sp botad
@SP_Botad
Followers
10K
Following
3K
Media
2K
Statuses
2K
Official Twitter Account of Botad District Police For Emergency Dial 112 , For Cyber Crime Related Help Dial 1930
Joined January 2018
આજરોજ યોજાયેલ જવાહર નવોદયની વિદ્યાલયની પરીક્ષામાં ભૂલથી બીજા પરીક્ષા કેન્દ્ર પહોંચી ગયેલ વિદ્યાર્થીને હોલ ટિકિટ ચેક કરી તાત્કાલિક સાચા કેન્દ્ર પર પહોંચાડતી ગઢડા પોલીસ @GujaratPolice
@IGP_BHR_RANGE
@dgpgujarat
@sanghaviharsh
@CMOGuj
@InfoBotadGoG
0
0
3
મોટર સાઇકલ ચોરીના અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરી આરોપીને મો.સા. નંગ-૦૭ મુદ્દામાલ કિ.રૂ. ૧,૪૦,૦૦૦/- સાથે આરોપી પકડી પાડતી બરવાળા પોલીસ ટીમ @GujaratPolice
@IGP_BHR_RANGE
@dgpgujarat
@sanghaviharsh
@InfoBotadGoG
0
0
1
ખોવાયેલ મોટર સાયકલ શોધી મૂળ માલીકને પરત કરી “તેરા તુજકો અર્પણ" નું સુત્ર સાર્થક કરતી બરવાળા પોલીસ ટીમ @GujaratPolice
@IGP_BHR_RANGE
@dgpgujarat
@sanghaviharsh
@InfoBotadGoG
0
0
3
બોટાદ ૧૮૧ અભયમ્ ટીમ અને મહિલા પો.સ્ટે. ની 'શી ટીમ' દ્વારા JNB જ્ઞાનમંજરી વિદ્યાપીઠ,બોટાદ ખાતે વિદ્યાર્થીઓને કાયદાકીય તથા યોજનાકીય વિવિધ બાબતોથી માહીતગાર કરવામાં આવેલ. @GujaratPolice
@IGP_BHR_RANGE
@dgpgujarat
@sanghaviharsh
@InfoBotadGoG
0
0
2
ગેરકાયદેસર માદક પદાર્થ સુકો ભેજયુકત વનસ્પતિજન્ય ગાંજાના ૧૫૦ ગ્રામ ૩૭૦ મિલીગ્રામ સહિત કુલ રૂ.૭૨,૫૧૮/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ @GujaratPolice
@IGP_BHR_RANGE
@dgpgujarat
@sanghaviharsh
0
0
3
રામપરા ગામની સીમમાં આગીયાવાળી ધારમાં જાહેર જગ્યામાં જુગાર રમતા ઇસમોને પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગઢડા પોલીસ સ્ટેશન ટીમ @GujaratPolice
@IGP_BHR_RANGE
@dgpgujarat
0
0
3
ગઢડા ખાતે ગઢાળી રોડ પર આવેલ વાડીમાં પોતાની પત્નિની હત્યા કરી ભાગી ગયેલ આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ગઢડા પોલીસ સ્ટેશન ટીમ @GujaratPolice
@IGP_BHR_RANGE
@dgpgujarat
@sanghaviharsh
0
0
1
ગઢડા પો.સ્ટે. ગુમ જાણવા જોગ નંબર-૩૪/૨૦૨૫ ના કામે આશરે ત્રણ મહિનાથી ગુમ થનાર મહિલાને સરધાર ગામેથી શોધી કાઢતી ગઢડા પોલીસ સ્ટેશન ટીમ @GujaratPolice
@IGP_BHR_RANGE
@dgpgujarat
@sanghaviharsh
0
0
3
મ્હે. ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ગઢડા કોર્ટના ફોજદારી કેશ નં.૨૭૨૪/૨૦૨૨ ના કામે સજા થયેલ આરોપીને પકડી પાડતી ગઢડા પોલીસ ટીમ @GujaratPolice
@IGP_BHR_RANGE
@dgpgujarat
0
0
1
સ્ત્રીધન થી વંચિત મહિલાને અરજીના આધારે એકજ દિવસના કાઉન્સેલિંગ અને કાયદાકીય માર્ગદર્શનની મદદ દ્વારા બન્ને પક્ષની સમજૂતી કરાવી તાત્કાલિક ધોરણે તમામ સ્ત્રીધન વળતર સાથે પરત અપાવતી બોટાદ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર તેમજ મહિલા પો. સ્ટે. 'શી ટીમ'. @GujaratPolice
@IGP_BHR_RANGE
0
0
1
ગઢડા-બોટાદ રોડ પર વાહન અકસ્માત કરી મોટર સાઇકલ સવારના મોત નીપજાવી ભાગી ગયેલ અજાણ્યા આરોપીને વાહન સાથે ગણતરીના દિવસોમા શોધી કાઢતી ગઢડા પોલીસ સ્ટેશન ટીમ @GujaratPolice
@IGP_BHR_RANGE
@dgpgujarat
@sanghaviharsh
0
0
2
ગઢડા પો.સ્ટે. જાણવા જોગ ગુમ નં.૫૦/૨૦૨૫ ના કામે ગુમ થનાર મહિલાને હ્યુમન સોર્સની મદદથી જામનગર ખાતેથી શોધી કાઢતી I.U.C.A.W. યુનિટ બોટાદ @GujaratPolice
@IGP_BHR_RANGE
@dgpgujarat
@SP_Jamnagar
0
0
2
ખોવાયેલ મોબાઇલને C.E.I.R. પોર્ટલની મદદથી શોધી કાઢી અરજદારને પોતાનો મોબાઇલ પરત આપી "તેરા તુજકો અર્પણ"નું સુત્ર સાર્થક કરતી એલ.સી.બી. બોટાદ @GujaratPolice
@IGP_BHR_RANGE
@dgpgujarat
@sanghaviharsh
0
0
2
0
1
4
અમદાવાદ શહેરના આનંદનગર પોલીસ સ્ટેશનનો મોટર સાઇકલ ચોરીનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરી આરોપીને ચોરાયેલ મોટર સાઇકલ સાથે પકડી પાડતી બરવાળા પોલીસ ટીમ @GujaratPolice
@IGP_BHR_RANGE
@dgpgujarat
@sanghaviharsh
@AhmedabadPolice
0
0
1
બોટાદ શાયોના સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા માર્ગદર્શન હેતુસર બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન તેમજ મહિલા પોલીસ સ્ટેશન મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશન તેમજ વિવિધ કામગીરીઓથી અવગત કરવામાં આવેલ. @GujaratPolice
@IGP_BHR_RANGE
@dgpgujarat
@sanghaviharsh
0
0
2
If you care about what you put in your body, you should care what you sweat in. our saunas is built for people who want clean materials and deep, repeatable heat as part of aging better. Tap through to learn more.
0
0
4
બોટાદ ટાઉન વિસ્તારમાં સ્વીફટ ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી. ટીમ @GujaratPolice
@IGP_BHR_RANGE
@dgpgujarat
@sanghaviharsh
0
0
2
પાળીયાદ પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રતાપભાઈ કાથડભાઈ ખાચર રહે.પીપળીયા ગામ તા.જિ.બોટાદ વાળાના કબજા ભોગવટાના વંડામાં આવેલ ઢાળીયામાંથી ગે.કા. રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થો કુલ કિં.રૂ. ૫,૧૭,૨૪૮/-ના મુદ્દામાલને ઝડપી પાડતી પાળીયાદ પોલીસ ટીમ @GujaratPolice
@IGP_BHR_RANGE
0
0
2
બોટાદ 181 અભયમ ટીમ અને મહિલા પોલીસ સ્ટેશનની 'શી ટીમ' દ્વારા બોટાદ ગુરુ ટ્યુશન ક્લાસીસ ખાતે વિદ્યાર્થીઓને છેડતી, જાતીય સતામણી, વિવિધ હેલ્પલાઇન અને યોજનાકીય બાબતોની જાણકારી આપવામાં આવેલ. @GujaratPolice
@IGP_BHR_RANGE
@dgpgujarat
@sanghaviharsh
0
0
3
પડી ગયેલ પાકીટ ગણતરીની કલાકોમાં સી.સી.ટી.વી. કેમેરાના ટેકનિકલ એનાલિસિસ દ્વારા શોધી કાઢી મૂળ માલિકને પાકીટ પરત કરી "તેરા તુજકો અર્પણ"નું સુત્ર સાર્થક કરતી બોટાદ નેત્રમ ટીમ @GujaratPolice
@IGP_BHR_RANGE
@dgpgujarat
@sanghaviharsh
0
0
3
It's not about being ready someday, it's about being ready every day. Train at home with your own personal VR shooting simulator.
178
333
3K