#CycloneVayu
: બાપુ, તમોને મળવા આવું છે.
બાપુ : નીંદર લેવા દે, સવારે વાત કરીયે
#CycloneVayu
: તમો નીંદર લો ત્યાં લગી, હું સોમનાથ મહાદેવના દર્શન કરી લઉ
બાપુ : મંદિરના દરવાજા રાતે બંધ, સમુદ્રમાં રહીને દર્શન કરવાની છૂટ. જમીન માં પગ મુક્યો, તો,તને ફુંક મારી ને ભગાવીશ