
Ranjitsinh (મખવંતો ઝલ્લત🇮🇳🚩👑
@Ranjitsinh_10
Followers
362
Following
12K
Media
67
Statuses
2K
Dream khakhi. 👑माँ मर्मरा हर शक्ति सिकोतर सदा सहायते🚩वक़्त बदला है रक्त नहीं 🚩शक्ति पुत्र 🚩મખવંતો ઝલ્લત👑⚔️༺꧁🦚ཞ།જ།🚩धिཞ།જ द्वाરિકાધીશ 🦚꧂༻
S K
Joined October 2020
અમદાવાદમાં આજે રીક્ષાવાળાએ એની સાઈડ વળવા સાઈડ સિગ્નલ આપ્યું પગ બતાવીને સિગ્નલ આપવાનો રિવાજ બંધ થઈ ગયો કે શુ....? #ahmedabad
#Traffic 😂😂😂😂
0
0
0
ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે @CRPaatil સાહેબનો કાર્યકાળ દમદાર રહ્યો... વિધાનસભા માં Bjp ને સહુથી વધારે સીટ તેમના જ કાર્યકાળ માં મળી.. પેજ પ્રમુખ જેવી અસરકારક યોજના ચાલુ કરીને વધારે થી વધારે લોકોને ભાજપા સાથે જોડ્યા અને સામાન્ય કાર્યકર્તા સાથે સામાન્ય વ્યક્તિની જેમ વાત કરી ને કામ
5
3
94
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા દરેક વિભાગોનું ૧૦ વર્ષનું ભરતી કેલેન્ડર બહાર પાડી દીધું છે. ઘણી બધી જગ્યાઓ મર્જ કરી દેવામાં આવી છે. તમે કઈ ભરતીની તૈયારી કરી રહ્યા છો? ભરતી કેલેન્ડર જોઈને ક્યાં વિભાગમાં જવાનું પસંદ કરશો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો... #૧૦_વર્ષ_ભરતી_કેલેન્ડર #ગુજરાત
8
9
147
બાકર બ���્ચા લાખ, લાખે બિચારા, પણ સિંહણ બચ્ચું એક, એકે હઝારા 🦁 રાજેન્દ્રસિંહ પ્રવિણસિંહ વાઘેલા આપના પર ક્ષત્રિય સમાજ સાથે સાથે પૂરા ગુજરાતને ગર્વ છે. આપની ફરજ. નિષ્ઠા અને બહાદુરીને હજારો વંદન 🙏🏻👏🏻👏🏻👏🏻🫡🫡🫡 માં ભગતીને પ્રાર્થના આપ જલ્દીથી સ્વસ્થ થઈને ફરી લોકસેવામાં જોડાવ. @CMOGuj
Met Police Constable Rajendrasinh Pravinsinh Vaghela in hospital today. He was injured in yesterday’s police encounter where a dreaded criminal was neutralised. Appreciated his bravery and swift action. Glad he is recovering well under doctors’ care.
2
11
87
0
2
10
એલા પણ આટલું બધું હાચુ નતુ કેવાનું😂😂
5
8
160
"નાનકડો એક દીપ 🪔 પ્રગટાવી તમસ ⚫ ની સાથે લડીએ, જ્યોતથી જ્યોત જલે અગણિત ને સર્વત્ર અજવાળું 🪔 પાથરીએ." આજથી પ્રારંભ થતી નવરાત્રી ની આપ સૌને શુભેચ્છા પાઠવું છું. માઁ નવદુગાઁ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંપત્તિ અર્પે એજ માઁ ભગવતીના ચરણોમાં પ્રાર્થના... 🙏 🙏🚩🔱 જય માતાજી 🔱🚩🙏🏻
7
6
56
📢 6 થી 8 નું મેરીટ નીચું લાવવા માટે એક નમ્ર વિનંતી 🙏🏻 🪔 આ દીવાળીએ જરૂરિયાતમંદ મિત્રોના ઘરમાં રોજગારનો દીવો પ્રગટાવવાનો અવસર આપણે જ આપી શકીએ છીએ. 💢 જિલ્લા પસંદગી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા 💢 📌 જેમને 9 થી 12માં મળી ગયુ છે, તેઓ 6 થી 8 માં ન લેતા. 📌 જેમને 1 થી 5 માં મળી
1
70
141
છેલ્લે છેલ્લો પીધો હશે મનની મનમાં ના રહી જાય એટલે 😭😂
4
4
51
વાડીએ આવી એટલે બધું મળી જાય 😍😍🔥 લાગે છે આપણે પણ બ્લોગ ચાલુ કરવા padse😂
13
6
118
તમારે રૂપિયાની જરૂર હોય તો bc માંગી જવા હતા ના નો પાડત . પણ આ કેબલ કાપી જવાની ક્યાં જરૂર હતી 😂 કાપી ગયા એનો વાંધો નથી સાથે આ ટાટર લઈ જવું હતું જેથી અમારે ઉપાદી નહીં 😂
17
9
123
OptOut કરી ને કોઈની નોકરી બચાવવી તમારા જ હાથમાં છે... સરકારે પણ જો Waiting List રાખ્યું હોત તો ઉમેદવારો આટલા હેરાન ન થાત...
#lrdoptout ખરેખર શરમ આવી જોવે જે લોકો cce માં પણ opt આઉટ થી લાગેલા છે તે પણ ડી.વી કરાવે છે અને હા જિલ્લો મળશે તો opt આઉટ કરશું જે લોકો ડી.વી કરાવે છે તે લોકો સમજ જો તમે કોઈ ના ઘરે અજવાળું તો નહીં કરો પણ શું કામ અંધારું કરો છો.💔 #માણસાઈ મરી ગઈ છે @Yuvi_1212
@RajanThakkar9
6
14
98
ઉભરો આવી જવો સામાન્ય છે હિતુ ભઈ પણ ત્યારે ભાજપ ની 303 નઈ પણ 282 સીટ આવી હતી ઓનલાઇન માહિતી નાં હોત તો તમે કદાચ 400 આપી દીધી હોત 😭😭😭
ચમચાવ ને મગજ છે કે મૂπપિંડ જયારે કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે BJP ની 303 સીટ આવી હતી, અત્યારે કેન્દ્રમાં BJP છે ત્યારે 240 સીટ આવી, ક્યાંક તો મગજ વાપરો, વોટ ચોરીની પીપુડી વગાડતાં....🤌
4
5
23
મેઘલી રાતે અમે એને મારગ દેતો જોયો છે, પણ જેના અંધારે શીર ઓળખાય ઈ આ સિંહ ની જાત.
0
1
20
ક્યાં સુધી પકડી રાખવું અને ક્યારે છોડી દેવું એટલી સમજ જેનામાં હોય, એ માણસ પોતાનું સમ્માન હંમેશા માટે જાળવી શકે છે !! #goodmorning મહાદેવ
1
4
49
કોઈને ફૂલની જરૂર હોય તો @Ranjitsinh_10 નો સંપર્ક કરે 😍😂🔥 અને આમાં રીલ બનાવી હોય તો 10000 થસે 😂
2
4
67
એય ( Ai ) , તું એમ જ સારી લાગે છે , AI થકી શણગાર તને ના શોભે...!!! 🤣 રફ ડાયરી 🤣
2
7
115