DDO JAMNAGAR
@ddojamnagar2
Followers
3K
Following
890
Media
949
Statuses
2K
Official Account of District Development Officer (DDO) District Panchayat, Jamnagar
Jamnagar, India
Joined July 2018
ભારત પર્વ એટલે ભારતનો સાંસ્કૃતિક વારસો, ખાનપાન પરંપરા અને વિવિધ કલા પ્રદર્શનનું એક સરનામું... 🗓️ 1 થી 15 નવેમ્બર, 2025 📍 સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતાનગર #BharatParv2025
#BharatParv2025JMN
@CMOGuj @Bhupendrapbjp @InfoGujarat @GujPRHDept @GujDCoffice @CollectorJamngr
0
12
15
રાષ્ટ્ર ગીત "વંદે માતરમ@150" ઉજવણી અંતર્ગત આજરોજ માન. પ્રમુખશ્રી જિલ્લા પંચાયત જામનગરની ઉપસ્થિતિમાં અધિકારીશ્રી તથા કર્મચારીશ્રીઓ દ્વારા રાષ્ટ્ર ગીત સમુહગાન તથા સ્વદેશીના શપથ લેવામાં આવ્યા. #VandeMataram150
@CMOGuj @Bhupendrapbjp @InfoGujarat @GujPRHDept @GujDCoffice
0
4
10
"ભારત પર્વ 2025" ભારત દર્શન એકતાનગરને સંગ... 🗓️ 1થી 15 નવેમ્બર,2025 📍 સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર #BharatParv2025
#BharatParv2025JMN
@CMOGuj @Bhupendrapbjp @InfoGujarat @GujPRHDept @GujDCoffice @CollectorJamngr
2
18
23
એક ભારત — શ્રેષ્ઠ ભારત! આવો માણીએ ભારત પર્વ 2025માં દેશની પરંપરા, સંગીત અને સ્વાદનો મહોત્સવ! 🗓️ 01 થી 15 નવેમ્બર, 2025 📍 એકતાનગર, સ્ટેચ્યૂ ઑફ યુનિટી #BharatParv2025
#BharatParv2025JMN
@CMOGuj @Bhupendrapbjp @InfoGujarat @GujPRHDept @GujDCoffice @CollectorJamngr
2
13
19
ભારત પર્વ 2025 આવો આપણે સૌ ભારતીય સંસ્કૃતિના વૈવિધ્યસભર વારસાને જાણીએ અને માણીએ... ભારત પર્વ 🗓️ 1થી 15 નવેમ્બર,2025 📍 સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર #BharatParv2025
#BharatParv2025JMN
1
13
25
આપણી પરંપરા, આપણું ગૌરવ - "ભારત પર્વ 2025" આવો, વિવિધતાના આ રંગોત્સવમાં દિલથી જોડાઈએ અને એકતાની શક્તિનો અનુભવ કરીએ. 🗓️ 01 થી 15 નવેમ્બર, 2025 📍 સ્ટેચ્યૂ ઑફ યુનિટી, એકતાનગર #BharatParv2025
#BharatParv2025JMN
@CMOGuj @Bhupendrapbjp @InfoGujarat @GujPRHDept @GujDCoffice
0
3
9
આવો ઉજવીએ ભારત પર્વ, ભારતીય સંસ્કૃતિનો લઈએ ગર્વ... "એક ભારત, શ્રેષ્ઠ ભારત"ની અલૌકિક અનુભૂતિ સાથે એકતાનગર ખાતે કરીએ વિવિધતામાં એકતાના દર્શન... 🗓️ 1 થી 15 નવેમ્બર, 2025 📍 એકતાનગર #BharatParv2025
#BharatParv2025JMN
@CMOGuj @Bhupendrapbjp @InfoGujarat @GujPRHDept @GujDCoffice
1
15
21
અવસર એક, રંગ અનેક...!! "એક ભારત, શ્રેષ્ઠ ભારત"ની અલૌકિક અનુભૂતિ સાથે પાવન બન્યું એકતાનગર... 🗓️ 1 થી 15 નવેમ્બર, 2025 📍 એકતાનગર #BharatParv2025
#BharatParv2025JMN
@CMOGuj @Bhupendrapbjp @InfoGujarat @GujPRHDept @GujDCoffice @CollectorJamngr
1
13
23
“એક ભારત, શ્રેષ્ઠ ભારત" સંગીત, નૃત્ય અને હસ્તકલાના અદભૂત સમન્વય સાથે ઉજવીએ "ભારત પર્વ 2025" ભારત પર્વ 🗓️ 1થી 15 નવેમ્બર,2025 📍 એકતાનગર #BharatParv2025
@CMOGuj @Bhupendrapbjp @InfoGujarat @GujPRHDept @GujDCoffice @CollectorJamngr
0
5
11
જિલ્લામાં માવઠાને કારણે ખેતી પાકોમાં થયેલ નુકશાન અંગે હાપા,ધુવાવ,નવાનાગના, જુનાનાગના તથા વિભાપર ગામે સર્વેની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું તથા સચોટ અને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી. @CMOGuj @Bhupendrapbjp @InfoGujarat @GujPRHDept @GujAgriDept
0
12
25
ભારત પર્વ-2025... એકતાનગરના આંગણે રાષ્ટ્રીય એકતાને ઉજાગર કરતું પર્વ... ભારતના વિવિધ રાજ્યોના સ્વાદિષ્ટ વ્યંજન, અદ્ભુત હસ્તકલા, પરંપરાગત લોકનૃત્યો અને કલાત્મક કાર્યક્રમોને માણવાનો ઉત્સવ... 🗓️ 01 થી 15 નવેમ્બર, 2025 #BharatParv2025
@CMOGuj @Bhupendrapbjp @InfoGujarat
3
17
23
અનેકતામાં એકતાના રંગોથી દીપાયમાન રાષ્ટ્રની અખંડતાનું પ્રતીક. સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે યોજાશે ભારત પર્વ, જ્યાં થશે પ્રાકૃતિક સૌંદર્યની સાથે ભારતના સાંસ્કૃતિક વૈવિધ્યનો અનેરો સંગમ. #BharatParv2025
11
86
175