
Yash Pandya™
@yashpandya29
Followers
163
Following
3K
Media
37
Statuses
348
Civil Engineer📐 Engineer in Road and Building department Government of Gujarat™️ Indian🇮🇳
Rajkot
Joined December 2013
એક બાજુ મોંઘવારી અને બીજું બાજુ કર્મચારીઓ ફિક્સ પે .એક બાજુ મહિનાના ધર ચલાવવા ૫૦,૦૦૦/- જોઈએ અને બીજી બાજુ ૨૬૦૦૦/- પગાર #remove_fixpay_in_gujarat
#Gujrat_the_only_fixpay_state_in_india
5
50
48
દેશમાં કેન્દ્રીય સ્તરે અને વિવિધ રાજ્ય સરકારોમાં સમાન સંવર્ગમાં કર્મચારીઓ માટે ક્યાંય પણ આ પ્રકારની ૫ વર્ષની લાંબી ફિક્સ પે ની નીતિ અમલમાં નથી.સમાન કામ, અસમાન વેતન દિવાળી સુધારશે સરકાર ? @Bhupendrapbjp
@CMOGuj
@PMOIndia
@narendramodi
#Remove_Fixpay_in_gujarat
#Remove5YearFixPay
0
31
30
#ગુજરાત સરકાર ! હવે તો સાંભળો યુવાનોનો અવાજ. છેલ્લા 14 વર્ષથી કોર્ટમાં ફિક્સ પગાર દૂર કરવા માટે કેસ ચાલે છે. પરંતુ હજુ પણ 5 વર્ષ સુધી #ફિક્સ_પે માં યુવાનોનું શોષણ થાય છે. #VikasSaptah2025 વાળી સરકારની આ જ હકીકત છે. #Remove_Fixpay_in_gujarat #Remove5yearFixpay #શોષણયુક્ત_ગુજરાત
3
236
227
ગુજરાત રાજ્યમાં લાખો ફિક્સ પગારના કર્મચારીઓ પણ છે જેઓ પગાર વધારાની અથવા વર્ષ ઘટાડાની રાહ જોઈ રહ્યા છે સાથે જ રાજ્યમાં આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓ પણ દિવાળી સુધરશે એવી આશા રાખી રહ્યા છે સરકારશ્રીને વિનંતી કે આ બાબતે યોગ્ય કરવામાં આવે #Remove_Fixpay_in_gujarat @CMOGuj
2
41
24
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat બિહારમાં શક્ય છે, તો ગુજરાતમાં કેમ ન��ીં? કે પછી ગુજરાતમાં ફક્ત ઇવેન્ટ ફિક્સ છે, પગાર નહીં?” 🛑📌 #ફિક્સ_પે પ્રથા દૂર કરવાની માંગણી શા માટે? 📌 પૂરા ભારતમાં ફક્ત ગુજરાતના કર્મચારીઓ માટે જ ફિક્સ પે નામની કુવ્યવસ્થા શા માટે? 📌
0
29
21
#ફિક્સ પે દૂર કરો, ગુજરાતના ફિક્સ પગારના કર્મચારીઓને શોષણ મુક્ત કરો.. સમાન કામ સમાન વેતન ના સિદ્ધાંતને લાગુ કરો. #Remove_Fixpay_in_gujarat
#Remove5yearFixpay
@YAJadeja
@Bhupendrapbjp
@CMOGuj
@INCGujarat
@AAPGujarat
@Zee24Kalak
@MLAJagdish
@BJP4India
@Gopal_Italia
@tv9gujarati
4
53
36
હૈ રામ ! 26000 કેમ પૂરું થાય. દિવાળી કેમ કરું.. કેવી રીતે મનાવું નવું વર્ષ, કેવી હોળી ને કેવી નવરાત્રિ કેવી દિવાળી?? કેમ કરી કરું હર્ષ ઉલ્લાસ... 26000 માં. #Remove5yearFixpay #Remove_Fixpay_in_gujarat
@devanshijoshi71
@CMOGuj
@BJP4Gujarat
@Divya_Bhaskar
@INCIndia
5
57
37
Social Activist @DevParmar888930
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat ગુજરાત સરકાર દ્વારા ફિક્સ પે માં સમય ૫ વર્ષ નો છે એ ૩ વર્ષ કરવામાં આવે ,એવી વિનંતી સાથે ફિક્સ પે કર્મચારીઓ ની દિવાળી સુધારે દાદા @AmitChavdaINC
@BJP4Gujarat
@irushikeshpatel
@jigneshmevani80
@YAJadeja
0
21
14
Ias/ips/ifs ને ફિક્સ પે નથી વર્ગ -1/2 ને ફિક્સ પે નથી Mp/mla ને ફિક્સ પે નથી કોર્ટના કર્મચારીને ફિક્સ પે નથી તો વર્ગ 3-4 ના રાજય સરકારના યુવાઓજ કેમ ફિક્સ પેમાં? આટલી સારી ફિક્સ પે ની નીતિ હોય તો તમામ પર લાગુ કરો. #Remove_Fixpay_in_gujarat @Bhupendrapbjp
3
32
20
માત્ર ફિક્સ પગારના કર્મચારીઓની દિવાળી દાદાએ નથી સુધારી.. #Remove5yearFixpay
@Bhupendrapbjp @devanshijoshi71 @AmitChavdaINC
@CMOGuj @narendramodi @BJP4India @dave_janak
@hdraval93 @deepakrajani123
@arjunmodhwadia
@MLAJagdish @AmitShah
5
288
228
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat બિહારમાં શક્ય છે, તો ગુજરાતમાં કેમ નહીં? કે પછી ગુજરાતમાં ફક્ત ઇવેન્ટ ફિક્સ છે, પગાર નહીં?” 🛑📌 #ફિક્સ_પે પ્રથા દૂર કરવાની માંગણી શા માટે? 📌 પૂરા ભારતમાં ફક્ત ગુજરાતના કર્મચારીઓ માટે જ ફિક્સ પે નામની કુવ્યવસ્થા શા માટે? 📌
192
2K
2K
દિવાળી જેવા પાવન તહેવારમાં સરકાર # ફિક્સ પગારના કર્મચારીઓની વેદના સમજી વર્ષોથી ચાલી આવતી ગેરબંધારણીય નીતિ દૂર કરી કર્મચારીઓને પોતાનો હક આપે🙏 #Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat
@MLAJagdish @CMOGuj @Bhupendrapbjp @sandeshnews @INCIndia @RahulGandhi @AmitChavdaINC
8
412
464
हम मेहनतकश जवान हैं, अन्याय के खिलाफ़ तूफ़ान हैं, वेतन में देरी अब नहीं होगी, हर आवाज़ गूँज रही होगी, इंसाफ़ की जीत हमारी होगी। #Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat
0
26
17
ગુજરાતના વર્ગ–૩ અને ૪ ના કર્મચારીઓને ફિક્સ પગારથી મુક્તિ ક્યારે મળશે? સંપૂર્ણ ભારતમાં કોઈપણ રાજ્યમાં પાંચ–પાંચ વર્ષ સુધી એટલો મોટો ફિક્સ પગારનો સમય નથી. આ શોષણકારી નીતિ દૂર કરો. #Remove_Fixpay_in_gujarat #fixpay #gujarat
2
35
26
Congratulations @paranjoygt & gang on getting ridiculous order lifted. Now @MIB_India can eat crow. Also @dhruv_rathee & @ravish_journo can put out some more truths about @AdaniOnline shady businesses.
10
580
3K
સરકારી પરીક્ષાઓની તનતોડ તૈયારીઓ કરતા વિદ્યાર્થી ઉમેદવારોનો સંઘર્ષ શું હોય છે? સરકારી નોકરી મેળવ્યા બાદ પણ સંઘર્ષ જ મળે ?ગુજરાતમા જ યુવાનોનુ શોષણ શા માટે ?મોંઘવારી અસ્થિર તો વેતનમા સ્થિરતા શા માટે? કામ સમાન તો વેતનમા અસમાનતા શા માટે ? #Remove5yearFixpay #Remove_Fixpay_in_gujarat
0
14
11
ગુજરાત વિકાસમાં પાયાના પથ્થર સમાન વર્ગ-3/4 નાં કર્મચારીને પુરા વેતનનો લાભ આપી ફિકર પે વર્ષ ઘટાડો કરો. અને વહેલી તકે ન્યાય આપો #Remove5yearFixpay
@Bhupendrapbjp
@CMOGuj @drmanishdoshi @INCGujarat @jigneshmevani80
0
24
25
अन्याय की जंजीर तोड़ेंगे, समान वेतन हम जोड़ेंगे, युवा की ताक़त जगानी है, देश में आग जलानी है, फिक्स पे को अब हटाना है। #Remove5yearFixpay
@alkamakwana1107
@srinathkher @yashpandya29
@rathodkajalm1 @patel_rohit5
@jigneshmevani80
@AmitChavdaINC @YAJadeja
0
36
29
દિવાળી જેવા પાવન તહેવારોમાં સરકારશ્રી વર્ષોથી ચાલી આવતી આ ગેરબંધારણીય નીતિ નાબૂદ કરે જેથી કર્મચારીઓ પોતાની પારિવારિક,સામાજિક અને સરકારની ફરજ સારી રીતે અદા કરી શકે. #Remove5yearFixpay
@Bhupendrapbjp
@sanghaviharsh
@AmitChavdaINC @jigneshmevani80
@Gopal_Italia
@isudan_gadhvi
1
21
12