167-MLA Surat West Ex.cabinet minister Transport,Civil Aviation,Tourism and Pilgrimage Dev. Govt.Of Gujarat,Parliamentary Secretary,Ex-President
@bjp4suratcity
Birthday greetings to the great Indian actor honored with ‘Dadasaheb Phalke’ and ‘Padma Vibhushan’ awards Shri
@rajinikanth
ji. May you be blessed with good health and long life.
140 करोड़ भारतवासियों के प्रधानसेवक 🙏
सारी VIP सुविधाओं को हटाकर खुद मेट्रो की टिकट लेकर प्रधानमंत्री श्री
@narendramodi
जी निकल पड़े पुणे मेट्रो के सफर पर...
हमारी एक ही जाति है- भारतीयता
हमारा एक ही धर्म है- सेवाधर्म, अपने कर्तव्यों का पालन
हम सभी का एक ही ईश्वर है- भारत मां की 130 करोड़ से अधिक संतानें।
- प्रधानमंत्री श्री
@narendramodi
जी
#ડાંગ જિલ્લાનો મહેનતકશ યુવાન આધુનિક ખેતી કરીને મજૂરમાંથી બન્યો માલિક...
મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા મલીન ગામના યુવા ખેડૂત યોગેશ ભિવસેને 4 હેક્ટરમાં માત્ર 80 દિવસ મધમીઠા તડબૂચની આધુનિક ખેતી કરીને મેળવ્યો ₹8 લાખનો નફો
अहमदाबाद एयरपोर्ट पर भाजपा के राष्ट्रीय अध्यक्ष माननीय श्री
@JPNadda
ज��� ने सरदार वल्लभभाई पटेल की प्रतिमा पर पुष्पांजलि अर्पित कर उन्हें नमन किया।
#WelcomeToGujaratNaddaji
…
Birthday greetings to the great Indian actor honored with ‘Dadasaheb Phalke’ and ‘Padma Vibhushan’ awards Shri
@rajinikanth
ji. May you be blessed with good health and long life.
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી
@JPNadda
જીનું પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
#WelcomeToGujaratNaddaji
…
આસામ ખાતે પારંપરિક નૃત્ય દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી
@narendramodi
જીનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રીએ કલાકારોનું અભિવાદન ઝીલ્યું હતું.
આજથી જે વિસ્તારમાં વરસાદ નથી ત્યાં રસ્તા મરામતની કામગીરી ફુલ જોશમાં શરૂ થઇ છે. લોકોએ આ કામગીરી બદલ રાજ્ય સરકારને અભિનંદન પણ પાઠવ્યા છે. મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદી સૌ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓનો આભાર માને છે.2/2
#purneshmodi24x7
વાહનવ્યવહારને ઝડપી તેમજ પ્રદૂષણમુક્ત બનાવવા ગુજરાત સરકાર છે સજાગ...
કારણ કે પ્રદૂષણથી મળશે મુક્તિ અને સફર બનશે સલામત ત્યારે જ તો બનશે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત...
@narendramodi
@Bhupendrapbjp
રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી
@JPNadda
જીની અધ્યક્ષતામાં તથા મુખ્યમંત્રી શ્રી
@Bhupendrapbjp
અને પ્રદેશ અધ્યક્ષ શ્રી
@CRPaatil
વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત પદાધિકારી સંમેલન
…
દક્ષિણ ગુજરાત નુ ગૌરવ
ડાંગ જિલ્લાના વતની અને ડાંગ એક્સપ્રેસ ના નામે ઓળખાતા મુરલીભાઈ ગાવિતે 10 કિ.મી દોડ 28:42 મિનિટમાં પુરી કરી સ્પેન ખાતે નવો રેકોર્ડ બનાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન..
केंद्रीय मंत्री श्री
@JM_Scindia
जी को इस्पात मंत्रालय तथा श्रीमती
@smritiirani
जी को अल्पसंख्यक मंत्रालय का अतिरिक्त प्रभार मिलने की हार्दिक शुभकामनाएं।
प्रधानमंत्री श्री
@narendramodi
जी के नेतृत्व एवं आपके मार्गदर्शन में मंत्रालय नवभारत निर्माण में अवश्य ही पूर्ण योगदान करेगा।
જે આમ આદમી પાર્ટી ગુજરાત વિરોધી તત્વોના સાથથી સરકાર બનાવવા માંગે છે એમની ઈચ્છા ક્યારેય પૂર્ણ નહીં થાય. આપણા ગુજરાતમાં ગુજરાત વિરોધી પાર્ટી ન જોઈએ. #ગુજરાત_વિરોધી_AAP
"પૂર્ણેશ મોદી એપ" માં વધુ એક ક્રાંતિકારી ડિજીટલ સુવિધા
જનસેવાનો માર્ગ : ગુજ - માર્ગ એપ્લિકેશનનો પ્રારંભ
ખાડાનો ફોટા પાડો... આપશ્રીની ફરીયાદનો થશે નિકાલ
ગુજરાત સરકાર હસ્તકના માર્ગ ખાડો દેખાય અને આ અંગે સરકારને જાણ કરવી હોય તો...
@narendramodi
@Bhupendrapbjp
@JPNadda
@AmitShah