khedutpay Profile Banner
KhedutPay Profile
KhedutPay

@khedutpay

Followers
66
Following
125
Media
104
Statuses
119

Farm, Farmer and Fulfilment. These three magical words were the inspiration behind the inception of ‘KhedutPay’ - a platform that every farmer needs today. This

Botad, Gujarat
Joined May 2019
Don't wanna be here? Send us removal request.
@khedutpay
KhedutPay
5 years
મારા વ્હલા ખેડૂત મિત્રો હેપ્પી હોળી આપનું ખેતર લીલાછમ પાકોથી હંમેશા છવાયેલું રહે તેવી ખેડૂત-પે તરફથી આપ સૌને રંગભરી શુભેચ્છાઓ... #khedutpay #holi2021 #agriculture #holi #happyholi #farmer #happyholi2021 #agricultureglobal #sustainability #environment #agribusiness
1
0
3
@khedutpay
KhedutPay
5 years
જમીન ચકાસણી દ્રારા તમે તમારી જમીનમાં જરૂરી એવા પોષકતત્વોની વિષે જાણી શકો છો. જમીન લેબોરેટરી ટેસ્ટ કરાવવા માટે આજે જ મિસકોલ કરો +91 90 81 81 38 81
0
0
3
@khedutpay
KhedutPay
5 years
ચાલો આ કિસાન દિવસ ઉજવીયે ખેડૂત-પે સંગ... " ખભે ખેસ ખરપીયો ને ખાલી પેટ ખેડૂત જાગે ને સુવે દુનિયા ભરપેટ " #Farmers #FarmerBill2020 #FarmLaws #Farmerday #agriculturebill2020 #NEWS #Gujarat @PRupala @paresh_dhanani @Collectorbotad
0
1
7
@khedutpay
KhedutPay
5 years
આજના સમયમાં વધુ આવક અને રોજગારી મેળવવવા ગામડાઓમાથી લોકો શહેરો તરફ વળ્યા છે. પરિણામે ગામડાઓ ખાલી થતાં જાય અને શહેરીકરણ વધતું જાય છે. આ બધા વચ્ચે શું આપણી ભાવી પેઢી ખેતી કરશે.? #khedutpay #agriculture #agri #agritech #quiz #farminglife #farmerhelp #farmerprotest
0
0
2
@khedutpay
KhedutPay
5 years
શું ખેડૂત મિત્રો ખેડૂત બિલ 2020 ના વિરોધમાં ચાલી રહેલા આંદોલનને આપ સમર્થન આપશો કે નહીં ? @gasa_gujarat09 #khedutpay @FarmersGov #farmerprorest
0
0
4
@khedutpay
KhedutPay
5 years
શું ખેડૂતમિત્રો ખેડૂત આંદોલનના આજના 8 ડિસેમ્બરના રોજ ભારતબંધના નિર્ણયને તમે સમર્થન આપ્યું ? #khedutpay #agriculture #farmersprotest #bhartbandh4farmers #farming #farmerbill2020 #agribusiness #farmers #gujarati #panjab #botad
0
0
4
@khedutpay
KhedutPay
5 years
કેમ છો મિત્રો? ગાય, બળદ જેવા પશુઓને ચારો નાખવા માટે બનાવેલ ટાંકી જેવા આકારને શું કહેવાય ? A. ગમાણ B. અવાડો C. તબેલો D. વાડો #Khedutpay #khedutpayQnA #quiz #agronomy #agriculture #agritech #farming #agribusiness #android #app #today #knowledge #animals #animallovers
2
0
4
@khedutpay
KhedutPay
5 years
What do you think about how online teaching can reshape education in rural India?
0
0
3
@DharmikMoradiy5
Dharmik Moradiya
5 years
0
1
6
@khedutpay
KhedutPay
5 years
What is your family background?
0
0
2
@khedutpay
KhedutPay
5 years
From whom are you Purchasing Grocery Items? #VocalForLocal #FarmerFirst #grocery #food
1
1
2
@khedutpay
KhedutPay
5 years
0
0
2
@khedutpay
KhedutPay
5 years
મગફળીના ખેડૂતો માટે જરૂરી વાત. ૧ થી ૨૦ ઓક્ટોબરમાં રજિસ્ટ્રેશન કરાવી લેજો ખેડૂત ભાઈઓ. #khedut #khedutpay #farming #farmers #gujarat #crop #services #ahmedabad #gujarati #botad #bhavnagar #khetikam #agriculturegujarat #gujaratikhedut #agriproducts #agroproducts #agro #agri
0
0
1
@khedutpay
KhedutPay
5 years
જે કોઈ ખેડૂતમિત્ર તેમનો મગફળીનો પાક સરકારને વેચવા માંગે છે તેના માટે તમારે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. આ રજિસ્ટ્રેશન ૧ થી ૨૦ સપ્ટેમ્બર દરમ્યાન કરવાનું રહેશે. #khedut #khedutpay #farming #farmers #gujarat #crop #services #ahmedabad #gujarati #bhavnagar #agriculturegujarat
0
0
2
@khedutpay
KhedutPay
5 years
એઝોસ્પાઇરીલમ બેકટેરિયા એટલે શુ? તેનું ખેતી માં મહત્વ? #khedutpay #khedut #kheti #agriculture #orgnickheti #farming #farmers #rural #service #business #startup #farmersmarkets #gujaraticulture #india #farmerlife #azotobacter #azospirillum #bectria
0
0
3
@khedutpay
KhedutPay
5 years
મિત્રો, જો આપને ખેતીલક્ષી કોઈ પણ પ્રશ્નો હોય તો અમને 90 81 81 38 81 નંબર પર મિસ્ડકોલ કરો. અમારું ફેસબુક પેઈજ વિઝીટ કરો. #khedut #khedutpay #farming #farmers #gujarat #crop #services #ahmedabad #gujarati #botad #bhavnagar #khetikam #agriculturegujarat #gujaratikhedut #agriproduct
0
0
3
@khedutpay
KhedutPay
5 years
આશા છે કે આ વર્ષે ખેડૂતમિત્રોને તેમની મહેનતના બદલામાં યોગ્ય ટેકાના ભાવ મળશે. તમે શું વાવ્યું છે? #khedut #khedutpay #farming #farmers #gujarat #crop #services #ahmedabad #gujarati #botad #bhavnagar #khetikam #agriculturegujarat #gujaratikhedut #agriproducts #agroproducts
0
0
3
@khedutpay
KhedutPay
5 years
કોરોનાની અસર ગામડામાં ઓછી વર્તાતા ગામડે જઈને રાહનો શ્વાસ લીધો એમ કહી શકાય. તો શું એમ કહેવું યોગ્ય છે કે અંતે શહેરના લોકોને ગામડાની કિંમત એક રોગના કારણે થઈ? તમને શું લાગે છે મિત્રો? #khedut #khedutpay #gujarati #botad #bhavnagar #agriproducts #agroproducts #agro #agri
0
0
3