infocugog Profile Banner
Info ChhotaUdepur GoG Profile
Info ChhotaUdepur GoG

@infocugog

Followers
1K
Following
41K
Media
2K
Statuses
32K

Twitter Handle of District Information Office Chhotaudepur, Government of Gujarat

Chhotaudepur
Joined May 2022
Don't wanna be here? Send us removal request.
@infocugog
Info ChhotaUdepur GoG
1 year
આપ જિલ્લા માહિતી કચેરી છોટાઉદેપુર સાથે વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમોથી જોડાઈ શકો છો. https://t.co/9Fu1wz0rrR https://t.co/GTEqp5ZHrb https://t.co/6FZgxbGtpO https://t.co/drwaSoKtvk
1
2
8
@InfoGujarat
Gujarat Information
6 hours
અમદાવાદને મળશે નવો ઓપ... કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની માટે સજ્જ બનવા જઈ રહેલું અમદાવાદ નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવા પ્રોજેક્ટ્સ સાથે હોસ્પિટાલિટી સેક્ટરમાં રોકાણના મોટા જુવાળ સર્જશે... #2030commonwealthgames #Ahmedabad @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @CollectorAhd
2
8
29
@infocugog
Info ChhotaUdepur GoG
5 hours
સંખેડાની વિશ્વ પ્રસિદ્ધ હસ્તકલા નિહાળી, સખી મંડળની બહેનો સાથે આત્મીય સંવાદ કરતા - પ્રભારી મંત્રી ડૉ. મનિષાબેન વકીલ - સંખેડાની પરંપરાગત કળા દ્વારા બહેનો બની આત્મનિર્ભર - કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ સંખેડાના કારીગરો માટે ITI કુબેરનગર ખાતે યોજાયો ખાસ વર્કશોપ @InfoGujarat
0
0
0
@CMOGuj
CMO Gujarat
7 hours
પ્રાકૃતિક ઈકોસીસ્ટમના અભિન્ન અંગ સમાન વન્યસૃષ્ટિથી સમૃદ્ધ છે આપણું ગુજરાત. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શન તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત વૈવિધ્યસભર વન્યસૃષ્ટિના જતન અને સંવર્ધન માટે સંકલ્પબદ્ધ છે. આવો, આજના વિશ્વ વન્યજીવ દિવસ
0
26
48
@InfoGujarat
Gujarat Information
7 hours
ગુજરાત બજેટ 2026-27માં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર માટે ₹24,022 કરોડની જોગવાઈ... મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં 'વિકસિત ખેડૂત, આત્મનિર્ભર ખેડૂત'ના મંત્ર સાથે સતત આગળ વધી રહેલી રાજ્યની વિકાસ યાત્રા અન્નદાતાની પ્રગતિને નવી ઊંચાઈઓ પ્રદાન કરી "વિકસિત ભારત"ના
0
13
18
@InfoGujarat
Gujarat Information
7 hours
ડિજિટલ ગુજરાત: અંતરિયાળ ગામડાંથી ગ્લોબલ હબ સુધીની હરણફાળ નવીનતા, નીતિ અને નેટવર્ક થકી ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરતું ગુજરાત; આઇ.ટી ઔદ્યોગિક એકમોને અત્યાર સુધીમાં કુલ ₹200 કરોડથી વધુ રકમની સ��ાય… ગ્રામ પંચાયતોમાં 100 ટકા કનેક્ટિવિટી અને 95 ટકા કરતાં વધુ નેટવર્ક અપટાઇમ સાથે
0
14
30
@InfoGujarat
Gujarat Information
8 hours
પ્રકૃતિના રંગોથી માણો ધૂળેટીના પર્વનો આનંદ; અમદાવાદના સ્વ-સહાય જૂથની મહિલાઓની પ્રાકૃતિક રંગો બનાવવાની પ્રેરણાદાયી પહેલ... વિવિધ કુદરતી સ્ત્રોતનો ઉપયોગ કરીને રંગ તૈયાર કરતું સુરભિ બેનનું સ્વ-સહાય જૂથ; લાલ રંગ માટે ગુલાબની પાંખડીઓ જ્યારે પીળા રંગ માટે ગલગોટાના ફૂલ તેમજ ચપટી
0
17
55
@HealthDeptGuj
Health Department Gujarat
9 hours
HPV વેક્સિન વિશે ઘણી ગેરસમજો છે, પણ હકીકત એ છે કે આ વેક્સિન સુરક્ષિત છે અને સર્વાઇકલ કેન્સર જેવા ગંભીર રોગથી બચાવવામાં મદદ કરે છે. ચાલો, ડર નહીં - માહિતી પસંદ કરીએ. અફવા નહીં - હકીકત અપનાવીએ. #HPVVaccine #CervicalCancerPrevention #MythsVsFacts #HealthAwareness #NHM #GOG
2
126
106
@InfoGujarat
Gujarat Information
8 hours
વિજ્ઞાન આધારિત સ્માર્ટ પ્રવાસનનું આદર્શ મોડલ બનીને ઊભરી રહેલું રાજકોટનું રિજનલ સાયન્સ સેન્ટર... વેસ્ટમાંથી બેસ્ટ અને રિસર્ચથી રોબોટિક્સ સુધી પ્રયોગાત્મક અને અનુભવ આધારિત શિક્ષણનું ઉત્તમ માધ્યમ રાજકોટનું રિજનલ સાયન્સ સેન્ટર વિદ્યાર્થીઓને પુસ્તકોથી પરે જીવંત વિજ્ઞાનનો વાસ્તવિક
0
17
30
@InfoGujarat
Gujarat Information
9 hours
મનમોહક કેસૂડાના ફૂલ, સુંદરતા અને આત્મનિર્ભરતાનો અણમોલ ઉપહાર... સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં અદ્ભુત સૌંદર્ય સાથે ખીલી ઉઠેલા કેસૂડાના વૃક્ષો આકર્ષણના કેન્દ્રની સાથે સ્થાનિક મહિલાઓની રોજગારી માટે પણ મહત્ત્વપૂર્ણ સાધન બન્યાં; કોઠી ગામની રાધે કૃષ્ણ મિશન મંડળની બહેનો કેસૂડાના ફૂલો
1
14
62
@InfoGujarat
Gujarat Information
10 hours
ગ્રામ્ય બહેનો માટે આવક અને આત્મવિશ્વાસનો મજબૂત આધાર બની રહેલી મિશન મંગલમ યોજના... ડાંગ જિલ્લાના ‘સુંદર’ મિશન મંગલમ સખી મંડળની બહેનો નાગલીનો લોટ અને પાપડ, બિસ્કિટ, વાંસનું અથાણું તેમજ આયુર્વેદિક રીતે તૈયાર કરેલી ડાંગી ચટણી બનાવવાની સાથે - સાથે વાંસના ઘરેણાં બનાવી તેનું વેચાણ કરે
0
18
32
@InfoGujarat
Gujarat Information
11 hours
"તૈયાર પાક, ખાતર અને મોંઘા ખેતીના સાધનો સાચવવા માટે હવે મુશ્કેલી નથી પડતી..." 'મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના' દ્વારા ₹1 લાખની સહાય મળવાથી વડોદરા જિલ્લાના દોડકા ગામના ખેડૂત મનોજભાઈ રાઠવા પોતાના ખેતરમાં જ તૈયાર પાકને સુરક્ષિત રાખી શકે છે... મનોજભાઈ પ્રાકૃતિક ઢબે કેળા, બટાકા, ઘઉં
2
15
51
@InfoGujarat
Gujarat Information
12 hours
રાજ્ય સરકારનું વર્ષ 2026-27નું અંદાજપત્ર રાજ્યના સર્વાંગી વિકાસ માટે સુદૃઢ આર્થિક આયોજન સાથેનું ગુજરાત સરકારનું વર્ષ 2026-27નું અંદાજપત્ર, સંસ્કૃતિ અને એકતાનો મહોત્સવ ‘વસંતોત્સવ’, મન કી બાત, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે દેશની સૌપ્રથમ CBDC આધારિત
0
21
69
@CMOGuj
CMO Gujarat
13 hours
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા પર્વોની પરંપરાગત ઉજવણી કરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
0
43
86
@InfoGujarat
Gujarat Information
12 hours
સાહસના શોખીનોને રાજ્ય સરકાર આપી રહી છે સુવર્ણ તક… યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે માઉન્ટ આબુ ખાતે નિ:શુલ્ક પર્વતારોહણ તાલીમ શિબિરનું આયોજન; ઇચ્છુક ઉમેદવારો 31, માર્ચ સુધી અરજી કરી શકશે... આગામી તા. 09 મે
Tweet card summary image
facebook.com
SVIM Administration, Mount Abu. 5,470 likes · 90 talking about this · 1 was here. Rock Climbing Training Institute
0
20
89
@InfoGujarat
Gujarat Information
12 hours
03-03-2026ના અખબારી અહેવાલોના કેટલાક ક્લિપિંગ્સ… #News #NewsUpdate #GujaratiNews @CMOGuj @Bhupendrapbjp
0
13
20
@InfoGujarat
Gujarat Information
16 hours
માહિતી મોર્નિંગ... #ThoughtfulTuesday #MahitiMorning #GujaratInformation
0
31
47
@InfoGujarat
Gujarat Information
16 hours
વિશ્વ વન્યજીવ દિવસ... વન્યજીવોના જતનના આ દિવસ નિમિત્તે ગુજરાતની વૈવિધ્યસભર વન્ય જીવસૃષ્ટિની જાળવણી માટે પ્રતિબદ્ધ થઈએ; વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સંકલ્પબદ્ધ થવાનો એક મહત્વપૂર્ણ અવસર એટલે વિશ્વ વન્યજીવ દિવસ... #WorldWildlifeDay
3
54
149
@InfoGujarat
Gujarat Information
1 day
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હોળીના પવિત્ર પર્વ નિમિત્તે અમદાવાદના મેમનગર વિસ્તારમાં આયોજિત હોળી દર્શન કાર્યક્રમમાં પ્રત્યક્ષ સહભાગી થઈ નાગરિકો સાથે પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરી... #holi #holikadahan #Holi2026 @CMOGuj @Bhupendrapbjp
1
23
49
@InfoGujarat
Gujarat Information
1 day
આદિવાસી સમાજની જીવનશૈલી, પ્રકૃતિપ્રેમ તેમજ કલા વારસાને જાણવાનો અને માણવાનો અણમોલ અવસર.... માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામયી ઉપસ્થિતિમાં આહવાના રંગ ઉપવન ખાતે ભાતીગળ લોકમેળા 'ડાંગ દરબાર'નો ભવ્યાતિભવ્ય સમારોહ; જિલ્લા વહીવટી તંત્રે રાજ્યપાલશ્રીને સ્મૃતિભેટમાં વારલી
0
26
56
@InfoGujarat
Gujarat Information
1 day
ગુજરાત શહેરી વિકાસ મિશન (GUDM)ને મળશે બેસ્ટ કમ્યુનિટી ઇમ્પેક્ટ પ્રોજેક્ટ એવોર્ડ; GUDM દ્વારા મોટા શહેરોની સાથે રાજ્યના નગરપાલિકા ક્ષેત્રોમાં પણ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને યોગ્ય આયોજનથી નાગરિકોની સુખાકારીમાં વધારો કરવામાં આવી રહ્યો છે... અત્યાધુનિક કમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટર અને
0
28
73