DDORAJKOT1 Profile Banner
District Panchayat Rajkot Profile
District Panchayat Rajkot

@DDORAJKOT1

Followers
4K
Following
4K
Media
2K
Statuses
4K

Official Account of District Panchayat, Rajkot

Rajkot
Joined June 2021
Don't wanna be here? Send us removal request.
@DDORAJKOT1
District Panchayat Rajkot
2 days
કોટડાસાંગાણી તાલુકાનાં શાપર વેરાવળ ખાતે છેલ્લા ૯ મહિનામાં ૧૫૪૫ જેટલા માણસોને કૂતરા કરડવાની ઘટનાઓ સામે આવેલ હતી. જે ઘ્યાને લઇને રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા રખડતા કૂતરાઓને હડકવા વિરોધી રસીકરણનું અભિયાન હાથ ધરી અત્યાર સુધીમાં ૧૨૦+ કૂતરાઓને હડકવા વિરોધી રસીકરણ કરવામાં આવ્યું.@CMOGuj
1
12
27
@DDORAJKOT1
District Panchayat Rajkot
5 days
આજ રોજ કોટડા સાંગાણી તાલુકાના કોટડા સાંગાણી તથા શાપર વેરાવળ ગામે #VikasSaptah2025 કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું તેમજ ગામમાં વિકાસ રથ દ્વારા ગ્રામ્ય લોકોને સરકારશ્રી ની યોજના વિશે માહિતગાર કરવામાં આવ્યા તેમજ ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી.@CMOGuj @GujDCoffice
0
10
15
@inforajkotgog
Info Rajkot GoG
6 days
જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણીની અધ્યક્ષતામાં તરઘડીયા ખાતે જિલ્લાકક્ષાનો રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો : પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ અને પ્રદર્શન, ડ્રોન ટેક્નોલોજી, સુક્ષ્મ પિયત પદ્ધતિ, કિસાન ક્રેડીટ કાર્ડ, બીજ નિગમ સહિતના સ્ટોલ ઉભા કરાયા #VikasSaptah2025
0
5
7
@DDORAJKOT1
District Panchayat Rajkot
6 days
આજ રોજ ગોંડલ તાલુકાના મોટા માંડવા , વસાવડ તથા ધુડસિયા ગામે #VikasSaptah2025 કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું તેમજ ગામમાં વિકાસ રથ દ્વારા ગ્રામ્ય લોકોને સરકારશ્રી ની યોજના વિશે માહિતગાર કરવામાં આવ્યા તેમજ ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી. @CMOGuj @GujDCoffice
0
5
8
@DDORAJKOT1
District Panchayat Rajkot
7 days
સાથે જિલ્લા પંચાયત સને ૨૦૨૫-૨૬ ના પંચાયત પ્રવ્રૂતિ અંતર્ગત શ્રેષ્ઠ ગ્રામ પંચાયતને ૨ લાખ અને ઉતમ તાલુકા પંચાયત પ્રોત્સાહન યોજના અંતર્ગત ૫ લાખ મળી કુલ ૨૭ લાખ ની ની પુરસ્કાર ની રકમ ના ચેક વિતરણ કરવામાં આવ્યા.@CMOGuj @PMOIndia @inforajkotgog @GujDCoffice
0
3
12
@DDORAJKOT1
District Panchayat Rajkot
7 days
આજ રોજ રાજકોટ જિલ્લા પંચાયત ની ખાસ સામાન્ય સભા ઘેલા સોમનાથ મંદિર સત્સંગ હોલ ખાતે યોજવામાં આવી. જેમાં જિલ્લા પંચાયત માં ધુમ્રપાન પર પ્રતીબંધ,ઉપલેટા તાલુકા પંચાયત નુ નામકરણ,ગ્રામ પંચાયત ખાતે સ્વછતા ઝુંબેશ,તેમજ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન માં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યુ.
1
12
17
@tdo_vinchhiya
TDO Vinchhiya
8 days
આજ રોજ વિછીયા તાલુકાના અમરાપુર ખાતે વિકાસ રથનું કેબિનેટ મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળિયા સાહેબના અધ્યક્ષ સ્થાને સ્વાગત કરવામાં આવ્યું તેમજ વિકાસના કામોનું લોકાર્પણ અને વિવિધ યોજનાના લાભાર્થીને સહાય વિતરણ કરવામાં આવેલ. @CMOGuj @DDORAJKOT1 #VikasSaptah2025
0
4
4
@inforajkotgog
Info Rajkot GoG
9 days
- શ્રી નરેન્દ્રભાઈ મોદીના સમરસ પંચાયતોને પ્રોત્સાહક ગ્રાન્ટના નિર્ણયથી ગ્રામીણ વિકાસને વેગ મળ્યો - સખીમંડળોને દરેક પ્રકારની મદદ કરવા રાજ્ય સરકાર હંમેશા તત્પર : મુખ્યમંત્રીશ્રી #VikasSaptah2025
0
1
5
@inforajkotgog
Info Rajkot GoG
9 days
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત રૂ. ૧૯૪ કરોડની રકમના વિકાસ કાર્યોના ઇ-ખાતમુહૂર્ત કરવા માટે રાજકોટ પધાર્યા છે. ત્યારે હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીશ્રીને પુષ્પગુચ્છથી ભાવભર્યો આવકાર આપવામાં આવ્યો હતો. #VikasSaptah2025
0
1
3
@inforajkotgog
Info Rajkot GoG
9 days
રાજકોટમાં મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં આયોજિત ‘વિકસિત ગામ વિકસિત ગુજરાત’ કાર્યક્રમમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનારી ગ્રામ પંચાયતથી લઈને જિલ્લાનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
0
2
8
@inforajkotgog
Info Rajkot GoG
9 days
મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ જિલ્લાનાં રૂ. ૧૯૪ કરોડના વિકાસકાર્યોના ઈ-ખાતમુહૂર્ત કરીને ‘દિવાળી ભેટ’ આપી હતી. સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા સખી મંડળો દ્વારા નિર્મિત પટોળા, માટીના વાસણો, હેન્ડીક્રાફટ, મોતીકામ જેવી વિવિધ વસ્તુઓના પ્રદર્શન કમ વેચાણ સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યા હતા.
0
2
2
@inforajkotgog
Info Rajkot GoG
9 days
મુખ્યમંત્રીશ્રીએ ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત રાજકોટ ખાતે આયોજિત ‘વિકસિત ગામ વિકસિત ગુજરાત’ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં પંચાયતોને ઓક્ટ્રોય ગ્રાન્ટના કરોડોની રકમના વિતરણનો આરંભ કરાવ્યો : ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનારી પંચાયત, સરકારી સંસ્થાઓનું સન્માન
0
1
1
@CMOGuj
CMO Gujarat
9 days
LIVE: વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે પંચાયત વિભાગનો ‘વિકસિત ગામ – વિકસિત ગુજરાત’ કાર્યક્રમ.
3
30
53
@CMOGuj
CMO Gujarat
9 days
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં #VikasSaptah2025 અંતર્ગત આજે રાજકોટ ખાતે ‘વિકસિત ગામ-વિકસિત ગુજરાત’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે આ અવસરે રાજકોટ મહાનગરપાલિકા તેમજ ઉપલેટા નગરપાલિકા સહિત સમગ્ર રાજકોટ જિલ્લાના કુલ ₹194 કરોડથી
4
93
158
@DDORAJKOT1
District Panchayat Rajkot
10 days
આજ રોજ પડધરી તાલુકાનું સરપદડ અને લોધિકા તાલુકાનું મેટોડા તથા ચાંદલી ગામે #VikasSaptah2025 કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું તેમજ ગામમાં વિકાસ રથ દ્વારા ગ્રામ્ય લોકોને સરકારશ્રી ની યોજના વિશે માહિતગાર કરવામાં આવ્યા. @CMOGuj @PMOIndia @GujDCoffice @inforajkotgog
0
7
13
@DDORAJKOT1
District Panchayat Rajkot
10 days
"સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ..." આવો, વિકસિત ભારત 2047ના સંકલ્પમાં યોગદાન આપવા કટિબધ્ધ થઈએ, સાથે મળી સૌ 'ભારત વિકાસ પ્રતિજ્ઞા' લઈએ... પ્રતિજ્ઞા લેવા માટે ક્લિક કરો: https://t.co/WSHjeTPQim #BharatVikasPledge #VikasSaptah2025
0
3
3
@DDORAJKOT1
District Panchayat Rajkot
11 days
આવો, વિકસિત ભારતના સંકલ્પ સાથે "ભારત વિકાસ પ્રતિજ્ઞા" લઈ રાષ્ટ્ર નિર્માણના મહાયજ્ઞમાં યોગદાન આપીએ. પ્રતિજ્ઞા લેવા માટે ક્લિક કરો: https://t.co/WSHjeTPQim #BharatVikasPledge #VikasSaptah2025
Tweet card summary image
pledge.mygov.in
0
2
1
@DDORAJKOT1
District Panchayat Rajkot
11 days
આજ રોજ રાજકોટ તાલુકાના આંણદપર અને પરાપીપડિયા ગામે વિકાસ સપ્તાહ કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું તેમજ ગામમાં વિકાસ રથ દ્વારા ગ્રામ્ય લોકોને સરકારશ્રી ની યોજના વિશે માહિતગાર કરવામાં આવ્યા. @CMOGuj @PMOIndia @inforajkotgog
0
9
13
@inforajkotgog
Info Rajkot GoG
12 days
"વિકાસ સપ્તાહ" નિમિત્તે રાજકોટ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણીની અધ્યક્ષતામાં યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો. @InfoGujarat @CollectorRjt @DDORAJKOT1 #VikasSaptah #VikasSaptah2025
0
2
7
@DDORAJKOT1
District Panchayat Rajkot
13 days
આજરોજ ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી 'નાગરિક પ્રથમ અભિગમ' સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાંના ભાગરૂપે રાજકોટ તાલુકાના સરધાર ગામેથી "વિકાસ સપ્તાહ" ઉજાણીનો શુભારંભ. @PMOIndia @CMOGuj @GujDCoffice #vikassaptah2025
0
8
12