
DDO Junagadh
@DdoJunagadh
Followers
17K
Following
2K
Media
1K
Statuses
3K
૭૭માં સ્વતંત્રતા દિવસે, જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા વહીવટી સ્તરે વધુ પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવામાં એક પથદર્શક પગલું લઈ રહ્યું છે હવે "વિકાસ પટલ" દ્વારા તમામ ગ્રામ પંચાયત કચેરીઓમાં વિકાસલક્ષી કામોની તમામ વિગતો દર્શાવવામાં આવશે QR કોડ દ્વારા, વિગતો પણ ઉપલબ્ધ થશે
13
21
139
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ‘સમૃદ્ધ ખેતી, ખુશહાલ ખેડૂત’ના ધ્યેયમંત્ર સાથે કૃષિ ક્રાંતિનો ઉત્સવ મનાવતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
1
46
72
વિકાસ સપ્તાહ - 2025 અન્વયે કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા તારીખ - 14 અને 15 ઓક્ટોબરના રોજ કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ - 2025 નું આયોજન હાથ ધરવામાં આવેલ છે.(1/2) @CMOGuj @RaghavjiPatel @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoJunagadhGoG
1
2
8
જે અન્વયે આજરોજ સરદાર પટેલ સભાગૃહ, કૃષિ યુનિવર્સિટી ખાતે કાર્યક્રમ યોજી ખેડુતોને પાક પરિસંવાદ, કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન, પ્રગતિશિલ ખેડુતો સાથે સંવાદ તથા ખેડુતો અને પશુપાલકોનુ સન્માન અને સહાય વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.(2/2) @InfoGujarat @revenuegujarat
0
1
5
આજરોજ માનનીય રાષ્ટ્રપતિશ્રી સાસણ ગીર, જૂનાગઢની મુલાકાત લઈ રહ્યા છે જે અન્વયે માનનીય રાષ્ટ્રપતિશ્રીને ભાલછેલ હેલીપેડ ખાતે આવકારી તેમનું હાર્દિક સ્વાગત કર્યું. @rashtrapatibhvn @CMOGuj @RaghavjiPatel @Mulubhai_Bera @JayantiRavi @revenuegujarat @InfoGujarat
1
12
85
આવો, વિકસિત ભારતના સંકલ્પ સાથે "ભારત વિકાસ પ્રતિજ્ઞા" લઈ રાષ્ટ્ર નિર્માણના મહાયજ્ઞમાં યોગદાન આપીએ. પ્રતિજ્ઞા લેવા માટે ક્લિક કરો: https://t.co/AiYqViLYaB
#BharatVikasPledge #VikasSaptah2025
@CMOGuj @InfoGujarat @GujDCoffice
pledge.mygov.in
1
0
4
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આ��્મનિર્ભર ભારત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના “વિકસિત ગુજરાતથી વિકસિત ભારત”ના સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધ થઇએ, અને એક અવાજે કહીએ હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી… #PostCardToPM
#VikasSaptah2025
@CMOGuj @InfoGujarat @GujDCoffice
0
0
2
સ્વદેશી અભિયાન અને NextGen GST રિફોર્મ દ્વારા આર્થિક સુવિધામાં વધારો કરવા બદલ રાજ્યના 75 લાખથી વધુ નાગરિકોએ પત્ર લખીને માનનીય વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કર્યો. #PostCardToPM
#VikasSaptah2025
@CMOGuj @InfoGujarat @GujDCoffice
0
0
2
દેશને આત્મનિર્ભર બનાવવા માટે સ્વદેશી અભિયાન હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના સંકલ્પને વધુને વધુ લોકો સુધી પહોંચાડીએ અને આપણાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરીએ. #PostCardToPM
#VikasSaptah2025
@CMOGuj @InfoGujarat @GujDCoffice
0
0
1
NextGen GST રિફોર્મ એટલે સામાન્ય માણસને મોટી આર્થિક રાહત! મધ્યમ અને ગરીબ વર્ગના નાગરિકોને GST ઘટવાથી હવે વધુ બચત થઈ રહી છે. આજે સૌ કોઈ વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. #PostCardToPM
#VikasSaptah2025
@CMOGuj @InfoGujarat @GujDCoffice
0
0
1
સ્વદેશી અભિયાન અને NextGen GST રિફોર્મના પરિણામે રાજ્યના નાગરિકોને મળી આર્થિક સક્ષમતા વિકાસ સપ્તાહ અંતર્ગત અમદાવાદ ખાતે આયોજિત આત્મનિર્ભર ભારત કાર્યક્રમમાં રાજ્યના અનેક પરિવારો માનનીય વડાપ્રધાનશ્રીને કહી રહ્યા છે, આભાર મોદીજી. #PostCardToPM
#VikasSaptah2025
@CMOGuj @GujDCoffice
0
1
5
#અગ્રેસર_ગુજરાત
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનવિશ્વાસ, સેવા અને સમર્પણના 24 વર્ષની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ‘વિકાસ સપ્તાહ’ સ્વરૂપે ઉજવણી કરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત #VikasSaptah2025
0
1
5
વિકાસ સપ્તાહના પ્રથમ દિવસની છે આ ઉજવણી, 75 લાખથી વધુ ગુજરાતીઓએ વહાવી લાગણીની સરવાણી. આજે સૌ કોઈ એક અવાજે કહી રહ્યા છે - હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી. #PostcardToPM
@CMOGuj @InfoGujarat @GujDCoffice
0
0
5
"આત્મનિર્ભર ભારતથી વિકસિત ભારત" ગુજરાતનાં ખૂણે-ખૂણેથી 75 લાખથી વધુ ગુજરાતીઓએ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પોસ્ટકાર્ડ લખીને કહ્યું છે - આભાર મોદીજી. #ThankYouPMSir
@CMOGuj @InfoGujarat @GujDCoffice
0
0
5