SPvalsad Profile Banner
SP_valsad Profile
SP_valsad

@SPvalsad

Followers
8K
Following
221
Media
2K
Statuses
2K

Official account of SP Valsad, Gujarat Call 02632 242900 WhatsApp 8980038001

Valsad, India
Joined August 2017
Don't wanna be here? Send us removal request.
@SPvalsad
SP_valsad
16 hours
ગુજરાતમાં માછીમાર સમુદાયમાં નાણાકી અને ડીજિટલ સાક્ષરતાને પ્રોત્સાહન પ્રોજેક્ટ અંતર્ગત ઈન્ડિયન સ્કૂલ ઓફ માઈક્રોફાઈનાન્સ ફોર વુમન ખાતે સાયબર અવેરનેસ કાર્યક્રમ #gujaratpolice #valsadpolice #seva #suraksha #shanti #cyberawareness #forwomen @dgpgujarat @GujaratPolice @igpsuratrange
0
0
2
@SPvalsad
SP_valsad
16 hours
હોન્ડા સિટી કારમાં ઇમ્પોર્ટેડ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, LCBએ કાર સાથે આરોપી ઝડપી પાડ્યો #gujaratpolice #valsadpolice #seva #suraksha #shanti #bns #bnss #bsa #crimedetection #lsb @dgpgujarat @GujaratPolice @igpsuratrange
0
0
1
@SPvalsad
SP_valsad
16 hours
મારૂતી અર્ટીગા કારમાં ચોરીછુપીથી લઇ જવાતો કિ.₹ ૨,૫૩,૭૦૪/- ના વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડતી "વલસાડ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ" #gujaratpolice #valsadpolice #seva #suraksha #shanti #bns #bnss #bsa #crimedetection #lsb @dgpgujarat @GujaratPolice @igpsuratrange
0
0
0
@SPvalsad
SP_valsad
5 days
એસ.ઓ.જી. વલસાડની તત્કાલ કાર્યવાહી: ૧.૨૨૦ કિલોગ્રામ ગાંજા સાથે એક ઈસમની ધરપકડ #gujaratpolice #valsadpolice #seva #suraksha #shanti #detection #nodrugs @dgpgujarat @GujaratPolice @igpsuratrange
0
0
3
@SPvalsad
SP_valsad
5 days
અશોક લેનન હાઇવા ડમ્પરમાં સેલવાસથી લઈ જવાતા કિ. ₹ ૪૫,૬૭,૦૮૦/- ના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી "લોકલ ક્રાઈમ બ્રાન્ચ" #gujaratpolice #valsadpolice #seva #suraksha #shanti #prohibition #detection @dgpgujarat @GujaratPolice @igpsuratrange
0
0
2
@SPvalsad
SP_valsad
7 days
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે સાયબર જાગૃતિ કાર્યક્રમ #gujaratpolice #valsadpolice #seva #suraksha #shanti #womensday #cyberawareness #besafe #forwomen #towomen #safevalsad @dgpgujarat @GujaratPolice @igpsuratrange
0
0
2
@SPvalsad
SP_valsad
7 days
વાપી ટાઉન પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા ૧૦ વર્ષથી નાસતા ફરતા આરોપીને દમણ ખાતેથી ઝડપી પાડતી "લોકલ ક્રાઈમ બ્રાન્ચ" #gujaratpolice #valsadpolice #seva #suraksha #shanti #bns #bnss #bsa #crimedetection #lsb @dgpgujarat @GujaratPolice @igpsuratrange
0
0
2
@SPvalsad
SP_valsad
7 days
મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી સાયબર ફ્રોડ આચરનાર , આરોપીની અટક કરી ₹ ૧૭,૭૭,૦૦૦/- ના સાયબર ફ્રોડનો પર્દાફાશ #gujaratpolice #valsadpolice #seva #suraksha #shanti #bns #bnss #bsa #cybercrime #cyberjaya #cyber #cybermulehunt #cyberalert @dgpgujarat @GujaratPolice @igpsuratrange
0
1
1
@sanghaviharsh
Harsh Sanghavi
8 days
The match was phenomenal, but behind the cheers was silent dedication. Over 4,093 personnel of @GujaratPolice were deployed in and around the stadium to ensure every fan experienced the game safely. From senior officers to ground staff, your commitment to duty deserves equal
88
1K
8K
@GujaratPolice
Gujarat Police
9 days
She Protects While You Cheer! Our women police proudly serve at the #T20WorldCup Final, Ahemdabad. Salute to their dedication. 🇮🇳 #GujaratPolice #WomensDay
8
68
662
@GujaratPolice
Gujarat Police
8 days
नागरिकों के मुस्कुराते चेहरे, हमारे हौसलों को और भी मजबूत बना देते हैं। #AlwaysForThePeople 🫡
4
19
121
@SPvalsad
SP_valsad
9 days
0
1
2
@SPvalsad
SP_valsad
9 days
0
0
3
@SPvalsad
SP_valsad
10 days
પારડી પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને દમણ ખાતેથી ઝડપી પાડતી " પેરોલ ફર્લો સ્ક્વોડ" #gujaratpolice #valsadpolice #seva #suraksha #shanti #bns #bnss #bsa #detection @dgpgujarat @GujaratPolice @igpsuratrange
0
1
3
@SPvalsad
SP_valsad
10 days
વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચ , ઈનોવા કારમાં ચોરી છુપીથી લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો #gujaratpolice #valsadpolice #seva #suraksha #shanti #bns #bnss #bsa #lcb #detection @dgpgujarat @GujaratPolice @igpsuratrange
0
0
2
@SPvalsad
SP_valsad
11 days
રાત્રીની ઘરફોડ ચોરીઓ કરતા બે ઈસમોને મહારાષ્ટ્રના પાલઘર ખાતેથી પકડી પાડી પારડી પો.સ્ટે.ની એક ઘરફોડ તથા વલસાડ સીટી અને વાપી ટાઉન પો.સ્ટે.ની બે વાહન ચોરીઓના ગુનાનો ભેદ ઉકેલતી "વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચ" @dgpgujarat @GujaratPolice @igpsuratrange
0
1
2
@SPvalsad
SP_valsad
20 days
બોર્ડ ની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ જો કોઈપણ તકલીફ કે સમસ્યા જણાય તો વલસાડ પોલીસ કંટ્રોલરૂમ નં. ૦૨૬૩૨ ૨૫૩૩૩૩ ઉપર સંપર્ક કરો. #GujaratPolice #valsadpolice #seva #suraksha #shanti #bns #bnss #bsa #exam #help #allthebest @dgpgujarat @GujaratPolice @igpsuratrange
0
1
3
@SPvalsad
SP_valsad
20 days
ભીલાડ પોલીસ તરફથી અગત્યની સૂચના #GujaratPolice #valsadpolice #seva #suraksha #shanti #bns #bnss #bsa #exam #help #allthebest @dgpgujarat @GujaratPolice @igpsuratrange
0
1
2
@SPvalsad
SP_valsad
20 days
ગુમ થયેલ મહિલાને ગણતરીના દિવસોમાં શોધી કાઢી પરિવાર સાથે પુન: મિલન કરાવતી ધરમપુર પોલીસ #GujaratPolice #valsadpolice #seva #suraksha #shanti #bns #bnss #bsa #missionmilaap #reunion @dgpgujarat @GujaratPolice @igpsuratrange
0
1
2
@SPvalsad
SP_valsad
20 days
ગુમ થયેલ માતા તથા તેના બાળકને ગણતરીના દિવસોમાં દિલ્લી ખાતેથી શોધી કાઢી પરિવાર સાથે પુન: મિલન કરાવતી ધરમપુર પોલીસ #GujaratPolice #valsadpolice #seva #suraksha #shanti #bns #bnss #bsa #missionmilaap #reunion @dgpgujarat @GujaratPolice @igpsuratrange
0
1
0