
Info Junagadh GoG
@InfoJunagadhGoG
Followers
2K
Following
39K
Media
3K
Statuses
42K
Official X (Twitter) handle of District Information Office, Junagadh, Government of Gujarat
Junagadh, India
Joined August 2021
*વિકાસ સપ્તાહ ઉજવણી ૨૦૨૫* વંથલી તાલુકાના ધંધુસર ગામે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી #VikasSaptah2025
@InfoGujarat
@collectorjunag
0
0
4
જૂનાગઢ જિલ્લામાં પોલિયો રક્ષિત રસીકરણ અભિયાનનો પ્રારંભ કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ તેમની દીકરીને પોલિયો રસીના ટીપા પીવડાવી પાંચ વર્ષ સુધીના તમામ બાળકોને રસીકરણ કરાવવા અનુરોધ કર્યો @CMOGuj
@InfoGujarat
@collectorjunag
@DdoJunagadh
0
1
4
*વિકાસ સપ્તાહ ઉજવણી ૨૦૨૫* માંગરોળ તાલુકાના શીલ ગામમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી #VikasSaptah2025
@InfoGujarat
@collectorjunag
0
0
1
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું સાસણ ગીર હેલીપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રપતિશ્રીને આવકાર્યાં @CMOGuj
@InfoGujarat
@collectorjunag
0
1
7
વિકાસ સપ્તાહ ઉજવણી ૨૦૨૫ જૂનાગઢ તાલુકામાં આવેલ માંગરોળ તાલુકાના શેરીયાજ ગામમાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિકાસ રથનું આગમન થયું હતું. જેને ગ્રામજનોએ કુમકુમ છાંટણા કરીને વધાવી લીધો હતો. #VikashSaptah2025
@CMOGuj
@InfoGujarat
@collectorjunag
@DdoJunagadh
0
0
3
જૂનાગઢ જિલ્લામાં સ્થિત આઈ.ટી.આઈ. સંસ્થા કેશોદ ખાતે તાજેતરમાં દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. @InfoGujarat
@collectorjunag
0
0
2
વિકાસ સપ્તાહ ઉજવણી - ૨૦૨૫ કેશોદ તાલુકાના મેસવાણ ખાતે કલ્પનાબેન ગોરીયા બીસી સખી,કૃષી સખી તરીકે મહિને ૧૫૦૦૦ જેટલી આવક મેળવી રહયા છે. #VikashSaptah2025
@CMOGuj
@InfoGujarat
@collectorjunag
@DdoJunagadh
0
1
6
વિકાસ સપ્તાહ ઉજવણી - ૨૦૨૫ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મેસવાણ ખાતે ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો લાભાર્થીઓને વિવિધ યોજનાઓની પ્રમાણપત્ર અને મંજૂરી હુકમ વિતરણ કરાયાં #VikasSaptah2025
@CMOGuj
@InfoGujarat
@collectorjunag
0
0
2
વિકાસ સપ્તાહ ઉજવણી - ૨૦૨૫ વિકાસ રથના માધ્યમથી ગ્રામજનોને ટૂંકી ફિલ્મના માધ્યમથી પ્રજાલક્ષી યોજનાઓ, પ્રગતિ, સિધ્ધિઓની માહિતી અપાઈ #VikasSaptah2025
@InfoGujarat
@collectorjunag
@DdoJunagadh
0
0
2
વિકાસ સપ્તાહ ઉજવણી - ૨૦૨૫ એક સમયે ઘરકામ કરતા કલ્પનાબેન ગોરીયા સરકારની મદદથી અન્ય મહિલાઓ માટે બન્યા પ્રેરણારૂપ કેશોદ તાલુકાના મેસવાણ ખાતે કલ્પનાબેન ગોરીયા બીસી સખી,કૃષી સખી તરીકે મહિને ૧૫૦૦૦ જેટલી આવક મેળવી રહયા છે. #VikasSaptah2025
@CMOGuj
@InfoGujarat
@collectorjunag
0
0
2
વિકાસ સપ્તાહ ઉજવણી - ૨૦૨૫ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મેસવાણ ખાતે ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો લાભાર્થીઓને વિવિધ યોજનાઓની પ્રમાણપત્ર અને મંજૂરી હુકમ વિતરણ કરાયાં #VikasSaptah2025
@CMOGuj
@InfoGujarat
@collectorjunag
@DdoJunagadh
0
0
2
LIVE: ઉત્તર ગુજરાત માટેની વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અને રિજિયોજનલ એક્ઝિબિશનનું દેશવિદેશના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન. સ્થળ: ખેરવા, મહેસાણા #VGRC_NorthGujarat #VibrantGujarat #VikasSaptah2025
https://t.co/IMrrP8zBUl
0
34
43
વિકાસ સપ્તાહ ઉજવણી ૨૦૨૫ માળીયા હાટીના તાલુકાના ગડુ અને જુથળ ગામે વિકાસ સપ્તાહ રથનું આગમન થયું ગ્રામજનોએ વિવિધ સરકારી યોજનાઓ અંગેની માહિતી સ્થળ પર જ મેળવી #VikasSaptah2025
@CMOGuj
@InfoGujarat
@collectorjunag
@DdoJunagadh
0
1
1
સમગ્ર રાજ્ય સહિત જૂનાગઢ જિલ્લામાં પણ વિકાસ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. જેના ભાગરૂપે જૂનાગઢ પ્રાદેશિક માહિતી કચેરીના કર્મચારીઓએ પણ ભાગીદારી નોંધાવી હતી અને વિકાસ સપ્તાહ નિમિતે શપથ ગ્રહણ કર્યા હતા. #VikasSaptah2025
@CMOGuj
@InfoGujarat
@collectorjunag
@DdoJunagadh
0
0
4
સમગ્ર રાજ્ય સહિત જૂનાગઢ જિલ્લામાં પણ વિકાસ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. જેના ભાગરૂપે જૂનાગઢ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ (શહેર વિભાગ) દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. #VikasSaptah2025
@CMOGuj
@InfoGujarat
@collectorjunag
0
0
3
આ વર્ષે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આ વર્ષે ધાણાના પાકમાં સોરઠ સુગંધા અને ચણાના પાકમાં ૩ જાત વિકસિત કરવામાં આવી #VikasSaptah2025
@InfoGujarat
@collectorjunag
@DdoJunagadh
0
0
0
જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને ઉચ્ચ.માધ્ય. શિક્ષક સંઘ દ્વારા ટેકનોલોજી અને AI દ્વારા અસરકારક શિક્ષણ અંગેનો વર્કશોપ યોજાયો #VikasSaptah2025
@CMOGuj
@InfoGujarat
@collectorjunag
0
0
2
પોષણ સંગમ જાગૃતિ દિવસ: સમુદાયની ભાગીદારીથી સુપોષણ તરફ પ્રયાણ ૦૦૦૦૦ જૂનાગઢ જિલ્લા પંચાયત હસ્તકની ૧૨૪૯ આંગણવાડીઓમાં પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી @CMOGuj
@InfoGujarat
@DdoJunagadh
0
0
4
વિકાસ સપ્તાહ ઉજવણી ૨૦૨૫ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેન શ્રી શિશપાલ રાજપુતના અધ્યક્ષ સ્થાને યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો #VikasSaptah2025
@CMOGuj
@InfoGujarat
@collectorjunag
@DdoJunagadh
0
0
6
વિકાસ સપ્તાહ ૨૦૨૫ ૦૦૦૦૦ રાજ્ય સરકાર દ્વારા યુવાનો અને મહિલાઓ માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે જે માટે રાજ્ય સરકારનો હું આભાર માનું છું – રાધિકા વ્યાસ #VikasSaptah2025
@InfoGujarat
@collectorjunag
@DdoJunagadh
0
0
2