DCP Zone-6 Ahmedabad City Profile
DCP Zone-6 Ahmedabad City

@Dcp6Ahd

Followers
197
Following
16
Media
65
Statuses
80

For any Emergency Dial 100 or contact nearest police station

Joined November 2024
Don't wanna be here? Send us removal request.
@Dcp6Ahd
DCP Zone-6 Ahmedabad City
16 days
"તેરા તુજકો અર્પણ" કાર્યક્રમને સાર્થક કરવાના ભાગ રુપે ગુમ થયેલ અથવા પડી ગયેલ મો. ફોન હ્યુમન તથા ટેકનીકલ સોર્સીસથી શોઘ ખૉળ કરીને કુલ ૫૫ મો.ફોન જેની કુલ કિ.રુ. ૯,૫૨,૭૨૯/- ની રકમનો મુદામાલ તેના મૂળ માલિકને પરત આપવા સારુ તા. ૨૫.૦૯.૨૦૨૫ ના કલાક ૧૧/૩૦ વાગે ઝોન-6 ઓફીસ ખાતે આયોજન કરેલ
5
2
24
@Dcp6Ahd
DCP Zone-6 Ahmedabad City
1 month
ના.પો.કમિ.શ્રી ઝોન-૬ નાઓ દ્વારા ઝોન-૬ હસ્તકના તમામ પો.સ્ટે. વિસ્તારોમાં શરીર સબંધી ગુનાઓમાં આરોપીઓના ઘર તેમજ વાહનો ચેકીંગ તેમજ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સ્પેશ્યલ કોમ્બીંગ નુ આયોજન કરવામાં આવેલ @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @AhmedabadPolice
0
1
8
@Dcp6Ahd
DCP Zone-6 Ahmedabad City
2 months
આજરોજ ઝોન-6 વિસ્તારમાં રહેતા 16 જેટલા નિવૃત પોલીસ અધિ/કર્મચારીઓ સાથે સ્થાનિક પોલીસ દ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.કાર્યક્રમમાં નિવૃત પોલીસ અધિ/કર્મચારીઓને સ્થાનિક પોલીસ દ્વારા મદદરૂપ થવા તત્પરતા દાખવવા માં આવી.અમદાવાદ પોલીસના આ અભિગમથી કુટુંબ ભાવના ઉજાગર થતી જોવા મળી
1
1
18
@Dcp6Ahd
DCP Zone-6 Ahmedabad City
2 months
મર્ડર,આર્મ્સ એક્ટ,મારામારી જેવા અલગ અલગ ૧૨ ગુનાઓમાં નાસતા ફરતા આરોપી બબલુ કેશવસિંગ રાજપુત નાઓને ICJS પોર્ટલ��ી મદદથી ઓરિસ્સા ખાતેથી ધરપકડ કરીને ગુનાઓ ડિટેક્ટ કરતી એલસીબી ઝોન ૬ તથા વટવા પોલીસ ની ટીમ.@sanghaviharsh @GujaratPolice @dgpgujarat @AhmedabadPolice
2
1
6
@Dcp6Ahd
DCP Zone-6 Ahmedabad City
2 months
ઝોન-૬ ના મણીનગર પો.સ્ટે વિસ્તારમાં 2 અજાણ્યા ઇસમો દ્વારા સોનાની ચેઇન સ્નેચિંગ કરી ભાગી ગયેલ હોય જેમાંથી એક આરોપી ને ચેઈન કી. 2 લાખ ના મુદામાલ સાથે પકડી પ્રશંસનિય કામગીરી કરતી મણીનગર પો.સ્ટે સર્વેલન્સ સ્કોડ. @sanghaviharsh @GujaratPolice @dgpgujarat @AhmedabadPolice
0
0
2
@Dcp6Ahd
DCP Zone-6 Ahmedabad City
2 months
આજરોજ ઝોન-૬ ના ઇસનપુર વિસ્તારમાં આવેલ વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં જઈને વિદ્યાર્થિનીઓને ગુડ ટચ બ���ડ ટચ તથા અભયમ 181 વિશે સમજ કરી તથા તેઓને સેલ્ફ ડિફેન્સ અંગેની તાલીમ આપી પ્રશંસનિય કામગીરી કરતી ઇસનપુર પો.સ્ટે શી-ટીમ.@sanghaviharsh @GujaratPolice @dgpgujarat @AhmedabadPolice
1
0
2
@Dcp6Ahd
DCP Zone-6 Ahmedabad City
2 months
તેમજ કાઉન્સિલરો સાથે વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો તેમજ ઝોન ૬ વિસ્તારમાં માં રહેતા અન્ય વૃદ્ધોની સમસ્યાઓના નીરાકરણ માટે ભવિષ્યમાં શુ-શુ પગલાં લઇ શકાય તે બાબતે ચર્ચા કરવામાં આવી.
0
1
2
@Dcp6Ahd
DCP Zone-6 Ahmedabad City
2 months
આજરોજ ડીસીપીશ્રી ઝોન-૬,એસીપી કે ડિવિઝન તથા નારોલ પોઇન્સશ્રી અને શી ટીમ દ્વારા નારોલ વિસ્તારમાં આવેલ "જીવનધારા વૃદ્ધાશ્રમ"ની મુલાકાત લેવામાં આવી અને ત્યાં રહેતા 292 વૃદ્ધો સાથે તેઓને રહેતી સમસ્યા બાબતે ચર્ચા કરવામાં આવી. @sanghaviharsh @GujaratPolice @dgpgujarat @AhmedabadPolice
2
1
6
@sanghaviharsh
Harsh Sanghavi
3 months
🟢 નશામુક્ત ગુજરાતનો નવો અધ્યાય ! 📎આજે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા કચ્છની ધરતી પર એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું. જ્યાં ગુજરાત પોલીસે જપ્ત કરવામાં આવેલ અંદાજિત રૂ.૮૭૦ કરોડના નાર્કોટિક્સનો નાશ કરીને નશામુક્ત ગુજરાતનો સંદેશ વિશ્વ સુધી પહોંચાડ્યો છે. 📎ભચાઉના લાકડિયા ખાતે,
34
161
358
@Dcp6Ahd
DCP Zone-6 Ahmedabad City
3 months
ગઈ તા.21.07.2025 ના રોજ ઝોન-૬ ના ગીતામંદિર વિસ્તારમાં એક મનોદિવ્યાંગ બાળક મળી આવેલ જે બાળકના વાલી વારસને શોધી બાળક ને સહી સદલામત તેના વાલી ને સોંપી પ્રશંસનિય કામગીરી કરતી કાગડાપીઠ શી ટીમ @sanghaviharsh @GujaratPolice @dgpgujarat @AhmedabadPolice
0
2
10
@Dcp6Ahd
DCP Zone-6 Ahmedabad City
3 months
આજ રોજ ઝોન-૬ ના "કે" ડિવિઝન વિસ્તાર માંથી ગુમ અને ચોરી થયેલા મોબાઈલ કુલ્લે-152 જેની કિ.રૂ.22,66,856/-નો મુદ્દામાલ અલગ-અલગ ટેકનીકલ સોર્સ તેમજ CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ અને ચોરી થયેલ મોબાઈલ ટ્રેસ અને રિકવર કરી અરજદારોના મોબાઈલ ફોન પરત કરી પ્રશંસનીય કામગીરી કરતી "કે" ડિવિઝન પોલીસ
3
0
1
@Dcp6Ahd
DCP Zone-6 Ahmedabad City
3 months
ગુજરાત સરકાર દ્વારા વન મહોત્સવના આયોજનના ભાગરૂપે અધિક પોલીસ કમિશનર શ્રીજયપાલસિંહ રાઠોડ,ડીસીપી ઝોન-૬ શ્રીરવિ મોહન સૈની,ડીસીપી જે ડિવિઝન શ્રીપ્રદીપસિંહ જાડેજા,પીઆઈ ડી.પી.ઉનડકટ તથા સ્ટાફ દ્વારા મણિનગર પોલીસ સ્ટેશનની વિઝિટ દરમિયાન વૃક્ષારોપણ કરવામાં આવ્યું.@sanghaviharsh @dgpgujarat
2
10
60
@Dcp6Ahd
DCP Zone-6 Ahmedabad City
3 months
આજ રોજ ઝોન-૬ ના "જે" ડિવિઝન વિસ્તાર માંથી ગુમ અને ચોરી થયેલા મોબાઈલ ફોન કુલ્લે-66 જેની કિમત.રૂ.9,29,430નો મુદ્દામાલ અલગ-અલગ ટેકનીકલ સોર્સ નો ઉપયોગ કરી ગુમ અને ચોરી થયેલ મોબાઈલ ફો ટ્રેસ અને રિકવર કરી અરજદારોના મોબાઈલ ફોન પરત કરી પ્રશંસનીય કામગીરી કરતી"જે" ડિવિઝન પોલીસ @dgpgujarat
3
3
7
@Dcp6Ahd
DCP Zone-6 Ahmedabad City
3 months
અમદાવાદ શહેર ના જુદા જુદા 10 પોલીસ સ્ટેશનો ખાતે દાખલ થયેલ કુલ 22 વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી કુલ 22 વાહનો કી.રૂ/-10,90,000 નો મુદ્દામાલ સાથે 2 આરોપી ને પકડી પ્રશંસનીય કામગીરી કરતી ઝોન-6 LCB ટીમ.@sanghaviharsh @GujaratPolice @dgpgujarat @AhmedabadPolice
1
1
7
@Dcp6Ahd
DCP Zone-6 Ahmedabad City
3 months
ઝોન-૬ ના કાગડાપીઠ પો.સ્ટે. વિસ્તારમાં રહેતા વૃધ્ધ સાથે "ડિજિટલ અરેસ્ટ"ના નામે ૩ લાખ ની રકમ પડાવી સાયબર ફ્રોડનો ગુનો આચરતા ત્રણ આરોપીને પકડી પ્રંશસનીય કામગીરી કરતી કાગડાપીઠ પોલીસ. ડિજિટલ એરેસ્ટની ધમકી એ છેતરપિંડી છે. સાયબર ક્રાઈમનો શિકાર ના બનો.1930 હેલ્પ લાઇન નંબર ડાયલ કરો.
0
2
9
@GujaratPolice
Gujarat Police
3 months
નકલી પોલીસના રૌબમાં અને ફરજી સજાના ખૌફમાં આવીને સરેંડર ન કરો !! બહેરામપુરામાં રહેતા વૃદ્ધ સાથે થયેલા "ડિજિટલ એરેસ્ટ" મામલે કાગડાપીઠ પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરીને ગુનાનો ભેદ ઉકેલ્યો. ડિજિટલ અરેસ્ટના નામથી કોઈ પણ નાગરિકને ડરવાની જરૂર નથી, કારણ કે, આ પ્રકારની કોઈ પ્રક્રિયા હોતી
5
52
165
@Dcp6Ahd
DCP Zone-6 Ahmedabad City
3 months
તા.૦૯.૦૭.૨૫ થી તા.૧૦.૦૭.૨૫ ના રોજ સમન્સ,વોરન્ટ તથા નોટીસની બજવણી કરવા સારૂ તેમજ તમાકુ નિયંત્રણ અધિનિયમ અંતર્ગત કામગીરી અંગે ઝોન-૬ વિસ્તારમાં ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ,જે ડ્રાઇવમાં સમન્સ-૨૪૦,વોરંટ-૧૬૫ નોટિસ-૧૦૨ બજવણી કરવામાં આવેલ તેમજ COTPA-એક્ટ મુજબ ૯૭ કેસો કરવામાં આવેલ છે.
1
1
4
@Dcp6Ahd
DCP Zone-6 Ahmedabad City
3 months
એક અજાણ્યા ઈસમે 10 લાખની લૂંટ અંગેનો કંટ્રોલરૂમ ખાતે ખોટો મેસેજ કરેલ જે અંગે રાજ્ય સેવક ને ખોટી માહિતી આપવા બાબતે BNS- કલમ 212 મુજબ કાયદેસર ની કાર્યવાહી કરતી કાગડાપીઠ પોલીસ @sanghaviharsh @GujaratPolice @dgpgujarat @AhmedabadPolice
0
1
7
@sanghaviharsh
Harsh Sanghavi
4 months
The administration is working tirelessly to provide assistance and support to the families of the passengers affected by the tragic plane crash in Ahmedabad. Arrangements have been made for relatives to stay at Circuit House and other designated locations, with transportation
51
455
2K
@Dcp6Ahd
DCP Zone-6 Ahmedabad City
4 months
આજરોજ ઝોન-6 કચેરી ખાતે ટેકનિકલ ટીમ દ્રારા તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ યોજી કુલ મોબાઇલ નંગ-90 કિંમત રૂ.14,15,027/- નો મુદ્દામાલ પરત સોપી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી. @sanghaviharsh @GujaratPolice @dgpgujarat @ahmedabadpolice
0
0
2