VIPULSINH CHAVDA VP
@Vipulsinh15vp
Followers
840
Following
2K
Media
52
Statuses
840
President: All Gujrat Nursing Union 7096151515
Ahmadabad City, India
Joined June 2014
સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મેગા આરોગ્ય કેમ્પ કોડીનાર NVBDCP IEC GIR SOMNATH @MoHFW_GUJARAT @GujHFWDept @OfficerIec @mdnhmgujarat @collectorgirsom @DdoGirsomnath @InfoGirsomnath @GirHealth @HealthGirSomana
0
1
1
આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સરાહનીય કામગીરી... #healthbulletin
#GOG
#spreadawareness
#healthdepartment
@CMOGuj
@MoHFW_INDIA
@JPNadda
@AnupriyaSPatel
@irushikeshpatel
6
54
90
https://t.co/A9Gxh3uXrI માનનીય મુખ્યમંત્રી @CMOGuj આયુષ્માન આરોગ્ય મંદિર સબસેન્ટર ખાતે IPHS 2022 FOR HWC ની Guideline મુજબ GROUP D સ્ટાફ ભરતી કરવા નમ્ર વિનંતી. #wewantgroupdatsubcentre
@HealthDeptGuj @NHMGujarat
@narendramodi
@JPNadda @MoHFW_INDIA
@irushikeshpatel @mdnhmgujarat
માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી @CMOGuj સબ સેન્ટર ખાતે IPHS 2022 ની માર્ગદર્શિતા મુજબ ગુજરાત રાજ્ય ના આયુષ્માન આરોગ્ય મંદિર સબ સેન્ટર ખાતે MP રાજ્ય સરકાર ની જેમ ગ્રુપ D (ડેટા એન્ટ્રી ઓપરેટ, સિક્યુરિટી ગાર્ડ, ક્લાસ 4)ની ભરતી કરવા માટે આપ સાહેબ શ્રી ને નમ્ર વિનંતી.#subcenter #Health
25
295
255
आएदिन कही ना कही ऐसी वारदात देखनो को मिलती हे | सरकार से निवेदन हे की आयुष्मान आरोग्य मंदिर मे मध्य प्रदेश मे आयुष्मान आरोग्य मंदिर मे जैसे एक मल्टी स्किल स्टाफ दिया ऐसे सभी स्टेट मे मिलना चाहिये जिस से काम भी अच्छा होगा ओर फीमेल CHO को प्रोटेक्शन भी मिलेगा || @Bhupendrapbjp
2
13
21
માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી @CMOGuj સબ સેન્ટર ખાતે IPHS 2022 ની માર્ગદર્શિતા મુજબ ગુજરાત રાજ્ય ના આયુષ્માન આરોગ્ય મંદિર સબ સેન્ટર ખાતે MP રાજ્ય સરકાર ની જેમ ગ્રુપ D (ડેટા એન્ટ્રી ઓપરેટ, સિક્યુરિટી ગાર્ડ, ક્લાસ 4)ની ભરતી કરવા માટે આપ સાહેબ શ્રી ને નમ્ર વિનંતી.#subcenter #Health
12
129
143
@jigneshmevani80 સરકાર શ્રી દ્વારા સબ સેન્ટર ખાતે 2018 માં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર શ્રીની પોસ્ટ ઊભી કરવામાં આવી અને એમની માટે રાજ્ય સરકારે 6 વર્ષે કાયમી કરવાનો પરીપત્ર કર્યો. 6 વર્ષ પૂર્ણ થઈ ગયા છે..
12
110
108
0
2
3
0
35
38
Yoga Day Celebrate Ayushman Arogya Mandir AAM Alidar 2 Block kodinar Dist- Gir somnath
0
0
7
"સગર્ભા માતાને મળ્યો સુરક્ષિત વિકલ્પ, માતા-બાળ મૃત્યુદર ઘટાડવા રાજ્ય સરકારનો સંકલ્પ" અતિ જોખમી ચિહ્નો ધરાવતી સગર્ભા માતાઓ તથા નવજાત બાળકોને મળી રહ્યું છે સુરક્ષા કવચ આ યોજના અંતર્ગત જોખમી ચિહ્નો ધરાવતી સગર્ભા માતાને પ્રસુતિ બાદ સરકાર તરફથી 7 દિવસ હોસ્પિટલાઇઝેશન માટે મળે છે ₹
11
244
301
Community health officer will include in PMJAY scheme or term life insurance. @narendramodi
@rashtrapatibhvn
@AmitShah
@JPNadda
@RajyaSabha
@loksabhaspeaker
@PMOIndia
@mygovindia
@NITIAayog
@MoHFW_INDIA
@GoIStats
@MoRD_GoI
@WHO
@UNIFIL_
@BJP4India
@CMOGuj
@irushikeshpatel
14
167
214
*COMPLETE 6 YEAR AS CONTRACTUAL EMPLOYEES NOW ITS TIME FOR COMMUNITY HEALTH OFFICER REGULARISATION * @narendramodi
@MoHFW_INDIA
@narendramodi
@JPNadda
@AnupriyaSPatel
@mpprataprao
@irushikeshpatel
#CHOREGULARISATION
#CHO6YEARREGULARISATION
#GUJARAT_CHO
4
86
81
આયુષ્માન ભારત પ્રોગ્રમ ની ગાઈડ લાઈન મુજબ ૬ વર્ષ પછી CHO ને કાયમી કરવાની જોગવાય કરેલ છે તે મુજબ CHO ને કાયમી કરવામાં આવે. #CHOREGULARISATION
#NHM
#CHO
@irushikeshpatel @Bhupendrapbjp @JPNadda @narendramodi
21
202
257
RT @the_cho__: *COMPLETE 6 YEAR AS CONTRACTUAL EMPLOYEES NOW ITS TIME FOR COMMUNITY HEALTH OFFICER REGULARISATION * @narendramodi
@MoHFW_I…
0
76
0
આજ રોજ માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ શ્રી સમક્ષ ગુજરાત રાજ્ય કોમ્યુનિટી હેલ્થ ઓફિસર શ્રી ના પ્રશ્નો ની રજૂઆત કરવામાં આવી..અને MD NHM GUJRAT મેડમ શ્રી દ્વારા પણ તમામ રજુઆત ધ્યાને લેવામાં આવી.. #communityhealthofficer
#ayushmanarogyamandir
15
120
160
ગીર સોમનાથ આરોગ્ય વિભાગ સમગ્ર જિલ્લાના છેવાડાના ગામોમાં અવિરત આરોગ્ય સેવાઓ આપે છે. સુત્રાપાડા તાલુકાના છેવાડાના ગામોમાં અને દરિયા પટ્ટી વિસ્તારમાં આરોગ્ય સેવા આપતા પ્રાંસલીને રાષ્ટ્રીય કક્ષાનો NQAS (નેશનલ ક્વોલીટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ) એવોર્ડ પ્રાપ્ત થયો. @CMOGuj @MoHFW_GUJARAT
2
2
21
#NCD સ્પેશિયલ NCD સ્ક્રીનિંગ ડ્રાઈવ, 20 ફેબ્રુઆરી થી 31 માર્ચ સુધી. આપની ઉંમર 30 વર્ષ કે તેથી વધારે છે.? આપના નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈ આજે જ જરૂરી તપાસ કરાવો. 🙏🏼 #HealthcareForAll
#healthylifestyle
#highbloodpressur
0
5
9
World Wildlife Day #savewildanimal from windfarm #saveanimal #savelion #savenature. INDIA & Gujarat government is not taking serious action against this matter @PMOIndia @RahulGandhi
#WorldWildlifeDay #ProtectWildlife #WildlifeRescue #WildlifeHeroes #NaturePreservation
0
1
3
#FairHiringInNursing
#we_want_jastice_of_the_nurses સ્ટાફ નર્સના વિદ્યાર્થીઓ માટે ભરોશાની ભાજપ સરકાર ક્યારે ન્યાય આપશે ? ન્યાય વિદ્યાર્થીઓને મળશે કે મળતિયાઓને ?. @CMOGuj
@irushikeshpatel
@sanghaviharsh
@PMOIndia
@Bhupendrapbjp
@MoHFW_GUJARAT
@GTUoffice
@DDNewsGujarati
1
3
7
GTU એ ભૂલ સ્વીકારી લીધા બાદ પણ નિર્ણય કેમ નથી આવતો. સ્ટાફ નર્સ ભરતી પરીક્ષા ની તપાસ ક્યારે પૂર્ણ થશે? વિવાદ નો અંત ક્યારે આવશે ? શુ #student ના પક્ષ માં આવશે નિર્ણય ? #staffnurseexam_Misconduct
#justicefornurses
@AllGujrat @irushikeshpatel @GTUoffice
5
10
21