Explore tweets tagged as #PCBaranda
@PCBaranda3
PUNAMCHAND BARANDA (MODI KA PARIVAR)
4 days
ભારતીય પરંપરા અને સંસ્કૃતિના પ્રતિક સમાન મકર સંક્રાંતિના પાવન પર્વની સમસ્ત પ્રદેશવાસીઓ હાર્દિક શુભકામનાઓ. આપ સૌના જીવનમાં નવી ઊર્જા, સકારાત્મક વિચાર અને સતત પ્રગતિ લાવે તેવી અભ્યર્થના. #MakarSankranti #Uttarayan #PCBaranda
0
0
3
@PCBaranda3
PUNAMCHAND BARANDA (MODI KA PARIVAR)
17 days
શિક્ષણથી સશક્તિકરણ, સેવાથી સંસ્કાર.. આદિવાસી સમાજના ઉત્થાન માટે જીવન સમર્પિત કરનાર સ્વ. શ્રી નૃસિંહભાઈ ભાવસાર (પૂ. મોટાભાઈ) ની ૧૧૦મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમની ઝલક.. #aravalli #Sabarkantha #PCBaranda #AdivasiVikas #EducationForAll #SevaSanskar
0
0
0
@PCBaranda3
PUNAMCHAND BARANDA (MODI KA PARIVAR)
13 days
મુલાકાત ભાવી ભવિષ્ય સાથે.. #FutureOfIndia #StudentPower #EducationFirst #PCBaranda
0
0
1
@tv13gujarati
TV13 Gujarati
2 years
ગુજરાતમાં ચોરની હિંમતનો પણ વિકાસ, પૂર્વ IPS અને ધારાસભ્યના ઘરે લૂંટ #Thief #IPS #MLA #robbery #PCBaranda #BJP #tv13gujarati
0
0
0
@PCBaranda3
PUNAMCHAND BARANDA (MODI KA PARIVAR)
1 month
વિકાસના વચનથી વિકાસના કાર્ય સુધી — ભિલોડા વિધાનસભા.. ભિલોડા તાલુકા માટે વિકાસના નવા અધ્યાયની શરૂઆત..કુલ ₹13.80 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત.. તારીખ: 12 ડિસેમ્બર, 2025 #khatmuhurt #Bhiloda #PCBaranda
0
0
2
@PCBaranda3
PUNAMCHAND BARANDA (MODI KA PARIVAR)
8 days
राष्ट्र को भावनात्मक रूप से जोड़ने वाली हिंदी केवल भाषा नहीं, बल्कि जनभावनाओं की सशक्त अभिव्यक्ति है। आइए, विश्व हिंदी दिवस के अवसर पर हिंदी की गरिमा, उपयोगिता एवं वैश्विक प्रभाव को और अधिक सुदृढ़ करने हेतु सार्थक पहल करें। #WorldHindiDay #PCBaranda
0
0
2
@tv13gujarati
TV13 Gujarati
1 year
અરવલ્લી: શામળાજીને તાલુકો જાહેર કરવા ભિલોડા ધારાસભ્યનો હુંકાર #Aravalli #Shamlaji #PCBaranda
0
0
4
@nirbhaynews1
Nirbhaynews
2 months
Chaitar vasava :હર્ષ સંઘવી કહેતા હોય કે દારૂબંધી છે અને મંત્રી પી.સી.બરંડાએ કહે છે દારૂ વેચાય છે પીવું જોઈએ..” #Chaitarvasava #PCBaranda #bjpgujarat #JigneshMevani #Harshsanghavi #GujaratPolice #Nirbhaynews
2
37
188
@PCBaranda3
PUNAMCHAND BARANDA (MODI KA PARIVAR)
1 month
નવા કાર્યનો પ્રારંભ, નવી સુવિધાઓનો લોકાર્પણ... 📍ભિલોડા #bhiloda #viksitgujarat #inaugrationceremony #BJPGujarat #PCBaranda
0
1
2
@PCBaranda3
PUNAMCHAND BARANDA (MODI KA PARIVAR)
3 days
थल सेना दिवस के शुभ अवसर पर साहस, शौर्य और राष्ट्रभक्ति की मिसाल भारतीय सेना के सभी वीर जवानों, उनके परिवारों एवं समस्त देशवासियों को हार्दिक शुभकामनाएँ। राष्ट्र सदैव आपके अमूल्य योगदान का ऋणी व गौरवान्वित रहेगा। #IndianArmyDay #PCBaranda
0
0
1
@gujaratcri55395
gujaratcrime24news
3 months
Rivaba Jadeja એ લીધા રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ । gujartacrime24news #PCBaranda #SwarupThakor #RivabaJadeja #Gandhinagar #CabinetExpansion #NewMinisters #BJP #Politics #GujaratGovernment #GujaratDeputyCM #HarshSanghavi #gujartacrime24news
0
0
0
@PCBaranda3
PUNAMCHAND BARANDA (MODI KA PARIVAR)
23 days
अल्पायु में भी अद्वितीय साहस और अडिग संकल्प दिखाने वाले गुरु श्री गोविंद सिंह जी महाराज के साहिबजादों की वीरता एवं बलिदान को वीर बाल दिवस पर कोटिशः नमन। उनकी शहादत हमें हमेशा कर्तव्य व साहस के मार्ग पर चलने की प्रेरणा देती रहेगी। #VeerBalDiwas #PCBaranda
0
0
2
@DhanjibhaiNina2
Dhanjibhai Ninama
1 year
અન્ય ધારાસભ્યશ્રીઓ ની ઉપસ્થિતિમાં હાજરી આપી ભગવાન શ્રી શામળિયા ના દર્શનનો લાભ લીધો. આ અવસરે પધારેલ સૌ આમંત્રિત મહેમાનો સાથે સુપ્રસિદ્ધ કલાકારોનો કાર્યક્રમ નિહાળ્યો. #shamlaji #ranchodrai #shamlajitemple #aravalli #shamlajimahotsav #pcbaranda #dhanjibhaininama #shamlajimandir
0
0
0
@NewzRoomGujarat
Newz Room
3 months
પૂર્વ IPS પીસી બરંડાનો નવા મંત્રીમંડળમાં સમાવેશ | Newz Room Gujarat #cabinetreshuffle #mantrimandal #pcbaranda #gandhinagar #bjpgujarat #politics #breakingnews #newzroomgujarat
0
0
1
@NewzRoomGujarat
Newz Room
3 months
રાજ્ય સરકારના મંત્રી પી. સી. બરંડા અરવલ્લીની મુલાકાતે | Newz Room Gujarat #MantriMandal #Aravalli #pcbaranda #BJPGujarat #shamlajitemple #viralvideo #newzroomgujarat
0
0
1
@NewzRoomGujarat
Newz Room
3 months
અરવલ્લીમાં પૂર્વ IPS પી. સી. બરંડા મંત્રી બનતા મેઘરજમાં ફટાકડાઓ ફૂટ્યા | Newz Room Gujarat #aravalli #pcbaranda #MantriMandal #GujaratBJP #ExIPS #viralvideo #newzroomgujarat
0
0
0
@Tv17C4007
TV17 News Channel
3 months
પી.સી. બરંડા, સ્વરૂપજી ઠાકોર અને રિવાબા જાડેજાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા #PCBaranda #SwaroopjiThakor #RivabaJadeja #GujaratPolitics #OathTaking #GujaratGovernment #tv17gujarati
0
0
0
@ahinsa_day
Ahinsa Day
3 months
0
0
0
@ahinsa_day
Ahinsa Day
3 months
0
0
0