
District Malaria Officer BOTAD
@DMOBotad
Followers
344
Following
671
Media
605
Statuses
856
પ્રા.આ.કેન્દ્ર સાળંગપુરના સબ સેન્ટર બેલામાં વાહકજન્ય રોગ નિયંત્રણ કામગીરી અંતર્ગત હાઉસ ટુ હાઉસ એન્ટીલારવલ એક્ટિવિટી કામગીરી, કલોરીન ટેબ્લેટ વિતરણ કામગીરી તેમજ આરોગ્ય શિક્ષણ આપવામા આવેલ. @cdho_botad
0
0
5
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભદ્રાવડી ના ભદ્રાવડીમાં MPHW અને આશાબેન દ્વારા વાહકજન્ય અને પાણીજન્ય રોગચાળા અંતર્ગત પોરાનાશક કામગીરી, ક્લોરિન ટેસ્ટ અને ટેબલેટ નું વિતરણ તેમજ ઓ.આર.એસ. નું વિતરણ અને ૭૦+ વય વંદના ના કાર્ડ કાઢવા માં આવ્યા અનેઆઈ.ઇ.સી કરવા માં આવી @DDOBOTAD @Dwivedi_D
0
0
1
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાગનેશના આયુષ્યમાન આરોગ્ય મંદીર રાણપુર-1ના લુહારની કોડ વિસ્તારમાં વાહકજન્ય અને પાણીજન્ય રોગચાળા અંતર્ગત પોરાનાશક કામગીરી તેમજ ક્લોરિન ટેસ્ટ તેમજ ક્લોરિન ટેબ્લેટ વિતરણ તેમજ PMJAY કાર્ડ કામગીરી કામગીરી તેમજ આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ. @DDOBOTAD
0
2
4
પિ.એચ.સી ઉમરાળા ના ધારપીપળા સબસેન્ટર માં પોરાનાશક કામગિરી,કલોરિન ટેબલેટ વિતરણ,ટી.બી શંકાસ્પદ ફાલ્કન રિફર કામગિરી કરવામાં આવેલ. @cdho_botad
0
1
7
પ્રા.આ. કેન્દ્ર-ખસ ના ખસ ઞામમા જુલાઈ માસ ડેન્ગ્યુ વિરોધી માસ અંતર્ગત પાણીના ભરાયેલ ખાડા મા ડાયફલુંબેન્ઝયુરોન નો છંટકાવ કામગીરી કરાવેલ તેમજ પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળા વિશે આરોગ્ય લક્ષી માહિતી આપવામાં આવી. @DDOBOTAD @Dwivedi_D @
0
2
10
આયુષ્યમાન આરોગ્ય મંદિર. સરવાના સબ સેન્ટર સરવાના બી.પી.એલ.પરા વિસ્તાર ડેન્ગ્યુમાં અંતર્ગત સઘન પોરાનાશક કામગીરી તેમજ આરોગ્યલક્ષી સર્વેલંસ અને આરોગ્ય વિષયક સેવાઓ અને આરોગ્ય શિક્ષણ હરેશભાઈ બાવળીયા(મ.પ.હે.વ)અને(આશાબેન) દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવેલ છે.@DDOBOTAD @cdho_botad
0
0
3
પ્રા. આ. કેન્દ્ર કાનીયાડ ના આયુષ્યમાન આરોગ્ય મંદિર કાનીયાડ ગામે NVBDCP પ્રોગ્રામ અંતર્ગત સઘન પોરાનાશક સર્વેલન્સ રાઉન્ડ 2 થકી H2H એબેટ કામગીરી તથા પાણીજન્ય રોગચાળા અટકાયતી પગલાં અંગે કલોરીન ગોળી વિતરણ તથા pmjay કાર્ડ કઢાવવા માટે ની કામગીરી હાથ ધરવામાં આવેલ @DDOBOTAD @cdho_botad
0
1
12
નાગલપર ગામે હાઈરિસ્ક વિસ્તારમાં MPHw દ્રારા સઘન વાહકજન્ય રોગ નિયંત્રણ કામગીરી ઉપરાંત રેસીડ્યુઅલ ક્લોરીન નું પ્રમાણ ની તપાસ અને ક્લોરિન ટેબ્લેટ નું વિતરણ કરીને વાહકજન્ય અને પાણીજન્ય રોગચાળા અટકાયત કામગીરી હાથ ધરવામાં આવેલ @DDOBOTAD @cdho_botad
0
2
11
પ્રા.આ.કેન્દ્ર ભીમનાથ ના ભીમનાથ પ્રા. શાળામાં વર્લ્ડ હિપેટાઇટિસ ડે ના ઉજવણીના ભાગરૂપે mphw દ્વારા તેના વિશે માહિતી આપવામાં આવી. @irushikeshpatel @DDOBOTAD @cdho_botad
0
3
9
આપના પરિવારને વાહકજન્ય રોગ સામે રક્ષણ મેળવવા"દર રવિવારે"૧૦ મીનિટ ફાળવો. આપના ઘરની આસપાસ 10મીટરના વિસ્તારમાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા, બિનઉપયોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. @PMOIndia.@CMOGuj .@JPNadda .@AnupriyaSPatel .@irushikeshpatel @HealthDeptGuj @Dwivedi_D @DDOBOTAD
0
6
16
RT @PhcTurkha: પ્રા.આ.કેન્દ્ર તુરખા હેઠળ ના રંગપર ગામે MPHW દ્વારા પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવેલ .
0
2
0
RT @SRajdipbhai: જાણો ડેન્ગ્યુ વિશે જરૂરી સંદેશ. ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા આજે જ સજાગ બનો, ઘર અને પરિવારને સુરક્ષિત રા….
0
2
0
પ્રા.આ .કે ભદ્રાવડી ના પેટા કેન્દ્ર પાળીયાદ 1 ના ખળાવાડ વિસ્તાર માં Mphw દ્વારા સઘન સર્વેલન્સ , એબેટ ,ક્લોરીનેશન , NVBDCP અને pmjay કાર્ડ કામગીરી કરવામાં આવી.@irushikeshpatel @Dwivedi_D
0
0
5
પ્રા.આ.કેન્દ્ર ભીમનાથના રોજીદ ગામ ખાતે NVBDCP કામગીરી, પોરાનાશક કામગીરી , pm jay, કલોરીન ટેસ્ટ તપાસ, તથા મેલેરિયા ડેંગ્યૂ વિશે IEC કરી પ્રચાર પ્રસાર અને સુપરવિઝન કરવામાં આવેલ. @irushikeshpatel @Dwivedi_D
0
2
15
જાણો ડેન્ગ્યુ વિશે જરૂરી સંદેશ. ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા આજે જ સજાગ બનો, ઘર અને પરિવારને સુરક્ષિત રાખો. @narendramodi.@CMOGuj .@JPNadda .@AnupriyaSPatel .@irushikeshpatel
0
4
8
નાવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના તમામ ગામોમાં હોમટુહોમ મપહેવ ભાઈ ઓદ્વારા સવૅલસ કામગીરી કરવામાં આવે છે આજે ખમી દાણા અને કાપડીયાળી ગામે સરપંચ ની હાજરી પંપ દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવેલ. @cdho_botad @Dwivedi_D @CMOGuj
0
0
1
PHC ગઢાળી ના AAM ગુંદાળા ખાતે સઘન NVBDCP જેમાં કુમાર પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવે બાળકોને ORS.IFA ટેબલેટ વિશે સમજાવવામાં આવેલ તેમજ મેલેરિયા અને ડેન્ગ્યુ થતા રોગ અને મચ્છર વિશે માહિતી આપવામાં આવેલ. @cdho_botad
0
0
8