
Kirit J Parmar
@kiritjparmarbjp
Followers
3K
Following
9K
Media
2K
Statuses
37K
Ex.Mayor of Amdavad (India's First World Heritage City)
Amdavad City, India
Joined March 2021
શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને સર્વાનુમતે ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે ચૂંટાવવા બદલ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.
0
0
1
અદ્વિતીય, અનેરો અને આકર્ષક મલ્ટી મીડિયા શૉ... નમોત્સવ 2025 - 150 કલાકારો સાથેનો મેગા મ્યુઝિકલ મલ્ટીમીડિયા શો તા.17/09/2025,સોનેરીયા બ્લોક ગ્રાઉન્ડ,સરસપુર-બાપુનગર,અમદાવાદ
0
0
1
સંવિધાન હત્યા દિવસ 25 જૂન, 1975ના રોજ કોંગ્રેસ સરકારે દેશ પર કટોકટી લાદીને લોકતંત્ર અને બંધારણની હત્યા કરી. આ અંધકારમય સમયમાં બંધારણના રક્ષણ માટે લડનાર સૌ નાયકોને કોટિ-કોટિ નમન. #SamvidhanHatyaDiwas
0
0
5
ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે કડી અને વિસાવદર બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. કડી અને વિસાવદરના બંને ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન અને ભવ્ય વિજય માટે શુભકામનાઓ.
0
1
2
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના ગાંધીનગરમાં સાર્વજનિક કાર્યક્રમો તારીખ: 27 મે, 2025 - મંગળવાર લાઈવ નિહાળો: * https://t.co/3iqOjeCIfG * https://t.co/NYMwRfufF3 * https://t.co/Up2zBQWTkg
0
0
2
*આગામી દિવસોમાં સોશિયલ મીડિયા પર પાકિસ્તાન સમર્થિત જૂઠી ખબરો ફેલાવવામાં આવી શકે છે.* ભારતીય સેનાને લગતી કોઈ શંકાસ્પદ પોસ્ટ દેખાય તો તરત જ PIB ને રિપોર્ટ કરો. 🤳🏻 વ્હોટ્સએપ: +91 87997 11259 📩 ઈ-મેઈલ: factcheck@pib.gov.in #OperationSindoor
0
0
2
સૌ ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ. જય જય ગરવી ગુજરાત ✨
0
0
2
ભારતીય જનતા પાર્ટી, કર્ણાવતી મહાનગર ના નવનિયુક્ત પ્રમુખ તરીકે શ્રી પ્રેરકભાઈ શાહ ની નિમણૂંક થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
0
0
0
श्रीरामचन्द्र कृपालु भजमन हरणभवभयदारुणम्। नवकंजलोचन कंजमुख करकंज पदकंजारुणम्॥ આપ સૌને શ્રીરામ નવમીની હાર્દિક શુભકામનાઓ ✨🚩
0
0
1
ડીસા ખાતે ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગની ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોની આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. ૐ શાંતિ 🙏
0
0
2
आजादी के क्रांतिदूत अमर शहीद वीर भगत सिंह, सुखदेव और राजगुरु को शहीद दिवस पर शत-शत नमन। मां भारती के इन महान सपूतों का बलिदान देश की हर पीढ़ी के लिए प्रेरणास्रोत बना रहेगा। - प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी
0
0
2
કડીના વિધાનસભાના જનપ્રિય ધારાસભ્ય, સરળ અને સૌમ્ય સ્વભાવ તથા સાદગીપૂર્ણ વ્યવહાર માટે જાણીતા સ્વ.કરશનભાઈ સોલંકીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ ૐ શાંતિ
0
0
3
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ..💐💐
0
0
1
દેશ-વિદેશમાંથી મહાકુંભ ૨૦૨૫માં સ્નાન કરવા આવતા તમામ શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ થાય અને આપની કુંભ યાત્રા સફળ થાય તેવી હાર્દિક શુભકામનાઓ
0
0
1
સૌ માઇભક્તોને જગતજનની મા અંબાના પ્રાગટ્ય દિવસની શુભકામનાઓ મા અંબા સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના જય અંબે 🙏🏻
0
1
5
શ્રીરામ જન્મભૂમિ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠની હાર્દિક શુભકામનાઓ ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના અધિષ્ઠાતા મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામ સૌને સુખ, શાંતિ અને ઉત્તમ સ્વાસ્થ્યના આશીર્વાદ આપે તેવી પ્રાર્થના જય શ્રીરામ 🙏🏻
0
1
2
ભાજપ ગુજરાતના પ્રદેશ મહામંત્રી, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી @rajnipatel_mla જીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી કામના.
1
0
2
ભાજપાના વરિષ્ઠ નેતા, ઓજસ્વી વક્તા અને પૂર્વ ��ેન્દ્રીય નાણાંમંત્રી પદ્મવિભૂષણ સ્વ.અરુણ જેટલીજીની જન્મજયંતી પર કોટિ-કોટિ વંદન
0
0
3