
Dr. Rakesh Joshi
@joshirakesh2016
Followers
2K
Following
4K
Media
100
Statuses
2K
Pediatric and Neonatal Surgeon, workaholic and specialists in complex reconstructive surgeries. promoted as a Medical Suprintendent, Civil Hospital..
Ahmedabad
Joined December 2016
આજના આરોગ્ય સમાચાર... #healthbulletin
#healthdepartment
#spreadawareness
#gog
@CMOGuj
@MoHFW_INDIA
@JPNadda
@AnupriyaSPatel
0
12
20
સ્કીન દાન માટે સીવીલ હોસ્પિટલ, અમદાવાદ સ્કીન બેંક નો ૯૪૨૮૨૬૫૮૭૫ નંબર ઉપર સંપર્ક કરો. @irushikeshpatel @Dwivedi_D @Harshadpatelias @joshirakesh2016 @NottoIndia
0
1
1
ચામડી દાન એટલે કે સ્કિન ડોનેશન ના માધ્યમથી ગંભીર રીતે બળેલા દર્દીઓને નવી આશા મળે છે. મૃત્યુ પછી મળેલ ચામડી દાઝેલા દર્દીઓ ને ઇન્ફેક્શનથી બચાવે છે, પીડા ઘટાડે છે અને નવી જિંદગી આપે છે. ડો. @joshirakesh2016 મેડિકલ સુપ્રીન્ટેન્ડેન્ટ @irushikeshpatel
@Dwivedi_D
@Harshadpatelias
1
1
1
અમદાવાદ ની સિવિલ હોસ્પિટલ ને મળ્યું 26 મું સ્કિન ડોનેશન...... સાથે મળ્યું બે આંખોનું દાન……. સિવિલ હોસ્પિટલ સ્કીન બેંક ને અત્યાર સુધી 26 ત્વચા ના દાન મળ્યા. મેડીકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી @irushikeshpatel @Dwivedi_D @Harshadpatelias @joshirakesh2016 @NottoIndia
1
2
10
અંગદાન એજ મહાદાન ! ૨૦૧૯ થી આજ સુધી ૭૦૧ લોકોએ આપી નવી આશા. હજુ પણ ૨૮૦૮ દર્દીઓ રાહ જોઈ રહ્યા છે તમારી સહાનુભૂતિની. આવો, હાથ વધારીએ – કોઈને ફરીથી જીવા નુ મોકો આપીએ! 👉નોંધાવો તમારી પ્રતિજ્ઞા : https://t.co/w7VBM8ZsbG
#OrganDonation #TheGiftOfLife #savelife #Healthygujarat
0
30
43
૨૦૧૯થી આજદીન સુધી ૨૧૯૧ લોકોએ અંગદાન કર્યું.. જેના પરિણામે ૨૧૯૧ જરુરતમંદને નવજીવન મળ્યું. હાલમાં ૨૮૦૮ થી વધુ દર્દીઓ અંગદાનની આશામાં રાહ જોઈ રહ્યાં છે. અંગદાનનો તમારો એક સંકલ્પ બની શકે છે કોઈ માટે નવી શરૂઆત તો આજેજ https://t.co/coFKzYr4jM પર અંગદાન માટે તમારી પ્રતિજ્ઞા નોંધાવો.
1
34
43
એક નાનો સંકલ્પ, કોઈ માટે નવી આશા! Organ Donation = Life Beyond Life Take the pledge today 👉 https://t.co/coFKzYqwue or Scan the QR Code #OrganDonation #GiftOfLife #DonateOrgans #SaveLives #HealthAwareness #LifeAfterLife #BeTheChange #GOG #SpreadAwareness
@CMOGuj
@JPNadda
0
22
31
શ્વાસ નળીમાં ફસાઈ ગયેલી ફોરેન બોડી બહાર કાઢી બે બાળકો ને નવું જીવન આપતા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ના પીડીયાટ્રીક સર્જરી વિભાગ ના તબીબો @irushikeshpatel
@Dwivedi_D @Harshadpatelias @joshirakesh2016
1
1
1
વારંવાર ચેતવણી છતાં ફરી એકવાર એક વર્ષ થી નાના બે બાળકો માં શ્વાસ નળી માં કોઇ વસ્તુ જતી રહેવા ના બે કિસ્સા સિવિલ હોસ્પિટલમાં સામે આવ્યા @irushikeshpatel
@Dwivedi_D @Harshadpatelias @joshirakesh2016
1
2
2
વારંવાર બનતા આવા કિસ્સા ઉપર થી બોધપાઠ લઇ નાના બાળકો ના માતા પિતા એ બાળક સમજણુ ના થાય ત્યાં સુધી સતત ધ્યાન રાખવુ જરુરી :- ડો. રાકેશ જોષી, તબીબી અધિક્ષક સિવિલ હોસ્પિટલ અમદાવાદ @irushikeshpatel @Dwivedi_D @Harshadpatelias @joshirakesh2016
0
2
1
સિવિલ હોસ્પિટલ ના પીડીયાટ્રીક સર્જરી અને એનેસ્થેસીયા વિભાગના ડોક્ટરોની કુશળતા ના પરીણામે બે બાળકોને મળ્યુ નવજીવન એક વર્ષ થી નાના બે બાળકોની શ્વાસ નળી માં ફસાયેલી જટીલ બાહ્ય પદાર્થ બ્રોન્કોસ્કોપી કરી બહાર કાઢી @irushikeshpatel
@Dwivedi_D @Harshadpatelias @joshirakesh2016
1
2
1
અત્યાર સુધી અંગદાન થકી 719 અંગો દાન માં મળયા : આ ઉપરાંત 154 ચક્ષુ તેમજ 24 ચામડી મળી કુલ 178 પેશીઓનુ પણ દાન મળ્યુ અત્યાર સુધી અંગદાન થી મળેલા 719 અંગો થકી 694 વ્યક્તિઓને નવું જીવન પ્રદાન થયું છે ડોક્ટર @joshirakesh2016 તબીબી અધિક્ષક @irushikeshpatel @Dwivedi_D @Harshadpatelias
1
1
2
કુલ 897 અંગો તેમજ પેશીઓ નુ દાન સિવિલ હોસ્પિટલ દ્વારા આજદીન સુધી મેળવવામાં આવ્યુ છે :- ડૉ. રાકેશ જોષી, મેડીકલ સુપ્રિન્ટેન્ડેન્ટ, સિવિલ હોસ્પિટલ, અમદાવાદ @irushikeshpatel @Dwivedi_D @Harshadpatelias @joshirakesh2016
1
1
1
આ અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધી 191 લીવર, 398 કીડની, 18 સ્વાદુપિંડ, 70 હૃદય,6 હાથ, 34 ફેફસાં, 2 નાનાં આંતરડાં, 154 ચક્ષુ તથા 24 ચામડીનું દાન મળ્યુ છે. @irushikeshpatel @Dwivedi_D @Harshadpatelias @joshirakesh2016
0
1
1
સિવિલ હોસ્પિટલમાં થયું એક ગુપ્તદાન સ્વરૂપે થયું એક વધુ અંગદાન સિવિલ માં અત્યારસુધીમા થયા ૨૧૭ અંગદાન સિવિલ હોસ્પિટલમાં ગુપ્તદાન સ્વરુપે થયું 217 મું અંગદાન : હૃદય અને બે કીડનીનું દાન મળ્યું @irushikeshpatel @Dwivedi_D @Harshadpatelias @joshirakesh2016 @NottoIndia
1
2
6
બી. જે. મેડિકલ કો��ેજના જુનિયર્સ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા આયોજિત રાધા કૃષ્ણા નાઈટ-૨૦૨૫માં માન. ડો. રાકેશભાઇ જોષી (મેડીકલ સુપ્રિટેન્ડેન્ટશ્રી સીવીલ હોસ્પિટલ), માન. ડો.જયેશભાઇ પી. સચદે (એડી. ડાયરેકટરશ્રી મેડીકલ એજયુકેશન, ગુજરાત), માન. ડો. મીનાક્ષી પરીખ (ડીન – બી.જે. મેડીકલ કોલેજ)
1
12
51
“સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત સિવિલ હોસ્પિટલ ની ખાસ મહિલા સ્ક્રિનિંગ ઓપીડી નો ૧૭૫૨ મહીલા દર્દીઓએ લાભ લીધો આ અભિયાન અંતર્ગત મહીલા દર્દીઓ ની ૬૦૨ જેટલી વિવિધ તપાસ સંપુર્ણપણે નિશુલ્ક કરવામાં આવી @irushikeshpatel @Dwivedi_D @Harshadpatelias @joshirakesh2016
1
2
6
દેશ ની પ્રગતિ માટે સ્વસ્થ નારી થકી સશક્ત પરિવાર અને મજબુત સમાજ નુ નિર્માણ એ આપણા સૌનુ લક્ષ્ય :- ડૉ.રાકેશ જોશી મેડિકલ સુપ્રીન્ટેન્ડેન્ટ સિવિલ હોસ્પિટલ અમદાવાદ @irushikeshpatel @Dwivedi_D @Harshadpatelias @joshirakesh2016
0
1
1