Gujarati_Tweets Profile Banner
સાહેબ™ 🇮🇳 Profile
સાહેબ™ 🇮🇳

@Gujarati_Tweets

Followers
16K
Following
26K
Media
762
Statuses
23K

મર્દ-ઉદાર-અલગારી... અને માણસાઈ નો હેવાયો →Journalist | 📰🎙️ →Professor | 👨‍🏫📚 →Engineer | 👷‍♂️⚙️ →Businessman | 👔💼

રૈવતક નગરી, બાવાનુ ગામ, જુનાણા
Joined December 2016
Don't wanna be here? Send us removal request.
@Gujarati_Tweets
સાહેબ™ 🇮🇳
2 months
શ્રી @Gopal_Italia સાથે ૮૭ વિસાવદર વિધાનસભાની આગામી પેટા ચૂંટણી સંદર્ભે સંવાદ! 🎙️
Tweet media one
2
1
20
@Gujarati_Tweets
સાહેબ™ 🇮🇳
24 hours
ડાલામથ્થો ને દશહથ્થો, જબરી મોઢે મૂછ; .સવા બે હાથનું પૂંછ, વકરેલો વનનો ઘણી! 🐾.
0
0
4
@Gujarati_Tweets
સાહેબ™ 🇮🇳
1 day
જો માવજત કરતા રહેશો કંકાસની,.તો ઓસરીમાં ભીંત ઉભી થતા વાર નહીં લાગે!.
2
2
22
@Gujarati_Tweets
સાહેબ™ 🇮🇳
3 days
જૂનાગઢ માં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. ⛈️☔.
3
0
8
@Gujarati_Tweets
સાહેબ™ 🇮🇳
3 days
Tweet media one
@PoojaZala23502
pooja zala_🛕🚩
3 days
Quote with something in your hand. 😍
Tweet media one
0
1
7
@Gujarati_Tweets
સાહેબ™ 🇮🇳
3 days
તમારે જો કોઈના મગજનું દહીં કરવું હોય તો બે-ચાર મેસેજ કરીને ડીલીટ કરી દો.😀😀😀.
1
0
33
@Gujarati_Tweets
સાહેબ™ 🇮🇳
4 days
આપ સૌને કૃષ્ણ જન્માષ્ટમીની ખુબ ખુબ શુભેચ્છાઓ. 💐. જય દ્વારિકાધીશ 🙏.
4
2
40
@Gujarati_Tweets
સાહેબ™ 🇮🇳
5 days
હંધાય ને ૭૯ મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ. 💐.જય હિન્દ 🇮🇳.
1
0
8
@Gujarati_Tweets
સાહેબ™ 🇮🇳
6 days
સૂના પડ્યા છે ચૂલા ને રસોડા. હાભળ્યું છે કે,.ઓલા ફરસાણ વાળાને ત્યાં લાઈનો લાગી છે. .
@krushn_sakhi
જાહલ👸
6 days
રસોડામાંથી આવતી સોરમ ઓછી થઈ ગઈ .કંદોઈની દુકાને લાંબી કતારો થઈ ગઈ.
0
2
9
@Gujarati_Tweets
સાહેબ™ 🇮🇳
6 days
ઇતિહાસ ગવાહ છે કે,. જેણે કુતરાવ નો ભાદરવો બગાડ્યો હોઈ,.એનું સેટિંગ ક્યારેય નથી થયુ. 😅😅😅.
1
2
18
@Gujarati_Tweets
સાહેબ™ 🇮🇳
6 days
"મેગી" માંડ માંડ બનાવતા આવડતી હોઈ અને BIO માં Hobby: Cooking લખવા વાળી,. રસોઈ ની મહારાણીઓ ને રાંધણ છઠ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. !💐.😝😉😅😂.
8
9
105
@Gujarati_Tweets
સાહેબ™ 🇮🇳
8 days
સાતમ-આઠમમાં રમવા માટે ભૂરા પાસે 2,000 રૂપિયા હતા. ભૂરીએ એને હળવું સ્માઈલ આપ્યું. હવે ભૂરા પાસે કેટલા પૈસા વધશે? 🤔. 🤣🤣 ગણિતનો સવાલ 🤣🤣.
24
1
87
@Gujarati_Tweets
સાહેબ™ 🇮🇳
9 days
સોનલ, આંસુ હોત તો હળવે લૂછી લેત; .આ તો તારાં હેત, એના થાપા લવકે લોહીમાં. - રમેશ પારેખ.
0
4
38
@Gujarati_Tweets
સાહેબ™ 🇮🇳
9 days
કાજળ ભર્યા નયન જ નથી જોવા મળતા આજકાલ,.તો પછી કામણ ને ગમાડવા ક્યાં જવું!.
2
2
30
@Gujarati_Tweets
સાહેબ™ 🇮🇳
9 days
પણ બૂન આ વખતે સાતમ સોમવારે નથી, શુક્રવારે સે. 🫤.
1
1
14
@Gujarati_Tweets
સાહેબ™ 🇮🇳
9 days
એક એન્જીનીયર 👷‍♂️ જેટલી બેવફાઈ ભણવામાં 📚 કરે છે. એટલી જ વફાદારીથી પ્રેમ 👩‍❤️‍👨 કરે છે. (જો મેળ આવે તો 😅).
1
0
33
@Gujarati_Tweets
સાહેબ™ 🇮🇳
11 days
ભલે નણંદ ભાભી ને હાત હોનાની રાખડી બાંધી લ્યે. પણ બેય ને કોઈદી ભળવાનું નથી ઈ ફાઇનલ સે. 😅😅😅.
2
2
61
@Gujarati_Tweets
સાહેબ™ 🇮🇳
11 days
હરખે લઈ ઓવારણા, ખમ્મા વીરને કેતી, .ત્રણવડા ઈ તાંતણે, ઉંમર એની બાંધતી. ❤️🙌
Tweet media one
Tweet media two
1
2
19
@Gujarati_Tweets
સાહેબ™ 🇮🇳
11 days
जनेन विधिना यस्तु रक्षाबंधनमाचरेत।.स सर्वदोष रहित, सुखि संवत्सरे भवेत् ।।. ભાઈ બહેનના પવિત્ર બંધનની ઉજવણીના પાવન પર્વ રક્ષાબંધન ની અનેકાનેક શુભેચ્છાઓ. 💐👫.
1
1
22
@Gujarati_Tweets
સાહેબ™ 🇮🇳
11 days
અત્યારે છે ક એટલે કે બે કલાક પછી પહોંચ્યા પોલીસવાળા. .
0
0
1
@Gujarati_Tweets
સાહેબ™ 🇮🇳
12 days
જેમ બટેટા દરેક શાક માં ભળી જાય એમ, એન્જીનીયર બધા ધંધા માં હાલી જાય!😜.
2
2
58