
Hetvi Shah
@anchorHetvi
Followers
304
Following
469
Media
25
Statuses
723
Anchor & Producer @NewsCapitalGJ , ex anchor @News18Guj & @gujaratnewss :Find your fire✨
Gujarat, India
Joined September 2022
NewsCapitalની ખબર પર મહોર. 17મી તારીખે શપથવિધિની ખબર સૌથી પહેલા NewsCapitalએ આપી હતી. ગઇકાલે બપોરે 1 વાગ્યે NewsCapitalએ આપ્યા હતા સમાચાર. #Cabinet | #GujaratPolitics | #BJPGujarat Anchor : @anchorHetvi
0
1
0
NewsCapital પાસે નવા મંત્રીમંડળને લઈને EXCLUSIVE માહિતી. આવતીકાલે જ યોજાશે નવા મંત્રીમંડળની શપથવિધિ. સવારે 11:30 કલાકે પદનામિત મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ. #Oath | #Cabinet | #BJPGujarat Reporter : @VoraMalhar Anchor : @anchorHetvi
0
1
2
અમદાવાદમાં વિકરાળ આગની ઘટના સોનલબેન ખાખરાવાળાના ગોડાઉનમાં લાગી ભયંકર આગ સાંતેજ-ખાત્રજ રોડ પર આવેલ ગોડાઉનમાં લાગી આગ #Ahmedabad | #SonalbenKhakhrawala | #Fire | #BreakingNews
0
3
4
RT @NewsCapitalGJ: ગ્રાફિકસના માધ્યમથી સમજવી કોણ બનશે મંત્રી #Cabinet | #Politics | #Gujarat Anchor : @anchorHetvi
https://t.co/WxT1Mgrh…
0
1
0
પીએમ મોદીના સફળ નેતૃત્વના 24 વર્ષ પૂર્ણ થયા વર્ષ 2001માં 7 ઓક્ટોબરના દિવસે પીએમ મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા #PMModi | #VikasSaptah2025 | #24YearsOfSeva Anchor : @anchorHetvi
1
1
3
અટલ પેન્શન યોજના.. #AtalPensionYojana | #APY2025| #GovernmentPensionScheme | #RetirementPlan |#FinancialSecurity @anchorHetvi
0
1
3
આવી ગઈ પોલીસ SSC પોલીસ કૉન્સ્ટેબલ ભરતીની તારીખ #SSCConstableRecruitment #PoliceBharti #GovernmentJob #SSCUpdates #JobAlert #ConstableVacancy #CareerOpportunity #GovtJobsIndia #PoliceRecruitment @anchorHetvi
0
1
1
એશિયા કપ જીત્યા બાદ સૂર્યકુમાર યાદવની મોટી જાહેરાત #SuryakumarYadav #INDvPAK #TeamIndia #AsiaCup2025 #AsiaCupChampion #IndianCricket #IndiaVsPakistan #T20Cricket #CricketNews #ProudMoment @anchorHetvi @surya_14kumar
0
1
2
0
1
1
તમારું ઘર પણ બનશે કુબેરનો ખજાનો, ઘરમાં રાખો આ 5 વસ્તુઓ અને જુઓ ચમત્કાર. #HomeTips #KuberaTreasure #WealthAttracting #GoodLuckItems #VastuTips #ProsperityHacks #PositiveEnergy #WealthTips #HomeSecrets #MoneyAttraction @anchorHetvi
0
1
3
આશા વર્કર બહેનોનો હલ્લાબોલ હવે એક જ વાત,સમાન કામ સમાન વેતન #AshaWorker | #Salary | #Equalpayequalwork | #Protest
0
1
2
#Banaskantha લો બોલો, બનાસકાંઠામાં પંખો 11 લાખનું દૂધ પી ગયો વડગામના કોદરામ દૂધ મંડળીની વિચિત્ર ઘટના #Vadgam | #Milkcontroversy | #Pastoralists Report : @RatansinhThak10 Anchor : @anchorHetvi
1
1
5
અમરેલી શહેરનાં કેટલાક વિસ્તારોમાં અશાંતધારો લાગુ હોવા છતાં પણ થઈ રહ્યાં છે અનેક મકાનોનાં દસ્તાવેજ અને બાનાખત, જેના કારણે પરિવારો મુશ્કેલીમાં મુકાયા.... #AshantDharo | #Amreli | #Gujarat Report : @Khambha2Rathod Anchor : @anchorHetvi
0
1
1
વીમો સસ્તો નહીં પણ મોંઘો થશે..! #GST #Insurance #GSTReforms #kotakbank #HealthInsurance @anchorHetvi
1
2
6
10મું પાસ કરનારને 20000 અને 12મું પાસ કરનારને 40000 રૂપિયા મળશે #LIC #Scholarship #Students #Gujarat #StudentSupport #GovernmentScheme #Scholarship2025 @anchorHetvi
0
2
3
#Ahmedabad અમદાવાદના સાણંદમાં પરપ્રાંતીયના મુદ્દે વિવાદ દોદરા ગ્રામસભામાં તાલુકાના સદસ્ય કિરીટ મકવાણાનું વિવાદિત નિવેદન વિવાદિત નિવેદન મામલે તલાટી વિષ્ણ જાદવનો ન્યુઝ કેપિટલ પર ખુલાસો #Sanand | #Migrant | #Controversy Report : @JournoJayesh Anchor : @anchorHetvi
0
1
1
#Arvalli ધનસુરાના તલાટી ગૌરવ ચૌધરીની દાદાગીરી સ્થાનિક અને તલાટી વચ્ચેના ઘર્ષણનો ઓડિયા આવ્યો સામે #Dhansura | #Talati | #Audio Report : @SanketPatel5529 Anchor : @anchorHetvi
0
1
0
#Sabarkantha પોલીસ સામે માજી સૈનિક સંગઠનનો વિરોધ હિંમતનગરની મોતીપુરા પોલીસ ચોકીમાં કરાઈ તોડફોડ #Himmatnagar | #Protest Report : @MeghaChirag1 Anchor : @anchorHetvi
0
2
0
#Bharuch દૂધધારા ડેરીની ચૂંટણીને લઈને રાજનીતિ તેજ બની BJPના જ બે દિગ્ગજ નેતાઓ અરૂણસિંહ રાણા અને ઘનશ્યામ પટેલ વચ્ચે જંગ જામતા મોવડી મંડળ મેદાને આવ્યું #DudhdharaDairy | #Politics | #BJP Report : @jayvyas21 Anchor : @anchorHetvi
0
2
2
#Banaskantha બનાસકાંઠા જિલ્લામાં વરસાદે સર્જી તારાજી ભારે વરસાદથી સરહદી વિસ્તારો બેટમાં ફેરવાયા વિધાનસભા અધ્યક્ષ બનાસકાંઠા જવા રવાના #Rain2025 | #Desolation | @ChaudhryShankar Anchor : @anchorHetvi
#Banaskantha બનાસકાંઠા જિલ્લામાં વરસાદે સર્જી તારાજી ભારે વરસાદથી સરહદી વિસ્તારો બેટમાં ફેરવાયા વિધાનસભા અધ્યક્ષ બનાસકાંઠા જવા રવાના #Rain2025 | #Desolation | @ChaudhryShankar Anchor : @anchorHetvi
0
1
1