Collector Jamnagar
@CollectorJamngr
Followers
29K
Following
1K
Media
3K
Statuses
4K
Official Twitter Account of Jamnagar Collector. Contact : +91 288-2555869
Jamnagar, India
Joined June 2017
"ભારત પર્વ 2025" દેશની લોકપરંપરા, લોકજીવન અને લોકચેતનાને જોડતો એક અદ્��ુત સેતુ… 🗓️ 1થી 15 નવેમ્બર, 2025 📍 સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતાનગર #BharatParv2025
#BharatParv2025JMN
0
3
5
ધ્રોલ તાલુકાના પ્રવાસ દરમ્યાન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત હાલ BLO દ્વારા થતી ફોર્મ વિતરણ કામગીરીનું નિરીક્ષણ કરી લોકોને વ્યવસ્થિત સમજુત કરવા સુચના આપી તેમજ ગામલોકો સાથે પણ ચર્ચા કરી સહયોગ આપવા જણાવ્યું. @ECISVEEP @SpokespersonECI @CEOGujarat @JayantiRavi @infojamnagargog
0
4
13
Circumstances left us on a tight budget when we arrived in a foreign country, forcing us to leave much of our personal property behind. I deeply missed my study books. Online, I found a five-volume set of Bible commentaries for $401 USD, but the price was out of reach. So I went
0
1
16
ધ્રોલ તાલુકાના ડાંગરા તથા સણોસરા ગામના પ્રવાસ દરમ્યાન આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી બાળકોની વિગતો દર્શાવતા રજીસ્ટર અપડેટ કરવા સુચના આપી તથા પી.એમ. પોષણ યોજના અંતર્ગત ગુણવત્તાસભર ભોજન અપાતું હોવાનું સુનિશ્ચિત કર્યું @CMOGuj @JayantiRavi @infojamnagargog
0
3
9
ડાંગરા ગ્રા.પં.ની મુલાકાત લઈ સામાન્ય દફતર તપાસણી કરી તમામ રેકર્ડ ચકાસી અદ્યતન કરવા, વારસાઈ નોંધ, વસુલાત, દબાણ અંગેની વગેરે કામગીરી ઝુંબેશ સ્વરૂપે પુર્ણ કરવા તેમજ કોઈ યોગ્ય વ્યક્તિ સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવા સુચના આપી. @CMOGuj @JayantiRavi @infojamnagargog
0
3
5
ધ્રોલ તાલુકાના પ્રવાસ દરમ્યાન રસ્તામાં સ્કુલે જતાં બાળકો મળતાં બાળકો સાથે ખાસ વાતચીત કરી શાળામાં કરાવવામાં આવતા અભ્યાસકાર્ય, અભ્યાસેતર પ્રવૃત્તિઓ તથા પી.એમ. પોષણ યોજનામાં અપાતું ભોજન વગેરે વિષે ઉંડાણપૂર્વક પુછપરછ કરી માહિતી મેળવી @CMOGuj @Rivaba4BJP @JayantiRavi @infojamnagargog
3
7
37
હાપા માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાતા માર્કેટીંગ યાર્ડની મુલાકાત લઈ વ્યવસ્થાની સમીક્ષા કરી ખેડૂતોને જરા પણ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી સુચના આપી તેમજ ખેડુતો સાથે પણ વાત ચીત કરી તેમના પ્રતિભાવો જાણ્યા. @CMOGuj @jitu_vaghani @JayantiRavi @infojamnagargog
0
9
25
यह एक भारत-आत्मनिर्भर भारत "यूनिटी मार्च" पदयात्रा सभी को एकता के मंत्र से जोड़ने के साथ ही, उन्हें अपने दैनिक जीवन में भी स्वदेशी उत्पादों का उपयोग करने हेतु प्रेरित करेगी। - माननीय मुख्यमंत्री श्री @Bhupendrapbjp, गुजरात #Sardar150 | #UnityMarch #EkBharatAatmanirbharBharat
0
33
30
માન. પ્રભારી મંત્રીશ્રી @arjunmodhwadia દવારા તા.13 થી 17 નવે. દરમ્યાન વિવિધ ૫ સ્થળોએ વિધાનસભા દીઠ યોજાનાર એકતાયાત્રાના આયોજન માટે બેઠક યોજી પદયાત્રાના સ્થળો રૂટ વગેરે બાબતોની ચર્ચા કરી મહત્તમ નાગરિકો જોડાય તે સુનિશ્ચિત કરવા જણાવવામાં આવ્યું @CMOGuj @JayantiRavi @infojamnagargog
0
8
17
માન. પ્રભારી મંત્રીશ્રી @arjunmodhwadia ના દવારા જિલ્લાના વિકાસલક્ષી અને વહીવટી કામગીરીની સમીક્ષાર્થે તમામ અધિકારીશ્રીઓ/પદાધિકારીશ્રીઓ સહ બેઠક યોજી વહીવટી તંત્ર દ્વારા કરાયેલ કામગીરીને બિરદ��વી બાકી કામગીરી સત્વરે પૂર્ણ કરવા સુચના આ૫ી. @CMOGuj @JayantiRavi @infojamnagargog
0
6
22
વિવિધ રાજ્યોના ફૂડ, ક્રાફ્ટ તેમજ સાંસ્કૃતિક પરંપરાને જાણવા અને માણવાનો અવસર એટલે ભારત પર્વ 2025 🗓️ 1થી 15 નવેમ્બર,2025 📍 સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતાનગર #BharatParv2025
#BharatParv2025JMN
0
6
10
એક ભારત — શ્રેષ્ઠ ભારત! આવો માણીએ ભારત પર્વ 2025માં દેશની પરંપરા, સંગીત અને સ્વાદનો મહોત્સવ! 🗓️ 01 થી 15 નવેમ્બર, 2025 📍 એકતાનગર, સ્ટેચ્યૂ ઑફ યુનિટી #BharatParv2025
#BharatParv2025JMN
0
7
14
ભારત પર્વ 2025 આવો આપણે સૌ ભારતીય સંસ્કૃતિના વૈવિધ્યસભર વારસાને જાણીએ અને માણીએ... ભારત પર્વ 🗓️ 1થી 15 નવેમ્બર,2025 📍 સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર #BharatParv2025
#BharatParv2025JMN
1
13
25
ભારત પર્વ 2025 એકતાનગર ખાતે "એક ભારત શ્રેષ્ઠ ભારત"ની અલૌકિક અનુભૂતિ સાથે લાઈટ અને સાઉન્ડ શૉ, જંગલ સ��ારી, આરોગ્ય વન તેમજ વિશ્વ વન બની રહ્યા છે આકર્ષણનું ક���ન્દ્ર... ભારત પર્વ 🗓️ 1 થી 15 નવેમ્બર,2025 📍 એકતાનગર #BharartParv
#BharartParvJMN
0
8
12
ધ્રોલ તાલુકાના લતીપર ગામે કાર્યરત પ્રાથમીક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ ફરજ પરના સ્ટાફ સાથે ઉપલબ્ધ સંસાધનો, દવાઓનો સ્ટોક, દર્દીઓની સારવાર વગેરે બાબતોએ ચર્ચા કરી તેમજ સારવાર માટે આવેલ દર્દીઓને મળી યોગ્ય સારવાર મળતી હોવાનું સુનિશ્ચિત કર્યું. @CMOGuj @JayantiRavi @infojamnagargog
0
10
21
મતદારયાદી ખાસ સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ અંતર્ગત હાલ BLO દવારા ચાલી રહેલ ડોર ટુ ડોર વીઝીટ કામગીરીનું વિવિધ સ્થળોએ નિરિક્ષણ કરી ચોકસાઇપુર્વક કામગીરી કરવા સુચના આપી તેમજ ગામલોકોને કામગીરીમાં પુરતો સહયોગ આપવા અપીલ કરી. @ECISVEEP @CEOGujarat @JayantiRavi @infojamnagargog
1
8
37
ધ્રોલ તાલુકાના લતીપર ગામે ગ્રામ પંચાયત ખાતે ગામજનોની મુલાકાત કરી તેમની રજુઆતો સાંભળી તેમજ તેમને સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી આપી યોગ્ય તે લાભ લેવા સમજુત કર્યા. @CMOGuj @JayantiRavi @infojamnagargog
0
6
17
જોડિયા ��ાલુકાના રસનાળ ગામે ગ્રા.પં.ની મુલાકાત લઇ સામાન્ય દફતર તપાસણી કરી રેકર્ડ નિરિક્ષણ કર્યુ તથા વારસાઇ નોંધ અંગેની, જન્મ-મરણ નોંધ અંગેની, લોકોને વિવિધ કલ્યાણકારી સરકારી યોજનાઓના લાભો મળી રહે તે રીતે ચોકસાઇપુર્વક કામગીરી કરવા સુચના આપી. @CMOGuj @JayantiRavi @infojamnagargog
0
11
27
અવસર એક, રંગ અનેક...!! "એક ભારત, શ્રેષ્ઠ ભારત"ની અલૌકિક અનુભૂતિ સાથે પાવન બન્યું એકતાનગર... 🗓️ 1 થી 15 નવેમ્બર, 2025 📍 એકતાનગર #BharatParv2025
#BharatParv2025JMN
0
12
17
મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત BLO તાલીમ કેન્દ્રોની મુલાકાત લઇ કાર્યક્રમ દરમિયાન ડોર ટુ ડોર વિઝીટ અંગેની તથા મતદારયાદી દુરસ્તી અંગેની કામગીરી ચોકસાઇ પુર્વક અને નિયમોનુસાર કરવા સુચના આપી. @ECISVEEP
@CEOGujarat @JayantiRavi @infojamnagargog
0
7
16
એકતાના મંચ પર અનેકતાનો રંગ… દેશના દરેક ખૂણામાંથી આવેલા કલાકારો અને પરંપરાગત હસ્તકલાનું અદ્ભુત સંમિશ્રણ - “ભારત પર્વ 2025” ભારતની સંસ્કૃતિ, કલા, સ્વાદ અને એકતાનું કેન્દ્ર… 🗓️ 1 થી 15 નવેમ્બર, 2025 📍 એકતાનગર #BharatParv2025
0
13
17