THOBecharaji Profile Banner
THO BECHARAJI_MEHSANA Profile
THO BECHARAJI_MEHSANA

@THOBecharaji

Followers
174
Following
2K
Media
3K
Statuses
3K

Joined November 2022
Don't wanna be here? Send us removal request.
@THOBecharaji
THO BECHARAJI_MEHSANA
7 hours
આજરોજ માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી ડો હસરત જાસ્મીન મેડમ શ્રી દ્વારા બેચરાજી તાલુકાના મોટપ ગામની મુલાકાત કરવામાં આવી જેમાં આરોગ્ય સ્ટાફ અને આંગણવાડીના સ્ટાફ ને જરૂરી સૂચના આપવામાં આવી અને અતિ જોખમી સગર્ભા અને કુપોષણ બાબતે સઘન સુપરવિઝન અને મોનિટરિંગ કરવા સુચના આપવામાં આવી
0
0
0
@THOBecharaji
THO BECHARAJI_MEHSANA
7 hours
Respected DDO madam shree and Respected MLA shree visit CHC BECHARAJI and give valuable input and guidance to improve health facility.
0
0
0
@THOBecharaji
THO BECHARAJI_MEHSANA
3 days
આજરોજ તાલુકા હેલ્થ ઓફિસર સાહેબ શ્રી ડો કે આર ગજ્જર દ્વારા પ્રા.આ.કે કનોડા ના સબ સેન્ટર કનોડાના ગામ કકાસણા ઈટવાડ��� ખાતે અતિ જોખમી સગર્ભા બહેનની- અનસારી આસમા અરસદ મુન્ના હુસેન, ઉં-૨૪, પારા-૨, અતિ જોખમી કારણ-BMI <17 ની મુલાકાત કરવામાં આવી, સરકારી સંસ્થામાં ડીલેવરી માટે અને જરૂરી
0
0
0
@THOBecharaji
THO BECHARAJI_MEHSANA
3 days
આજ રોજ તાલુકા હેલ્થ ઓફિસર સાહેબ શ્રી દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કનોડાની મુલાકાત કરવામાં આવી હાજર સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપ્યું.
0
0
0
@THOBecharaji
THO BECHARAJI_MEHSANA
7 days
दो दश�� पहले शुरू हुई वाइब्रेंट गुजरात अब हर क्षेत्र तक पहुँची। कच्छ-सौराष्ट्र के लिए उपलब्ध होगी नई संभावनाएँ। #VibrantGujaratViksitBharat
0
0
0
@THOBecharaji
THO BECHARAJI_MEHSANA
7 days
माननीय प्रधानमंत्री श्री @narendramodi के दूरदर्शी नेतृत्व में गुजरात ने विकास की एक नई पहचान बनाई है। उद्योग, इन्फ्रास्ट्रक्चर और नवाचार के क्षेत्र में आज गुजरात वैश्विक स्तर पर विश्वास का केंद्र बना है। #VibrantGujaratViksitBharat
0
0
0
@THOBecharaji
THO BECHARAJI_MEHSANA
7 days
माननीय प्रधानमंत्री श्री @narendramodi के करकमलों से स्थानीय स्तर पर विकास को गति देने वाली, रोजगार के अवसर सृजित करने वाली और कच्छ–सौराष्ट्र की विशिष्ट पहचान को उजागर करने वाली वाइब्रेंट गुजरात क्षेत्रीय सम्मेलन का शुभारंभ। #VibrantGujaratViksitBharat
0
0
0
@THOBecharaji
THO BECHARAJI_MEHSANA
7 days
કચ્છ-સૌરાષ્ટ્રમાં વિકાસનો નવો અધ્યાય આજથી શરૂ. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસનો પ્રારંભ. સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક મંચ. #VibrantGujaratViksitBharat
0
0
1
@THOBecharaji
THO BECHARAJI_MEHSANA
7 days
સ્ટાર્ટઅપ્સને સન્માન, ઉદ્યોગોને પ્રોત્સાહન અને વેપારને નવી દિશા – વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ. #VibrantGujaratViksitBharat
0
0
0
@THOBecharaji
THO BECHARAJI_MEHSANA
7 days
કચ્છ-સૌરાષ્ટ્ર માટે આ માત્ર કોન્ફરન્સ નથી, પરંતુ નવા વિકાસ અને પરિવર્તનની શરૂઆત છે. #VibrantGujaratViksitBharat
0
0
0
@THOBecharaji
THO BECHARAJI_MEHSANA
7 days
કચ્છ-સૌરાષ્ટ્ર માટે વિકાસનો નવો યુગ શરૂ. મોદીજીનાં હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસની શરૂઆત. #VibrantGujaratViksitBharat
0
0
0
@THOBecharaji
THO BECHARAJI_MEHSANA
8 days
સોમનાથ સ્વાભિમાન પર્વ: અતૂટ આસ્થાના 1000 વર્ષ... ભક્તિ, શૌર્ય અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ... #SomnathSwabhimanParv
0
0
0
@THOBecharaji
THO BECHARAJI_MEHSANA
8 days
સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે સોમનાથના દરિયાકિનારે ભક્તિની લહેર પ્રસરી છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની પ્રેરક ઉપસ્થિતિમાં થઈ રહેલ આ ઉજવણી આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બનશે. #SomnathSwabhimanParv
0
0
0
@THOBecharaji
THO BECHARAJI_MEHSANA
8 days
જેણે અનેક આક્રમણો સામે અડીખમ રહીને ભારતની અસ્મિતા જાળવી રાખી, એવા સોમનાથ મહાદેવના ચરણોમાં વંદન. આ પવિત્ર પર્વ નિમિત્તે આપણે સૌ સાથે મળીને ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનના સહભાગી બનીએ. #SomnathSwabhimanParv
0
0
0
@THOBecharaji
THO BECHARAJI_MEHSANA
8 days
2026 એ સોમનાથ પર પ્રથમ હુમલો થયાનું 1000 મું વર્ષ છે. વારંવારના હુમલાઓ છતાં, શ્રી સોમનાથ મંદિર ગર્વથી અડગ ઉભું છે. આવો, સનાતન સંસ્કૃતિનો જયઘોષ કરતા આ ઐતિહાસિક અવસરમાં ગર્વભેર જોડાઈએ #SomnathSwabhimanParv
0
0
0
@THOBecharaji
THO BECHARAJI_MEHSANA
8 days
દેવાધિદેવ સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આજે 'સોમનાથ સ્વાભિમાન પર્વ' નિમિત્તે ભક્તિનો અનોખો માહોલ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની પ્રેરક ઉપસ્થિતિ આ અવસરને વધુ દિવ્ય બનાવી રહી છે. #SomnathSwabhimanParv
0
0
0
@CollectorMeh
Collector Mehsana
9 days
મહેસાણા જિલ્લાના વડનગરમાં સ્પોર્ટ્સ સંકુલ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૬નું ભવ્ય અને ઉત્સાહભર્યું આયોજન કરવામાં આવ્યું છે.આ મહોત્સવમાં પતંગબાજોના વિવિધ આકારની રંગીન ��તંગો અને આકાશ આંબતા ઉત્સાહ સાથે પ્રારંભ થશે.જેમાં સૌ નાગરિકોને પધારવા ભાવભર્યું આમંત્રણ છે. @CMOGuj
0
70
76
@THOBecharaji
THO BECHARAJI_MEHSANA
9 days
માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી ડોક્ટર બી.બી. સોલંકી સાહેબ શ્રી દ્વારા આજરોજ તારીખ 9-1-2026 ના રોજ બેચરાજી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આદીવાડાના સુરજ ગામમાં વેરીહારી સગર્ભા ની ગૃહ મુલાકાત કરવામાં આવી અને ફેમિલી હેલ્થ સર્વેનું ક્રોસ ચેક કરવામાં આવ્યું
0
0
1
@THOBecharaji
THO BECHARAJI_MEHSANA
9 days
માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી ડોક્ટર બી.બી. સોલંકી સાહેબ શ્રી દ્વારા આજરોજ તારીખ 9-1-2026 ના રોજ બેચરાજી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આદીવાડાના સાપાવાડા ગામમાં વેરીહારી સગર્ભા ની ગૃહ મુલાકાત કરવામાં આવી અને ફેમિલી હેલ્થ સર્વેનું ક્રોસ ચેક કરવામાં આવ્યુ
0
0
0
@THOBecharaji
THO BECHARAJI_MEHSANA
9 days
માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી ડોક્ટર બી.બી. સોલંકી સાહેબ શ્રી દ્વારા આજરોજ તારીખ 9-1-2026 ના રોજ બેચરાજી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આદીવાડાના ચંદ્રોડા ગામમાં વેરીહારી સગર્ભા ની ગૃહ મુલાકાત કરવામાં આવી અને ફેમિલી હેલ્થ સર્વેનું ક્રોસ ચેક કરવામાં આવ્યું
0
0
1