Dcpzone3 Profile Banner
DCP Zone 3 Ahmedabad City Profile
DCP Zone 3 Ahmedabad City

@Dcpzone3

Followers
96
Following
69
Media
50
Statuses
73

Dial 112 in case of emergency.

Ahmedabad City
Joined January 2023
Don't wanna be here? Send us removal request.
@Dcpzone3
DCP Zone 3 Ahmedabad City
4 days
પોલીસ માત્ર કાયદા માટે નહીં, લોકો માટે છે. 💫 ઝોન-3 પોલીસે ₹1.17 કરોડનો કિંમતી મુદ્દામાલ અને 96 મોબાઇલ ફોન મૂળ માલિકોને પરત આપીને પ્રજાના દિલમાં વિશ્વાસનો દીવો વધુ તેજ કર્યો. 🔥 ‘તેરા તુઝકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ થયેલી આ કામગીરી #Zone3Police #AhmedabadPolice #GujaratPolice
2
1
4
@dgpgujarat
DGP Gujarat
9 days
This post is specifically for all members of @GujaratPolice, across ranks. For the last ten days, and nights, you have tirelessly worked, overtime, to ensure that people celebrate the Navaratri festival and Dussehra in peace and harmony. I express my immense admiration and
39
141
525
@Dcpzone3
DCP Zone 3 Ahmedabad City
8 days
✨ દિવાળી પૂર્વે સુરક્ષા બેઠક ✨ તા. ૩/૧૦/૨૫ એ કાલુપુર વિસ્તારના વેપારીઓ તથા શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠક યોજાઈ. દિવાળી દરમ્યાન સુરક્ષા અને કાયદો-સુવ્યવસ્થા જાળવવા માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ સાવચેતીના ભાગરૂપે વેપારીઓને પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું.
0
0
1
@Dcpzone3
DCP Zone 3 Ahmedabad City
13 days
એલ.સી.બી. ઝોન -3 અમદાવાદ શહેરની સફળ કામગીરી શહેરકોટડા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 10 વર્ષથી આરોપી નાસતો ફરતો હતો આરોપીની સઘન તપાસ કરી શિરોહી, રાજસ્થાન ખાતેથી પકડી પાડવામાં આવ્યો. *સુરક્ષા માટે સજજ અમદાવાદ શહેર પોલીસ* #ahmadabadpolice #ahmedabad #GujaratPolice
2
3
22
@Dcpzone3
DCP Zone 3 Ahmedabad City
15 days
નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને, નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૩ નાઓના નેતૃત્વ હેઠળ **SAF** ની ટીમ સાથે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ. *સુરક્ષા માટે સજ્જ અમદાવાદ શહેર* #AhmedabadPolice #ahmedabad #GujaratPolice #police #SafetyFirst
1
1
2
@Dcpzone3
DCP Zone 3 Ahmedabad City
16 days
🎉 ઓપરેશન સિંદૂર થીમ હેઠળ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી 🚮 સ્વચ્છતા અભિયાન અને 💻 સાઈબર અવેરનેસ દ્વારા લોકોને સુરક્ષા અને જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો. 👮‍♂️ ના.પો.કમિ. ઝોન-3 તથા અધિકારીશ્રીઓ દ્વારા મંદિર દર્શન તથા મહોત્સવ નિરીક્ષણ કરવામાં આવ્યું.
0
0
0
@Dcpzone3
DCP Zone 3 Ahmedabad City
19 days
મે.પો.કમિ.સાહેબશ્રી દ્વારા ના.પો.કમિ. ઝોન-3 હેઠળના પો સ્ટેમાં ફરજ બજાવતા કુલ 4 હે.કો નું મ.સ.ઇ તરીકે પ્રમોશન આપવામાં આવેલ છે. આ પ્રસંગે ના.પો.કમિ.શ્રી ઝોન-3 દ્વારા વિશેષ સમારંભ યોજાયો. પ્રમોશન પામેલા તમામ કર્મચારીઓને તેમના પરિવાર સાથે આમંત્રિત કરી સન્માનિત કરવામાં આવ્યા.
0
0
0
@Dcpzone3
DCP Zone 3 Ahmedabad City
23 days
નાયબ પોલીસ કમિશ્નર ઝોન - ૩ અમદાવાદ શહેરનાઓની આગેવાની હેઠળ શહેરકોટડા પોલીસ ટીમ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ *સુરક્ષા માટે સજ્જ અમદાવાદ શહેર પોલીસ* #ahmedabadpolice #ahmedabad #gujaratpolice #police #Gujarat #dcpzone3 #SafetyFirst #navratri #patrolling
0
0
1
@Dcpzone3
DCP Zone 3 Ahmedabad City
25 days
*એલ.સી.બી. ઝોન - ૩ અમદાવાદ શહેર પોલીસની સફળ કામગીરી* બાપુનગર પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો. એલ.સી.બી. ઝોન - 3 પોલીસને પેટ્રોલિંગ દરમિયાન હકીકત મળતા તાત્કાલિક પકડી પાડવામાં આવ્યો. #ahmedabad #AhmedabadPolice #Police
0
0
0
@AhmedabadPolice
Ahmedabad Police અમદાવાદ પોલીસ
26 days
આજરોજ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિકનાઓના અધ્યક્ષ સ્થાને ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારના તમામ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ અને અન્ય ઉચ્ચ અધિકારીશ્રીઓ હાજર રહ્યા. "The Gujarat Public Safety (Measures) Enforcement Act -
4
7
38
@Dcpzone3
DCP Zone 3 Ahmedabad City
29 days
નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૩ દ્વારા ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ કાર્યક્રમ અંતર્ગત બે-વ્હીલર ચાલકોને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ જાગૃતિ રેલીનું આયોજન કરી ટ્રાફિક નિયમોનું પાલન કરવાનો સંદેશ આપવામાં આવ્યો. સુરક્ષા એ જ જીવન છે – હેલ્મેટ પહેરો, પરિવારને સુરક્ષિત રાખો. #ahmedabad
1
1
1
@Dcpzone3
DCP Zone 3 Ahmedabad City
29 days
ડી.સી.પી. ઝોન-૩ અંતર્ગત જમાલપુરના એસ.પી.સી. વિદ્યાર્થીઓએ સાયન્સ સિટી ખાતે અભ્યાસાત્મક મુલાકાત લીધી. વિદ્યાર્થીઓએ એક્વાટિક ગેલેરી, રોબોટ ગેલેરી તેમજ એસ્ટ્રોનોમી ગેલેરીની રસપ્રદ મુલાકાત લઈને નવી નવી માહિતી મેળવી. વિજ્ઞાનના અદભુત પ્રયોગો, શોધો નજીકથી જાણવાનો અનોખો અવસર મેળવ્યો.
0
0
0
@AhmedabadPolice
Ahmedabad Police અમદાવાદ પોલીસ
1 month
નંબર પ્લેટ વગરના વાહન અંગે ઝુંબેશ - તા.08/09/2025 ના રોજ અમદાવાદ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત નંબર પ્લેટ વગરના વાહનો અંગે કાર્યવાહીની ખાસ ઝુંબેશ ફરીથી ચલાવવામાં આવી. આ ઝુંબેશમાં શહેરમાં વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નંબર પ્લેટ વગરના 349 જેટલા વાહનો ઉપર કાર્યવાહી
62
42
333
@Dcpzone3
DCP Zone 3 Ahmedabad City
1 month
અમદાવાદ પોલીસની રિક્ષા નોંધણીની પહેલથી લૂંટના કેસનો આંક શૂન્ય થયો... *સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ* #ahmedabad #ahmedabadpolice #GujaratPolice #Gujarat #police
1
1
8
@AhmedabadPolice
Ahmedabad Police અમદાવાદ પોલીસ
1 month
ઉપરવાસમાં ભારે વરસાદને લીધે , અમદાવાદ શહેરમાં સાબરમતી નદીમાં પાણી છોડવાને કારણે પાણીનું સ્તર ઊંચુ આવેલ છે. જેથી શહેરીજનોને આ અંગે પુરતી તકેદારી રાખવા અપીલ કરવામાં આવે છે. સાબરમતી રિવરફ્રન્ટ ઉપર સેલ્ફી કે રિલ માટે નદીના પાણીની નજીક જવુ નહી તથા પાળી ઉપર બેસવું નહીં. *સુરક્ષા
6
40
194
@Dcpzone3
DCP Zone 3 Ahmedabad City
1 month
🚨 લોકલ ક્રાઈમ બ્રાંચ ઝોન - 3 અમદાવાદ શહેર પોલીસની ઝડપી કામગીરી 🚨 📍 બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ ચોરીના ગુનામાં આરોપીને ગણતરીના કલાકમાં પકડી પાડ્યો. 📍 આરોપીએ ચોરી કરેલ 2 મોબાઈલ ફોન કિં.રૂ.40,000/- નો તમામ મુદ્દામાલ રિકવર. #AhmedabadPolice #ahmedabad
1
1
1
@Dcpzone3
DCP Zone 3 Ahmedabad City
1 month
🚔 અમદાવાદ શહેર એલ.સી.બી. ઝોન-3 ની સફળતા 🚔 અમદાવાદ શહેરના વસ્ત્રાપુર, નવરંગપુરા, ગુજરાત યુનિવર્સિટી, સરખેજ તથા અમદાવાદ ગ્રામ્યના બોપલ પોલીસ સ્ટેશન કક્ષાના વાહન ચોરીના કુલ 5 ગુનાઓનો ભેદ ઉકેલાયો. 👉 કુલ રૂ. 2,07,000/- ના મુદ્દામાલની જપ્તી કરવામાં આવી. #ahmedabadpolice #ahmedabad
0
1
1
@Zee24Kalak
Zee 24 Kalak
1 month
ઈદે મિલાદ અને ગણેશ ઉત્સવને લઈ અમદાવાદમાં શહેર કોટડા વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ #ahmedabad #police #rupalsolanki #Gujarat #viralvideo #viral #viralshort #viralshorts #viralvideos #viralreels #trending #trendingshorts #trendingvideo #trendingreels #trendingnow #trendingshort
2
4
30
@Dcpzone3
DCP Zone 3 Ahmedabad City
1 month
ઈદ-એ-મિલાદ તહેવારને અનુસંધાને બંદોબસ્ત માટે હાજર રહેનાર અધિકારીઓશ્રી તથા શાંતિ સમિતિના સભ્યોની બેઠક યોજાઈ. આ બેઠકમાં ઈદ-એ-મિલાદ જુલૂસ સંદર્ભે જરૂરી ખાસ સૂચનાઓ આપવામાં આવી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિકારીઓશ્રી અને શાંતિ સમિતિના સભ્યોને માર્ગદર્શન આપવામાં આવ્યું.
0
1
1
@Dcpzone3
DCP Zone 3 Ahmedabad City
1 month
🚨સેવા, સુરક્ષા અને શાંતિ.. આગામી તહેવારો દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે DCP Zone-3 હેઠળ પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી. #DCPZone3 #AhmedabadPolice #GujaratPolice #EID #GaneshVisarjan
3
2
12