Explore tweets tagged as #botad
#હડદડ #બોટાદ #પોલીસ આવી ક્રૂરતા શા માટે ?🤔 ખેડૂતોએ શું બગાડ્યું છે ? 🤔 ખેડૂતોનો વાંક શું ?🤔 👇🏻વાસ્તવિકતા દર્શાવતા સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો.... #Gujarat #BotadViolence #JusticeForBotad #StopViolence #SpeakUp
#BotadMarketingYard #Botad #gujarat #Farmers #Gujaratpolice
27
213
647
બોટાદમાં પોલીસનો અત્યાચાર શરૂ. પત્રકારને પણ તેના કામમાં રૂકાવટ કરીને અત્યાચારોનો વિડીયો અહેવાલ આપતા અટકાવી રહ્યા છે. #બોટાદ #botad #BOTAD @GUJARATPOLICE @Bhupendrapbjp
10
117
402
Farmers movement at Botad for the rights and justice of farmers
0
12
12
આ દ્રશ્યો સાળંગપુર બોટાદ ના છે છેલ્લા ૫ વરસ થી હું જોવ છૂ પેલા કરતા હવે વધારે પ્રમાણ માં ફોમ બનવા લાગ્યા છે કારણ આસપાસ ના કારખાના મિલ માંથી છોડેલા મોટા પ્રમાણ કેમિકલ ના લીધે.@IndexofGujarat @kathiyawadiii @dave_janak @Collectorbotad પગલાં લેવા વિનંતી.. #Botad #Gujarat
35
125
353
બોટાદના હડદડની ખેડૂત મહા પંચાયતમાં મહાસંગ્રામ: પોલીસ પર પથ્થરમારો, અનેકની અટકાયતથી તણાવ #Botad #KisanMahapanchayat #FarmerProtest #IsudanGadhvi #Gscard #Gujaratsamachar
2
17
125
બોટાદના સાળંગપુરના (હનુમાન) નારાયણ કુંડ ઉતાવળી નદીનો વીડિયો વાયરલ, આખી નદીમાં છવાઈ ગયા સફેદ ફીણ... #Pollution #Utavali #NarayanKund #Pollution #FoamRiver #UtavaliRiver #River #Salangpur #Botad #White #Foam #Covers #Gujarat #India #News #Jamawat #JamawatUpdate
6
20
100
Farmers movement at Botad for the rights and justice of farmers
0
15
13
બોટાદ જિલ્લામાં મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ : બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને માન્ય રાજકીય પક્ષો સાથે બેઠક મળી @CEOGujarat @DDOBOTAD @CMOGuj @InfoGujarat @Collectorbotad @Nimu_Bambhaniya
0
1
3
સાળંગપુર કષ્ટભંજનદેવ મંદિરના ગેટની સામે જ યાત્રાળુઓ અને મહિલા GRD વચ્ચે ઝપાઝપી, વીડિયો વાઇરલ #Salangpur #SalangpurHanumanji #Botad #BotadNews #Gscard #Gujaratsamachar
3
15
154
બોટાદ શાકમાર્કેટ વિસ્તારમાં એકસાથે 5 દુકાનોના તાળા તૂટ્યા, ચોરી કરતો શખ્સ CCTV કેમેરામાં થયો કેદ #Botad #thief #cctv #viralvideo #viral #viralshort #viralshorts #viralvideos #viralreels #trending #trendingshorts #trendingvideo #trendingreels #trendingnow #trendingshort #SHORT
0
0
0
Botad ના હડદડમાં ઘર્ષણ બાદ મુલાકાત લેવા જતાં કોંગ્રેસ નેતાને નજરકેદ કરાયા | Gujarat Samachar #Botad #BotadNews #Hadadad #BotadViralVideo #Gscard #Gujaratsamachar
1
26
139
Gujarat News - 3 cops injured in attack by AAP goons during an illegally organised Mahapanchayat in Botad.
3
25
150
I didn't see pictures of this guy when Igbo business guys met with Seyi Tinubu. Dem no invite am?
673
469
2K
સાંસદશ્રી નિમુબેન બાંભણિયાની નવતર પહેલ પ્રગતિ શક્તિ પોર્ટલ અને નમો જનસેતુ પોર્ટલ મોબાઈલ એપના માધ્યમમાં મહત્તમ નાગરિકોને જોડાવવા અનુરોધ @DDOBOTAD @CMOGuj @InfoGujarat @Collectorbotad @Nimu_Bambhaniya
0
1
3
At the farmers’ movement held in Botad, @LaljiDesaiG sir spoke about farmers’ issues — insurance, MSP, and other key demands. The fight for farmers’ rights will not stop — this voice now stands as a pledge against oppression! 💪
0
13
11
Botad બાદ Surendranagar માં ખેડૂતોની મહાપંચાયત, AAP આર-પારની લડતના મૂડમાં #farmers #surendranagar
0
2
12
ભારત પર્વ 2025 🗓️ 01 થી 15 નવેમ્બર, 2025 એક ભારત શ્રેષ્ઠ ભારતને ઉજાગર કરતા આ ભારત પર્વમાં સહભાગી થઈએ અને ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ સાથે ઉજવીએ.. #BharatParv2025
0
2
5