જાહલ👸
@krushn_sakhi
Followers
1K
Following
14K
Media
187
Statuses
3K
@hulk_1011 જેને જીંદગીમાં રૂપિયા માથે નાટક જોયા હોય એને શાંતિનો મોહ હોય રૂપિયાનો નઈ
1
1
3
હું તો કવુ 4 ફેરા ફેરાવીને શું કરશો ? ખોટો ખર્ચ બચાવો કોર્ટ મેરેજ જ કરાવો
8
3
26
ઘણીવાર આપણે દિવસ દરમિયાન જે જોયુ હોય કે અ��ુભવ્યુ હોય અને એ વાત આપણા મગજ બેસી જાય તો આપણે અહીંયા ટ્વીટ કરી દેતા હોઈએ છીએ જે વાતને અહીંયા બીજો કોઈ લેવાદેવા નથી હોતો પણ અમુકને માથે જ લઈ લેવું હોય એમને એમજ હોય આપણે એના માટે જ લખીએ છીએ ....aap nahi ho itne special ho kon aap
1
0
14
જે ધર્મને જ નથી માનતા એમને ય રિચ માટે તો મારા ધર્મનો જ સહારો લેવો પડે છે 😭
2
4
44
તમે કોઈને ગુરુ માન્યા હોય અને એ ગુરુ તરીકે પોતાની પૂજા કરાવે અને કોઈ એક જ ભગવાનને આરાધ્ય રાખવાનું ક્યે એજન્ડા સાથે( દા.ત. રાધે રાધે) અને તમને કોઈ રામ રામ ક્યે તોય તમે હામે રાધે રાધે બોલતા હોવને તો તમારો brainwashed જ છે માય જાવા દ્યો આવા ગુરુએને ,નકર તમે બૂડી મરો 👍🏻
4
1
19
વ્યક્તિને ઈશ્વર ના માનો, વ્યક્તિ ઈશ્વર સ્વરૂપ હોય શકે છે, ઈશ્વર નહિ.
8
5
49
જેને અમદાવાદ રાજકોટની હવા થી પોબલમ હોય તે ગીરના જંગલમાં વયા જાય 😴 ટ્રાફિક ઓછી
2
0
13
ફેક ફોટા પકડનાર શ્રી શ્રી રાશિબેન દ્વારા ક્રેડિટ અપાયો...અહોભાગ્ય 🥳🥳
ORIGINAL pic credit @krushn_sakhi 🥳
1
0
15
જેને બાળપણમાં આખા ગામથી ઘણા ફટાકડા ફોડી લીધા હોય ને એમને યુવાનીમાં રૂપિયેનો ધૂમાળો કરવાનો મોહ નથી રહેતો
9
7
77