Explore tweets tagged as #HealthyAmdavad
#healthyamdavad અમદાવાદીઓ ચાલો, ‘ઉકાળાને આદત બનાવીએ કોરોના ને હરાવીએ’ આપણે સ્વસ્થ તો અમદાવાદ સ્વસ્થ @AmdavadAMC @ibijalpatel
4
9
54
What a nice beginning on #GujaratDay . From today, thousands of 5-12 yr old children of #AMC schools will learn swimming. The lessons and access to AMC pools is being provided free of cost. #FitAmdavad #HealthyAmdavad
24
48
315
@AmdavadAMC નો મોટો નિર્ણય : 15 મે સુધી #અમદાવાદમાં તમામ સેવાઓ પર પ્રતિબંધ. દવા અને દૂધ સિવાય તમામ દુકાનો બંધ. ફળ, શાકભાજી કરીયાણાની દુકાનો પણ બંધ રહેશે. #HealthyAmdavad #AhmedabadNews
4
3
20
• ઘરમાં રહો સ્વસ્થ રહો. • માસ્ક પહેરવાનુ ભૂલાય નહી.• Social Distancing નુ ચુસ્તપણે પાલન કરવુ 👍🏻. #HealthyAmdavad
0
7
34
A session being organised to raise awareness on #MRcampaign, #Waterborne & #Vectorborne disease and IEC activities by Health team at Maniba school, Thakkarbapanagar, North Zone. #HealthyAmdavad
3
17
62
અમદાવાદ શહેરના નાગરિકોના સ્વાસ્થની ચિંતા કરીને ગુજરાત રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રીશ્રી @vijayrupanibjpજીનો વધુ એક સંવેદનશીલ નિર્ણય,.ગુજરાત સરકારના સહયોગથી અમદાવાદ શહેરમાં ગીચ વસ્તુ ધરાવતા વિસ્તારોમાં ૨૦ ધનવંતરી આરોગ્ય રથ અને ૨૦ સંજીવની રથ આરોગ્ય સેવા પૂરી પાડશે. #HealthyAmdavad
12
44
232
#AntiMalaria activities being undertaken by #AMC Health department including Van Fogging, Indoor Fogging, IRS activity, Intra Domestic Activity etc. in #Amdavad. #AMCinACTION.#HealthyAmdavad
3
5
34
તંદુરસ્ત અમદાવાદ અભિયાન અંતર્ગત કંટેનમેન્ટ ઝોનમાં આવતા વોર્ડ જ્યાં સંક્રમણ વધુ છે તેવા વિસ્તારોને પ્રાધાન્ય આપી જરૂરિયાતમંદ લોકોને કીટનું વિતરણ કરવામા આવશે. #HealthyAmdavad #MaruAmdavad
15
28
139
સરસપુર - અસારવા વોર્ડમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું. #HealthyAmdavad #MaruAmdavad.#IndiaFightsCorona
0
2
10
Amdavad Municipal Corporation today sealed "Bhabhi nu Rasodu" restaurant situtated at Vijay Char Rasta due to unhygienic condition of its kitchen. #MaruAmdavad.#SwasthhAmdavad.#HealthyAmdavad
18
32
191
માન.મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp જી એ સંબોધનમાં કહ્યું કે કોરોના મહામારી સામેના જંગમાં જીતવા @AmdavadAMC દ્વારા આગામી સમયમાં ૫ લાખ જેટલા તુલસી રોપા વિતરણનો કાર્યક્રમ અમદાવાદ શહેરીજનો માટે "રાઇટ ટાઈમ ફોર રાઇટ જોબ" સાબીત થશે. #MaruAmdavad #HealthyAmdavad
11
16
47
A session being organised to raise awareness on #MRcampaign, #Waterborne & #Vectorborne disease and IEC activities by Health team at Maniba school, Thakkarbapanagar, North Zone. #HealthyAmdavad
0
0
10
• ઘરમાં રહો સ્વસ્થ રહો. • માસ્ક પહેરવાનુ ભૂલાય નહી.• Social Distancing નુ ચુસ્તપણે પાલન કરવુ 👍🏻. #HealthyAmdavad
2
28
67