Ratansinh Thakor
@RatansinhThak10
Followers
57
Following
12K
Media
28
Statuses
1K
બનાસકાંઠાના વડગામના છાપીમાં ફેક્ટરીની દીવાલ ધરાશાયી એક શ્રમિકનું ઘટના સ્થળે મોત, અન્ય કેટલાક શ્રમિકો દટાયા #Banaskatha | #Vadgam | #Wallcollapse Reporter : @RatansinhThak10 Anchor : @kinshubhatt

0
0
0
અમદાવાદમાં વિકરાળ આગની ઘટના સોનલબેન ખાખરાવાળાના ગોડાઉનમાં લાગી ભયંકર આગ સાંતેજ-ખાત્રજ રોડ પર આવેલ ગોડાઉનમાં લાગી આગ #Ahmedabad | #SonalbenKhakhrawala | #Fire | #BreakingNews

1
બનાસકાંઠામાં ડેરા ગામની દૂધ મંડળીમાં ઉચાપતના આક્ષેપો. દૂધ ગ્રાહકોએ રજિસ્ટ્રાર કચેરીમાં તપાસની માંગ કરી. #Banaskatha | #Milk | #Accusations Reporter : @RatansinhThak10 Anchor : @juhipandya1

ડીસા-પાલનપુર હાઈવે પર ભયાનક અકસ્માત. ભોયણ પાટીયા નજીક ટ્રેલર પલટતાં 2 લોકોના મોત. #Palanpur | #Accident | #DeesaHighway Reporter : @RatansinhThak10 Anchor : @juhipandya1

મંત્રીમંડળમાં સ્થાનને લઈને બનાસકાંઠાના 4 ધારાસભ્યોના નામની ચર્ચાઓ છે. #Cabinet | #Diyodar | #Banaskantha Reporter : @RatansinhThak10 Anchor : @mayuritrivedi95

બનાસકાંઠામાં કોંગ્રેસ અને ખેડૂતોનો વિરોધ. જમીન ધોવાણ-પાક નુકસાન માટે વળતરની માગ. DDO કચેરી ખાતે રામધુન બોલાવીને કર્યું વિરોધ પ્રદર્શન. #Congress | #Farmer | #Banaskantha Reporter : @RatansinhThak10 Anchor : @anchorHetvi

બનાસકાંઠામાં પાછોતરા વરસાદને લઈને કોંગ્રેસ ખેડૂતોની વ્હારે વાવ-થરાદ અને ધરણીધર તાલુકાના ખેડૂતોના હિતમાં કોંગ્રેસ મેદાને સરકાર ખેડૂતોને સહાય નહીં ચૂકવે તો અમે કોર્ટનો સહારો લઈશું: ગુલાબસિંહ #Farmer | #Congress | #Banaskantha Reporter : @RatansinhThak10 Anchor : @DrJuhiPatel

બનાસકાંઠા પોલીસે અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવ્યું આરોપીઓને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું #Banaskatha | #Reconstruction | #GujaratPoilce Reporter : @RatansinhThak10 Anchor : @kinshubhatt

સુરતના ભાઠા ગામમાં ��ુવાનની હત્યા કરનારો ઝડપાયો. પોલીસે આરોપી આકાશ ઉર્ફે ગઢી રાઠોડની કરી ધરપકડ. મૃતક અને હત્યારા વચ્ચે બોલાચાલી બાદ કરાયો હતો હુમલો. #BhathaVillage | #Attack | #Surat Reporter : @RatansinhThak10 Anchor : @juhipandya1
સુરતના ભાઠા ગામમાં યુવાનની હત્યા કરનારો ઝડપાયો. પોલીસે આરોપી આકાશ ઉર્ફે ગઢી રાઠોડની કરી ધરપકડ. મૃતક અને હત્યારા વચ્ચે બોલાચાલી બાદ કરાયો હતો હુમલો. #BhathaVillage | #Attack | #Surat Reporter : @RatansinhThak10 Anchor : @juhipandya1
0
0
0
બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં દાંતા બેઠક પર શંકર ચૌધરીનો દબદબો. BJPના મેન્ડેડધારી ઉમેદવાર અમરત પરમારની જીત અને બળવો કરનાર વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડની હાર. #Election | #BanasDairy | #Banaskantha Reporter : @RatansinhThak10 Anchor : @juhipandya1

બનાસકાંઠામા ધાનેરામાં ફટાકડાના વેપારીઓ સામે કાર્યવાહી. લાયસન્સ માટે અરજી કરનારા વેપારીઓની અરજીઓ કરાઈ ના મંજૂર. નિયમોનું પાલન ન થતા 8 દુકાનદારોના રિપોર્ટ પાલિકાએ નેગેટિવ આપ્યા. #License | #Dhanera | #Banaskantha Reporter : @RatansinhThak10 Anchor : @mayuritrivedi95

બનાસકાંઠામા બનાસ ડેરીની ચૂંટણીમાં અમરતજીનો દબદબો. દાંતા બેઠક પર અમરતજી પરમાર 55 મતથી જીત્યા. દાંતા બેઠક પરથી જીતતા અમરતજીએ ખુશી વ્યક્ત કરી. #Election | #BanasDairy | #Banaskantha Reporter : @RatansinhThak10 Anchor : @mayuritrivedi95

ડીસા ફટાકડા ફેક્ટરી વિસ્ફોટ બાદ કાયમી ફટાકડા લાયસન્સ રદ કરાયા હતા દિવાળીને ધ્યાને રાખીને હવે સુરક્ષા નિયમો સાથે લાયસન્સ આપવામાં આવ્યા #Banaskatha | #Fireworks | #Factory Reporter : @RatansinhThak10 Anchor : @DrJuhiPatel @dave_janak
ડીસા ફટાકડા ફેક્ટરી વિસ્ફોટ બાદ કાયમી ફટાકડા લાયસન્સ રદ કરાયા હતા દિવાળીને ધ્યાને રાખીને હવે સુરક્ષા નિયમો સાથે લાયસન્સ આપવામાં આવ્યા #Banaskatha | #Fireworks | #Factory Reporter : @RatansinhThak10 Anchor : @DrJuhiPatel
0
0
1
#Ambaji અભિનેતા દેવ મેનારિયાએ માં અંબાના કર્યા દર્શન ફિલ્મ બિહુ એટેકને સફળ બનાવવા કરી પ્રાર્થના #AmbajiMandir | #Actor Reporter : @VikramSargara3 Anchor : @DrJuhiPatel

બનાસડેરીના ડિરેક્ટર પદ માટે દાંતા બેઠક પર ચૂંટણી. 85 જેટલા મતદારો ડિરેક્ટર પદ માટે કરશે મતદાન. દિલીપસિંહ બારડ અને અમરતજી પરમાર વચ્ચે સીધો જંગ. #BanasDairy | #Voters | #Election Reporter : @RatansinhThak10 Anchor : @juhipandya1

ડાકોરના રણછોડજી મંદિરના પૂજારીનો ધૂણતો વીડિયો. પોલીસ ગોર તરીકે ઓળખ આપનારા વિષ્ણુપ્રસાદ સેવકનો વીડિયો. ઘરે જ ધૂણીને લોકોના કામ કર્યાનો કરે છે દાવો. #RanchodjiTemple | #ViralVideo | #Dakor Reporter : @yogindarji20 Anchor : @mayuritrivedi95 @dave_janak
ડાકોરના રણછોડજી મંદિરના પૂજારીનો ધૂણતો વીડિયો. પોલીસ ગોર તરીકે ઓળખ આપનારા વિષ્ણુપ્રસાદ સેવકનો વીડિયો. ઘરે જ ધૂણીને લોકોના કામ કર્યાનો કરે છે દાવો. #RanchodjiTemple | #ViralVideo | #Dakor Reporter : @yogindarji20 Anchor : @mayuritrivedi95
0
0
0
ગુજરાત BJPના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અંબાજી પહોચ્યા. અંબાજીમાં માતાજીના દર્શન કર્યા અને આજથી ગુજરાત પ્રવાસની શરૂઆત કરી. #BJP | #AmbajiMandir | #JagadishVishwakarma Reporter : @JournoJayesh Anchor : @juhipandya1 @dave_janak
ગુજરાત BJPના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અંબાજી પહોચ્યા. અંબાજીમાં માતાજીના દર્શન કર્યા અને આજથી ગુજરાત પ્રવાસની શરૂઆત કરી. #BJP | #AmbajiMandir | #JagadishVishwakarma Reporter : @JournoJayesh Anchor : @juhipandya1
0
0
0
મંદિરોએ કર્યો આર્થિક ચમત્કાર ભારે વરસાદ અને બરફ છતાં શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ #SanatanDharm #KedarnathDham #Rain #ChardhamYatra #TempleEconomicMiracle #ReligiousTourism #FaithAndFinance #DevoteeBoost #SpiritualEconomy #KashiVishwanath @dave_janak
મંદિરોએ કર્યો આર્થિક ચમત્કાર ભારે વરસાદ અને બરફ છતાં શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ કાશી વિશ્વનાથ ધામથી કેવી રીતે યુપીને સવા લાખ કરોડ રૂપિયાનો લાભ થયો ? #SanatanDharm #KedarnathDham #Rain #ChardhamYatra #TempleEconomicMiracle #ReligiousTourism #FaithAndFinance #DevoteeBoost
0
0
0
બિહુ એટેક’ ફિલ્મના એક્ટર દેવ મેનારિયા માઁ અંબાના દર્શને. #DevMenaria #BihuAttack #ActorVisit #MaaAmbaDarshan #CelebrityDevotion #FilmStars #SpiritualJourney #MovieActor
‘બિહુ એટેક’ ફિલ્મના એક્ટર દેવ મેનારિયા માઁ અંબાના દર્શને. #DevMenaria #BihuAttack #ActorVisit #MaaAmbaDarshan #CelebrityDevotion #FilmStars #SpiritualJourney #MovieActor
0
0
0
તહેવારમાં નફાખોરી માટે મિલાવટ કરનારાઓની ખેર નથી. બનાસકાંઠાના ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો. GIDCની બહુચર ડેરી પ્રોડક્ટ ફેક્ટરીમાં દરોડા. #BahucharDairy | #FoodAndDrugs | #Banaskantha Reporter : @RatansinhThak10 Anchor : @mayuritrivedi95