BharuchPolice Profile Banner
SP Bharuch Profile
SP Bharuch

@BharuchPolice

Followers
16K
Following
440
Media
2K
Statuses
2K

Official Twitter Account Of Bharuch Police

Bharuch, India
Joined January 2018
Don't wanna be here? Send us removal request.
@BharuchPolice
SP Bharuch
13 hours
બેંક એકાઉન્ટના KYC ડિટેલ અપડેટ કરવાના બહાને Apk નામની એપ્લિકેશન મોકલી બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેનાર આંતરરાજય ગેંગના મુખ્ય આરોપીને ઝારખંડના જામતાડા ખાતેથી ધરપકડ કરતી ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ. @CyberGujarat @dgpgujarat @GujaratPolice @sanghaviharsh @CMOGuj @VadodaraIGP
3
1
5
@BharuchPolice
SP Bharuch
13 hours
બેંક એકાઉન્ટના KYC ડિટેલ અપડેટ કરવાના બહાને Apk નામની એપ્લિકેશન મોકલી બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેનાર આંતરરાજય ગેંગના મુખ્ય આરોપીને ઝારખંડના જામતાડા ખાતેથી ધરપકડ કરતી ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ. @GujaratPolice @CyberGujarat @dgpgujarat @sanghaviharsh @CMOGuj @VadodaraIGP
2
3
8
@premium
Premium
2 months
Why guess when you can know?
0
227
4K
@BharuchPolice
SP Bharuch
3 days
આંક ફરકના જુગારના ત્રણ ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લઈ જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ શહેર "એ" ડિવીઝન પોલીસ @GujaratPolice @dgpgujarat @CMOGuj @sanghaviharsh @VadodaraIGP
0
0
5
@BharuchPolice
SP Bharuch
3 days
ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) ના બોટલ નંગ ૮૧૬ જેની કિ.રૂ. ૧,૮૫,૨૮૦/- નો પ્રોહી મુદામાલ ઝડપી પાડતી અંકલેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસ @GujaratPolice @dgpgujarat @VadodaraIGP @sanghaviharsh @CMOGuj
0
1
7
@BharuchPolice
SP Bharuch
4 days
ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ છ માસની સાદી કેદ તથા રૂપિયા ૮,૧૦,૦૦૦/- નું વળતર ચુકવવા હુકમ થયેલ અને છેલ્લા એક વર્ષથી પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપીને વડોદરા ખાતેથી ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ @GujaratPolice @dgpgujarat @VadodaraIGP @CMOGuj @sanghaviharsh
2
0
7
@BharuchPolice
SP Bharuch
4 days
ભરૂચ જિલ્લામાં અલગ-અલગ બે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા કુલ-૦૪ બાંગ્લાદેશી નાગરીકોને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ @GujaratPolice @dgpgujarat @VadodaraIGP @CMOGuj @sanghaviharsh
0
0
4
@BharuchPolice
SP Bharuch
5 days
ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩ ની કલમ ૧૦૯(૧), ૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૨, ૧૮૯(૨) (૪), ૧૯૧(૨)(૩),૧૯૦ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના આરોપીઓને પકડી પાડતી અંક્લેશ્વર રૂરલ પોલીસ @dgpgujarat @GujaratPolice @CMOGuj @sanghaviharsh @VadodaraIGP
0
0
4
@BharuchPolice
SP Bharuch
6 days
વાલીયા પો.સ્ટે. વિસ્તારમાં આવેલ દોલતપુર ગામની સીમમાં ઓરડીમાં સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના કિં.રૂ. ૪,૮૧,૨૦૦/- ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ @GujaratPolice @dgpgujarat @CMOGuj @sanghaviharsh @VadodaraIGP
0
0
5
@BharuchPolice
SP Bharuch
6 days
છેલ્લા સાડત્રીસ (૩૭) વર્ષથી અંકલેશ્વર શહેર “એ” ડીવી.પો.સ્ટે.ના ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા લીસ્ટેડ બે (૨) આરોપીઓને છોટા ઉદેપુર જીલ્લાના બોડેલી ખાતેથી ઝડપી પાડતી પેરોલ ફર્લો @dgpgujarat @GujaratPolice @VadodaraIGP @CMOGuj @sanghaviharsh
3
4
17
@dgpgujarat
DGP Gujarat
8 days
This post is specifically for all members of @GujaratPolice, across ranks. For the last ten days, and nights, you have tirelessly worked, overtime, to ensure that people celebrate the Navaratri festival and Dussehra in peace and harmony. I express my immense admiration and
39
141
523
@BharuchPolice
SP Bharuch
8 days
"તેરા તુજકો અર્પણ ” કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલ મોબાઇલ કુલ:-૧૧ કિંમત રૂપીયા-૨,૨૨,૧૭૩/- ના શોધી કાઢી મુળ માલીક ને પરત આપી "પોલીસ પ્રજાનો મિત્ર" સુત્રને સાર્થક કરતી નેત્રંગ પોલીસ ટીમ @GujaratPolice @CMOGuj @sanghaviharsh @dgpgujarat @VadodaraIGP
0
2
5
@BharuchPolice
SP Bharuch
10 days
ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) ના બોટલ નંગ ૧૫૪ જેની કિ.રૂ. ૪૦૬૫૦/- નો પ્રોહી મુદામાલ ઝડપી પાડતી અંકલેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસ @dgpgujarat @GujaratPolice @VadodaraIGP @CMOGuj @sanghaviharsh
1
0
8
@BharuchPolice
SP Bharuch
11 days
“તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત ૦૫ જેટલા મોબાઈલ શોધી કાઢી મુળ માલીકોને પરત કરતી ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ. @GujaratPolice @dgpgujarat @VadodaraIGP @CMOGuj @sanghaviharsh
1
1
10
@BharuchPolice
SP Bharuch
11 days
કાપોદરા નવ જી��ન કટ ની સામે આવેલ લાભેશ્વર માર્બલ પાસેથી નેશનલ હાઇવે નં-૪૮ ઉપરથી એક સ્વીફ્ટ ગાડીમા ભરેલ દેશી દારૂ સાથે આરોપીને રૂપિયા ૩,૩૪,૬૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અંકલેશ્વર રૂરલ પોલીસ @GujaratPolice @dgpgujarat @VadodaraIGP @CMOGuj
0
0
5
@BharuchPolice
SP Bharuch
11 days
રાજપારડી પો.સ્ટે. વિસ્તારમાં રૂંઢગામે ખાબડી ફળીયામા ખુલ્લી જગ્યામા જુગાર રમતા સાત આરોપીને કુલ કિં.રૂ. ૬૪,૫૬૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ @GujaratPolice @dgpgujarat @CMOGuj @sanghaviharsh @VadodaraIGP
0
0
2
@tryramp
Ramp
2 days
Hey, New York — Brian thinks he's our new CFO. We gave him a stage to prove it.
1
13
57
@BharuchPolice
SP Bharuch
11 days
વિશ્વાસઘાત અને છેતરપીંડીના ગુનામા છેલ્લા બે વર્ષે થી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ @dgpgujarat @GujaratPolice @VadodaraIGP @sanghaviharsh @CMOGuj
0
0
3
@BharuchPolice
SP Bharuch
12 days
ભરૂચમાં પ્રથમવાર "LIVE DIGITAL AREEEST" દરમિયાન ૭૬ વર્ષના સિનિયર સિટીઝનને ડિજીટલ અરેસ્ટમાંથી બચાવતી ભરૂચ સાયબર ક્રાઈમ. @GujaratPolice @dgpgujarat @CMOGuj @sanghaviharsh @CyberGujarat
1
0
2
@BharuchPolice
SP Bharuch
13 days
ભરૂચ જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ભરૂચની ભોલાવ સ્થિત નારાયણ કુંજ વિહાર સોસાયટીની મહિલા આયોજિત નારી શક્તિ થીમ ઉપર કરવામાં આવેલ નવરાત્રીમાં મહિલા અને બાળકોને સ્વ રક્ષણ માટેની સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવેલ. @dgpgujarat @GujaratPolice @sanghaviharsh @CMOGuj @VadodaraIGP
0
0
4
@BharuchPolice
SP Bharuch
13 days
અંકલેશ્વર જી.આઇ.ડી.સી.માં આવેલ "ડેક ઈન્ડીયા" કંપનીમા થયેલ ચોરીનો ભેદ ઉકેલી ચોરીમા ગયેલ મુદ્દામાલ રીકવર કરતી અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ @GujaratPolice @dgpgujarat @CMOGuj @sanghaviharsh
0
0
4
@BharuchPolice
SP Bharuch
13 days
કાપોદરા ગામે સાંઇ દર્શન સોસાયટીમા આવેલ મકાનમાથી તથા એક સ્વીફ્ટ ગાડીમાથી વિદેશી દારૂ સાથે આરોપીને રૂપિયા કુલ કિ.રૂ.૭,૮૯,૫૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પ્રોહી ઇંગ્લીશ દારૂનો કેસ શોધી કાઢતી અંકલેશ્વર રૂરલ પોલીસ @GujaratPolice @dgpgujarat @CMOGuj @sanghaviharsh
0
0
2