RJT JETPUR AAM PEDHLA
@CHO_Pedhla_
Followers
82
Following
175
Media
79
Statuses
80
Health & Welness Center, Pedhla Village, Jetpur
Joined July 2023
રાષ્ટ્રગીત વંદે માતરમ ની 150 મી વર્ષગાંઠ ની રાષ્ટ્રવ્યાપી ઉજવણી નાં ભાગ સ્વરૂપે આજ રોજ પેઢલા ગામ માં " વંદે માતરમ " નું સમૂહગાન કર્યું અને સ્વદેશી વસ્તુઓનાં ઉપયોગ માટેના શપથ લીધા. @CollectorRjt
@DDORAJKOT1
@Diecorajkot
@JetpurTho
@NHMGujarat
@SbccHealth
0
0
1
2nd October આજ રોજ જેતપુર તાલુકા ના પેઢલા ગામ માં ગ્રામસભા નું આયોજન કરવામાં આવ્યું,તેમાં SNSPA, સંસ્થાકીય ડિલેવરી, પોષણ આહાર, થતાં આરોગ્ય વિષય ની ચર્ચા કરવામાં આવી. @CollectorRjt
@DDORAJKOT1
@Diecorajkot
@cdhorajkot
@JetpurTho
@SbccHealth
@NHMGujarat
0
0
2
#SNSPA જેતપુરના AAM પેઢલા ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો,NCD સ્ક્રીનીંગ,ટીબી,સગર્ભા તથા ધાત્રી તપાસ,રસીકરણ,કિશોરીતપાસ,PMJAY,કાર્ડ,આભા કાર્ડ વગેરે આરોગ્ય વિષયક કામગીરી કરવામાં આવી. @CollectorRjt
@DDORAJKOT1
@cdhorajkot
@Diecorajkot
@JetpurTho
@SbccHealth
0
1
2
આજ રોજ જેતપુર તાલુકા ના પેઢલા ગામ ના આયુષ્માન આરોગ્ય મંદિર માં palliative care kit બનાવવામાં આવી. @CollectorRjt
@DDORAJKOT1
@cdhorajkot
@RajkotDieco
@JetpurTdo
@JetpurTho
@SbccHealth
@NHMGujarat
0
0
3
#TBHaregaDeshjitega भारत सरकार के टीबी मुक्त अभियान के तहत टीबी का इलाज पूरी तरफ नि: शुक्ल है। साथ ही मरीजों को ₹१००० प्रति माह पोषण सहायता भी दी जाती है अब वक्त है जागृत बनने का - ताकि मिलके बनाए एक टीबी मुक्त भारत।🇮🇳
0
0
2
#moonsoonsefety Don't let the rain make you sick! To ensure you and your loved ones stay protected this rainy season , follow these simple yet effective precautions.
0
0
1
तंबाकू का सेवन कैंसर, हृदय रोग, स्ट्रोक और कई अन्य जानलेवा का कारण बनता है। आज ही तंबाकू छोड़ने का संकल्प ले ओर एक खुशहाल भविष्य की ओर कदम बढ़ाए।। #SayNoToTobecco
#HealthForAll
0
1
4
મચ્છર નો નાનો ડંખ લાવી શકે છે મોટી બીમારી! ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરો ની ઉત્પત્તિ અટકાવવા આજે જ સજાગ બનો, ઘર અને પરિવાર ને સુરક્ષિત રાખો. #AntiDengueMonth #DengueAwereness #StopMosquitosbreeding #HealthyGujrat
0
0
2
આજ રોજ જેતપુર તાલુકા ના પેઢલા ગામ માં વિશ્વ વસ્તી દિવસ ની ઊજવણી કરવામા આવી,કુટુંબ નિયોજન ની પદ્ધતિ વિશે સમજાવવામાં આવ્યુ, તથા આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું. @CollectorRjt
@DDORAJKOT1
@RajkotDieco
@JetpurTdo
@JetpurTho
@SbccHealth
@NHMGujarat
0
1
7
When the umbrella gets too small for the strom India's 1969 short film "umbrella" gently urged famillies to plan better,live better.A poetic push for population control.🇮🇳
0
2
6
આજ રોજ પેઢલા ગામ ની શાળા માં TD VACCINE કરવામાં આવ્યુ, અને બાળકો, શિક્ષકો તથા વાલીઓ ને માર્ગદર્શન આપવામાં આવ્યું. @CollectorRjt
@DDORAJKOT1
@RajkotDieco
@cdhorajkot
@JetpurTdo
@JetpurTho
@SbccHealth
@NHMGujarat
0
0
8
આજ રોજ પેઢલા ગામ ની શાળા માં કન્યા કેળવણી અને શાળા પ્રવશોત્સવ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો,જેમાં મેલેરિયા, ડેન્ગ્યુ,ચિકનગુનિયા ની IEC કરવામાં આવી. @CollectorRjt
@DDORAJKOT1
@RajkotDieco
@JetpurTdo
@JetpurTho
@SbccHealth
@NHMGujarat
0
0
11
એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ... આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 ની ઉજવણી અંતર્ગત પેઢલા ગામ ની શાળા માં ઉજવણી કરવામાં આવી તથા આરોગ્ય ની ચકાસણી કરવામાં આવી. #InternationalYogaDay2025
@CollectorRjt
@DDORAJKOT1
@Diecorajkot
@JetpurTdo
@JetpurTho
0
0
3
AAM pedhla celebrated World hypertension day, 2025 theme "Measure your blood pressure accurately, control it, live longer." @CollectorRjt
@DDORAJKOT1
@cdhorajkot
@RajkotDieco
@JetpurTdo
@JetpurTho
@SbccHealth
@NHMGujarat
0
1
9
આજ રોજ પેઢલા આયુષ્માન આરોગ્ય મંદિર મા રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ની ઉજવણી કરવામા આવી, તથા ડેન્ગ્યુ સામે અટકાયતી પગલા વિશે સમજાવવામાં આવ્યુ. @CollectorRjt
@DDORAJKOT1
@RajkotDieco
@cdhorajkot
@JetpurTdo
@JetpurTho
@SbccHealth
@NHMGujarat
0
0
4
આજ રોજ પેઢલા ગામ માં સફાઈ અભિયાન તથા ગ્રામસભા નું આયોજન કરવામાં આવ્યુ જેમાં ગામના લોકો ને લગત પ્રશ્નો નું નરકરણ લાવવામાં આવ્યું. @CollectorRjt
@DDORAJKOT1
@RajkotDieco
@cdhorajkot
@JetpurTdo
@JetpurTho
@SbccHealth
@NHMGujarat
0
0
11
રાજકોટ જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશી સર ને સમગ્ર ભારતમાં શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ... Congratulations sir 🎉🎉 @CollectorRjt
0
0
4
આજે 14 એપ્રિલ ��ા દિવસે આયુષ્માન આરોગ્ય મંદિર ને 7 વર્ષ પૂર્ણ થતા પેઢલા ખાતે વિવિધ આરોગ્ય સેવા ઓ આપવામાં આવી, તથા સરકારશ્રી ની યોજના વિશે લોકો ને માહિતગાર કર્યા. @CollectorRjt
@DDORAJKOT1
@cdhorajkot
@RajkotDieco
@JetpurTdo
@JetpurTho
@SbccHealth
@NHMGujarat
0
1
23
આજ રોજ પેઢલા આયુષ્માન આરોગ્ય મંદિર માં ORS નુ દ્રાવણ કેવી રીતે બનાવવું તે સખત તડકા માં કામ કરતા મજૂર વર્ગ ને ડેમો કરી સમજાવવા માં આવ્યું. @CollectorRjt
@DDORAJKOT1
@cdhorajkot
@RajkotDieco
@JetpurTdo
@JetpurTho
@SbccHealth
@NHMGujarat
0
1
17
આજ રોજ AAM PEDHLA મા વિશ્વ આરોગ્ય દિવસ ની ઉજવણી કરવા માં આવી. #worldhealthday2025
@CollectorRjt
@DDORAJKOT1
@cdhorajkot
@RajkotDieco
@JetpurTdo
@JetpurTho
@NHMGujarat
@SbccHealth
0
1
6