_Der
Ambarish Der
1 year
सिक्किम में हुए भीषण सड़क हादसे में 16 जवानों के शहीद होने का समाचार बेहद दुखद है। शहीद जवानों के परिजनों के प्रति मेरी गहरी शोक संवेदनाएं। मैं ईश्वर से प्रार्थना करता हूं कि घायल जवानों को जल्द स्वास्थ्य लाभ मिले। #sikkim #IndianArmy
Tweet media one
Tweet media two
14
33
361
@Ambarish_Der
Ambarish Der
3 years
कल दोपहर में @WesternRly की बिन उपयोगी ज़मीन राजुला नगरपालिका को देने मुद्दे पर पोलीस द्वारा डिटेंशन किया था तब से आज दूसरे दिन भी हमारा और नगरपालिका के २ सदस्यों का उपवास आंदोलन जारी है जब तक न्याय नहीं मिलेगा तब हमारी लड़ाई जारी रहेगी। @INCGujarat @RahulGandhi @arjunmodhwadia
Tweet media one
Tweet media two
8
77
342
@Ambarish_Der
Ambarish Der
2 years
આવો ફરી વખત બધા ના કષ્ટો દૂર થાય એવા પ્રામાણિક પ્રયત્નો કરીયે. -જય કષ્ટભંજન દેવ
Tweet media one
51
53
347
@Ambarish_Der
Ambarish Der
1 year
अखिल भारतीय कांग्रेस सेवादल के राष्ट्रीय अध्यक्ष श्री @LaljiDesaiG जी को गुजरात चुनाव प्रचार के दौरान सड़क हादसे में लगी गंभीर चोट हम सब भगवान से प्रार्थना करतें हैं कि उन्हें शीघ्र स्वस्थ करें। 🙏🙏
Tweet media one
6
27
339
@Ambarish_Der
Ambarish Der
2 years
લોક સંસ્કૃતિનો વારસો જેમણે જાળવી રાખ્યો છે અને પોતાની વાણી થકી છેવાડાના માનવીની વાત બહુખૂબી સાથે જેઓ લોકસેવા માટે સતત પ્રસ્તુત કરે છે એવા આપણા સૌના હૃદયસ્થ અને પદ્મશ્રી આદરણીય શ્રી ભીખુદાનભાઈ ગઢવી આજે ગાંધીનગર પધાર્યા અને પૂજય કાગ બાપુ નું ગામ મજાદર ગામને રક્ષિત સ્મારક અને (૧/૨)
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
27
329
@Ambarish_Der
Ambarish Der
1 year
कांग्रेस के 138वें स्थापना दिवस पर भारतवासियों को हार्दिक बधाई एवं शुभकामनाएं। #CongressFoundationDay
Tweet media one
8
23
329
@Ambarish_Der
Ambarish Der
9 months
इस देश की सर्वोच्च न्यायपालिका ने श्री @RahulGandhi जी को अपने सांसद के पद पर पुनः प्रस्थापित होने का निर्णय दिया ये महत्व की बात है, जिससे वो भारत देश की जनता की आवाज़ सरकार के कानों तक पहुंचा सकेंगें। इस मौके पर हमने सारंगपुर जाकर श्री कष्टभंजन देव हनुमानजी के चरणों मे शीर्ष…
11
35
329
@Ambarish_Der
Ambarish Der
2 years
ગુજરાત નાં વિવિધ ખૂણે પોતાના હક્ક માટે લડી રહેલા તમામ સંવર્ગ નાં કર્મચારી ભાઈ/બહેનો જોગ મારો સંદેશ.... @INCGujarat @VCEGUJARATSTATE @missiongradepay @amitkavi22 #WeWantOPS કર્મચારીઓ #OPS_Gujarat #VCE #Oldpensionscheme
Tweet media one
Tweet media two
30
134
320
@Ambarish_Der
Ambarish Der
1 year
@INCGujarat પૂર્વ પ્રમુખ અને પોરબંદર ધારાસભ્ય આદરણીય શ્રી @arjunmodhwadia જી ના પિતાશ્રી દેવાબાપાના અવસાનથી દુઃખની લાગણી અનુભવું છું. દુઃખની આ ઘડીમાં તેમના પરિવારજનોને સાંત્વના પાઠવું છું. ઈશ્વર દિવ્ય આત્માને શાશ્વત શાંતી અર્પે એવી હ્રદયપૂર્વક પ્રાર્થના કરું છું. 🙏 ૐ શાંતિ 🙏
Tweet media one
36
18
326
@Ambarish_Der
Ambarish Der
1 year
पुलवामा आतंकी हमले में शहीद हुए वीर जवानों को विनम्र श्रद्धांजलि। देश के लिए सर्वोच्च बलिदान देने वाले माँ भारती के जवानों का राष्ट्र सदैव ऋणी रहेगा। #pulwama_attack #PulwamaAttack2019
Tweet media one
7
19
321
@Ambarish_Der
Ambarish Der
2 years
મારાં જન્મદિવસ પર આપ સૌના અતુલ્ય પ્રેમ અને આર્શીવાદ બદલ તમામ વડીલો, શુભેચ્છકો,પરમ મિત્રો, યુવાનો વગેરેનો હું હ્રદયપૂર્વક આભાર માનું છું. આપ સૌએ વિવિધ માધ્યમ દ્વારા જે શુભેચ્છા પાઠવી તે બદલ પણ આભાર.
Tweet media one
15
25
315
@Ambarish_Der
Ambarish Der
3 years
બિન રાજકીય વિકાસલક્ષી આગેવાનોનો દુષ્કાળ રાજુલા વિસ્તાર ને પાયમાલ કરી રહ્યો હતો ત્યારે આ બીડું પત્રકારત્વ ક્ષેત્રે મહેનત કરી રહેલા આગેવાનોએ ઝડપ્યું એ આવકાર દાયક..ગઈ કાલે સાંજે મેં એક અસામાન્ય ઘટના મારી નજરે નિહાળી જેમાં રાજુલા વિસ્તારના પત્રકારોએ મને કહ્યું કે આ ભાજપ-કોંગ્રસ (૧/૩)
Tweet media one
9
49
303
@Ambarish_Der
Ambarish Der
1 year
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડિયા વિભાગના સહ કન્વીનર અને પ્રવક્તા ભાઈ શ્રી @hemangmraval ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... @INCGujarat
6
14
313
@Ambarish_Der
Ambarish Der
1 year
ખૂબ ખૂબ આભાર ધારાસભ્ય શ્રી
@KhavaHemat
Hemat Khava
1 year
મારા મોટાભાઈ સમ્માન, રાજુલા વિધાનસભાના લોકપ્રિય પૂર્વ ધારાસભ્ય શ્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી @Ambarishdermla ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ 🙏
Tweet media one
5
25
607
4
24
313
@Ambarish_Der
Ambarish Der
2 months
મહાશિવરાત્રીના પાવન પર્વે શ્રી મહાકાળી આશ્રમ-ઠવી વીરડી ખાતે મારા પૂજ્ય પિતાશ્રી શ્રી જે. પી. ડેર સાહેબ અને દિકરા રાજન સાથે મંગલેશ્વર મહાદેવ ના દર્શન કર્યા અને પૂ ધનસુખનાથજી બાપુ ના આશિર્વાદ મેળવ્યા. આદેશ
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
13
13
317
@Ambarish_Der
Ambarish Der
2 years
पोरबंदर में @IYCGujarat द्वारा आयोजित "युवा परिवर्तन बाइक रैली व सभा" में उपस्थित रहकर संबोधन किया। @INCGujarat के पूर्व अध्यक्ष @arjunmodhwadia जी सहप्रभारी @RamkishanO जी एवं युवा साथी @IG_Gohil_ & @HarpalSinhINC और कोंग्रेस के बड़ी संख्या में युवा साथियों उपस्थित रहें।
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
48
302
@Ambarish_Der
Ambarish Der
4 months
(2/2) इस तरह के बयान से मेरे जैसे @INCGujarat के कई कार्यकर्ताओं के लिए निराशाजनक हैं। जय सियाराम.
27
49
311
@Ambarish_Der
Ambarish Der
2 years
हर ऊंचाई पर तिरंगा लहराए 🇮🇳
2
35
307
@Ambarish_Der
Ambarish Der
1 year
અમારા મિત્ર શ્રી હિતેશભાઈ જોશી (હિતાદાદા) ના સુપુત્ર ચિ. મુંજાલ ઊંચ અભ્યાસાર્થે કેનેડા ની ધરતી ઉપર આજે પહોંચ્યા છે ત્યારે તેમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ. આદેશ !!!!!
Tweet media one
5
7
304
@Ambarish_Der
Ambarish Der
2 months
ક્યારેક નિયત, ક્યારેક નિયતિ, ક્યારેક સમય, ક્યારેય સંજોગ, ક્યારેક સ્થિતિ, ક્યારેક પરિસ્થિતિ, ક્યારેક સત્ય, ક્યારેક સમય નું સત્ય, આ બધી જ વિટંબણાઓ વચ્ચે પણ સતત હસ્તા મુખે જેમણે બધીજ પરિસ્થિતિ સામે રસ્તાઓ શોધી જનકલ્યાણ માર્ગે ચાલી સંઘર્ષ કર્યો એવા ભગવાનશ્રી દ્વારકાધીશના ચરણોમાં(૧/૨)
Tweet media one
Tweet media two
Tweet media three
15
12
313
@Ambarish_Der
Ambarish Der
2 years
मोरबी में हुए केबल पुल के टूटने के कारण लोगों की मृत्यु का समाचार बेहद दुखद है। ईश्वर दिवंगत आत्माओं को शांति दें और सभी घायलों को शीघ्र स्वास्थ्य लाभ प्रदान करें। सरकार से मेरा नम्र निवेदन है कि मृतक परिवार को सहायता दी जाएं और घायलों का तत्काल इलाज किया जाएं।
5
37
295
@Ambarish_Der
Ambarish Der
1 year
ખૂબ ખૂબ આભાર
@IYCGujarat
Gujarat Youth Congress
1 year
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ,સામાજિક સેવક,રાજુલા વિધાનસભાના લોકપ્રિય અને પૂર્વ ધારાસભ્યશ્રી @Ambarishdermla ના જન્મદિવસ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
Tweet media one
3
30
149
32
16
300
@Ambarish_Der
Ambarish Der
5 months
ખૂબ ખૂબ આભાર
@INCGujarat
Gujarat Congress
5 months
ગુજરાત કૉંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ અને રાજુલા ના પૂર્વ ધારાસભ્ય શ્રી અંબરીશ ભાઈ ડેર ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છા.. @Ambarish_Der
Tweet media one
8
20
214
65
20
301
@Ambarish_Der
Ambarish Der
2 years
शुक्रिया @arjunmodhwadia जी
@arjunmodhwadia
Arjun Modhwadia
2 years
गुजरात प्रदेश कांग्रेस के कार्यकारी अध्यक्ष नियुक्त होने पर सभी साथी मित्रों को हार्दिक बधाई एवं हार्दिक शुभकामनाएँ। @lalit_kagathara @jigneshmevani80 @MlaRutvik @Ambarishdermla @HimmatsinghMla @KadirPirzada @IG_Gohil_
Tweet media one
8
37
177
22
21
286
@Ambarish_Der
Ambarish Der
9 months
सत्यमेव जयते सत्य परेशान हो सकता है पराजित नहीं.... आज सुप्रीम कोर्ट ने मानहानि मामले में @RahulGandhi जी की सजा पर रोक लगा दी है. इस फैसले का स्वागत करते हुए राजुला शहर-तालुका कांग्रेस परिवार ने मिठाईयां खिलाकर और पटाखे फोड़कर जश्न मनाया... संसद में राहुल गांधी जी फिर से देश…
3
34
289
@Ambarish_Der
Ambarish Der
8 months
Day-6 in #Rajsthan જ્યાં લોકોની ખૂબ આસ્થા જોડાયેલી છે એવા રામદેવપીર બાપાની સમાધી સ્થાન "રામદેવરા" (રાજસ્થાન) ખાતે જઇ રામદેવપીર બાપા નાં દર્શન કરી ધન્યતા અનુભવી. વંદન છે એ લાખો શ્રધ્ધાળુ ઓને જે દેશ ભરમાંથી પદયાત્રા કરી અહીં પહોંચે છે અને શિષ નમાવી પોતાની માનતા પૂર્ણ કરે છે.
7
27
290
@Ambarish_Der
Ambarish Der
1 year
ગુજરાત રાજ્ય ના પૂર્વ મુખ્યમંત્રી શ્રી @ShankersinhBapu જી નાં પૌત્ર નાં લગ્ન પ્રસંગે ગાંધીનગર સર્વે પક્ષ ના આગેવાનો સાથે હાજરી આપી અને નવદંપતિ ને શુભેચ્છાઓ પાઠવી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
21
287
@Ambarish_Der
Ambarish Der
1 year
प्रधानमंत्री श्री @narendramodi जी की माता जी हीराबा के निधन की ख़बर बेहद दुःखद है। ईश्वर दिवंगत आत्मा को श्री चरणों में स्थान प्रदान करें… ॐ शान्ति 🙏 #hiraben #PMModiMother
Tweet media one
11
18
285
@Ambarish_Der
Ambarish Der
1 year
98- રાજુલા જાફરાબાદ ખાંભા વિધાનસભા મતવિસ્તારમાં આજે કોટડી જિલ્લા પંચાયત નાં ગામડાં ઓનો લોક સંપર્ક અને જન સંવાદ કાર્યકમ...
Tweet media one
1
29
279
@Ambarish_Der
Ambarish Der
2 years
साहस और बलिदान की अमर गाथा 1962 भारत-चीन रेजांगला युद्ध के शौर्य दिवस के अवसर पर अमर शहीद 114 अहीर जवानों को शत-शत नमन एवं विनम्र श्रद्धांजलि! देश के सबसे साहसिक युद्ध रेजांगला के शहीदों की याद में हम अहीर रेजीमेंट बनाने की मांग दोहराते हैं। #अहीर_रेजिमेंट_हक़_है_हमारा
Tweet media one
10
52
278
@Ambarish_Der
Ambarish Der
9 months
પૂર્વે વિપક્ષના નેતા ભાઈશ્રી @paresh_dhanani ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
Tweet media one
19
24
279
@Ambarish_Der
Ambarish Der
1 year
(2/2) વિચારજો, સમજવા નો પ્રયત્ન કરજો, જો યોગ્ય લાગે તો આશીર્વાદ આપજો અને અપાવજો. વંદે માતરમ...
5
42
282
@Ambarish_Der
Ambarish Der
2 years
भारतीय युवक कोंग्रेस के अध्यक्ष भाई @srinivasiyc जी को जन्मदिन की शुभकामनाएं। आपके उत्तम स्वास्थ्य, सफल एवं सुदीर्घ जीवन की ईश्वर से कामना करता हूँ। @IYC @IYCGujarat @INCGujarat @Allavaru
Tweet media one
8
14
268
@Ambarish_Der
Ambarish Der
2 years
માન. પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી મારા મતવિસ્તાર ના માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલ લોકો માટે દરિયાઈ એમ્બ્યુલન્સ 108 ફાળવી કૃપા કરવા માટે આ પત્ર લખી રહ્યો છું. @PMOIndia @narendramodi_in @PRupala @DrJitendraSingh @PIB_India @PIBAhmedabad @CMOGuj @FisheriesGoI
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
10
42
270
@Ambarish_Der
Ambarish Der
5 months
મારા જન્મદિવસ પર મને વ્યક્તિગત રીતે, ફોન દ્વારા કે સોશ્યલ મીડિયા નાં માધ્યમથી અનેક સ્નેહીજનોએ શુભેચ્છાઓ પાઠવી તે બદલ આપ સૌનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. આપ સૌની શુભેચ્છાઓ મારા માટે પ્રેરણાનો અખૂટ સ્ત્રોત છે.
Tweet media one
16
15
282
@Ambarish_Der
Ambarish Der
2 years
राजुला शहर की सेवा में आज से एक नई एंबुलेन्स..... राजुला क्षेत्र के लोगों की मांग के अनुरूप आज के दिन सरकार श्री द्वारा राजुला सिविल अस्पताल को नई एंबुलेंस आवंटित की गई है... दर्दी देवो भव:
Tweet media one
8
36
269