savji07 Profile Banner
sanjay Chaudhary Profile
sanjay Chaudhary

@savji07

Followers
4K
Following
7K
Media
578
Statuses
4K

student વાવ થરાદ જિલ્લો 📌ભરતી ના તમામ સચોટ અને સંપૂર્ણ સમાચાર મળશે. 🙏🤎મદદથી મોટું કોઈ કર્મ નથી અને માનવતાથી મોટો કોઈ ધર્મ નથી.🙏✌️

Joined September 2023
Don't wanna be here? Send us removal request.
@savji07
sanjay Chaudhary
4 months
X ઉપર આપડે કોઈ પૈસા કમાવા માટે નથી આયા. બસ છેવાડા વાળા લોકો સુધી સાચા અને જલ્દી સમાચાર મળી રહે તે માટે છીએ. અહીં બધા સમાચાર ભરતી બાબતે મૂકવા મો આવે છે ✌️ ગમે તો લાઈક કરી ફોલો કરજો 🤞🙏👍 #govermentexam
22
5
243
@savji07
sanjay Chaudhary
9 minutes
ખેડૂતો આવું ક્યારે ન કરી શકે ...... પોલીસ એમની સેવા અને સુરક્ષા કરે એમના ઉપર હુમલાઓ કરવા અયોગ્ય છે... રજૂવાત તો વાવ થરાદ ના ખેડૂતો પણ કરે છે પણ આવી રીતે રજૂવાત ના હોય ..
@nirbhaynews1
Nirbhaynews
1 hour
બોટાદમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ, ભારે પથ્થરમારો, ટીયરગૅસના શેલ છોડાયા | Nirbhaynews #botad #viralvídeo #apmc #rajukarpada #Gujarat #farmersprotest #bjp #nirbhaynews
0
0
1
@savji07
sanjay Chaudhary
5 hours
ખરેખર સરકાર એ વિચારવું જોઈએ થોડું ખેડૂતો નું આ કોઈ રાજકારણ નો મુદો નથી. 📌ખેડૂતો બીજા ના જોડે થી વ્યાજ ઉપર પૈસા લઈ ને મગફળી કે બીજી ખેતી કરી હોય અને વરસાદ આવે અને ઢોર ,ઘર અને પાક બધું ધોવાઈ જાય તો સરકારે સહાય જલ્દી કરવી જોઈએ 🙏🙏 ખેડૂતો નો વિચાર કરવો જોઈએ સરકારએ @Bhupendrapbjp
@GulabsinhRajput
Gulabsinh Rajput
6 days
ખેડુત અધિકાર રેલી સુઈગામ
1
5
50
@savji07
sanjay Chaudhary
9 hours
ખુલ્લાં ખેતર અડખે પડખે માથે નીલું આલ, વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ ? ઘણાં દિવસો પછી આજે ખેતરમાં જવાની મજા પડી....
0
0
28
@savji07
sanjay Chaudhary
10 hours
દિવાળી ની ખરીદી એવી જગ્યાથી કરવી જેના કારણે આવા સામાન્ય લોકો ના ઘર મો પણ દિવાળી થઈ શકે... મોટા મોટા મોલ મો પછી કરજો ખરીદી..... #happydipawali
2
4
49
@savji07
sanjay Chaudhary
1 day
ગોધરા વાળી બ�� ક્યારે આવે ..😭😭😭
3
3
79
@savji07
sanjay Chaudhary
2 days
કચ્છ ભરતી અપડેટ
0
0
11
@HeyKisu
Krishna Patel
2 days
ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના હસ્તે ૨૦૧ નવી બસોનું લોકાર્પણ અને દિવાળીની એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૂ. આ નવી બસો થકી: ✅સુરક્ષિત અને આરામદાયક પ્રવાસ ✅સમયની બચત ✅સારી કનેક્ટિવિટી મળી રહેશે.
8
8
60
@savji07
sanjay Chaudhary
2 days
મારા વોઠા ભાઈઓ ને પણ કડવા ચોથ ની શુભકામના 🙏🙏 તમારા માટે કોઈક કરતું હશે કડવા ચોથ 😅😅😅 બસ એક સરકારી નોકરી લઈ લો . . . #HappyKarwaChauth
0
2
42
@savji07
sanjay Chaudhary
2 days
Final to ava do bhai
0
0
5
@savji07
sanjay Chaudhary
3 days
📌બેન ને ખબર નઈ હોય હાલ કયો મહિનો ચાલે છે ઓક્ટોબર ચાલે છે 3 મહિના પેલા કીધું હતું કે 10 ઑગસ્ટ CCE ની નવી ભરતી આવી રહી છે😅😅😅 અલ્યા બાકી છે એતો પૂરી થતી નઈ. cce group B ના નિમણૂક આપતા નઈ અને નવી ભરતી આપી દે😅 સાવ હાલી જ ગયા છે.
@toralkavi
Toral Kavi
3 months
નોકરીની રાહ જોઇ રહેલા માટે મોટા સમાચાર CCE માટે 5000 પોસ્ટની આવી રહી છે ભરતી 10 ઓગસ્ટ સુધીમાં થઈ જશે જાહેરાત જૂની ભરતી અને નિમણૂકનું કામ જુલાઈ અંત સુધીમાં થઈ જશે પૂર્ણ નવી ભરતી માટેના નિયમો થઈ ગયા છે તૈયાર, સરકારની ટૂંક સમયમાં મળી જશે મંજૂરી #cce #job #GSSB @tv13gujarati
6
8
94
@savji07
sanjay Chaudhary
3 days
જેવું ભરતીનું માર્કેટ નબળું પડે ને એક પત્રકાર સાહેબ નું ટ્વીટ આવી જાય કે ભરતી આવે છે.. આજ સાહેબે CCE ની નવી ભરતી માટે આવી જ રીતે કીધું હતું કે ઓગસ્ટ મહિના સુધીમાં જાહેરાત આવી જશે અત્યારે કયો મહિનો ચાલે છે આપણને ખ્યાલ જ છે..... લાગે હમણાં વાંચવાનું વાતાવરણ નથી😅😅
6
6
130
@savji07
sanjay Chaudhary
3 days
પોલીસ ભરતી ગમે ત્યારે જાહેર થાય પણ ... 📌પોલીસ ની દોડ આવતી દિવાળી પછી એટલે ડીસેમ્બર 2026 મો દોડ આવશે અને 2027 મો પરીક્ષા લેવામાં આવશે... કેમ કે બીજો કોઈ ટાઈમ સેટ ન થાય . 2026 મો ફ્રોમ ભરાય તો દોડ ઉનાળા મો ના લેવાય એટલે આવતી દિવાળી દોડે લે અને 27 મો પરીક્ષા લઈ શકાય છે?? #police
@deepakrajani123
Deepak rajani
3 days
પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર ડિસેમ્બર માસમાં જાહેર થઈ શકે છે પોલીસની નવી ભરતી આશરે 13000 થી વધુ પોલીસમેનની જાહેર થઈ શકે છે ભરતી 7000 થી વધુ બિન હથિયારી લોકરક્ષકની આવી શકે છે ભરતી 2500 થી વધુ હથિયારી લોક રક્ષકની ભરતીની આવશે જાહેરાત 3000 ની ભરતી આવી શકે છે એસઆરપી માં..
25
16
199
@savji07
sanjay Chaudhary
3 days
📌ખરેખર fix pay નાબૂદ કરવુ જોઈએ સરકાર ને કોઈ રાજ્ય મો 5 વર્ષ નથી ગુજરાત મો કેમ? 📌બીજા રાજયો આપણા રાજ્ય કરતા પછાત છે છતાં ત્યાં આવું નથી ગુજરાત મો જ કેમ? આ fix pay નાબૂદ કરવુ જરૂરી છે મોંઘવારી ના સમય મો બધી વસ્તુ મો ભાવ વધી ગયા છે તો પગાર પણ વધવો જોઈએ @hardev_vala @sanghaviharsh
@BJP4Gujarat
BJP Gujarat
4 days
સાતમું પગારપંચ મેળવતા કર્મીઓને 3% અને છઠ્ઠા પગારપંચના કર્મીઓને 5% DA મળશે. સરકારી કર્મચારીઓને દિવાળીમાં મળશે 8 દિવસની રજા.
8
251
263
@savji07
sanjay Chaudhary
4 days
સ્વદેશી અપનાવો .....
@HeyKisu
Krishna Patel
4 days
કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે સરકારી ઇમેલ માટે હવે Zoho Mail નો ઉપયોગ શરૂ કર્યો.📧 વિદેશી સર્વિસ છોડીને ભારતીય કંપની પર ભરોસો ‘આત્મનિર્ભર ભારત’ તરફ મોટુ પગલું. હવે તમારે અમિતભાઈનું કઇ કામ પડે તો નીચેના મેલ પર ઇમેલ કરવો. 🫣 amitshah.bjp @ https://t.co/rkBmZt6Z18.
2
1
26
@hdraval93
Hiren
5 days
#Gujarat ધોરણ ૬-૮ ભરતી ભાષા રાઉન્ડ
5
9
103
@savji07
sanjay Chaudhary
5 days
ગુજરાત ની એવી પરીક્ષા કે જેમાં આખું શેડ્યુલ આપી દીધું હતું 📌23 તારીખ pak આવાની હતી કઈ આવ્યું નથી. 15 તારીખ પરિણામ આપવાની વાત કરતી હતી યુનિવર્સિટી આખું શેડ્યુલ આપ્યું છે .પણ હજુ સુધી કઈ થયું નથી આટલા બધા પ્રૂફ છે આટલું બધું થયું છે તો રદ જ થવી જોઈએ.બાકી અન્યાય છે @Bhupendrapbjp
10
21
105
@savji07
sanjay Chaudhary
5 days
આવતી કાલે આવતા નઈ હો 😆😅😅 📌હજુ સુધી કોઈ એફિશિયલ માહિતી આવી નથી.. 📌આપવાના છે એ ફાઇનલ છે 15 તારીખ સુધી આપશે. પણ કાલે કોઈ આવતા નઈ😅😅 📌 લાગશે વાર પણ આવશે મજા ✌️
5
30
134
@savji07
sanjay Chaudhary
5 days
રેવન્યુ તલાટી ની પ્રિલિમ પરીક્ષા લીધા ને આજે 25 દિવસ થવા આવ્યા હજુ સુધી જેને 40 ટકા એટલે કે 80 માર્ક્સ છે એને ફ્રોમ ના 400 રૂપિયા પાછા નથી આવ્યા ....હવે તો 7 દિવસ પછી મેન્સ પરીક્ષા છે... કોઈ ને આયા હોય તો કેજો.. દિવાળી ની મંદી ચાલે છે તો જલ્દી આપવા વિનંતી 😆😅✌️ @GsssbOfficial
21
18
315
@savji07
sanjay Chaudhary
6 days
@GPRB_GNR @Bhupendrapbjp @sanghaviharsh 7 thi 15 વચે આપી શકે છે
1
0
23
@savji07
sanjay Chaudhary
6 days
સાયેબ શ્રી તમને વિનંતી કે cce group B ના નિમણૂક પત્ર જલ્દી આપો. અને પોલીસ મો opt out નો ઓપ્શન આપવા માં આવે. જેના કારણે ઘણા લોકો ના ઘર મો દિવાળી જેવો માહોલ ઉજવી શકાય.... @Bhupendrapbjp @GPRB_GNR @sanghaviharsh @ChaudhryShankar
@Bhupendrapbjp
Bhupendra Patel
6 days
રાજ્ય સરકારના વર્ગ-4 ના કર્મચારીઓ આગામી દિવાળીના તહેવારો ઉત્‍સાહપૂર્વક ઉજવી શકે, તે માટે તેમને રૂપિયા 7000 ની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો નિર્ણય કર્યો છે. આ બોનસનો લાભ વર્ગ-4ના અંદાજે 16,921 કર્મચારીઓ તથા રાજ્ય મંત્રીમંડળ પરના મહેકમ પરના, વિધાનસભા અધ્યક્ષશ્રીના, દંડકશ્રીના,
3
32
142